Рет қаралды 3,139
#15AUGUST #VEERJAVAN #SHAHEED #GUJRATISONG #DESBHAKTISONG
TRIBUTE TO INDIAN ARMY
GALVAN VALLEY NI RAKTRANJIT GATHA.
_____________________________________________
TITLE : MATHA NA DAN
SINGAR : PRAKASHSINH SINDHAV
: JANAKSINH CHAVDA
LYRICS : SHANKARSINH SINDHAV
MUSIC : AAMIR DIVAN
RECORDING : A & k AUDIO LAG - GONDAL
EDITING : ANKITSINH SINDHAV
PRODUCER : PRAKASH SINDHAV OFFICIAL
________________________________________________
A SPECIAL TRIBUTE TO SOLDIERS OF INDIAN ARMY
IN MEMORIAL OF GALWAN VALLY'S MARTYRS.
Colonel Bikkumalla Santosh Babu,
NAIB SUBEDAR NANDURAM SOREN
NAIB SUBEDAR MANDEEPSINGH
NAIB SUBEDAR SATNAM SINGH
HAVALDAR K PALANI
HAVALDAR SUNILKUMAR
HAVALDAR BIPUL ROY
NAIK DEEPAKKUMAR SINGH
SEPOY RAJESH ORANG
SEPOY KUNDANKUMAR OJHA
SEPOY GANESHRAM
SEPOY CHANDRAKANTA PRADHAN
SEPOY ANKUSH THAKUR
SEPOY GURBINDER SINGH
SEPOY GURTEJSINGH
SEPOY CHANDAN KUMAR
SEPOY KUNDAN KUMAR
SEPOY AMAN KUMAR
SEPOY JAIKISHORSINGH
SEPOY GANESH HANSADA
રચના-: શંકરસિંહ સિંધવ
સો...સો...સલામુ શૂરાને
વીસ માતાના વીસ લાડકવાયા વિરોએ મા ભારતીના ખોળે ચીર નિંદ્રા લીધી છે ત્યારે એમના ઉજળા બલિદાન એળે ન જાય એ જોવાની જવાબદારી 136 કરોડ હિન્દુસ્તાનીઓની છે.
શબ્દઅંજલી....
દીધાં જેને માથડાનાં દાન,શૂરા મારા ભારતની શાન છે,
અદકા અરમાન જેને મેલ્યાં મા ભોમ કાજ,
વાગ્યા જેના ડંકા નિશાન,શૂરા મારા ભારતની શાન છે,
ત્યજી નિંદ્રાયું જેને ત્યજો પરિવારને,
છોડયા જેને જીવતરના કોડ,શૂરા મારા ભારતની શાન છે,
ઝાઝેરા કોડ લઈ જીવતી રે જનેતા જેની,
ઈ માવડીના છીએ ગુનેગાર,શૂરા મારા ભારતની શાન છે,
મીંઢોળ બંધેલ કંઇક પીઠીયું ચોળેલ છે,
ઝળકે જેના દાંતડીયા માં દૂધ,વીરો મારા સિંહનું સંતાન છે.
તોપુ ધણેણે ધારા ધમતી રુધિરની,
ખાંડા કેરા મંડાણા'તા ખેલ,મરદોનો જામ્યો'તો માંડવો.
એકલ અટંકી પડ્યો પાંચને ઈ ભારી,
સમરાંગણે તાણી એને સોડ,શૂરા મારા ભારતની શાન છે,
વીસ રે વીરોને મારા વંદન લખવાર છે,
જેની જનેતાને ઝાઝા જુહાર,શૂરા મારા ભારતની શાન છે,
બળુકા બલિદાન જો જો એળે ના કાઢતા,
લેજો એના પુરા રે હિસાબ,મા ભારતીનું ભડ ઈ સંતાન છે.
"શંકર"સન્માન તમે કરજો શહીદના,
ભોગવીએ સુખડા અપાર,ઈ દેણ મારા શુરાની સો-વાર છે.
_________________________________________________
PLEASE LIKE, COMMENT , SHARE AND SUBSCRIBE OUR KZbin CHANNEL.
/ @sindhoydigital
FOLLOW USE ON :-
FACEBOOK : / sindhav.prakash.982
INSTAGRAM : ...