Dang Darbar 2022 | Studio Flash

  Рет қаралды 932

Studio Flash

Studio Flash

Күн бұрын

#ડાંગદ‌રબાર_૨૦૨૨ #આદિવાસી #dangdarbar #adivasi
ડાંગ દરબાર એટલે ડાંગી પ્રજા માટે વર્ષ નો સૌથી મોટો ઉત્સવ, આનું આયોજન હોળીના તહેવાર પહેલા ડાંગ જિલ્લાના વડામથક આહવા માં કરવામાં આવે છે. ડાંગ દરબારની અનોખી પરંપરા બ્રિટિશ શાસન દ્વારા ૧૮૯૪માં પ્રથમ વખત શરૂ કરવામાં આવી હતી જે આજ સુધી જીવિત છે.
રાજવીશ્રીઓની શોભાયાત્રા કલેકટર કચેરીથી પ્રસ્થાન કરી રંગઉપવન સુધી આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરતા નૃત્યો અને વાજિંત્રો સાથે વાજતે ગાજતે લઈ જવાય છે, પરંપરા મુજબ આ કાર્યક્રમમાં રાજ્યના ગવર્નર પોતે હાજરી આપે છે અને એમના હસ્તે સન્માન અને સાલિયાણા આપવામાં આવે છે અને પછી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે.
ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓ અને કુટુંબના વારસદારો એમના નાયકો, ભાઉબંધોને પણ આ કાર્યક્રમમાં સાલિયાણા આપવામાં આવે છે. દેશમાં એકમાત્ર ડાંગ ના રાજવીઓને સાલિયાણા મળે છે.
ડાંગ દરબારમાં પ્રથમ દિવસે રાજવીઓનુ સન્માન અને બાકીના ત્રણ ચાર દિવસ હાટ બજાર અને ભાતિગળ લોકમેળાનું આયોજન થાય છે.

Пікірлер: 13
Nandgam ni Holi | Kaprada | Studio Flash
8:28
Studio Flash
Рет қаралды 35 М.
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 27 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 25 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Nani Vahiyal | Historical Heritage | Dharampur
3:42
Studio Flash
Рет қаралды 2,9 М.
Bheete Chitreli Vasaladi Ma
16:25
ATUL PUROHIT, Himali Vora & Kairavi Buch - Topic
Рет қаралды 36 М.
Navratri 2022 | Laxminarayan Mandir | Dharampur
16:29
Studio Flash
Рет қаралды 6 М.
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 27 МЛН