ભાઈ અમે તો વર્ષોથી ઘઉ વાવી એ છીએ પણ કોઈ પણ જાતની દવા નાખતા નહીં અને બીયારણ પણ ઘરનું જ વાપરીએ છીએ છતાં સારુ ઉત્પાદન લઈએ છીએ માટે ઘઉમાં કોઈદવા ની જરૂર નથી ઘઉ વાવ તા શીખો તેની સમજ આપો ભાઈ
@bhaimojkardi1768Ай бұрын
આફેર સાટજો નકર ધવ હાથ મા પણ નય આવે આ વર્ષ મારા વાલા
@BHAMMARGEEGARAHIR Жыл бұрын
Khub saras mahiti sahib ji aabhar
@gokarbhai9597 Жыл бұрын
ખુબ સરસ 👍👍👍
@VIRABHAIPATEL-tv6li Жыл бұрын
શારી વેરાયટી 451ખોબશારી
@ashvinvaliya1182 Жыл бұрын
શ્રી રામ 111 સુપર વેરાયટી
@dipakbagodariya0611Ай бұрын
વીઘે કેટલો ઉતારો લેસે ભાઈ
@KacharabhaiParmar-p2r Жыл бұрын
496નાભાવ
@maheshkothari7687 Жыл бұрын
રામરામ સરસ માહિતી આપો છો.ગંહુ ના વાવેતર માટે પાણી ના tds કેટલા જોઈ યે
@radadiyanaresh8943Ай бұрын
GW 451 બેસ્ટગુજરાત રાજ્ય બીજ નિગમ નું
@ShaileshPatel-oe6vx Жыл бұрын
ખૂબ સરસ માહીતી આપી
@ajayvasava36423 күн бұрын
Shriram super 303 મળશે ભાઈ
@hanifsaiyd3026 Жыл бұрын
તમે માહીતી આપી સારી લાગી પણ ઘઉં લોકવન ટુકડા ની વિગતવાર માહિતી આપો તો સારું
@hareshahir197 Жыл бұрын
Akasai vaman sara ma sara Bhai
@hiteshpalsinh Жыл бұрын
સારી વેરાયટી GW451
@axaysolanki495414 күн бұрын
Ghav ma aavto sukara nu su karvu
@hareshmakwana755 Жыл бұрын
સરસ માહિતી આપો છો સર
@mahendrpatel4872 Жыл бұрын
ખુબ સરસ માહિતી હિતેશભાઇ
@jerambhaipateliya1948 Жыл бұрын
Super sarash sarash
@natvarlalgardhariya291 Жыл бұрын
Shree Ram vavay bhai
@mineshbhaikatara5974Ай бұрын
લુણાવાડા તાલુકાના ક્યાં મળશે સાગર લક્ષ્મી 496 જોઈએ છે
@amratdamor586328 күн бұрын
Hi
@amratdamor586328 күн бұрын
Kai jagah Mal hai
@ManuJethasolanki Жыл бұрын
Khub j sachi vaat kahi Bhai..
@hasubhairathod33Ай бұрын
માર્કેટ માં ઘણી બઘી કંપની કામ કરે છે એ બધા સુ નય સારી વસ્તુ આપતા હોય એના કરતાં પણ વધુ સારી વસ્તુ આપે છે
@rajdipsinhgohil9756 Жыл бұрын
અક્ષય વામન
@manuchudasama8194Ай бұрын
bhai pasi vakhat video banavo tyare tame he dava nu naam lav so teno photo mukjo❤
@advhiteshgagiyaadvhiteshga252 Жыл бұрын
ધાણા નું બીયારણ મળશે
@ખેતીકાસાગર Жыл бұрын
Ha
@gamarsumitraben7109 Жыл бұрын
Supar 👍👍👍👍👍👌👌👌
@m.ssaiyad1037 Жыл бұрын
ગુડ mahete sir
@narotmbhaihamirbhai6730Ай бұрын
જય સિધ્ધનાથ પ્રથુગઢ
@dhansukhmer829 Жыл бұрын
ભાઇ મે તો બોમ્બે સુપર વાવિયા સે કાય ના ઘટે ❤
@ખેતીકાસાગર Жыл бұрын
આભાર
@ShivShaktifruitАй бұрын
બોમ્બે. સુપર.ઘવ .ખાધે કેવા. સે
@kanubhaikamliya1562 Жыл бұрын
જય,મુરલીધર
@raysinhmakwana46921 күн бұрын
Pani varo 1/2 bhagana ghau lai Jay. Kharchno andaj ochho batayi.chhele bhuchhu mare
@vaghelalakhan5997 Жыл бұрын
ખૂબ સરસ
@msp7284 Жыл бұрын
Very good 👍👍👍👍👍
@Lalioffical79303 ай бұрын
Akshay vaman 2 man vaviya tha 95 man thaya hata
@-Jatapara-anil.2 ай бұрын
Maxiva 511 કેવા આવે ????
@natvarsinhsodha4647Ай бұрын
Veri good 👍
@mukeshchaudhari69802 ай бұрын
એક વીઘા માં (૨૪ગુંટા) ઘઉ નુ કેટલા કીલો બિયારણ જોઇએ તે જણાવશો
@ખેતીકાસાગર2 ай бұрын
25લિકો
@alpeshGajera-ww8cc Жыл бұрын
જયમાતાજી
@ashokrojashra3971 Жыл бұрын
Me 6 vigha ghav vavyase prndi mithalin nthi sati
@ખેતીકાસાગર Жыл бұрын
નિંદામણ માં ટોપિન + અલ્ટોપ
@sursinhchauhan5027 Жыл бұрын
નિધિ કંપનીના ઘઉં કેમ આવે છે
@patelhardik223427 күн бұрын
451 no1
@soliyarameshbhai1007Ай бұрын
બોમ્બે સુપર 108 વવાયકેનહી
@icanandiwill91662 ай бұрын
લોકવણ ઘંઉ નું ઉત્પાદન કેવું રહેશે
@surelahkabhai44545 ай бұрын
રીંગણી.મા.ડોકામડ.લાલ.ઇઆળ
@Lalioffical793011 ай бұрын
અક્ષય વામન કેવી જાત છે
@jadejarajendrasinh7487 Жыл бұрын
Aame to ghar nu biyaran vavisi 1vidha ma 50 Manila
@gokalghanghal74782 ай бұрын
ખૂબ સરસ ❤
@piyushbhuva7791 Жыл бұрын
Good
@GulalbhaiNandaniya2 ай бұрын
ખેતી ખર્ચો ઘણો મારવાલા
@kaushikselot3973Ай бұрын
dhanutop herbicide ano use kari sakye k ni ghvu ma
@BipinJoshi-i3e Жыл бұрын
Very.... GOOD.... VIDEO
@jagabhaigujrati47672 ай бұрын
જય માતાજી ભાઈ જો કોઈ હાથ નો પકડે તો એનું શું કરવું
@kantilaljivani48183 ай бұрын
Sagr lxmi nu bee gondal makya malse
@chandpabhavesh2839Ай бұрын
Ghv ugya pachi ketla divash ma nidanan dava no ctkav karyo
@hasubhairathod33Ай бұрын
એવુ નાં કેવાય કે 5 કંપની નાં સારા આવે છે બીજી કંપની ની સુ ખરાબ આવે છે
@BrijeshahirBrijeshahir Жыл бұрын
કચ્છમાં કયા મળશે સાગર લશ્ર્મી 496 જોઇએ છે
@ખેતીકાસાગર Жыл бұрын
Maro video dukane jai ne batavjo bali jase
@BrijeshahirBrijeshahir Жыл бұрын
@@ખેતીકાસાગર સાહેબ 7 8 એગ્રો મા તપાસ કરી પણ કયાય મળતું નથી અહીયા એગ્રોમા દાતીવાડા સ્વાતી ગુજરાબીની કૃષ્ણ 496 મળે છે
@loriyadhirajbhai99292 ай бұрын
પછી નીકળે ત્યારે શું ભાવના લઈશું
@ashoksodhaparmar Жыл бұрын
ખૂબ સરસ હિતેશભાઇ
@rafikjeewa8722 Жыл бұрын
Kare ane bhare jamin ma kay viray te banve
@ashokparmarashok3246Ай бұрын
ભાઈ GW513 મળસે
@લાલજીમકવાણા-ઘ1ધАй бұрын
1800 સરીરામનાભાવ મેવાવયાસે
@AshokPatel-un3sx Жыл бұрын
ખુબ જ સરસ ભાઇ
@kattr_hindu_15 Жыл бұрын
DHANAMAHATODOSE
@kanubhai6344 Жыл бұрын
Reno 496 તમારાં એગ્રો એ છે..?
@ખેતીકાસાગર Жыл бұрын
Ha
@ArvindParmar-gt4xy Жыл бұрын
આધઉ નો બિયારણ કંપની વાવેતર કરેછે
@crchaudhary9115Ай бұрын
ઘ ઉ મા ગેરુના રોગ માટે વાવણી સમયે કોઈ દવા આપવી જોઈએ???
@MahendraPatel-se7bg Жыл бұрын
Itpadn ketlu aave hetar dith....?e to batao...😂😂😂
@ShivShaktifruitАй бұрын
ખાધે.સારા. કયા. ઘવ
@dayalsinhdodiya59992 ай бұрын
1 vidhama utaro ketlo nikde
@ghanshambhaimaheta5272Ай бұрын
Mota bhai kheti ma kaink uparvalana hathma anekaink nicheval na hatha
@tohsifkhanmalek47892 ай бұрын
Sagr 496 no vidyo muko
@gohelaslam5824 Жыл бұрын
Sardar na gw 451 keva aave 6
@MalekfirojkhanJatmalekАй бұрын
Trektar.no.kharach.tame.apso
@pindariyakisorahir5524 Жыл бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@pandyamansukh3721 Жыл бұрын
મે ગય સાલ પેન્ડીમિથાઈલ38.7 છાંટી હતી.એક પંપ 70 મીલી.કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી.એક વિઘે 40 મણ ઊતારો આવેલ હતો.
@padhariyaajay2826 Жыл бұрын
કયા ઘઉં હતા ભાઈ
@MamadbhaiShekhda-co1ltАй бұрын
ધંઉ.હાઇટરે.કાઢવા.નકશાનથાય
@KiransinhParmar-qe8mh2 ай бұрын
ક્ષાર વારુ પાણી હોય તો કયુ ખાતર પાયા માં કેટલુ વાપરવું પડે માહિતી આપશો
@NirmalsinhJadeja-n4s Жыл бұрын
111ના ભાવ આપો
@patelbhavesh2672 Жыл бұрын
Ram Ram
@tulsikhimani3877 Жыл бұрын
तळाजामा तमारा ऐगरोनु नाम जणावो हु वाळुकड थी सु खीमाणी तुळशी भाई
@gajipararajeshbhai6849Ай бұрын
Lait bil panivalvano khrcho to gano
@મકવાણાધીરુભાઈ-પ3વ Жыл бұрын
તમારો એગ્રો ક્યારે
@chandpabhavesh2839Ай бұрын
Ugya pachi ke
@comedyalpesh4822 Жыл бұрын
તમારો એગ્રો સેન્ટર કિયાસે જાણ આપો
@AmarsinhRajput-c1cАй бұрын
20 કિલો ઘઉં નો શું ભાવ બતાવજો
@bhaimojkardi1768Ай бұрын
2 હજાર થી 2500 ગણિ લેવાના મારા વાલા 😂
@jayantikumbhani63472 ай бұрын
513 navu dhav nu mahiti apo
@MahendraPatel-se7bg Жыл бұрын
DBW 327 kevu rahese....
@youaremykaran Жыл бұрын
Brother did not find anywhere Sagar laxmi 496 at gir somnath what to do.. Reply Asap.
@ખેતીકાસાગર Жыл бұрын
મળી જશે જો નો મળે તો 9428637911
@youaremykaran Жыл бұрын
Khub khub ધન્યવાદ ☺️✋
@KokilaDamor-g3xАй бұрын
Godhara mein kya mujhse
@bhuraahemadali Жыл бұрын
રાયડો કઈ કંપની નો સારો આવે છે બિયારણ હાઇબ્રિડ
@mrzizuvadiyahitesh4138 Жыл бұрын
બોડ રઆઈડઓ સારો
@hasamdal5769 Жыл бұрын
આ,ધંવ,કય કંપની,, બનાવે,છે,,,?????
@Pallavisoundsofficial217311 ай бұрын
Hi sir ji me mp khargone se hu sir aap ki shop kah par he