દર્શન કરવા નાથના || કૃષ્ણ સુદામા ની ઝુપડી || Drashan Karava Nathana || krishna Kirtan

  Рет қаралды 453,373

Jadavji Official

Jadavji Official

Күн бұрын

LIKE SHARE COMMENT SUBSCRIBE
ગોકુળ મારું સાસરિયું || Gokul Maru Sasariyu || krishna Kirtan || Gujarati Kirtan || Kanuda Na Song
👉 અમારી નવી ચેનલ MAHADEV KIRTAN ( મહાદેવ કીર્તન ) ને Subscribe કરવા
નીચે આપેલી લીંક ને ખોલો
/ @mahadevkirtan
👉 અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
/ jadavjiofficial
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
👉 popular video :-- • popular video
👉 જગત ને હસાવનાર રડિયો :-- • No.56 જગત ને હસાવનાર ર...
👉 આજ દિવસ જાગ વાનો ઊંઘ વાનો નોતો :-- • No.56 જગત ને હસાવનાર ર...
Follow us at KZbin :- / jadavjiofficial
Shree Ram Jai Ram Jai Jai Ram
રામ કીર્તન
રામ નવમી સ્પેશ્યલ
#Mahadevkirtan
#parul_ben_gediya
#jadavji_official
#vrajmanekonlaijay
#kanudo
#વ્રજમનેકોણલઇજાય
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે Jadavji offical ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe Jadavji offical KZbin channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends

Пікірлер: 59
@parasshingala224
@parasshingala224 2 ай бұрын
હાં રે દ્વારિકા માં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથ ના હાં રે ઈ તો જોવે છે ભાઈબંધ ની વાટ્યું દર્શન કરવા નાથ ના હાડ રે સુકાણા એનાં શરીર સુકાણા હાં રે એની આંખડી ના તેજ તો હરાણા સુદામા આવ્યા મળવા માથે નથી મોડિયું ને પગ માં નહિ પગરખાં હાં રે એને કાણા પડેલો કસોટો પેરવા નો મળે પોતડી દ્વારપાળ એ દીધી ખબરું દ્વારે ઊભો દુબળો હાં રે ઈ તો જોવે છે ભાઈબંધ ની વાટ્યું દર્શન કરવા નાથ ના.. સાદ રે સુણી ને વાલો દોડ્યા ગિરિધારી હાં રે એને ત્રિકમે લીધા છે તેડી સુદામા આવ્યા મળવા અંગ ઘસે છે એની અષ્ટ પટરાણીયું હાં રે એવા રુક્મિણી રેડે છે પાણી પખાળે વાલો પાવલા મારે માટે ભેટ શું લાવ્યા સુદામા હાં રે ઈ તો પોટલી ને આમતેમ સંતાડે સુદામા આવ્યા મળવા તાંદુલ જમે ને વાલો રોકે રાણી રુકમણી હાં રે અમને આપો ને અવિનાશી સેવા શરણો માં રાખો શામળા ઘણા દિવસ વીત્યા ને વિદાય માગી મિત્રે હાં રે એણે મોરારી પાસે કાઈ નો માગ્યું ધન્ય ધન્ય એની ધારણા સુદામા ની આંખમાં આંસુડાં ની ધાર છે હાં રે ઘણું હતું પણ કાઈ નો માગ્યું સુદામા આવ્યા મળવા પોરબંદર આવી ને સુદામા ઊભા રહ્યા હાં રે એની ઝૂંપડી ના બની ગયા મહેલ સુદામા આવ્યા મળવા પ્રભુ એ સુદામા ને વૈભવ આપ્યો સામટો હાં રે માગ્યા વિના દારિદ્ર ટાળી દીધા સુદામા આવ્યા મળવા ભાઈબંધ કરો તો તમે ત્રિકમ જેવા કરજો હાં રે ત્રિકમ ટાણે આવીને ઊભા રે છે સુદામા આવ્યા મળવા સુદામા ની ઝૂંપડી ને જે કોઈ ગાય છે હાં રે એનાં ભવ ના દારિદ્ર જાશે ટળી સુદામા આવ્યા મળવા હાં રે દ્વારિકા માં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથ ના..... Jay shree krushn🥀🙇🏻
@dhanibenthakkar2651
@dhanibenthakkar2651 2 жыл бұрын
Saras bhajan lakhine aapo
@GauribenYadav
@GauribenYadav 2 ай бұрын
😢😅
@ranjugoswami7003
@ranjugoswami7003 Жыл бұрын
ખૂબ જ સરસ કિર્તન બહેનો ને રાધે રાધે
@JadavjiOfficial
@JadavjiOfficial Жыл бұрын
Thank you 😊
@ranjugoswami7003
@ranjugoswami7003 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય સીતારામ
@Alkabenkotak
@Alkabenkotak Жыл бұрын
જય શ્રી કૃષ્ણ નવી ચેનલ જો લાઈટ કરજો
@harshdipsinhzala9979
@harshdipsinhzala9979 2 жыл бұрын
7
@hiraodedara813
@hiraodedara813 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ
@JadavjiOfficial
@JadavjiOfficial 2 жыл бұрын
Thank you 😊
@divygyan8085
@divygyan8085 2 жыл бұрын
जय श्री कृष्णा🙏🙏🙏
@rajuchudasma885
@rajuchudasma885 Жыл бұрын
સરસ કિર્તન લખેલું મુકો
@sangitavaghani8859
@sangitavaghani8859 2 жыл бұрын
મસ્ત ભજન છે હો દીદી મજા આવી ગઈ સાંભળવાની 🙏🙏💐💐💐💐💐
@JadavjiOfficial
@JadavjiOfficial 2 жыл бұрын
Thank you 😊
@divygyan8085
@divygyan8085 2 жыл бұрын
जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏
@ramilapatel5869
@ramilapatel5869 Жыл бұрын
ભજન લખી ને મૂકો.ખૂબ સરસ ભજન છે.❤❤
@Shivmandalofficialchannel
@Shivmandalofficialchannel Жыл бұрын
Tama ra member mokalo benu khub saras dhajan 🙏
@patelmira7939
@patelmira7939 2 жыл бұрын
Very nice bhajan
@JadavjiOfficial
@JadavjiOfficial 2 жыл бұрын
Thank you 😊
@divygyan8085
@divygyan8085 2 жыл бұрын
जय श्री कृष्णा🙏🙏🙏
@kanchanvamja7198
@kanchanvamja7198 Жыл бұрын
@@JadavjiOfficial &&-+ખુબસરસછેલખીનેમોકલો
@HarshadJidiya-gj5jq
@HarshadJidiya-gj5jq Жыл бұрын
❤❤
@jayvirbheda9351
@jayvirbheda9351 Жыл бұрын
Lakhi ne muko to saru
@kajalchudasama3303
@kajalchudasama3303 Жыл бұрын
ખુબ જ સરસ છે મારે શીખવું છે
@JadavjiOfficial
@JadavjiOfficial Жыл бұрын
Thank you 😊
@sejalbodar5833
@sejalbodar5833 Жыл бұрын
Very nice આ કિર્તન description મા લખી ને મૂકો
@homeshpatel772
@homeshpatel772 Жыл бұрын
🌹Jay ho🌹jay ho🌹
@ramilapatel5869
@ramilapatel5869 Жыл бұрын
ભજન લખીને મૂકો.ખૂબ સરસભજન છે.
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws 2 жыл бұрын
Jay 🙏 shree krishna very nice 👌😊 🌷👌🌷🙏🌷👍🌷❣️🌺
@JadavjiOfficial
@JadavjiOfficial 2 жыл бұрын
Thank you ☺️
@nevildomadiya6649
@nevildomadiya6649 Жыл бұрын
P
@Ig._.alone0
@Ig._.alone0 Жыл бұрын
Bhajan lakhelu muko to khub khub aabhar beno🙏🏻🙏🏻👌🏻
@kanchanvamja7198
@kanchanvamja7198 Жыл бұрын
બહુજસરસગાયછે લખીનેમોકલો
@hetupatel384
@hetupatel384 Жыл бұрын
Kirtan lakhine muko
@UttambhaiPatel-u6g
@UttambhaiPatel-u6g Жыл бұрын
Jh,
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws Жыл бұрын
વારંવાર સાંભળવાનું મન થાય એવું ખૂબજ સુંદર રચના.બેટા ખૂબજ સુંદર અવાજ. સર્વે સખીઓને ધન્યવાદ 🥀🙏🥀👌🥀👍🥀🥀ખૂબ ખૂબ પ્રગતિ કરો🥀 રતનબેન 🥀🙏🥀
@JadavjiOfficial
@JadavjiOfficial Жыл бұрын
Thank you ☺️
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws Жыл бұрын
વારંવાર સાંભળું છું ખૂબજ સુંદર ભજન ખૂબ પ્રગતિ કરો 👍🌹🙏🌹👌🌹🙏 રતનબેન ના રાધે રાધે પ્રણામ 🙏🌹
@patelramaben669
@patelramaben669 Жыл бұрын
​@@JadavjiOfficial7
@Comidi_1212
@Comidi_1212 Ай бұрын
આકિતૅન લખીને મોકલો
@ashokbhaisavaliya7380
@ashokbhaisavaliya7380 Жыл бұрын
q
@manjubhoi2898
@manjubhoi2898 Жыл бұрын
ખૂબ સરસ છે ભજન બેન લખી ને મોકલો બેન મને ખુબ સરસ લાગે છે ધન્ય છે બહેનો આવા મહિલા મંડળ ને
@pravinathakkar5469
@pravinathakkar5469 Жыл бұрын
બહું જ સરસ ભજન છે બહૂ જ ગમ્યું 🙏🙏
@JadavjiOfficial
@JadavjiOfficial Жыл бұрын
Thank you 😊
@nehalbhingad4033
@nehalbhingad4033 2 жыл бұрын
Bov saras ben
@JadavjiOfficial
@JadavjiOfficial 2 жыл бұрын
Thank you ☺️
@divygyan8085
@divygyan8085 2 жыл бұрын
जय श्री कृष्णा🙏🙏🙏🙏
@subhadrapatel7467
@subhadrapatel7467 2 жыл бұрын
Lkhi ne muko
@divygyan8085
@divygyan8085 2 жыл бұрын
जय श्री कृष्णा🙏🙏🙏🙏
@mahendrasinhvaghela2350
@mahendrasinhvaghela2350 2 жыл бұрын
Behu srs Mari Beno lekhine moklavo
@nishantpatel7296
@nishantpatel7296 2 жыл бұрын
ભજન લખી ને મુકવા વિનતી તમને કમેન્ટમાં હરવખત કહીએ છીએ કે ભજન લખીને મૂકો છત્તા પણ ?
@kyariborad457
@kyariborad457 Жыл бұрын
GygggggggggggggvvvvvvvvvggvgtvvgvggggTV gggg g gvgvgvvggggvgggggggggggvvgg gggggggggggvvvvgggggggvvvgggvvgvgvgvvgvgvvvgggggggggvgggggggvvgggggggggggggggggggggggggyttgvggggvgggggggggggghhggggggvggggggggggggyyyygtgggyvgygygvggggggggggggvggggggggggggygggggvgggggggggggggggggvgggggggggggggggggggggyygggggggvgggggvgggggggggyygyyygggggggggggggggggggggggvvvvgvy
@kiranpatel1443
@kiranpatel1443 Жыл бұрын
Vi
@BhartiPatel-rn4es
@BhartiPatel-rn4es Жыл бұрын
Bhajan Gujarati ma pls lakhi ne moklo
@latagohel7183
@latagohel7183 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ
@divygyan8085
@divygyan8085 2 жыл бұрын
जय श्री कृष्णा🙏🙏🙏🙏🙏
@puspadomadiya4185
@puspadomadiya4185 Жыл бұрын
Srs kirtan che pan lkhine moklo
@rinkupatel5146
@rinkupatel5146 Жыл бұрын
​@@divygyan8085ફ્ર
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Prabhatiya Vol - 3 | Gujarati Prachin Prabhatiya | પ્રભાતિયા |
53:23
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26