ધન્યવાદ મિતુલ ભાઈ તમે જે હેવી રોટાવેર વીસેજાણકારી આપી અને હાડજમીન ખેડવાથી રોટાવેટર ના અન્ય પાર્ટ ને નુકશાની ના થાય તેના વીશે માહિતગાર કર્યા યુટ્યુબ ના માધ્યમથી તે બદલ ખુબ ખુબ આભાર તમારો મીતુલ ભાઈ રોટાવેટર ની કિંમત જણાવશો સાઈઝ વાર
@kantilaljaviya1199 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આવઙી મોટી ફેક્ટરી માં ચોખ્ખાઇ જોઇને ખુબ અભિનંદન ને પાત્ર છો