વિલેજ રસોઈ ટીમ અમને તમારા પર ગર્વ છે કે તમે ઝાંઝમેર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ને આવડું મોટું સેવાનું કાર્ય કરી રહ્યા છો ખરેખર ભગવાન સૌનો છે Weldon team villages rasoi
@rbodausa32062 ай бұрын
HOW TO DONATE?
@VillageRasoi2 ай бұрын
Thank you sir 🙏
@VillageRasoi2 ай бұрын
@@rbodausa3206We don’t accept donations and money 🙏
@Deepnimoj2 ай бұрын
@@VillageRasoiભાઈ દાલ ફ્રાય માં મસૂર ની અને મગ ની દાળ મિક્સ કરો તો ટેસ્ટ વધારે બેસ્ટ થઈ જાય.....✅
@Dabhisandipp2 ай бұрын
@@Deepnimoj ઓકે
@Dr.GopalSolanki2 ай бұрын
9:39 she's speaking better English than us! 😍 Great work team village rasoi 👍🏻
@cleanmarch2 ай бұрын
Better* So yeah, they are better than you..🤣
@vikrant9726Ай бұрын
Tears in my Eyes... 😢 and Smile on my face... ☺ what to say... God Bless You... I can never forget that girl/ woman... speaking Marvelous English... Smiling... however accepting her destiny 😔... missing her parents...!! and that Mentally Challenged man/Boy ... Oh God... Why... But thanks.... there are Still Humans... Or better to Address them as Angels 😇 ... 💕 Love You Team Village Rasoi...👍 💕 Love You All...
@tushardevera99052 ай бұрын
બહુ મોટી વાત કહી બહેને ભગવાન બધાનો છે ❤😊
@ravibakotra46512 ай бұрын
English vala ben is mind-blowing. She needs a good plateform she deserves it
@bilkishmanasiya23982 ай бұрын
Right
@mausam56702 ай бұрын
Omg. I can’t believe her family left her there rather than getting her right treatment. She speaks well English.
@raghubhut76902 ай бұрын
બેન એ સાચી વાત કરી. બધા નો ઉપરવાળો છે🙏🏻 જામનગર થી તમને બધા ને જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
@chinoyhealingfoodstravels88882 ай бұрын
Greetings from Redondo Beach 🇺🇸Cheerful energy and happy gentlemen cooking delicious food for the community. Your kindness and generosity are priceless🌷🌷🌷
@VillageRasoi2 ай бұрын
Thanks
@lifeofbariaАй бұрын
દિલ જીતી લીધું હો વિલેજ રસોઈ (ખુબ આગળ વધો તેવી ઈશ્વર ને પ્રાર્થના )બાપા સીતારામ 🙏🙏
@partapsinhbhadliya33602 ай бұрын
કોઈ પેલા અંગ્રેજી બોલે છે એ બેન નો ઈન્ટરવ્યુ લ્યો બહુ જાણવા જેવું વ્યક્તિત્વ છે
@mrs.premlata62762 ай бұрын
Very gracious task blessings to village rasoi
@Happyvillagefather2 ай бұрын
Village Father cooking
@VillageRasoi2 ай бұрын
Thanks
@rupalijadhav3387Ай бұрын
मै आप की भाषा तो नहीं समझती लेकिन आप बहुत आछा खाना भी बनाते हैं और आछा काम भी करते है सब लोग इतना समझ आता है
@ParasEnterprice2 ай бұрын
આપની ટીમ નુ ખુબ સરસ કામ છે. એક સૂચન છે આપની ટીમ ને કે હવે જ્યારે પણ આવી કોઈ પણ સંસ્થા માં આપ જાવ ત્યારે ત્યાંના દરેક કે દરેક સભ્ય નો વીડિયો ઉતારશો કે જેથી તેમના પરિવાર તથા સગા સંબધી મિત્રો તેને જોઈ શકે 🙏
@VillageRasoi2 ай бұрын
હા જરૂર
@ParasEnterprice2 ай бұрын
@@VillageRasoi મારા એક ત્યાં મિત્ર ત્યાં પાલીતાણા આશ્રમ માં છે. મે તેને શોધવા માટે 5 વખત આ વીડિયો જોયો છે.
@kuvarjithakor6140Ай бұрын
Tu taru karne bhai
@BhartibenMohile21 күн бұрын
L
@ChauhanMittal-f9xАй бұрын
❤ khub sundor rasoi Che
@kinnuchhutkujchhotu30372 ай бұрын
My goodness, that lady's speech!! 👌👌 What she is doing there? Excellently way to thank to you all! Dal fry, jeera rice, rajama, cobi nu salad and dessert kala jamun 😋🤤😛 bhai ek kala jamun ahin aava do 😂 very nice village rasoi 👌👍🙏
@VillageRasoi2 ай бұрын
🙏
@hiteshagravat7227Ай бұрын
❤ super ❤wel come to Village rasoi
@sahilpandya1371Ай бұрын
"Badha no uper valo che" Ben ni positivity ne salam che.🙌 emne sari treatment ane sara loko ni jarur che. Emni verbal ability par thi j vyaktitva no khayal aavi jay che. Prabhu emni pan help kare. Jay Shree Krishna🙏 Well done Team Village Rasoi🎉
@jagdishmiss84Ай бұрын
Good work village Rasoi 👍👍👍
@SatvicEmotion2 ай бұрын
Village rasoi good work,, keep it up 👍
@mr.catalyst372 ай бұрын
ખુબ સરસ. વિલેજ રસોઈની ટીમ ને સદાય ભગવાનના આશિર્વાદ રહે તેવી પ્રાર્થના😊
@niravjoshi99852 ай бұрын
🎉🎉🎉 i dnt Have any Words For Village Rasoi Team... i Just say GoD Blessed You Dear all of You Village Rasoi Team members🎉🎉🎉🎉🎉🎉 GoD Blessed You Boys🎉🎉🎉🎉🎉
@VillageRasoi2 ай бұрын
Thanks
@mandoravikramsinh64422 ай бұрын
ખુબ સરસ ભાઈ જોઈને આખમા પાણી આવી ગયું બધાને આનંદ આવી ગયો
@solankiromal321Ай бұрын
Good work 1 number ❤
@nileshpatel8568Ай бұрын
ખુબ સુંદર ❤
@pawannagar9804Ай бұрын
Best thing is that all the cuisines are vegetarian ❤
@gujjugirl1736Ай бұрын
ખૂબ ખૂબ ખૂબ જ સરસ મારા ભાઈઓ 👍👍👍👍👏👏👏👏
@ravaldipak99832 ай бұрын
Super work God bless you
@jalpapandya59802 ай бұрын
U cook well but more important and appreciable is your choice of the people whom u donate yr food.
@rahulkhuman4554Ай бұрын
ખુબ સરસ વિલેજ રસોઈ
@vihajirajput30615 күн бұрын
સંસ્થા ની સેવા અને વિલેજ રસોઈ ટીમ ની સેવા, અદ્ભુત છે, જય દ્વારકાધીશ
@pateldipulАй бұрын
The way you help others is appreciated. big fan guys
@mahendrasinhjadav96322 ай бұрын
વાહ.. અદભૂત ભાઈ..વંદન..વિલેજ રસોઈની ટીમને...
@VillageRasoi2 ай бұрын
Thanks
@surendersinghlabana47362 ай бұрын
Good work God bless your team
@Guru_GopalАй бұрын
9:40 ❤ Totally shocked, દેખાવની જે વાત કરી,ખુબ જ ગમ્યુ❤❤❤
@ajjushiyal790317 күн бұрын
Je aa ben English maa bolya te bov saras bolya se👍🥰
@riteshkumarsarva85582 ай бұрын
दाल फ्राई और जीरा राइस के साथ सलाद और राजमा। Deadly combination Just love to eat..... Loves your cooking
@SushilaPatel-mz2ci2 ай бұрын
Village Rasoi your wark is very good
@YouTube_all452 ай бұрын
All the best for all village Rasoi KZbin channel family
@AwadheshKupawat2 ай бұрын
Very good job...God bless all of you
@bhikhabhaivasava1432 ай бұрын
Good work bhai Bhagvaan tmara kam ne khub pragati aape.
@robinbhardwaj9481Ай бұрын
Aaj apne dil jeet liya bhai ❤❤
@chandniyadav21892 ай бұрын
Salute to all the team Village Rasoi ......very nice...Bless you all boys..from England 🇬🇧
@VillageRasoi2 ай бұрын
Thanks
@HatkeNiteshshorts2 ай бұрын
village rasoi ne bhai khub khub abhar
@jgbike4391Ай бұрын
Vilege rashoi ટીમ ને મારા રામ રામ આખી ટીમ ખૂબ સરસ કામ કરે છે ટીમ ની મુલાકાત કરવી હોય તો ક્યાં થઈ શકે
@Shanky5792 ай бұрын
Dharwad Uttar karnataka se hu.. bahut mazaa aata hai aap ka channel dekhte .. dhanyavad.. jo aapne punya wala kaam kiya hai ..lajawab...koti koti naman 🙏🙏
@VillageRasoi2 ай бұрын
Thanks
@mehulpatel-fi3cz2 ай бұрын
ખૂબ સરસ કામ કરો છો જીવન માં ખુબ પ્રગતિ કરો 👌👌👌👌👌👌👌
@FreeTicketPassengerАй бұрын
હૃદય દ્રવિત થઈ ગયું
@pratikmika2 ай бұрын
Jabardast video...Jay mataji
@vijayahir75662 ай бұрын
Village rasoi team ne salute
@soniji41472 ай бұрын
❤ village rasoi
@ranjitrathod88642 ай бұрын
બાપા સીતારામ ભાઇઓ ને ખુબ સરસ કામ કરો છો ભાઇ
@chandu_rajput2 ай бұрын
Great rasoi and great work every village rasoi brother's❤❤❤
@kamaljadhav472Ай бұрын
Great sir ❤
@maulik_vaghela2 ай бұрын
Khub j saras bhaio 👌🏻👏👍🏻
@VireshKrJoshi2 ай бұрын
Weldone boys. Gud job. Keep it up ❤
@ReshmawithudgАй бұрын
भगवान आपको हमेशा खुश रखे ❤️❤️🙏🙏🙏
@bhaveshnayka6256Ай бұрын
મસ્ત છે ☺☺☺
@NikiviSwu2 ай бұрын
Very nice good work ❤❤❤
@shivam_mainАй бұрын
You guys are making great authentic Gujarati food. There are many people who crave such Gujarati delicacies. You should establish a small restaurant on your farm that has a village style ambiance and sell these items that you make in videos in that restaurant. It will be a great side income for you as well.
@aravindananth9483Ай бұрын
Best wishes from Tamil Nadu
@mayurn.chandera22392 ай бұрын
Great work....Nice recipe
@AxionMindy2 ай бұрын
Your team will be always be blessed as the work you have done and you are doing... Jay Dwarkadhish ❤
@PravinSanja-g6y2 ай бұрын
વાહ જુવાનીયા આજે તો રેસીપી સરસ હતી જ પણ દિવયાંગ માટે સમય ફાળવી તેની આંતરડી ઠારી બસ આ કામ તો ફક્ત વિલેજ રસોઈ કરી તમો બધા મિત્રો ને ધન્ય છે નમસ્કાર
@VillageRasoi2 ай бұрын
Thanks
@emongaikwademon4047Ай бұрын
Very very Good Work Village Rasoi ❤
@priyadesai8106Ай бұрын
Hello bhaiya, please making video any sweet dish like Laddu
તમે ખૂબ ખૂબ આગળ વધો અને આવા સારા કાર્ય કરતાં રહો તેવી ભગાવન પાસે પ્રાર્થના છે
@sharadhammaanumulu6236Ай бұрын
Your videos are very interesting to see. Your language not understanding because we are telugu.but your preparation, method understanding. You are prepared all items pure veg. Iam so happyto see because iam pure veg .all boys congratulation .neat and clean your resepies.👌👌👌
@VillageRasoiАй бұрын
Thanks
@miksvideo.85372 ай бұрын
Super 👌👌👍🙏 Jay Shree Ram
@devfekt4395Ай бұрын
Very good bhart Bhai
@Akhileshyadav-bm1mr2 ай бұрын
Thanks village rasoi aap mahan ho aisa kary karane ke liye ❤ radhe radhe
@vaghelaranjit89812 ай бұрын
Good work ❤❤
@rashmipatel12412 ай бұрын
Good work village Rasoi
@swaadishtsansar2 ай бұрын
looking yummy
@ShaheenShaikh-gh1ff2 ай бұрын
Awesome yaar ak number 😋😋
@VillageRasoi2 ай бұрын
Thanks
@LeelaKotecha2 ай бұрын
vahh..khuba j srs bhaioo..⚘️👍🙏🙏
@indirakharidehal9352 ай бұрын
Very nice 👌 👍
@sanjaybaraiya48982 ай бұрын
👌🏻👍🏻👍🏻 સુપર વેલ્ડન
@gxnplayzz2 ай бұрын
વાહ જુવાનીયો આજે તો મસ્ત રેસીપી બનાવી... હૂં પણ મારી ગર્લફ્રેન્ડ ને કેશ કે આ રેસીપી બનાવે ❤😊
@vishalpatel-zk4ef2 ай бұрын
Nice recipe 😋 Village rasoi team kharekhar Khoob Hardworking team 😊 God bless you 😊
@VillageRasoi2 ай бұрын
Thanks
@mahisharathod39802 ай бұрын
Nice show ❤❤❤villeg rasoi
@kalpeshpatel57832 ай бұрын
આજ સાચી સેવા છે એતો જે ભાગ્યશાળી હોય તેનેજ આ સેવા કરવા નો લાભ મળે
@ajayvishnu8322Ай бұрын
I am a fan of your programs
@Ramta-ramta-bhaniye912 ай бұрын
Big fan of village rasoi... superb work 👌👌👌and rasoi also😋😋😋😋😋
@VillageRasoi2 ай бұрын
Thanks
@HardipVavadiya2 ай бұрын
Nice recipe bhai 👌👌
@ThakorGovind-uv9zhАй бұрын
Good job ❤❤
@PoojaSharma-xl4yn2 ай бұрын
Very nice ❤dal and rice
@luckykated48412 ай бұрын
very nice recipe bro 😋
@thecvegcooking2 ай бұрын
Great work 🙋
@MoinVasaya2 ай бұрын
His smile je ola ben english bolta hata bov saru bol ta hata sachu kv to aavu english hu pn nathi bolta 😅 village rasoi ❤️😊
@VillageRasoi2 ай бұрын
❤
@ARshrimaliARshrimali-wu5slАй бұрын
❤ good 👍
@Mojo2026Ай бұрын
❤
@Ricky__gaming__72 ай бұрын
તમે કેટલું સરસ કામ કરો છો😢😢 ભગવાન તમને ઘણું આપે 🙏♥️😇👌👍 જય શ્રીરામ 🙏😇 રાધે રાધે 🙏😇♥️ ☺️🥰
@VillageRasoi2 ай бұрын
Thanks
@KalajiChauhan-jd3bj2 ай бұрын
જય માતાજી ભાઈ તમે અને તમારી ટીમ બહુ સરસ કામ કરી રહ્યા છો કારણકે આ જમાનામાં તો કોઈ પોતાના માં બાપ ને સારી રીતે ખવડવતા નથી પણ તમારી મહેનત રંગ લાવ છે આ અમારા આશિવૉદ છે તમારા છ ભાઈ ના નામ છુ છે જય માતાજી લિ કારાજી માધવગઢ તાજી ગાંધીનગર ❤❤❤❤❤
@VillageRasoi2 ай бұрын
Thanks
@adrianfletcher62452 ай бұрын
I have not tasted their food but form the looks it seems a lot better than more than thousands of street vendors who provide food.