ખુબ સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ અભિનંદન ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે તમારી પ્રગતિ આગળ વધે
@ખેતી-ગામડુ2 жыл бұрын
TCBT વિશે તમે બોલ્યા...પોઝિટિવ ઊર્જા અને નેગેટિવ ઉર્જા....એના માટે ખૂબ ખૂબ અભિનંદન....
@ajitsinhzala72122 ай бұрын
જય માતાજી જાડેજા સાહેબ
@mohbatsinh54582 жыл бұрын
બહુ સરસ માહિતી આપી જાડેજા સાહેબ તથા મુરીયા આભાર જય ગૌમાતા
@Village_vlogs03677 Жыл бұрын
જય માતાજી ખુબ ખુબ અભિનંદન આભાર
@maheshvarsinh2 жыл бұрын
ખૂબ સરસ વીડિયો જાડેજા સાહેબ નાં નમબર આપવા વિનંતી
@odedraramaji3822 Жыл бұрын
Kub saras mahiti aapi
@nitinrbamta2642 жыл бұрын
જય મહાદેવ સાહેબ સરસ માહિતી આપી માટે ખુબ ખુબ અભિનંદન આભાર
@jamanbhaipipariyajamanbhai74192 жыл бұрын
દભૅ અમાસ ક્યાં મહીનામાં આવે તે જણાવશો સાહેબ .સરસ માહિતી છે . મારા ઘરના મંદિર માં બારે માસ દભૅ હોય છે
@k.k.katariya37502 ай бұрын
શ્રાવણ વદ અમાસ
@Vasantbhaim97 Жыл бұрын
બહુજ સરસ માહિતી આપી સાહેબ સાહેબ દર્ભ કે દભાડો ઉગળવો હોય તો કેવીરીતે ઉગાડી શકાય સાહેબ
@rameshbhairam1501 Жыл бұрын
ધન્યવાદ ખૂબ ખૂબ આભાર
@kuldeepahirkuldeep35532 жыл бұрын
વાહ જાડેજા સાહેબ વાહ સરસ માહીતી આપી
@cricketcricket28942 жыл бұрын
kzbin.info/www/bejne/q5zTqWhoi757Z80
@BharatkGaming4242 жыл бұрын
દભૅ વીસે માહીતી આપવા બદલ ખુબ ખુબ આભાર
@mansukhdnasit15272 жыл бұрын
સોં ટકાની સાચી વાત છે આવી માહિતી આપવા બાબત ખુબ ધન્યવાદ મૂળિયાં ભાઈને
@ileshpatelileshpatel19412 жыл бұрын
બહુ સરસ જાડેજા સાહેબ 🙏🙏
@gohilraj23172 жыл бұрын
વાહ જાડેજા સાહેબ ખુબ સરસ માહિતી આપી.
@karansinhgohil46672 жыл бұрын
જય માતાજી જાડેજા સાહેબ ને
@kanovarshdiya93992 жыл бұрын
જય જવાન જય કિસાન
@kalubhaisakliyakalubhaisak30772 жыл бұрын
ખુબ સરસ માહિતી આપોછો જાડેજા સાહેબ તથા મુળીયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
@જાદવમહાવીરસિંહ2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@bmrajput9802 жыл бұрын
મસ્ત સમજાવ્યા દર્ભ વિષે સાહેબ
@dayar9672 жыл бұрын
👍 khub saras🙏
@dashrathsinhjadeja31242 жыл бұрын
Khub khub abhinandan
@nalinibajadeja53 Жыл бұрын
Abhaar🙏
@ramdebhaikandoriya4412 жыл бұрын
Bov saras mahiti aapi che
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ2 жыл бұрын
🙏🏻 બહુ જ સરસ સાહેબ 👍
@rajameldistudio98522 жыл бұрын
Jay meldi ma mulya sr
@sanjayjapdiya67592 жыл бұрын
ધન્ય વાદ કિશાન સફર ને આભાર
@umeshpatel9902 жыл бұрын
જાડેજા સાહેબ નો નંબર આપો અને અને એમનું મળવાનું ઠેકાણું એડ્રેસ આપો
@karshanpatelhirapura95302 жыл бұрын
બાબાનો નંબર આપવામાં
@pureindianboy46792 жыл бұрын
જય સોમનાથ
@devr.mithapara45422 жыл бұрын
Khub khub Abhinandan saheb
@vaghelamanoj86862 жыл бұрын
આ વિડિયો તમારે પાચ દિવસ પહેલા મુકવાની જરુર હતી
@bharatsinhmjadejabharat67762 жыл бұрын
Jay mataji A.J.MUDEYABHAI
@khimabhaikuchhadiya9332 жыл бұрын
ધન્યવાદ માહિતી બદલ
@palabhaidangar49352 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ 🙏🙏
@cricketcricket28942 жыл бұрын
kzbin.info/www/bejne/a4bQfZWaqtB0m9E
@mehulpremjiyani64512 жыл бұрын
Pida parda vise je vaat Kari sahebe eno Jo koi video hoy to please moklo eni link. Mare e banavvu che. Please. Thank you
@arbhambhaimodhvadiya25922 жыл бұрын
Mahiti apva badal Khub khub abhinandan
@santibhaisankhala8672 жыл бұрын
જાડેજા સાહેબ આ દાબડાને પોટલી બનાવી કુવામાં ડબોડી રાખવાથી ફાયદો થાય કારણ કે અમારી પાસે ટપક છે છૂટું પાણી ઢોળીયામાં જતું નથી તો અમોને માહિતી આપવા વિનંતી
@ramdemaher94662 жыл бұрын
Saras mahiti aaipi sir
@bariyam.h.bariya3062 жыл бұрын
Sundar mahiti bhai
@k.k.katariya37502 ай бұрын
૨/૦૯/૨૦૨૪ શ્રાવણ વદ અમાસ નો આજે ઘરે લાવ્યો
@bhavsinhparmar7872 жыл бұрын
જય સોમનાથ મહાદેવ
@bharatahir28722 жыл бұрын
Jay murlidhar muliya saheb
@mundhvavashram48652 жыл бұрын
Jay kishan jay vignan
@parmarmalabhai28702 жыл бұрын
સરસ સાહેબ
@yarokiduniya58622 жыл бұрын
vah 👍
@parmaramarsinh34042 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી
@thakorrinabenr9396 Жыл бұрын
દર્ભ ક્યાં મળે અને કેવી રીતે ઓળખવો કોઈને જાણ હોયતો બતાવજો પ્લીઝ 🙏
@karamashigovindiya10252 жыл бұрын
Jay mataji
@rnjit.brnjit.b55632 жыл бұрын
Good
@jayeshpatel21012 жыл бұрын
જાડેજા સાહેબ નું સરનામું અને કોન્ટેક્ટ નંબર આપશો જેથી એમની મુલાકાત કરી શકાય.
@shantibhaidangodara9936 ай бұрын
એ સાહેબ પુસ્તકો નો અભ્યાસ કરો આવું ના બોલો જાણ્યા વગર ના બોલાય
@gemarbhaipatel53062 жыл бұрын
Dabh no ark banavi spray Kari saksy
@hrshadpatel86352 жыл бұрын
સાહેબ , મારી બા મને કહેતાં કે અથાણાં માં દર્ભની સદી રાખીએ તો અથાણાં બાર માસ સુધી બગડે નહીં.
@yogeshnaik17042 ай бұрын
દાભડી ને દાભડો ….નર ને માંદા બે જાતી માં કયો ?
@maheshbihachavahamaheshbih10172 жыл бұрын
Amare bov ketar ma ugese
@hareshpmungalpra712 жыл бұрын
🙏Jay somnath🙏
@bhimjibambhaniya11902 жыл бұрын
આવીડીયો અગાવ બનાવ નોહતો મુળીયા ભાઈ વીડીયો તો સારો જ છે
@jagdishpatel44912 жыл бұрын
કયા મહિના ની અમાસે દર્ભ ઉપાડી લાવવું
@jbsjbs3016 Жыл бұрын
ભાદરવી અમાસ. શ્રાવણ માસમાં છેલ્લા દિવસે
@ramashok34382 жыл бұрын
અમે પણ લીધો અમાસ ના દિવસે
@gopalgadhavi10652 жыл бұрын
Jadeja saheb mob numbar aapva vinti Su te kutchh na chhe
@pradipvora1316 Жыл бұрын
Jajdeja bhai nu number aap jo
@bharatgorwadia47342 жыл бұрын
મારે આ darbh જોઈએ છે તો મળી શકશે કે ?
@gaganyadav49702 жыл бұрын
રૂડા ભાઇ નો contect કરો
@laxmansinhparmar40682 жыл бұрын
હું લાવ્યો છું
@ashvinvasavaashvinvasava42502 жыл бұрын
Dabu
@ravirajgaming47502 жыл бұрын
અમે। ડાભ। ખેસૌ
@nalinmakadiya52772 жыл бұрын
હું મારાં મિત્રો સાથે કાલે દર્ભ લય આવ્યો અને મેં કુવા માં જ઼ પૂરો નાખો છે કારણકે મારે ડ્રિપઈરિગેશન છે તેથી ઘોરીયો માં પાણી ના ચાલે નલીનભાઇ પટેલ મોરૂકા ગીર તાલાલા ગીર J.Kumar ઓર્ગેનિક mango farm મોરૂકા ગીર