દરરોજ 200 ઘરેથી રોટલા માંગી મૂંગા જીવોને ખવડાવતા પુંજાભાઈ

  Рет қаралды 23,010

Anmol Moti Gujarat Na

Anmol Moti Gujarat Na

Күн бұрын

Пікірлер: 57
@pritimodi3175
@pritimodi3175 Жыл бұрын
પુજાભાઇ બહુ સરસ કામ કરો છો તમે મુંગા જીવો નુ કરો છો તેમની દુઆ તમને ખુબ આગળ લઇ જશે ભગવાન હર હંમેશા તમને મુંગા જીવો ની સેવા માટે શકિત આપે
@rambhikhunty4942
@rambhikhunty4942 Жыл бұрын
પુજા ભાઈ ને કોટી કોટી વંદન કરી એ ભાઈ ધન્ય છે છે આ મેરના દિકરા ને
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 2 жыл бұрын
વૈશનવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે🙏ભગવાન તમારું ભલુ કરશે પુંજાભાઈ♥️
@nitamehta8584
@nitamehta8584 2 жыл бұрын
વાહા પુંજાભાઈ વાહા તમે સાક્ષાત દેવીદાસ બાપુ નું સ્વરૂપ લાગો છો ધન્ય છો ભાઈ આપ વંદનીય છો 🙏 જય રામાપીર 🙏
@madhavartsa1653
@madhavartsa1653 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 બહુ સરસ ધન્યવાદ આ પુંજાભાઈ ને આવા મોતી હજી ક્યાંક જોવા મળે છે ૧૦૦/ટકા
@ramilabensheladia9143
@ramilabensheladia9143 8 ай бұрын
સરસ સેવા કરોછો ભાઈ ભગવાન તમારી મદદે જરૂર આવછે
@hirenparmar8783
@hirenparmar8783 2 жыл бұрын
પુજાભાઈને ખુબ ખુબ અભિનંદન આવી સેવા કરે
@gujaratimaherfamilyvlogs
@gujaratimaherfamilyvlogs 2 жыл бұрын
પૂંજા ભાઈ ની સેવા ને કોટી કોટી વંદન કરીએ. ભાઈ ખુબજ સરસ વિડિયો ભાઈ
@lalotoriya9866
@lalotoriya9866 2 жыл бұрын
જય દ્વારકાધીશ ખુબજ સરસ કામ કરો છો દુનીયા સામૂ નય જોવાનું 🙏🙏🙏🙏🙏
@shantimodhwadia8216
@shantimodhwadia8216 2 жыл бұрын
પુંજા ભાઈ આપ જેવા સેવાભાવી માણસો આજે ખૂબ ઓછા છે.આપને ખૂબ ખૂબ અભિનંદન અને નમન 🙏
@jayabengamara5948
@jayabengamara5948 2 жыл бұрын
🙏 ખૂબ સરસ પૂંજાભાઈ અદ્ભૂત સેવા છે તમારી જેવા તેવા લોકો આ કાર્ય ન કરી શકે ધન્યવાદ સો સો સલામ ભાઈ🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhartisalla3101
@bhartisalla3101 2 жыл бұрын
Dhny chhe aa punja bhai ne aavi saras seva kare chhe ne tamne pan dhny vad ke Loko sudhi pahochado chhe 🙏🏾🙏🏾
@keshuparmar4321
@keshuparmar4321 7 ай бұрын
Wah Punja bhai great work 👏
@harishodedra3498
@harishodedra3498 2 жыл бұрын
મિત્રો આપણે ભગવાન ને તો નથી જોયા પણ આવિ રિતે જે નિ સ્વાથે સેવા કરતા હોય તે મા ભગવાન નો અંસ હોય શકે જય દ્વારકાધીશ 🙏🙏🙏
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 2 жыл бұрын
Bapa SitaRam tamne jaju ape punjabhai
@Kmgoswamivlogs4498
@Kmgoswamivlogs4498 2 жыл бұрын
આ ભાઈ ને તો માં અમર પરબધામ જેવી સેવા છે 🙏
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 2 жыл бұрын
Ha bhai bhu saras kam kre se
@lilamodhwadia4782
@lilamodhwadia4782 2 жыл бұрын
Vah punja bhai vah tmne lirbai mataji dhanu ape mara vala dhaniy vad se bhai tane
@tinojithakor6833
@tinojithakor6833 2 жыл бұрын
પુંજાભાઇ ને ખૂબ ખૂબ અભિનંદન
@rambhikhunty4942
@rambhikhunty4942 Жыл бұрын
માતાજી અને રામાપીર તમને સકતી આપે
@ramkeshwala7778
@ramkeshwala7778 2 жыл бұрын
Punja bhai tamne bhagvan khus rakhe
@ashoklchauhan4867
@ashoklchauhan4867 2 жыл бұрын
jay Ramapir
@rameshgoraniya4638
@rameshgoraniya4638 2 жыл бұрын
વાહ ભગત વાહ જય લીરબાઈ સદાય સહાય રહે🙏🙏🙏
@lakhmanbhaibharwad8510
@lakhmanbhaibharwad8510 2 жыл бұрын
હા પુજા ભાઈ ની ભક્તિ અને ભાવ જય અલખધણી
@shambhubhaigadhavi7821
@shambhubhaigadhavi7821 2 жыл бұрын
dhanayvad.punja.bhai
@jashubhaiparmar150
@jashubhaiparmar150 2 жыл бұрын
Punjabhai manavrup ma bhagvan chhe 🙏🙏
@maldeduda3329
@maldeduda3329 2 жыл бұрын
Vah punjabhat vah dhaniyvad se ava paropkari aatmane Jay lirbai ma
@rambhaikarmur1353
@rambhaikarmur1353 Жыл бұрын
હમીર ભાઇ જય માતાજી
@lakhabhaiodedra5920
@lakhabhaiodedra5920 2 жыл бұрын
Vah khub sarsh punja bhai..
@shambhubhaigadhavi7821
@shambhubhaigadhavi7821 2 жыл бұрын
dhanayvad.punjabhai
@pravinmadhvacharya8203
@pravinmadhvacharya8203 2 жыл бұрын
Good punjabhai tanks
@bharatbhatt3645
@bharatbhatt3645 2 жыл бұрын
Sacchi yatra Tame ger Betha karavi jalaram 1 Jay to bija avi Jay che pujabhai no bijo vídeo PAN banavjo
@arbhamkaravadara7434
@arbhamkaravadara7434 2 жыл бұрын
Very good RAM RAM SITARAM JAY MATAJI HAR HAR MHADEV
@darshna-shah
@darshna-shah 2 жыл бұрын
Khub khub 🙏
@Kmgoswamivlogs4498
@Kmgoswamivlogs4498 2 жыл бұрын
ખુબ સરસ ભાઈ 🙏
@rskuchhadiya5303
@rskuchhadiya5303 2 жыл бұрын
OM Jay shree Aanjani nandan nm:OM Jay shree Gourinandan nm:OM Jay shree Koushalya nandan nm:OM Jay shree Chayamata Sury narayan nandan nm:OM Jay shree Liralaai mataji nm:OM Jay shree Ramdevpir Maharaj nm:OM Jay shree Punjabhagat ne vandan...OM Jay shree Har Har Mahadev har nm:OM Jay shree Hari Har nm:OM Jay shree Shanidev nm:...OM...
@rajimuliyasiya8649
@rajimuliyasiya8649 2 жыл бұрын
Vah pujabhai vah 🙏🙏
@bhojumakvana2248
@bhojumakvana2248 7 ай бұрын
Aboll jiv na bhagvan kevay
@mansukhbhai5077
@mansukhbhai5077 2 жыл бұрын
જય મુરલીધર
@ketanmodhwadiya8490
@ketanmodhwadiya8490 2 жыл бұрын
જય હો
@rrmajithia1122
@rrmajithia1122 2 жыл бұрын
God bless u
@ArunadayHemaday
@ArunadayHemaday Жыл бұрын
Jaymatajibhal
@vasukapdi9716
@vasukapdi9716 2 жыл бұрын
જય હો બાપલિયા
@rrmajithia1122
@rrmajithia1122 2 жыл бұрын
Very nice
@Uday-yo7pl
@Uday-yo7pl 2 жыл бұрын
વાહ વાહ 👌👌
@ArunadayHemaday
@ArunadayHemaday Жыл бұрын
Jj
@dhirubhaichothani5432
@dhirubhaichothani5432 2 жыл бұрын
Jaymataji 🙏
@sushilamardania9339
@sushilamardania9339 2 жыл бұрын
Jay mataji bhai
@bharatbhatt3645
@bharatbhatt3645 2 жыл бұрын
if u have 1 crore Cash in hand but you will not Feel Enjoy of Life Like pujabhai it is the Mystery of Life.
@nitasojitra6559
@nitasojitra6559 2 жыл бұрын
👌👌👌😍
@pritimodi3175
@pritimodi3175 Жыл бұрын
🙏🙏🙏🙏 🙏
@devalgadhvidevalgadhvi8076
@devalgadhvidevalgadhvi8076 2 жыл бұрын
🙏🙏🙏
@rajuaagath2493
@rajuaagath2493 2 жыл бұрын
👌👌👌👌🙏
@क्षत्रिय-गढ
@क्षत्रिय-गढ Жыл бұрын
🙏🏻🙏🏻
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aabhar bhai
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
The West speaks of defeat / Lukashenko attacks Zelensky
14:04
NEXTA Live
Рет қаралды 998 М.