No video

Good News Gujarat 3 | This Extraordinary old age home is giving old age goals!

  Рет қаралды 44,882

DD News Gujarati

DD News Gujarati

Күн бұрын

જિંદગીના પાછલા વર્ષોમાં માત્ર પ્રેમ અને હૂંફનો સહારો વ્યક્તિ ઈચ્છતી હોય છે..જો કે સંતાનોની નિર્દયતા અને પરિસ્થિતિની લાચારતાના કારણે ક્યારેક વૃદ્ધો ઘરવિહોણા બની રહેતા હોય છે. જો કે આવા વૃદ્ધો માટેનું પોતાનું કહી શકાય તેવું ઘર છે રાજકોટના ઢોલરા ગામનું વૃદ્ધાશ્રમ એટલે કે, 'દિકરાનું ઘર.'
અહીં તરછોડાયેલા અને ગરીબીના કારણે લાચાર એવા વૃદ્ધ દંપતિઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. અહીં વૃદ્ધોને રૂમમાં કબાટ, અલગથી પંખા જેવી સગવડો આપવામાં આવી છે. આ વૃદ્ધાશ્રમમાં એક હોમ થિએટર બનાવવામાં આવ્યું છે, જ્યાં અઠવાડિયામાં બે વાર વૃદ્ધોને ફિલ્મો બતાવવામાં આવે છે.
અહીં વૃદ્ધ પુરુષો અને મહિલાઓ મનોરંજન ભોગવી શકે તેના માટે રમતગમતના સાધનો પણ પૂરાં પાડવામાં આવી રહ્યા છે. આ વૃદ્ધાશ્રમમાં સંતાનો ના હોય તેવા અને ગરીબીથી લાચાર હોય તેવા વૃદ્ધ દંપતિઓને અહીં રાખવામાં આવે છે. અહીં રહેતા તમામ વૃદ્ધો અહીં ઘર જેવી સુખ સુવિધાઓ ભોગવે છે. અહીં બે ટાઈમ જમવાનું, એક ટાઈમ નાસ્તો અને ત્રણ ટાઈમ ચા પણ આપવામાં આવે છે.

Пікірлер: 43
@jitendragajjar447
@jitendragajjar447 6 ай бұрын
❤ખુબ સરસ,
@ashagaba3745
@ashagaba3745 Жыл бұрын
Its a ray of hope that rises for th people after getting free from responsibility. Their families have their need too but they R not only irresponsible for th parents but for their children those who need their support.
@deepalib3096
@deepalib3096 3 жыл бұрын
Old age home is a blessing for abandoned old people... They can relax here
@vanitakhant6720
@vanitakhant6720 Жыл бұрын
🙏👌 તમારે ત્યા રસોય યા બીજા કોય કામ માટે બેન ની જરુર હોય તો કેજો
@parulsagar6289
@parulsagar6289 3 жыл бұрын
Khub Sara's lagey che
@rewantinagda333
@rewantinagda333 4 жыл бұрын
Khub khub thany wad
@dakshamehta9858
@dakshamehta9858 2 жыл бұрын
Jai shree Krishna,su patient me rakhochho? Pl mane khubaj jarur chhe to jawab aspso
@yogeshwarikhatri8056
@yogeshwarikhatri8056 3 жыл бұрын
good
@dilipdagli7938
@dilipdagli7938 3 жыл бұрын
Nice work
@brijeshverma8934
@brijeshverma8934 2 жыл бұрын
कुरुति का मुंहतोड़ जवाब है यह आश्रम है शुभ मंगलकामनाए
@chandnidedakiya2211
@chandnidedakiya2211 3 жыл бұрын
❤👌🏻
@dakshagandhi6938
@dakshagandhi6938 3 жыл бұрын
Pls don’t say vruddho pls say mummy papa they deserve this respect pls
@latapanchal3919
@latapanchal3919 3 жыл бұрын
Contect number apso🙏🙏
@venkatpillai3152
@venkatpillai3152 4 жыл бұрын
Manav sewa is Madhav sewa..
@pushpabansode1151
@pushpabansode1151 2 жыл бұрын
Hu Gujarati niraadhar senior citizen Mumbai thi Chu mare tya avvu che
@bharathbhai7955
@bharathbhai7955 Жыл бұрын
Madrasi Sr.citizen ko admission milegaa? Guj.bhaasha khoob Jaane chhe
@user-ks9ow1io7w
@user-ks9ow1io7w 10 ай бұрын
R/SIR. PL. SEND PROPER ADREESH. I AM 74 & MY WIFE IS 66 OLD. WE HAVE NO CHELLERN. SO WE BOTH WANT TO LEAVE IN YOUR OLD AGE ASHRAM. IS THERE VATING LIST OR ACOMADTION IS AVAILABLE. PL. LET ME KNOW.
@vishnuprasaddave736
@vishnuprasaddave736 2 жыл бұрын
मंदिर नहीं मानव मंदिर। धन्यवाद।
@indirabenrathod358
@indirabenrathod358 3 жыл бұрын
Seva karva ni echha che to number Apso etle Amne sevakarvano moko male Jay mataji
@kalpnaghosaliya975
@kalpnaghosaliya975 2 жыл бұрын
Request che all positive that ladies only pan rakhavu.karan I am 60;yrs old but still have problem by some few negative minded people though I am not looking for old age home I own my own home in mumbai but by putting myself in case want to join old age home then definitely need separation only ladies
@deelashah2884
@deelashah2884 3 жыл бұрын
Adred
@romamitra2342
@romamitra2342 3 жыл бұрын
Detailed address and telephone numbers and payment, if any or free.
@hd6982
@hd6982 3 жыл бұрын
tamare tya seva krvano moko aape che
@fabwow2725
@fabwow2725 3 жыл бұрын
CNT no pls aapso
@nitinbhaisondagar1102
@nitinbhaisondagar1102 3 жыл бұрын
Aapki Sanstha Mein Seva karne ka mauka Milta Hai Kya aur aapke Sanstha ka mobile number milega
@ishverbhaiparmar3921
@ishverbhaiparmar3921 3 жыл бұрын
દીકરાનું ઘર દાખલ થવું છે માહિતી આપશોજી રીટાયર્ડ ટીચ ર છું સરનામું અને ફોન નંબર આપશોજી. આભાર.
@shuklaarun7732
@shuklaarun7732 4 жыл бұрын
આપના ઘરડાઘર નો મો. નમ્બર તેમ જ સરનામૂ આપસો જેથી વાત કે મૂલાકાત લઈ શકાય હરેકૃષ્ણ
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 33 МЛН
A Story On Old Age Home - Dholera
11:40
Abtak Media
Рет қаралды 43 М.
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16