Рет қаралды 1,259
દુબઈ સત્સંગ વિચરણ - 2024
દુબઈની ધરતી પર શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી પ.પૂ. 108 નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું સંત મંડળ સાથે સત્સંગ વિચરણ...
આયોજક : શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ - દુબઇ
તારીખ : 13 થી 15 સપ્ટેમ્બર, 2024
સમય : શુક્રવાર-શનિવાર રાત્રે 8 થી 10 કલાકે |। રવિવાર સાંજે 5 થી 7 કલાકે
👉 બીજા હરીભક્તોને પણ શેર કરો..
જય શ્રી સ્વામિનારાયણ