ખરેખર ગીત મને પણ બેહદ અદભૂત ગમયુ. બને કલાકાર ને ખૂબ ખૂબ અભિનંદન.
@dhavalsolanki44702 жыл бұрын
અવાજ બાકી ભૂકા કાઢી નાખે એમ છે 👌👌
@laljibhaivadhel4899 Жыл бұрын
Jay ho alakhadhani
@GJ-kk4fi3 ай бұрын
બોવ મસ્ત ગાયક કલાકાર છે આ નુ ભવિષ્ય ઉજ્જવળ કારકિર્દી છે ગૌરવશાળી પ્રતિભા.......
@vilaschauhan2957 Жыл бұрын
jay ramapir bapa good luck Bhai tamne
@Jayavanat17 күн бұрын
Jay ho ho
@harshadprajapati3037 ай бұрын
વાહ ભાઈ તારી ગાયકી ખૂબ જ સુંદર છે., પણ જો માવો ખાતા હોય તો છોડી દેજો ભાઈ... ખૂબ આગળ વાંધો અને આપણી ગુજરાતી ગીતો અને ધાર્મિક આખ્યાન, ભજન ની પરંપરા ને આગળ ધપાવો.... 🙏🏻
@vasaniparth8783 ай бұрын
ભાઈ એના મોઢા માં માવો નથી... ખડી સાકર અને ચણોઠી ના પાન હોય. અવાજ બેસી ન જાય એટલે..
@sagardabhi45122 жыл бұрын
Khub Khub saras gayu tamo agal vadho tevi shubhkamna
@bhivsharakholiya37132 жыл бұрын
જોરદા હો સોંગ જય હો મારા રામાધણી
@KishorKanzariya-nm6rj4 ай бұрын
Aa chokrano avaj bav jordar see
@zalaharshadsinh16662 жыл бұрын
મસ્ત કલાકાર સે
@danabhairaghubhaibharvad23822 жыл бұрын
ભાઈ ભાઈ સુપર હીટ અવાજ સે હો ભાઇ
@rameshkargathiya7913 Жыл бұрын
ખુબ સરસ અવાજ સે બન્ને નો 👌👌
@bhaveshbharvad69862 жыл бұрын
બોવ મજા આવી બોવ સારું ગાય છે 😍
@alpeshvirgama25372 жыл бұрын
વાહ દોસ્ત છું અવાજ છે તારો ખૂબ ખૂબ આગળ vadhish ભાઈ...jay jay Ramapir
@nikuldervaliya72182 жыл бұрын
હા મીતા ચોહાણ ની મોજ હા
@dharmeshprajapati86512 жыл бұрын
Shiddhraj ane meeta jevu koy no gay sake hi Ha moj ha
@RajuChauhan-bi7zx2 жыл бұрын
વાહ ભાઈ વાહ સારૂં ગાય છે
@nileshmakvana9400 Жыл бұрын
🚩🙏 જય શ્રી રામદેવપીર મહારાજ 🚩🙏
@harpalchauhan57752 жыл бұрын
આવુ તો કોઈ પણ ના ગાય શકે હો........ 👌👌👌👌👌👌👌👌💓💓💓💗💗💝💝💖💞💕