હરેશ ભાઈ નૈનો ડી એ પી ખાતર ની માહીતી પોચાડવા બદલ આભાર
@SureshPrajapati-nb2gj9 ай бұрын
Mobel nambrop
@rathvasanjay2885Ай бұрын
ખુબ સરસ માહીતી આપી બદલ ખુબ આભાર
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@kalolagokul39733 ай бұрын
હરેશ ભાઈ એ નેનો ડીએપી વીશે ખુબ સરસ માહિતી આપી તે બદલ આભાર. હરેશ ભાઈ આ નેનો ડીએપી જી 20 મગફળી મા 60 થી 70 દીવસ ની વચ્ચે ઉપયોગ કરવો કેટલો ફાયદાકારક નીવડે તે જણાવા નમ્ર નીવેદન. આભાર.
@khedutmitragujarati3 ай бұрын
મગફળી ઊગીને જમીનમાંથી બહાર નીકળે ત્યાંથી 30 35 દિવસે એક છંટકાવ નેનો ડીએપી નો કરવાની કંપનીની ભલામણ છે
@KalubhaiSankaliya-g9b3 ай бұрын
ખુબ સરસ માહિતી આપોસો સાહેબ
@khedutmitragujarati3 ай бұрын
🙏👍
@prakashbhaiprajapati6934 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏
@khedutmitragujarati4 ай бұрын
🙏👍
@a.ajizfamfa590611 ай бұрын
Thenku
@gordhanbhaiparmar56693 ай бұрын
આ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર.. એક પ્રશ્ન છે જેનો જવાબ આપવા વિનંતી.. નૈનો યુરીયા તથા નૈનો ડી.એ.પી.સાથે ભારત બાયો પોલીસ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર સાથે ભેળવીને છંટકાવ કરી શકાય?
@khedutmitragujarati2 ай бұрын
નેનો ડીએપી ખરીદો ત્યા પુછી લેવુ..તેની પાસે તમામ માહિતિ હોય
પાક ઊગીને જમીનની બહાર નીકળે ત્યાંથી 35 40 દિવસ પછી છંટકાવ કરવો અને દરેક પાકનું માપ અલગ અલગ છે તો જયાથી ખરીદી કરો ત્યાંથી માપ જાણી લેવું જરૂરી છે Nanodap.in વેબસાઇટ પર વરીયારીમાં છટાય કે નય તેની માહીતિ ઉપલબ્ધ નથી એટલે ખરીદી કરો ત્યા પુછી જુવો પુરી માહીતિ વિના અને લીટર દીઠ માત્રામાં ફેરફાર થાય તો રીએક્શન પણ આવી શકે ફાયદાને બદલે નુકશાન થાય
@ManansinhRajput2 ай бұрын
સાહેબ મને ડેપો એ થી એવું કહ્યું કે નેનો DAP નો છંટકાવ ન કરી શકાય પિયત સાથે અપાય
@khedutmitragujarati2 ай бұрын
ઈફકો નેનો ડીએપી માત્ર ને માત્ર પરણીય છંટકાવ માટે જ બનાવેલ છે જમીનમાં એનો કોઈ રોલ નથી ફરીથી તપાસ કરો Iffco tol free no 👉 18001031967
@patelronak4451Ай бұрын
Diwela ma vapri sakay ?
@khedutmitragujaratiАй бұрын
મારે એક વખત બળી ગયા પછી હુ વાપરતો નથી
@laxmansinhpargi93293 ай бұрын
NenoDap uria mangochana ma kari sakay ke kem janavo.
@TejajiThakor-wp5vn2 ай бұрын
Kapas ma jindava avya pachi NANO DAP nakhi sakay??
@@khedutmitragujarati me santkav karyo se nukshan thay kharu 🙏
@JadejaNarendrasinh-jc8xj4 ай бұрын
ખુબ સુંદર માહિતી આપી
@khedutmitragujarati4 ай бұрын
🙏👍
@patelronak4451Ай бұрын
Diwela ma use karay ?
@khedutmitragujaratiАй бұрын
મારે એક વખત એરંડા બળી ગયા પછી હું છાંટતો નથી
@KanjiPadhiyar-v3u2 ай бұрын
ડાંગર માં કેવી રીતે ઉપયોગ કરવો સર
@khedutmitragujarati2 ай бұрын
ફેર રોપણી કરો ત્યારે 1 લિટર પાણીમાં ત્રણ થી પાંચ ml નેનો ડીએપી નાખી મુળ ડુબાડી રોપણી કરવી અને ફેર રોપણી ના 25 દિવસ બાદ છંટકાવ કરી શકો છો આવી કંપનીની ભલામણ છે
@butbhavanistudio425411 ай бұрын
1 botl ni kimt ketli s3
@khedutmitragujarati11 ай бұрын
600
@JadejaNarendrasinh-jc8xj4 ай бұрын
નેનોસાગરિકા કેવી રીતે વાપરવું
@laxmansinhpargi93293 ай бұрын
Chandan ma upyog kari sakay k kem
@khedutmitragujarati3 ай бұрын
ઇફકો Call Center Toll Free No1800-103-5499 પર કોલ કરો
ચણા ના પાકમાં ઈયળ મારવાની દવા ઇમામેકટીન સાથે ભેળવીને આપી શકાય?
@khedutmitragujarati11 ай бұрын
જાર ટેસ્ટ કરીને જાણી શકો અને ચેનલમાં નેનો ડીએપી વાપરતા પહેલા સાવધાનીનો વિડીયો છે તે ચોક્કસ જોઇ લેવો
@kripalsinhzala37123 ай бұрын
કેટલા એમએલ નાખવાનું આવે
@khedutmitragujarati3 ай бұрын
કયો પાક કેટલા દીવસનો વગેરે ઉપર આધાર..2-4 ml / પ્રતિ લીટર પાણી સરેરાસ 15 લીટરના પંપમાં 50 ml અને ખરીદો ત્યા પુરી માહીતિ મેળવી લેવી પાક ઉગીને જમીનમાંથી બહાર નીકળે ત્યાથી 35 દીવસ ઉપરનો હોવો જોઇયે
@dhrupalsinh90902 ай бұрын
60 divas magfali chhe upyog karai
@khedutmitragujarati2 ай бұрын
મગફળી ઊગીને બહાર નીકળે તેના પછી 30 35 દિવસે એક છંટકાવ કરવાની ભલામણ છે
@parmarnatubhai29044 ай бұрын
, marchu.na.rop.sopti.vakhte.kai.rite.aapvu
@khedutmitragujarati4 ай бұрын
1લીટર પાણીમાં 3 થી 5 એમએલ નેનો ડીએપી નાખી ત્યારબાદ તેમાં મરચીના રોપના મૂળ ડુબાડી ત્યારબાદ 20-25 મિનિટ પછી વાવેતર કરવાની ભલામણ છે
@msgaming2593 Жыл бұрын
240 rupuya bhav che
@chiragkumarpatel96394 ай бұрын
મગફળી મા પંપમાં કેટલું નાખવુ
@khedutmitragujarati4 ай бұрын
મગફળી ઊગીને જમીનમાંથી બહાર નીકળે ત્યાંથી 35 દિવસ પછી એક લિટર દીઠ બે થી ચાર એમએલ આપવાની ભલામણ છે
@KirankkiranKirankkiran-cr9xy3 ай бұрын
@@khedutmitragujarati 45 दिवस थया होइ तोह कोई प्रॉब्लम थाय नखिये तोह plz बतावो 🙏
@SabirbhaiMansuri-m7j3 ай бұрын
Banana ma drinchink ma vapari sakai
@khedutmitragujarati3 ай бұрын
ના
@zaladevendrasinh7766Ай бұрын
દિવેલા માં કઈ રીતે ઉપયોગ કરી શકાય?
@jbpatel2997 ай бұрын
મરચામાં સ્પ્રે કરી શકાય?
@khedutmitragujarati7 ай бұрын
હા..પણ.નિયમ પ્રમાણે..... આપણી ચેનલમાં વિડિયો છે નેનો ડીએપી છંટકાવ કરતા પહેલા સાવધાની રાખવાનો તે જોઈને ઉપયોગ કરો
@KhimaJogal-m3o3 ай бұрын
ऐक विघा मां प्रमाण केटलु राखवानु
@khedutmitragujarati3 ай бұрын
પાક ઉપર છંટકાવ માટે વાપરવાનુ છે જે આપણો પાક કેટલા દિવસનો છે કયો પાક છે અને છોડનો વૃદ્ધિ વિકાસ કેટલો છે તેના ઉપર આધાર રાખે