DAL DHOKALI | ગુજરાતી દાળ ઢોકળી | NARMADA MAIYA AT DIVER MADHI BEACH |

  Рет қаралды 24,045

Swad Samhita

Swad Samhita

Күн бұрын

Пікірлер: 96
@mukhtarshah9810
@mukhtarshah9810 2 жыл бұрын
વાહ ભાઈ (ભ‌ઈ) એક યુટ્યુબર એ ફક્ત યુટ્યુબર નથી પણ ઘણું બધું છે.નદી કિનારે સંભળાતું ગીત સંગીત એ દિવ્યતાનો અનુભવ કરાવે છે. શબ્દોની વાત કરતાં હતાં તે બહુ જ ગમી. જળ અને પાણી ❤️. બીજા બે શબ્દો બહુ ગમ્યા એક નોકર ન કહેતા સેવક અને બીજો શબ્દ,મિત્ર કેટલાં બધાં સુંવાળા. આ એક ઉછેર અને સંસ્કૃતિનો વારસો છે.દાળઢોકળી તો બહાનું છે બાકી કુદરતના ખોળે આળોટવાનું છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. આજના આ પવિત્ર દિવસે સાંજે ૫.૪૫. ૧૪-૦૮-૨૦૨૨ નમસ્કાર
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Thank You Very Much
@mukhtarshah9810
@mukhtarshah9810 2 жыл бұрын
નિર્મળ ભાઈ કુશળ હશો.આનંદની અનુભુતિ થાય છે.
@kapilapatel4229
@kapilapatel4229 Жыл бұрын
Kabirni sakhioo Khoi mane khubgmeche🙏🙏👍👍👌👌
@meenaradia3852
@meenaradia3852 8 ай бұрын
👌👌👌
@Jigu_21
@Jigu_21 Жыл бұрын
Wah su vaat ch
@kalpanakitchencorner1088
@kalpanakitchencorner1088 Жыл бұрын
Wah mast video in nature
@annupandey6241
@annupandey6241 Жыл бұрын
Ek dum mst 👌
@sonalbavishi3049
@sonalbavishi3049 Жыл бұрын
Today I show I love Daldokli Nice video
@kusumpurohit7992
@kusumpurohit7992 Жыл бұрын
Very nice and beautiful video 👌 sir
@chimanbhaiparmar1944
@chimanbhaiparmar1944 Жыл бұрын
Very nice & beautiful video... thanks...
@ketvichauhan4316
@ketvichauhan4316 Жыл бұрын
Wah 👌
@sonalpatel-gx6ok
@sonalpatel-gx6ok 2 жыл бұрын
Nice
@ravishingala4465
@ravishingala4465 2 жыл бұрын
ભઞત બાપુ આશ્રમમાં હનુમાનજી દાદા ના દર્શન કરાવ્યા હોતતો ખુબ આનંદ આવી જાત અલોકીક મુર્તિ છે દાદા ની જય વાલેસવર દાદા અતીશુદર નઝારા ના દર્શન કરાવ્યા
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Thank you. ત્યાં 4 વાગ્યા થી લાઈટ ન હતી.
@kapilapatel4229
@kapilapatel4229 Жыл бұрын
😍🙏🙏👍👍👏👏
@surbhijoshi8006
@surbhijoshi8006 2 жыл бұрын
વાહ માં રેવા ના દર્શન થયા
@dimpaldhranga9716
@dimpaldhranga9716 2 жыл бұрын
😋😋😋 મોજે મોજ રોજે રોજ જય શ્રી કૃષ્ણ 🙏🙏 કાકા અને કાકી ને
@swatimakwana3682
@swatimakwana3682 2 жыл бұрын
Namami Devi narmde khub j sunder video 👌 nice
@harshadmehta253
@harshadmehta253 Жыл бұрын
તમે વાનગી બનાવો છો, બનાવવાનું બતાવો છો, સાથે સાથે મહત્વની અને ઉપયોગી વાત કરો છો, પ્રાકૃતિક વાતાવરણમાં સંગીતને સથવારે, આ બધું જોતા, જાણતા, માણતા એને વાનગી નહિ પણ પ્રસાદ કહેવાનું મન થાય છે. સરસ, સ-રસ.
@susheelabhasin9493
@susheelabhasin9493 2 жыл бұрын
बहुत सुंदर मियुजिक👌👌
@shantabahenbhagat7522
@shantabahenbhagat7522 2 жыл бұрын
रा मकबीर खूब सरस ने सुदंर
@shantabahenbhagat7522
@shantabahenbhagat7522 2 жыл бұрын
रा
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
🙏રામકબીર🙏
@jimmyjimmy31
@jimmyjimmy31 Жыл бұрын
Jay Shri Krishna bhai comment wife video
@rameshparmar8201
@rameshparmar8201 2 жыл бұрын
Pure natural feeling......and beautiful music editing
@susheelabhasin9493
@susheelabhasin9493 2 жыл бұрын
नमामि देवी नर्मदे🙏
@mrutyunjaysinhpadhiyar5474
@mrutyunjaysinhpadhiyar5474 2 жыл бұрын
This is called an ideal quality life.👌👌👌 હું પણ આજ થી "પાણી" ને બદલે "જલ"કહીશ.. શબ્દ એ જ બ્રહ્મ છે,, 🎉🎉🎉
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
👍
@pushpashah2230
@pushpashah2230 2 жыл бұрын
Bahu saras sangeet saathe kudarti vatavarn no samnvay Sonam's sungadh bhali. Man ane aankhne bahuj shanti ane thandak male chhe . Bahuj saras chitrikaran karyu. 🙏🌻☀️🦋
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Thank You Very Much
@chetanshirke5539
@chetanshirke5539 2 жыл бұрын
વંદે માતરમ 🇨🇮🚩
@tejalpatel6379
@tejalpatel6379 2 жыл бұрын
Superb 👌👌👌👌 very nice video 👍👌👌
@dehutigusani4293
@dehutigusani4293 2 жыл бұрын
Bauaj relaxing background music, tamare pase aakhu music hoi to pls share karajo. Baki to no words to describe the video
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Very soon you can get this music on every app.
@daxadave5531
@daxadave5531 2 жыл бұрын
Khoob Sara's.Malvu Chhe Tamaone
@aditirathod9758
@aditirathod9758 2 жыл бұрын
Khub Sundar drashyo, Sundar music and uncle tamara shabdo ma adbhut varnan and aunty ni swadisht recipe.. sache j aa video Joi Shanti no Anubhav thayo. God bless you both 🙏🙏
@dipupatel436
@dipupatel436 2 жыл бұрын
Khub j saras I love neture God gift ne feel kro
@utsavmehta4403
@utsavmehta4403 2 жыл бұрын
ખુબજ સરસ આપના દરેક વીડિયો માં આપ લોકો ને બીજા પ્રત્યે નો પ્રેમ તેમજ લાગણી અનુભવાય છે વીડિયો નો આનંદ માણી પક્ષીઓ નો કલરવ સાંભળીને અને નદીનો અવાજ સાંભળીને મગજ શાંત થઈ ગયું છે અને હૃદય પ્રફુલ્લિત થઈ ગયું છે.😊👌💐 ખૂબ ખૂબ આભાર
@preetikanjilal1825
@preetikanjilal1825 2 жыл бұрын
બંગાળી માં અમે જોલ કહીયે છીયે
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Yes. That is same. Jal Or jol
@doge7791
@doge7791 2 жыл бұрын
Awesome Vedio
@sonalshah295
@sonalshah295 2 жыл бұрын
ખૂબ સરસ વિડિયો,અને એનાથી સરસ music
@gautamparamar2577
@gautamparamar2577 2 жыл бұрын
જય હિન્દ જય ભારત
@chandrakantpatel3150
@chandrakantpatel3150 8 ай бұрын
JAY SHREE KRISHNA/ If possible please change the background music for different videos Thanks 🙏
@ramanbhaipatel6192
@ramanbhaipatel6192 2 жыл бұрын
Delicious, healthy & very tasty. Ramkabir 🌼💐🙏
@lakshmisharma7196
@lakshmisharma7196 Жыл бұрын
Sometimes I want to skip your video. No I can’t, it’s sooo tempting. Every video is attentive and unique..Just love ❤️ to keep watching your videos
@SwadSamhita
@SwadSamhita Жыл бұрын
Thank you so much 😀
@prabhabarad1744
@prabhabarad1744 2 жыл бұрын
So beautiful vlog...thank you..
@ritapatel6368
@ritapatel6368 2 жыл бұрын
Maru
@wipulbaranda7075
@wipulbaranda7075 2 жыл бұрын
Very beautiful place
@hiteshg7671
@hiteshg7671 2 жыл бұрын
માટી ના વાસણ માં રસોઈ બનાવવાથી થતાં લાભ જણાવશો.
@leenamodi3967
@leenamodi3967 2 жыл бұрын
Nice vidio banayo che👍👌
@toralpatel4059
@toralpatel4059 Күн бұрын
Dhhokali made by only besan flour doesn't get stick when you roll the dough ??? We make from Turdal and wheat flour 😊
@SwadSamhita
@SwadSamhita Күн бұрын
No it is not sticky. But besan dhokli is better in taste.
@snehakadam8714
@snehakadam8714 2 жыл бұрын
वीडियो खूपच मस्त ,
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Thank you Sneha👍🙏
@RuddyDrawss_
@RuddyDrawss_ 2 жыл бұрын
Tamara bare ma vadhu Jani ne have vadhare maja aave che ane tamne ane Tamara vicharo ne vadhu najik thi samjva made che.we appreciate your all efforts and thoughts, Inspiration .
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Welcome Thank You Very Much
@falgunigujarathi9477
@falgunigujarathi9477 2 жыл бұрын
I really feel happy watching your videos.
@nirupanchal6280
@nirupanchal6280 Жыл бұрын
Daal dhokli besan ni........ Wheat 🌾 flour ni hoi ne ❓ ❓ ❓ ❓ OK Nice
@SwadSamhita
@SwadSamhita Жыл бұрын
બે માંથી કોઈ પણ લોટની થાય
@sarvaiyaparas6241
@sarvaiyaparas6241 2 жыл бұрын
Sir...tame ava saras natural location kevi rite sodhi katho chho... please tell us something about that....
@pdave7291
@pdave7291 2 жыл бұрын
Beautiful vlog bro
@vimlarajput3761
@vimlarajput3761 2 жыл бұрын
Nature 👌🏻
@shaileshprajapati6700
@shaileshprajapati6700 2 жыл бұрын
saras
@deenamakwana3470
@deenamakwana3470 Жыл бұрын
Ame ghav na lot ni dokli banaviye che
@SwadSamhita
@SwadSamhita Жыл бұрын
અમે પણ કોઈક વાર બનાવીએ છે
@labhup4175
@labhup4175 2 жыл бұрын
God bless you and yours family
@sanjaymehta8890
@sanjaymehta8890 2 жыл бұрын
so beautiful good job sir
@jalaramkrupa562
@jalaramkrupa562 2 жыл бұрын
nice vlog. Happy Independence day to all of you ☺ 🙏 🇮🇳
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Thank you❤ same to you
@jalaramkrupa562
@jalaramkrupa562 2 жыл бұрын
@@SwadSamhita Thank you
@swatpatel9900
@swatpatel9900 2 жыл бұрын
Bhai u work like professional for videography , always make interesting n v NATURAL , thank u v much for sharing
@devyanirana220
@devyanirana220 2 жыл бұрын
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@soundgreat6257
@soundgreat6257 2 жыл бұрын
Wow kharekhar adhbhoot dhrishya uncle ..Tame jaldi 100000 subscribers pura karo avi Amara taraf thi shubh kamnao
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Thank You Very Much. આપની શુભેચ્છાઓ છે તો થઈ જશે. 👍🙏
@pk_pk_pk
@pk_pk_pk 2 жыл бұрын
🙏
@jaiminitrivedi1329
@jaiminitrivedi1329 2 жыл бұрын
Sir tme brkal vyassesver jjo bhu fine che nrmda kinaro ansuya thi ne pen jvshe amru gam che brkal
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
ચોક્કસ આવીશ. મારું ગામ કંડારી છે
@aratimehta447
@aratimehta447 2 жыл бұрын
Satvik n pavitrata no experience thay che 🙏🏻
@Fusion-vb6jh
@Fusion-vb6jh 2 жыл бұрын
Nice recipe tame kyana chho
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Vadodara
@ritapatel6368
@ritapatel6368 2 жыл бұрын
Mary gam lacharas
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Very good. Nice to meet you. Maru gam Kandari👍
@vimlarajput3761
@vimlarajput3761 2 жыл бұрын
Kya nu che aa ??
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
Diver, Shinor, vadodara
@jaymurlidhar1013
@jaymurlidhar1013 2 жыл бұрын
Aama music se e geet nu nam shu chhe?
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
આ મારુ કમ્પોઝ કરેલું અને મારું જ ગાયેલું છે.
@jaymurlidhar1013
@jaymurlidhar1013 2 жыл бұрын
@@SwadSamhita KZbin ma release karo.
@hiteshvora4701
@hiteshvora4701 2 жыл бұрын
આપ ની સાથે ટેલીફોનીક વાતચીત કરવી છે.ईश्वर ને મંજૂર હશે તો રૂબરૂ મુલાકાત કરવા અમે અથવા આપ અમારા આંગણે પધારો..આપનો ફોન નંબર/મોબાઈલ નંબર આપવા વિનંતી..ધન્યવાદ
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
આ પ્લેટફોર્મ પર નંબર આપવો અને લેવો એ સિક્ચોર્ડ નથી એટલા માટે swadsamhita@gmail.com આ ઈમેલ પર આપનો નંબર મોકલશો. ચોક્કસ વાત કરીશું. .
@jayrajpanchalvlog8598
@jayrajpanchalvlog8598 2 жыл бұрын
Tamro email address su che
@SwadSamhita
@SwadSamhita 2 жыл бұрын
swadsamhita@gmail.com
@Jadeja308
@Jadeja308 2 жыл бұрын
👌👌👌
Bhakharwadi | Bhakharwadi Recipe | ભાખરવડી |
15:29
Swad Samhita
Рет қаралды 45 М.
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Whoa
01:00
Justin Flom
Рет қаралды 58 МЛН
Morning Breakfast | Indian Village Cooking
23:41
Crazy For Indian Food
Рет қаралды 2,1 МЛН
Long Term Prune Plums Preservation Without a Refrigerator 🍂
25:12
Kənd Həyatı
Рет қаралды 935 М.