વાહ ચારણ કવિ શ્રી અનુભા જામંગ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ આપની વાણી અવિરત માતાજી અને ભગવાન ના ગુણ ગાન ગાતી રહે અને બધાંને એનો લાભ મળતો રહે જ્ઞાન ભક્તિ નો સમન્વય થાતો રહે જય માતાજી 🙏🙏🙏
@mushabhainoyada563 жыл бұрын
વાહ અનુબપુ વાહ ક્યા બાત હૈ સરસ જમાવટ હો જીયો અનુબાપુ જીયો ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું ઉતારો ઉત્તર પ્રગતિ કરો તેવી પ્રાર્થના સાથે સલામ ❤️ થી સલામ 🙏
Anubha kaviraj tamaru run ame kyarey nai chukvi sakiye
@kohram70563 жыл бұрын
*પ્રેમ ના દોરે પોરવજે 🪡.......* મારો મોતીડાં જેવો પરિવાર....📿 *એના પારે પારા રટતા રહે......🪔❤️* નામ તમારું માં અંબિકા........🚩🙏 હે....ય માં જગદંબા હે ભગવતી આ પરિવાર એક જાપ માળા છે જેના પ્રેમ દોરે એક થયેલ જુદા જુદા પારા સદા તારું અખન્ડ અવિરત નામ સ્મરણ જપ કરે છે આ માળા સદા ફરતી રહે તો માં સૌના જન્મ મરણ ના ફેરા મટે માં....🚩📿🙏🪔❤️🪡
@baisapriyacharan3993 жыл бұрын
💫💫💫🚩🚩🚩🚩
@darabar9923 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chandubhaib.dangarchandubh64812 жыл бұрын
Jay khareswar mahadev vavda to babra
@anubhagadhviofficial2 жыл бұрын
જય હો!
@prafulbhairajvir9681 Жыл бұрын
ધન્ય છે ધન્ય અનુભાબાપુ દેવયાની જગદંબા ની ચરીત્રો ની જીવન કથા સાંભળીને માં ખરેખર ધરતી પર ઊતરી એવું લાગે છે આપનો મોબાઈલ નંબર હોય તો મોકલશો જેથી તમારી સાથે વાત કરી શકે આત્માનો આનંદ લઈ શકીયે જય માતાજી