Kinjal aur bhabhu k bich🤯log kyu duri bana rahe hai🤔aaj khulasa🤔hoga🫕dono n kya recipe di😋

  Рет қаралды 153,537

Darshak Kathrotiya Vlogs

Darshak Kathrotiya Vlogs

Күн бұрын

Aaj bhabhu aur kinjal dono ki masti dekho koi koi log kyu duri banake nagativ comments karke pyar mai nafart mat dalo🙏🏻baki aaj kinjal n mast palak methi thepla banaya🫕🥳💓🥰😋🫕maza aa gaya😋

Пікірлер: 322
@nimishabenshaileshbhaithak4115
@nimishabenshaileshbhaithak4115 Жыл бұрын
Kinjal is nice Papa aur dada ka aise he khayal rakho papa bahut kam karte hay bhagvan khus rakhege apko ruhi ko activity karvao
@humbleheart5034
@humbleheart5034 Жыл бұрын
Kinjal is very hardworking👌🏻💕Stay blessed. Jai Swaminarayan🙏🏻
@sunitanair6753
@sunitanair6753 Жыл бұрын
Hardworking family... People know to comment unnecessarily and create fights... Bhabu is so loving... Kinjal too... 👍❤️💐
@hsoni1963
@hsoni1963 Жыл бұрын
Kinjal you are best for your family so don't worry about negetive people.
@geetamolia5534
@geetamolia5534 Жыл бұрын
Sata pata vhevar khevai😊
@niyuramani
@niyuramani Жыл бұрын
Apne Baroda kachari bheji hai vo bahot hi achhi hai darshakbhai thank u
@premilapatel8565
@premilapatel8565 Жыл бұрын
ભાભુ નો સ્વભાવ નો ટેનસન હસતા રહે ❤ નિખાલસ ભાવ ❤
@BhartiMakwana-of2ik
@BhartiMakwana-of2ik 5 күн бұрын
Amreli aavo atle top le jav srdi mate nak bndh thu hoy to pn bije ghni rite kam aave che
@smrutipatel6587
@smrutipatel6587 Жыл бұрын
Saata padhhati, vastu vinimay pratha , badla padhhati, barter system ......jai swaminarayan
@લીલાબેનકાચા
@લીલાબેનકાચા Жыл бұрын
જય સ્વામિનારાયણ દર્શક ભાઈ ઘનશ્યામભાઈ કિંજલ બેન આરૂહી રૂહી ભાભુ અરૂણ ભાઈ કેમ છો મજામાં ખુબ સરસ વિડિયો 🙏🙏👌👌
@bhavyadipsinhjadeja5244
@bhavyadipsinhjadeja5244 Жыл бұрын
પપ્પા તમે ઈશ્વર નથી રાક્ષસ છે કે તમે આ ટ્વીટ જોવા માંગો છો
@rashidahyderabadwala1726
@rashidahyderabadwala1726 Жыл бұрын
Kinjal aapke sasurji aapki kitni tareef karte hai U r so lucky
@rekhabenamrutia2265
@rekhabenamrutia2265 Жыл бұрын
જય સ્વામિનારાયણ દર્શક કિંજલ ગયા વર્ષે મેં કમેન્ટ કરી હતી જો કે હું તો એકલી જ છું પણ બીજા લોકો મને જાણવું છે કે અડદિયા નું અને કચરિયાનો નેનો ભાવ શું છે પહોંચાડવાનું ભાડું અલગ ગણો પણ આમ ભાવ શું છે ગાયના ઘીનો ભાવ શું છે એક વખત તો અમને જણાવો પ્લીઝ
@manishaloriya4333
@manishaloriya4333 Жыл бұрын
🙏 જય સ્વામિનારાયણ 🙏 બેન દર્શક ભાઇ બહું બીજી હશે એટલે તે આપણને કમેન્ટ નો જવાબ આપી નહીં શકતાં હોય પણ તેના ઘણા બ્લોગ માં હોટસેપ નંબર આપે છે તેમાં મેસેજ કરો તેમાં રિપ્લે આપે છે મને પણ તેમાં રિપ્લે આપેલો ભાવ બતાવ્યા છે અળદીયા નો ભાવ ૧ કિલો નો ૮૫૦ છે કચેરીયા નો ૪૫૦ છે છતાં તમે તે નંબર પર મેસેજ કરો 🙏
@manishaloriya4333
@manishaloriya4333 Жыл бұрын
@@jay8831 આપણને પોસાય તો લેવું પણ બીજા ને ખરાબ ન કેવું એવો મારો સ્વભાવ છે જ્યાં સુધી હું વિચારું ને તે કહું કે દર્શક ભાઇ એક સંતસંગી પરિવાર ના છે અને સેવાભાવી પણ છે તે ખોટું ન કરતા હોય કમાવવા માટે લોકો ને ન છેતરી શકે કારણ કે તમે વિચારો તો આમાં ગુલાબ કાકા રાજુભાઇ ઘનશ્યામ માસા આ બંધાય મહેનત કરેછે તો તેની મહેનત નું વળતર તો રાખે ને ઉપર થી તેવો પેકિંગ ડબા પણ સારા વાપરે કયુરીયર નો ખર્ચો તે બધું આમાંથી જ ઉભું કરવાનું હશે ઘી પણ ચોખ્ખું દેશી વાપરે છે મસાલા પણ સારા પ્રમાણમાં હોય છે આપણે લીધા નથી કે ખાધાં નથી બરોબર એટલે કેમ ખબર પડે કે આની કોલેટી કેવી છે આપણે તો બ્લોગ જોઇએ છીએ કે લોકો ઓડર ઉપર ઓડર કરેછે વસ્તુ સારી હશે એવું વિચારી ને કેમ બરોબર છે ને મારો જવાબ હું પણ તમારી જેમ એક સસ્કાઇબર છું દર્શક ભાઇ મને કય સગા થતાં નથી હો હું તેમના ત્રણેય ભાઈબહેન વિડિયો જોવું છું બસ એજ એટલે જોઇએ તે કહીએ બરોબર ને 🙏મારી કમેન્ટ થી તમે ખોટું લગાડશો નહિ 🙏
@tuktukss9319
@tuktukss9319 Жыл бұрын
Sabir nvb👈👆
@bhavyadipsinhjadeja5244
@bhavyadipsinhjadeja5244 Жыл бұрын
@@tuktukss9319 ટ્વીટ જોવા માંગો છો કાકા ની કમાણી મુંબઈ માં
@kalpanashah6662
@kalpanashah6662 Жыл бұрын
L9p
@meeramehta8888
@meeramehta8888 Жыл бұрын
darshak hai tamare tya bhaji baigan badhu joine aavanu man Thai che
@anuraagsharma636
@anuraagsharma636 Жыл бұрын
આપકા પુરા ફેમિલી બહોત અચ્છા હે 💐
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 Жыл бұрын
JKS Thanks 🙏 Kinjal great job Job
@patelmaheshbhai6606
@patelmaheshbhai6606 Жыл бұрын
Jay Shree Swaminarayan darshkbhai tamari family members ne I am Indira amdavad
@ankitapatel-qd7um
@ankitapatel-qd7um Жыл бұрын
E vyavhar ne sata paddhati kevay Good vegetables 💐💐💐
@racheljohnson477
@racheljohnson477 Жыл бұрын
સાટાપથા કહેવામાં આવે છે 🥰
@kajaljoshi6405
@kajaljoshi6405 Жыл бұрын
Jay shree swaminarayan. Kachari kevani bnavo chho.ne badhani price su chhe
@mitalpatel1753
@mitalpatel1753 Жыл бұрын
Kinjal making lovely food 😋
@shalusoloman2224
@shalusoloman2224 Жыл бұрын
Saman ke badle m saman ,english m।usko baattar system bolte h
@nilkanthconstruction4685
@nilkanthconstruction4685 Жыл бұрын
દર્શકભાઈ તમારી બનાવેલ અંગારો સિરીઝ મેં 1દિવસ માં આખી જોઈ લીધી... બોવ જ સરસ છે.... ભાઈ... પણ તમારી જે અત્યારે તમે જે જીવન જીવો છો તે જોઈ ને બોવ જ બધા લોકો ને સરસ શીખ મળે છે.... રિયલ લાઈફ માં નર સિરીઝ માં તો એકદમ અલગ રોલ છે ભાઈ....
@vasantipatel3659
@vasantipatel3659 Жыл бұрын
ચીપિયા થી નહિ તાવેતા થી થેપલાં બનાવો
@kinjalramani4059
@kinjalramani4059 Жыл бұрын
Addiya ketla na 1kg 6e?surt magavva hoy to kay rite male.nd kachri ketla no 1 dabbo 6e
@vasubarot705
@vasubarot705 Жыл бұрын
Nice bhai kush rho Jai swami naryan 👍👍👌👌💐🙏👍👍god bless you
@sonalmacwan9313
@sonalmacwan9313 Жыл бұрын
Darshakbhai mare pn adadiyu, kachriyu ane gay nu ghee joe chhe, price khbr nathi etle, pn payment kevi rite krvanu hoy chhe e to janavo please 🙏🙏🙏
@ami08sh
@ami08sh Жыл бұрын
Jai swaminarayan R you send it out of country
@hemavashia3888
@hemavashia3888 Жыл бұрын
Sakhat mahenat Karo chho tame badha.prabhu tamne khoob sukhi raakhe
@amishapatel5315
@amishapatel5315 Жыл бұрын
Kagurpak mast banviyo bhabhu ni darskbhai tabiyat sachvo by.
@dharashah361
@dharashah361 Жыл бұрын
કિંજલ તમારો ડ્રેસ સરસ દેખાય છે અને રેસિપી આજે બતાવી આવી રિતે બતાવજો
@pushpasolanki1438
@pushpasolanki1438 Жыл бұрын
Bhabhu our kinjal vche ma dikati jevo sabandh che khabar nhi amuk loko sa mate 2 vche tirad padva mange che ...
@Bhavna904
@Bhavna904 Жыл бұрын
kinjal ben tme jamvanu banavo to amne moma pani aave 😋☺
@bhavyadipsinhjadeja5244
@bhavyadipsinhjadeja5244 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ મંદિર
@hamidanoorani1098
@hamidanoorani1098 Жыл бұрын
Plz sir give khanur pak recipe
@mitalpatel1753
@mitalpatel1753 Жыл бұрын
Great video love it 👌 👍
@dharapatel5849
@dharapatel5849 Жыл бұрын
Very nice thepla 👌❤️🇮🇳
@dipikapatel8306
@dipikapatel8306 Жыл бұрын
Vele ke bataka cut karke batana aur uska swad kaisa hey voh bhi batana 🙏
@ashwinbarot8765
@ashwinbarot8765 Жыл бұрын
Jay mataji DK Bhai and family lot's of love from kutchh ⭐⭐⭐⭐⭐
@sheilachavda6988
@sheilachavda6988 Жыл бұрын
Jai Swaminarayan to u all, why you people did not take your bhabhu with you to ladva prasang to Surat, that was very very sad moment did not like this
@mittalpatel8186
@mittalpatel8186 Жыл бұрын
Sugar and ajvayan dalo Sara lage
@pushpassspl2937
@pushpassspl2937 Жыл бұрын
Darshakbhai wanted to order Kachri How to order please tell
@priyankachiragpaghdal6041
@priyankachiragpaghdal6041 Жыл бұрын
Adadiya ni price su che??? How to order...! Please reply
@brijrajsodha5742
@brijrajsodha5742 Жыл бұрын
Kinjal kya haircut karayva kinjal keta pan nathi atlu atitud?
@rajubhaibagdiya734
@rajubhaibagdiya734 Жыл бұрын
Mami n tame ladava banavya kayre batavya nahi ane bhana bhai nu aanu pan batavyu nahi. Shaarika Ben to batavej nahi kanshik ne pan nahi batavta. 🤔
@CoolproofDIY
@CoolproofDIY Жыл бұрын
Je ghau ane bajrani badali karta ene i think "vinimay" kevay
@payalpatel4327
@payalpatel4327 Жыл бұрын
Exchange grain is called Vinimay paddhati
@aartigadhvi744
@aartigadhvi744 Жыл бұрын
Kijalben nu nature bau j mst chhe
@naynathakkar9381
@naynathakkar9381 Жыл бұрын
Ha
@rajeshumbal4989
@rajeshumbal4989 Жыл бұрын
જય સ્વામિનારાયણ ભાઈ
@jayshreepatel5390
@jayshreepatel5390 Жыл бұрын
કાચરી અડદીયા પાક લેવો છે ઓડર કઈ રીતે કરવાનૉ
@kananbenjani5051
@kananbenjani5051 Жыл бұрын
Ekdam mast vlog👌👌 Kinjal ni kurti bahu j mast che
@sangitabenpatel1517
@sangitabenpatel1517 Жыл бұрын
Kachri ni praiz su chh
@lifeisverybeautiful7138
@lifeisverybeautiful7138 Жыл бұрын
Very nice blog 👌👌
@sonaljagada1920
@sonaljagada1920 Жыл бұрын
Barter system kahy te hai guai api ne bajro levano 👍
@nehalpatel00
@nehalpatel00 Жыл бұрын
Negative vicharay j na be positive and positive things j share kro🙌🕊
@geetagosai8326
@geetagosai8326 Жыл бұрын
લેતી દેતી ની વ્યવહાર
@gurudev6726
@gurudev6726 Жыл бұрын
Chalala mey kaha,?
@bhavyadipsinhjadeja5244
@bhavyadipsinhjadeja5244 Жыл бұрын
જય શ્રી આશાપુરા માતાજી
@kantaprajapati2357
@kantaprajapati2357 Жыл бұрын
🙏જય શ્રી સ્વામિનારાયણ બહુજ સરસ કીજલ થેપલા ની રેસીપી 👌👍
@manishadave3646
@manishadave3646 Жыл бұрын
આખા ભરેલા રીંગણા ની recipe please. Thank you in advance ☺️
@neelammthakkar8256
@neelammthakkar8256 Жыл бұрын
Bater system I don't know in gujrati. JAI SWAMINARYAN
@purnimaparikh9620
@purnimaparikh9620 Жыл бұрын
Unbelievable potatoes on vela
@parulmistry1997
@parulmistry1997 Жыл бұрын
Jay swaminarayan bhai papa kienjal🌹🌹🌷🌷🌷🏵🏵🏵
@geetakathakirtan
@geetakathakirtan Жыл бұрын
🚩 Jay 🔱 shree 🪔 Krishna 🚩🔱🪔🥥🌹🕉️
@kanchansanghvi9925
@kanchansanghvi9925 Жыл бұрын
Ghi ka rate kya hai
@BhartiMakwana-of2ik
@BhartiMakwana-of2ik 5 күн бұрын
Mari pase viksh tulshi che
@meghnapatel9989
@meghnapatel9989 Жыл бұрын
Addiya ane ghee no su bhav che Darshak bhai..
@ravirabari2554
@ravirabari2554 Жыл бұрын
ભાભુ ને કેટલા છોકરા છોકરી છે કોઈને ખબર હોયતો કિયો પ્લીઝ
@jitendrashah5863
@jitendrashah5863 Жыл бұрын
સતા પ્રાથા, વાસ્તુ વિનિમય પ્રાથા
@chhayarathod9388
@chhayarathod9388 Жыл бұрын
Vastu vinemay vhevhar khevay
@chetnamehta9586
@chetnamehta9586 Жыл бұрын
Adadiya na mohnthal ni Jem j bataka Karo to Tam ne mahenat ochhi thay , barter system kahe vay
@tulsirathod6587
@tulsirathod6587 Жыл бұрын
Satapratha vastu vinimay pratha
@hetalpatel7182
@hetalpatel7182 Жыл бұрын
Please kachrini price jnavso ane kevi rite order krvano jnavso Please
@mayabenahirradheradhe219
@mayabenahirradheradhe219 Жыл бұрын
Jay shree krishna🙏🙏
@jignameghani6315
@jignameghani6315 Жыл бұрын
You are very lucky tme desh ma cho
@ramakantpatidar6245
@ramakantpatidar6245 Жыл бұрын
Jay Swaminarayan... 🙏
@jay8831
@jay8831 Жыл бұрын
જય માતાજી.
@vipulshah961
@vipulshah961 Жыл бұрын
How can we order your mithay.
@baradila7231
@baradila7231 Жыл бұрын
Nice big b.... Gulab kaka naa wife nrr km naiii letaa volg maa please kaki nrr dekarjoo....
@tinamoradiya7904
@tinamoradiya7904 Жыл бұрын
Sata padhdhati, sata pratha Vastu vinimay pratha
@tulsirathod6587
@tulsirathod6587 Жыл бұрын
Kinjal na ghere kano ave evi mari prathna
@timplebajaria1040
@timplebajaria1040 Жыл бұрын
Bartar systm...exchage of goods no money ...
@dipakvaland6036
@dipakvaland6036 Жыл бұрын
God. Blles. Bhai
@manishaloriya4333
@manishaloriya4333 Жыл бұрын
🙏 જય સ્વામિનારાયણ 🙏 કિંજલ ને પુરા પરિવાર ની જવાબદારી છે તેમાં તે કદાચ ભાભુ ના ઘરે જે બનાવ્યું હોય તે આપેછે અને ભાભુ એ બનાવ્યું તે દર્શક ભાઇ ને ત્યાં આપેછે એવો વિડિયો ન બનાવી શકાય તો એમાં આપણે એવું ન વિચારી લેવાય કે તેમને અરસપરસ ખાવાની બનાવેલ આઇટમ છે કે નહીં આપણે એમને થાય એટલો સપોર્ટ કરી સારી કમેન્ટ કરી કેમ બરાબર ને દર્શક ભાઇ ની યુટ્યુબ ફેમિલી 🙏કિજંલ માયાળું સ્વભાવ ની છે ગલત કમેન્ટ વાંચી ને ટેન્શન લે તેવી છે એટલે આપણે સારી સારી કમેન્ટ કરવાની હો કોઈ આ કમેન્ટ વાંચી ખોટું ન લગાડશો હો🙏 જય સ્વામિનારાયણ 🙏
@nisasenghani1364
@nisasenghani1364 Жыл бұрын
Jay Shree Swaminarayan
@payalsuthar5345
@payalsuthar5345 Жыл бұрын
Sata paddhati kevay darshak bhai
@hetalpatel7182
@hetalpatel7182 Жыл бұрын
Darshakbhai kachri ni su price chhe please mare joie chhe
@bhoomimaradiya8452
@bhoomimaradiya8452 Жыл бұрын
રીંગણ ના પલોટા બનાવો kijalbhabhi bov Saras lagse
@meera4438
@meera4438 Жыл бұрын
Barter system for exchange
@anjanapatel5012
@anjanapatel5012 Жыл бұрын
Gir gay nu ghee price???1 kg??
@patelparesh5931
@patelparesh5931 Жыл бұрын
2500 ... 1.kg
@hiralmodi8658
@hiralmodi8658 Жыл бұрын
Aa makhan Kai rite roj banao cho kyarek batao ne
@purnimadoshi7467
@purnimadoshi7467 Жыл бұрын
HUN PAN CHALALA NI DIKRI CHU MANE TAMARO VLOG JOVO GAME CHE DOSHI FAMILY NI DIKRI CHU. MANE PAN ORGENIC AANAJ JOITU HOITO TAMNE KEVI RITE CONTECT KARVO
@nikunjpatel163
@nikunjpatel163 Жыл бұрын
Very good morning jay Swaminarayan
@rameshsoni4189
@rameshsoni4189 Жыл бұрын
*༺꧁⊍જયસ્વામિનારાયણ⊍꧂༻* *༺꧁⊍ શ્રી હરિ ⊍꧂༻*
@rekhasavla8108
@rekhasavla8108 Жыл бұрын
Barter System .Paisa nahi Apvna.
@abhishekunadkat1551
@abhishekunadkat1551 Жыл бұрын
Ek bija saame saame vastu aape temne Sata pratha kehvay 6
@parulmandaliya746
@parulmandaliya746 Жыл бұрын
Nics vlog khuab mehnat karo cho
@alokmangukiya27
@alokmangukiya27 Жыл бұрын
Barter system kevay
@Darpanashah3896
@Darpanashah3896 Жыл бұрын
Jay Swaminarayan sacche behu mehnat kerocho temay Temara Pappa Vilaskaka Rajubhai
@anjanapatel5012
@anjanapatel5012 Жыл бұрын
Vastu na badlà ma vastu aene ....sata padhhdhti kevay
@purnimaparikh9620
@purnimaparikh9620 Жыл бұрын
Really you all are very lucky eating fresh vegetables.
@mananparmar1528
@mananparmar1528 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ બધા ને
jaydeep ko badi surprise mili aur mummy laye colour vale tomato !
20:01
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 46 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
Saas sasurji ko bulaya uk ! Vada pau ek dam yummy banaye!
23:48
Bhumi Shel Vlogs
Рет қаралды 55 М.
😱 gulab kaka or Rajubhai ho gaye nirash 😔or Swami ji ki ghar padhramni 🥰
10:09
GulabKaKa & RajuBhai village vlogs
Рет қаралды 5 М.
Morning Breakfast | Indian Village Cooking
23:41
Crazy For Indian Food
Рет қаралды 2,1 МЛН
😱 omg gulab Kaka ne aaj boldi sachi bat 😱 sab bat ka mil gya answer 😱
12:03
GulabKaKa & RajuBhai village vlogs
Рет қаралды 20 М.
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН