ધોડીઆ ભાષામાં લ્હેરિયાં, ગાયક : જગનભાઈ ધોડીઆ

  Рет қаралды 24,064

Kulin Patel

Kulin Patel

Күн бұрын

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પાલગભાણ ગામના વડીલ જગનભાઈ ધોડીઆ એટલે તૂર નૃત્ય સાથે ગવાતાં લ્હેરિયાં માં વિશેષજ્ઞ એમ કહીએ તો અતિશયોકિત નહીં.
પદમડુંગરી ખાતે આજથી પાંચ વર્ષ અગાઉ આકાશવાણીના વડોદરા કેન્દ્રના સથવારે નૃત્ય-સંગીતનો એક કાર્યક્રમ યોજાયો હતો. ત્યારના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે. અહીં દર્શાવાયેલ ઝલક એ માત્ર રેડિયો માટે ધ્વનિ મુદ્રણ કરવામાં આવ્યું તે વેળાની છે. તૂર વાગતું હોય અને લ્હેરિયાં ગવાતાં હોય ત્યારે નૃત્યકારો માત્ર ઊભા ઊભા ગાઈ જ ન શકે! તેથીજ અહીં સૌ થોડું પગ ઉપાડતા દેખાય છે., તાલે જે ખરા અર્થમાં નૃત્ય થાય તે અહીં નથી...
આ વિડીયો તૈયાર કરતી વેળાએ હ્રદય કંપન કરી રહ્યું હતું, એનું કારણ એજ કે આવા સરસ મજાના લોક કલાકાર આજે પક્ષાઘાતના કારણે ગાઈ નથી શકતા...
#dhodia #adivasi #culture #padamdungariecotourism #allIndiaradio #gujarat #india

Пікірлер: 26
@jayantilalpatel9436
@jayantilalpatel9436 2 жыл бұрын
આદિવાસી સમાજની એકેડેમી ચાલુ કરવી જોઈએ જેમાં ધોડિયા સમાજ કુપણા સમાજ વસાવા ગામીત દરેક આદિવાસી વિસ્તારમાં આદિવાસી પરંપરા ની નવ યુવાનને જાગૃત કરવા એકેડેમી ચાલુ કરવી અને ક્લાસ ચાલુ કરવા જય જોહર
@sureshbhaipatel1950
@sureshbhaipatel1950 2 жыл бұрын
બે હાજા,ધન્યવાદ.જયશ્રીરામ જયદિતિયારામ વિરવલ ધરમપુર વલસાડ દ ગુજરાત.
@kulinpatel6127
@kulinpatel6127 3 жыл бұрын
લોકકલાકાર જગનભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા એ દુઃખદ.
@NarottamPatel-nd2sx
@NarottamPatel-nd2sx Жыл бұрын
😅
@NarottamPatel-nd2sx
@NarottamPatel-nd2sx Жыл бұрын
😅
@kiranpintudhodia8182
@kiranpintudhodia8182 3 жыл бұрын
gujarati ma lakho pan dhodiya ma coment karo
@naginpatel2653
@naginpatel2653 4 жыл бұрын
Bo jordar valve tay alag alag chala kadhi ne
@kulinpatel6127
@kulinpatel6127 4 жыл бұрын
ધન્ય છે આપ શ્રી જેવા કલાના કદરદાનો... કે જે થકી આજના આધુનિક યુગમાં પણ આ કલા પ્રસ્તુત છે.
@subhashpatel97
@subhashpatel97 2 жыл бұрын
Git lakhela moklavo
@kulinpatel6127
@kulinpatel6127 4 жыл бұрын
होय, आखवां ज पडे नें...
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 3 жыл бұрын
👆👌👌🌹🌹🌹 કુલીનભાઈ તથા સૌ કલાકાર ભાઈઓને ખુબ ખુબ અભિનંદન ! આજે ભુલાવા આવેલી કલા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે ! આશા રાખીએ કે આજના યુવાઓ આદિવાસી સંસ્કૃતિને નવી ઉંચાઈ પર લઈ જવાનો પ્રયાસ કરશો ! 🌹🌹🌹🏹🏹🏹🌾🌳🌾🏹🏹🏹🌹🌹🌹
@akshaypatel9883
@akshaypatel9883 4 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@sureshbhaipatel2681
@sureshbhaipatel2681 Жыл бұрын
supar
@dipakpatel9941
@dipakpatel9941 3 жыл бұрын
👍👍
@arjavkumarpatel8023
@arjavkumarpatel8023 4 жыл бұрын
Bo bhari
@kiranpatelvlogs
@kiranpatelvlogs 3 жыл бұрын
Nice
@jitendrapatel8182
@jitendrapatel8182 3 жыл бұрын
Jay Adivasi❤️Jay Dhodia
@jitenpatel3140
@jitenpatel3140 4 жыл бұрын
ધન્ય છે ધોડિયા લોક કલાકારો ને.
@traditionalfoodsofgujarat7071
@traditionalfoodsofgujarat7071 4 жыл бұрын
વાહ.. રે.. વાહ.. રે.. વાહ... રે...
@Pritesh_ec
@Pritesh_ec 4 жыл бұрын
હોબ મસ વિડિયો.. 👌
@hemantpatel1661
@hemantpatel1661 4 жыл бұрын
akhva pade ra..👌👌
@banshilohar4540
@banshilohar4540 4 жыл бұрын
Saras
@alpeshpatel9296
@alpeshpatel9296 4 жыл бұрын
Bo haja kulin Bhai...
@pravinpatell1021
@pravinpatell1021 3 жыл бұрын
Very good bhai I all support
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 9 МЛН
MOJILI SANTVANI
11:57
ashok maraj
Рет қаралды 7 М.
Lagan Geet || Asha Suthar || wedding song gujarati
29:22
Asha Suthar Official
Рет қаралды 151 М.
Shahrukh Khan romantic dance with Madhuri Dixit in award show
6:26
देवेश भैया जी
Рет қаралды 1,5 МЛН
Dhodia Language Documentation
10:18
Bhasha Research and Publication Center
Рет қаралды 25 М.
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17