ભાઈ ખૂબ સરસ માહિતી પૂર્ણ વ્લોગ. અને તમે જે ધોલાઈ બંદર બતાવ્યો એ મે પણ આજ સુધી ની જોયેલો ખૂબ ખૂબ આભાર ભાઈ ઘર બેઠા અમને આવો સુંદર નજારો બતાવવા બદલ. 👌👌👌👍👍👍🙏🙏🙏 ભાઈ તમે જે હાઈ વે છોડી ને ગામના અંદરના રસ્તા ને પસંદ કર્યો એ જોવાની ખૂબ મઝા આવી કારણ કે આવા રસ્તાઓ પરજ ખરી પ્રકૃતિ ની સુંદરતા હોઈ છે કેમ કે હાઈ વે ઉપર તો બધા વૃક્ષો નું નિકંદન કાઢી નાખ્યું હોય છે એટલે પ્રકૃતિ ની સુંદરતા માત્ર ગામ માજ જોવા મળે. 🙏🙏🙏🙏 જોહાર....🌳🌳🌳🌳 જય આદિવાસી.. 🏹🏹🏹
@Hareshmprajapati2 жыл бұрын
Tinuben km nathi dekhata hve
@Santoshraut9992 жыл бұрын
સુંદર દ્ર્શ્યો સાથે ઘણી બધી જાણકારી જેના દ્વારા હંમેશા જોડાયેલ રહેવા માટે પ્રભાવિત કરે છે. જેથી અમને પણ તમારી આખી સફર જોઈને યાદગાર બની જાય છે.😌😌😌
@bagulhit2122 жыл бұрын
Hitubhai tmara video mane khub gme
@shaileshbhaipatel40222 жыл бұрын
Dil khush kar diya 👌👌👌❤😃
@vipinc27722 жыл бұрын
Very good, for new subject of marine fishing, it is very hard and intelligence professional .thanks
@minaxibenpatel90902 жыл бұрын
🐬🐟🦈👍👍🐬ketali badhi fish 🐟😀se jovanu maja Aavi
@parshottamrathod3892 жыл бұрын
Bhai video brabar nathi
@vipinc27722 жыл бұрын
Very good,I hope that you cover some history about boat making industry, testicle industry ,Gaikawad mil is very interesting, do try next time,
@deepikaamreliya41192 жыл бұрын
Veraval amari siti ni najik j che
@akshaykumarpatel50062 жыл бұрын
ખુબ સરસ અને સુંદર 👍👍👍
@praveenprajapati91452 жыл бұрын
Very nice
@dipuchauhan8672 жыл бұрын
Mari favourite chhe Mati ( khari) joi ne mo ma pani aavi gayu😋
@bhavitapatel47832 жыл бұрын
વેરાવળ,, સોમનાથ મંદિર, જૂનાગઢ મા આવ્યું,,,
@pinkeshtandel39772 жыл бұрын
Baru pakxi
@mrketanvlogs2 жыл бұрын
Nice vlogs
@Viraj_Patel_Official2 жыл бұрын
Nice Vlog 👍
@ankitchaudhari92712 жыл бұрын
Aapne to Desi Manas,😅😅😅
@keyurpatel87302 жыл бұрын
Bhai maru sasru dholai ma j se
@tejashpatel9654 Жыл бұрын
Bilimora bandar no banavo
@satishrathod62652 жыл бұрын
Very very nice ❤️
@divyeshgandhi57632 жыл бұрын
My Favrit
@ashvinbhaliya97032 жыл бұрын
Hamaro jeloo veraval se
@mrBeats7452 жыл бұрын
Nice 👍👌👌👌
@shaileshpatel30632 жыл бұрын
માછલી કઈ રીતે પકડે તે પહલી વાર તમારા વિડિયો માં જોયું
@minalpatel35002 жыл бұрын
Tina ben kya se hitu bhai
@mahendratandel98092 жыл бұрын
તમે ધોલાઈ બંદર પર આવ્યા પણ સાચી સંપૂર્ણ માહિતી વીના પાછા ચાલ્યા ગયા તમને પૂરી માહિતી અને મજા નહિ મરી ભાઈ.. પાછા એક વાર આવજો મજા લેવા માટે તમે trailer જ જોયું picture જોવા વગર જ ચાલ્યા ગયા..