@@jayeshbhai7967 ई बधी वात कधी ज आय, हरखां आयकी ते हमाझ पडी ज जी।
@maneshnaik62593 жыл бұрын
અમારી દેસાઈ લોકોની તળપદી ભાષા સાથે ઘણી મળતી આવે છે તમારી ભાષા
@kulinpatel61273 жыл бұрын
'દેસાઈ' અટક તો અમારા સમુદાયના લોકોની પણ હોય છે! આપ રાજપૂત દેસાઈ કે અનાવિલ દેસાઈ?!
@maneshnaik62593 жыл бұрын
@@kulinpatel6127 ધન્યવાદ અમો અનાવિલ દેસાઈ છીએ 🙏
@jayananagar63252 жыл бұрын
नवी जानकारी मिडनी ! ती बदल आभार आदरणीय श्री !
@thakorbhaipatel37782 жыл бұрын
અનાવિલ દેસાઈનુ મૂળ અનાવલમાં હોવાનુ કહેવાય છે. કોઈ કારણસર અનાવલ છોડવા પડેલુ. એટલે જ તેઓ અનાવિલ બ્રાહ્મણ કહેવાય છે. એટલે શક્ય છ કે આ વિસ્તાર ઢોડિયા સમુદાયનો હોય અહીંના મૂળ ઢોડિયાઓની સાથે દેસાઈના પૂર્વજો પણ સાથે સાથે બોલતા હોય તો શક્ય છે કે એના ઘણા શબ્દો દેસાઈ લોકોની ભાષામા આવતા હોય. 🙏🙏🙏👍