Vanrate Vanma || Sangita Labadiya - Pravin Ravat || વનરાતે વનમાં || Gujarati Lagan Geet 2019

  Рет қаралды 9,057,027

Dharti Digital Studio

Dharti Digital Studio

Күн бұрын

Пікірлер: 913
@PankajSukhanandi
@PankajSukhanandi 4 ай бұрын
આ ગીત પંદર મિનિટ નું કરવાની જરૂર છે બહુજ મસ્ત છે
@Breath_00-3
@Breath_00-3 2 ай бұрын
Ok Thai jase kyare joie che
@amaratdevkapdishorts
@amaratdevkapdishorts Ай бұрын
Ok dear,❤
@vanrajdevariya8210
@vanrajdevariya8210 Ай бұрын
Haaa
@hemantmp1791
@hemantmp1791 5 жыл бұрын
દિવાળીબા પછી પહેલીવાર આ ગીત આટલા સુંદર અને મયૂર અવાજમાં સાંભળવા મલયુ. ખુબ ખુબ આભાર સંગીતાબેન. આેમાન દેશથી અમારા પ્રજાપતિ ભાઈઓના જય માતાજી અને આ રજુઆત બદલ ખુબ ખુબ આભાર અને અભિનંદન.
@mukeshdamor4884
@mukeshdamor4884 2 жыл бұрын
❤️❤️
@mananbarot5247
@mananbarot5247 2 жыл бұрын
હા ભાઈ સાચી વાત છે
@KBAhir-jt6pq
@KBAhir-jt6pq 2 жыл бұрын
એકદમ સાચું છે હો ભાઈ
@chuchharviraj950
@chuchharviraj950 Жыл бұрын
Nice ❤️❤️
@chetanpadmani8525
@chetanpadmani8525 Жыл бұрын
૧૦૦%
@NIRANJANPATEL-l7v
@NIRANJANPATEL-l7v 11 ай бұрын
વાહ વાહ ગુજરાતી લગ્ન ગીતોની રમઝટ જામી હોય અને એ સાંભળવાની મજા આવે વાહ
@snehkatelia626
@snehkatelia626 2 жыл бұрын
Aye haaye...wah sangeeta ben wah...jordaar...manje hue kalakaar...
@rabaridipak9728
@rabaridipak9728 5 жыл бұрын
Vaha sangita Ben khub saras avaj ma gav cho
@jayantilaldhakan2508
@jayantilaldhakan2508 2 жыл бұрын
વાહ...👍💐👌 સંગીતાબેન લાબડીયા....👍💐👌વાહ......💐👌💐તમોએ આપણા દેશી લગ્ન ગીત ગાવાની જૂની અને પારંપારિક.... તેજસ્વી.....ઢબ...જે જાળવી રાખી છે..... તે ધન્યવાદ ને પાત્ર છે....👍💐👌 ....હાલના સમયમાં આવા લગ્ન ગીતો ભાગ્યે જ સાંભળવા મળે છે..... 👍💐 ધીમે ધીમે જૂની પરંપરા લુપ્ત થતી જાય છે..... ... 👍તમારા જેવા બહેનો એ આપણી ભવ્ય અને જાજરમાન પરંપરા જે જાળવી રાખી છે....તે જેવી તેવી વાત નથી.....ધન્યવાદ ને પાત્ર છે....💐👌👍તમોને💐👍 મારા તરફથી લાખ લાખ ...હૃદય પૂર્વક ના અભિનંદન પાઠવું છું.... ....👌💐ધરતી ડીજીટલ સ્ટુડિયો💐👌ને પણ મારા લાખ લાખ અભિનંદન..👍💐👌 ...💐લી...... 👍સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ.... 💐વિરનગર.....વાળા... 👍હાલ....જૂનાગઢ...💐 ના.... 👍💐જય મોમાઈ માતાજી👍💐
@prakashsankhalpara8060
@prakashsankhalpara8060 5 жыл бұрын
આ લગન ગીત સાંભળીને ને મારી ગર્લફ્રેન્ડ ની વિદાઈ વેળા યાદ આવી ગઈ.. Supar b
@kajalkushakiya
@kajalkushakiya 4 жыл бұрын
🤣😂
@Traveller.jeet426
@Traveller.jeet426 9 ай бұрын
Qs😢😢😢​@@kajalkushakiya
@vishalgajera7057
@vishalgajera7057 7 ай бұрын
😂😂
@JillaJivan
@JillaJivan 7 ай бұрын
So sed bhai😢😂😂
@vipuldevaliya8551
@vipuldevaliya8551 3 жыл бұрын
ગુજરાતી લગ્ન અને સાથે એટલા અદભુત ગીત નું સમનવય વાહ .
@parmarkamleshsinh4244
@parmarkamleshsinh4244 4 жыл бұрын
વાહ દિવાળીબેન જેવો અવાજ છે
@KishorRathod-td5ez
@KishorRathod-td5ez 17 күн бұрын
@StudioAvsar
@StudioAvsar 6 жыл бұрын
vah guru
@Merisoch9640
@Merisoch9640 5 жыл бұрын
જેવું તમારું જુનું સોન્ગ છે એવું નથી. એ તો સુપરહિટ છે.... જોરદાર... શબ્દો નથી એના માટે
@thakorjentibhai313
@thakorjentibhai313 3 жыл бұрын
Hiii
@kuldeepchaudhari6094
@kuldeepchaudhari6094 3 жыл бұрын
Jetli tariff karu tetli ochhi aa song mate 👌👌👏👏👏👏Sangita ji🙏😊Music bau saras chhe👏
@TIGERSIKOTARRIDHAM
@TIGERSIKOTARRIDHAM 4 жыл бұрын
Wah.. 💐💖ખુબ સરસ. સંગીતા બેન.પ્રવીણ ભાઈ. Superbb વાહ દિલ ખુશ થઈ ગયું સાંભળીને.. 👌👌👌💖🙏🙏🙏
@jilumevada
@jilumevada Жыл бұрын
👌👌👌👌👌
@r.j.gadhvi8347
@r.j.gadhvi8347 3 жыл бұрын
Khub j saras song chhe mane bav j game chhe aa song Khare khar radavu aavi jay chhe kem ke lagan najik aavase bhale aaj nai to kal 😔😔😞😞☹️☹️☹️
@mohitkelaiya6456
@mohitkelaiya6456 3 жыл бұрын
કલાસિકલ ફીડ બેક ખુબજ સરસ છે ,, પહાડી અવાજ ,,, એકદમ દેવી સરસ્વતી જીભ ઉપર આવી ને સ્વર રૂપી મોતી વેરે છે ,,,,🙏🙏🙏🙏
@mrbambhaniya137
@mrbambhaniya137 3 жыл бұрын
Ben Na Avaj Ma Jaadu 6e Game Tyare Sambhlo Freshj Lage😇
@kedar151
@kedar151 5 жыл бұрын
એવુ લાગે છે કે આ ગીત ના શબ્દો આપના સ્વર ની રાહ જોઈ રહ્યા હતા. ખૂબ સુંદર રીતે ગાયું છે. આશા છે કે બીજા ગીત જલ્દી થી આવશે 🙏
@ersmarty
@ersmarty 15 күн бұрын
What a story line, what a song, what a lyrics, ❤❤❤
@MILAN.BHARWAD.NIRMAL
@MILAN.BHARWAD.NIRMAL Жыл бұрын
🙏જય હો જય હો ગુજરાતનાં લોકગીતોની જય હો પ્રિય હો
@sarmanram5606
@sarmanram5606 4 жыл бұрын
વાહ સંગીતા બેન વાહ બહુ સરસ ગીત ગાયુ
@dhruvistudio8520
@dhruvistudio8520 5 жыл бұрын
Vah su aapna lokgito che.....gamey tyre sambhdo moj aawi jaye
@prajapatiharshad6280
@prajapatiharshad6280 5 жыл бұрын
Vah Ben....heart touch song
@chauhanmahesh4045
@chauhanmahesh4045 5 жыл бұрын
Saras git se
@gujjugarba
@gujjugarba 5 жыл бұрын
બેસ્ટ....
@meerlalji3956
@meerlalji3956 3 жыл бұрын
Waah Laya baki New Verizon 😍 💖 💓 💕
@narsinvirmotar7154
@narsinvirmotar7154 5 жыл бұрын
Vaah Pravin Bhai. Tamaro Avaj jordar chhe
@SmitaMakwanaOfficial
@SmitaMakwanaOfficial 6 жыл бұрын
Kya bat sangita ben ni vat j nokhi che jay mogal
@jiteshmangukiyavlogs5399
@jiteshmangukiyavlogs5399 5 жыл бұрын
જોરદાર સંગીતા બેન મોજ પડી ગય હો........
@amrutsinhrajputbaluntri
@amrutsinhrajputbaluntri 5 жыл бұрын
વાહ સંગીતાબેન ! ખૂબ જ સરસ લગ્ન ગીત છે. ખરેખર લોકગીતો ની મજા જ કાંઈક અલગ હોય છે.
@maganbhaivaghela3032
@maganbhaivaghela3032 5 жыл бұрын
સંગીતાબેન સરસ ગીત છે
@ramdekhakhas7372
@ramdekhakhas7372 5 жыл бұрын
ભાઈ આ ગીત મા તમે ઉંધા ફેરા ફરી નાખીયા છે
@poojadhokiya8176
@poojadhokiya8176 5 жыл бұрын
Must che song
@degamapankaj1847
@degamapankaj1847 4 жыл бұрын
Vah vah su song banaivu che bhai jai ho 🙏
@chhaganlalnagani8163
@chhaganlalnagani8163 4 жыл бұрын
Very sweet song nice wordig good weading song.
@nileshchauhanyt
@nileshchauhanyt 5 жыл бұрын
Sup Dup SNG A1
@ghanshyampatel8863
@ghanshyampatel8863 4 жыл бұрын
દિવાળીબેન ભીલની યાદ અપાવી દીધી...you are great singar....
@pravinbandhiya270
@pravinbandhiya270 3 жыл бұрын
0pp
@bhavikabsaniya5854
@bhavikabsaniya5854 2 жыл бұрын
@@pravinbandhiya270 pan
@artgril_001
@artgril_001 2 жыл бұрын
Semtuyu
@કામીનીકુવર
@કામીનીકુવર 5 жыл бұрын
ખુબ ખુબ સુંદર 👌 છે સુ અવાજ છે , હજાર વાર સાભળવુ ગમે સંગીતા બેન લાંબડીયા 🙏🙏
@dilipchaudhary7192
@dilipchaudhary7192 5 жыл бұрын
nice
@KBAhir-jt6pq
@KBAhir-jt6pq 2 жыл бұрын
વાહ શું વાત છે...👌👌👌
@maheriyaofficial2976
@maheriyaofficial2976 5 жыл бұрын
Jordaar voice sangita ben
@abhicohan9569
@abhicohan9569 Жыл бұрын
Bou j mast git che khub j srs 😍❤
@sanjaybharwad2160
@sanjaybharwad2160 3 жыл бұрын
Are aa song ma evu su jadu che jo hu jyare pan shambhalu to dhrjari jevu kayk feel thay che 🙏🙏🙏🥰
@Rajeshchauhan-fo4dx
@Rajeshchauhan-fo4dx 3 жыл бұрын
ખૂબ સરસ . જૂનો વારસો આમજ સાચવી રાખજો જેથી નવી પેઢીને જાણી ને ગર્વ થાય
@zalaranjitsinh893
@zalaranjitsinh893 5 жыл бұрын
Jordar sangitaben
@kamleshzala426
@kamleshzala426 2 жыл бұрын
વાહ...સંગીતા બેન....સંગીત તમારા લોહી માં છે ....
@hiteshsatani7069
@hiteshsatani7069 4 жыл бұрын
વાહ..વાહ... ખુબ સરસ...આપણા દિવાળીબેન ની યાદ અપાવી....
@mahendrasinhrahevar8532
@mahendrasinhrahevar8532 4 жыл бұрын
Vah sangitaben khub saras avaj Jay matajini
@ashokvaghela5258
@ashokvaghela5258 6 жыл бұрын
Super moj Ha moj moj
@dr.jeshalchandravadiya3549
@dr.jeshalchandravadiya3549 5 жыл бұрын
Pahadi awaz🙌🙌👌👌👌... Sangeeta labadiya
@રૂડુંકાઠિયાવાડ
@રૂડુંકાઠિયાવાડ 5 жыл бұрын
No1 sangeeta ben nice soor
@harshadpatel1123
@harshadpatel1123 5 жыл бұрын
સંગીતા બેન ને ખૂબ અભિનંદન છે
@ANILKUMAR-mw8fj
@ANILKUMAR-mw8fj 3 жыл бұрын
Sangita lambadiya mem such a great no 1 Gujarati female singer. & Attractive Smalling face so sweet. 👌☑️👍👍👍
@harshpatelunjha9738
@harshpatelunjha9738 Жыл бұрын
Mind blowing voice and music .....Salutations to the singers, musicians and editors who infused the wedding song with golden tones🎉
@hirensakariya4625
@hirensakariya4625 3 жыл бұрын
Mast ho 🙏
@hinalmakvana5315
@hinalmakvana5315 2 жыл бұрын
Wah mja aavi gai song shabhdi ne 👌👌👌
@ranchhodbharwad6849
@ranchhodbharwad6849 5 жыл бұрын
જોરદાર વાલા
@umangpatel5564
@umangpatel5564 5 жыл бұрын
Nice.... Jay Ganesh Dada
@makvanaghanshyam9947
@makvanaghanshyam9947 3 жыл бұрын
Miss my papa😭
@dineshmakwana111
@dineshmakwana111 5 жыл бұрын
Ha moj ha
@dahavalgoltar9603
@dahavalgoltar9603 5 жыл бұрын
va bhai va good mast
@satisdave2788
@satisdave2788 5 жыл бұрын
Vah kaya kantha he aapka nice song
@manish_panara
@manish_panara 5 жыл бұрын
Pre-wedding ma loko lakho rupya bagade che.... Ava geet pasand karo pre-wedding ma... This song is perfect..... Show beautiful
@kalpeshbariyakoli716
@kalpeshbariyakoli716 5 жыл бұрын
લગન ગીત ની મોજ અત્યારે એટલીજ આવે જેટલી જે પહેલા ગાતા ત્યાં સાંભળ વાની આવતી એટલી અતયારે રે આવેછે
@manglampack6139
@manglampack6139 5 жыл бұрын
ક ૂદતજૌ્
@akramseta2434
@akramseta2434 4 жыл бұрын
Ha bhi ha
@jayeshjograna7794
@jayeshjograna7794 5 жыл бұрын
Ha mojj ha
@Like-Krisha
@Like-Krisha 5 жыл бұрын
Wah wah
@vagadsportspl5256
@vagadsportspl5256 5 жыл бұрын
જો ખરે ખર આવા જુના ગીતો નવા સાઉન્ડ સિસ્ટમમાં બનાવે તો અત્યાર ના ગીતો કોઈ ના શાંભળે
@Totaltaxonline
@Totaltaxonline 3 жыл бұрын
Aditya gadhvi ne j sambdho. Haji kasam Hansla moti nahi male. Nava sound ma top track ma chale che
@Totaltaxonline
@Totaltaxonline 3 жыл бұрын
Sachi vat
@મુરલીધરટુડીયો
@મુરલીધરટુડીયો 4 жыл бұрын
ખુબ ખુબ સુંદર છે હો બાકી
@urmeeparmar4796
@urmeeparmar4796 6 жыл бұрын
Wow
@harpalsinhsarvaiya2710
@harpalsinhsarvaiya2710 5 жыл бұрын
Jay mataji
@RatanSangar
@RatanSangar 9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lakhubhasarvaiya3283
@lakhubhasarvaiya3283 5 жыл бұрын
સુપર
@sureshrabari20
@sureshrabari20 5 жыл бұрын
Vah vah aa sivay biju kai avde j nai and specially sangita ben sinhan jevo voice and pravin kumar amara gam na jamai vah jamai vah....
@manishamendapara6487
@manishamendapara6487 3 жыл бұрын
Very nice song
@maheshvaghela7751
@maheshvaghela7751 5 жыл бұрын
Bhu saras
@harjimundhava3758
@harjimundhava3758 5 жыл бұрын
Jordar song
@GoodluckStudio
@GoodluckStudio 4 жыл бұрын
Vah vah saheb jordar
@dineshgtplboydinesh3184
@dineshgtplboydinesh3184 6 жыл бұрын
supar pr
@jayshaktimastudio4371
@jayshaktimastudio4371 6 жыл бұрын
Supar voice
@viveksiddhpura6073
@viveksiddhpura6073 2 жыл бұрын
ઓ માંડવે મેહમાન હસીને બોલે તોરણે મોરલા ટહુકે વનની કોયલ મીઠું બોલે આનંદે આંખડી ફરુકે વનરાતે વનમાં મીંઢળ ઝાઝા હે વનરાતે વનમાં મીંઢળ ઝાઝા મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા વનરાતે વનમાં મીંઢળ ઝાઝા વનરાતે વનમાં મીંઢળ ઝાઝા મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા ઓ સોના રૂપા ના વાઘા સજીને આંગણે બેઠા વરરાજા સાજન માજન તેડ્યું માંડવડે રૂડા ઢોલિયા ઢાળ્યા એ હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા પિતા પ્રવિણભાઈ ને માતા રે કૈલાશબેન પિતા પ્રવિણભાઈ ને માતા રે કૈલાશબેન આવડા તે લાડ અમને એની એ લડાવ્યા આવડા તે લાડ અમને એની એ લડાવ્યા હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા વીરા રાજેશભાઈ ને ભાભી રે અંજનાબેન વીરા રાજેશભાઈ ને ભાભી રે અંજનાબેન આવડા તે લાડ અમને એની એ લડાવ્યા આવડા તે લાડ અમને એની એ લડાવ્યા વનરાતે વનમાં મીંઢળ ઝાઝા વનરાતે વનમાં મીંઢળ ઝાઝા મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
@govidbharawadgovidbharawad5615
@govidbharawadgovidbharawad5615 5 жыл бұрын
સુપર નાઈસ સોગ
@jadavramesh9796
@jadavramesh9796 Жыл бұрын
Mind-blowing sone last 2 days ma me 30 to 40 var aa song sambdiyu 6 💌🤟
@rsmusic84
@rsmusic84 6 жыл бұрын
Ha royal banna Heart touching song ❤😍😊👌🏻
@jagdishparmar2175
@jagdishparmar2175 5 жыл бұрын
રામાપીર
@vanrajsinhrajput4264
@vanrajsinhrajput4264 3 жыл бұрын
આપણા સ્વર મા... બીજા જૂના લગ્ન ગીત ની રાહ જોઈ બેઠા છે...A to Z લગ્ન ગીત ની આપ ને ફરમાઈશ પૂરી કરવા આપણે વિનંતી કરું છું... આપ નું આ લગન ગીત ખુબજ લોક પ્રિય રહ્યું છે.. આગળ પણ આવાજ ગીત ની મહેફિલ કરાવશો જી 🙏..... જય આઈ ખોડલ
@यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी
@यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी 3 жыл бұрын
જય માં ખોડીયાર 🙏🏻
@MavadiyaDM
@MavadiyaDM 5 жыл бұрын
ખુબ સરસ @nice music and voice
@nayanahapaliya5215
@nayanahapaliya5215 3 жыл бұрын
1
@yashpalchhaiya329
@yashpalchhaiya329 5 жыл бұрын
Vah khubaj saras Gav Cho ben
@jitesh5213
@jitesh5213 5 жыл бұрын
Jabardast 😄
@Krishnaandfamilyuk
@Krishnaandfamilyuk 2 жыл бұрын
Biutiful lagan geet
@parmarvishal806
@parmarvishal806 4 жыл бұрын
Vah Parvin bhai vah Su tamaro avaj se
@dmbambhvadmbambhva3355
@dmbambhvadmbambhva3355 3 жыл бұрын
Zordar tmara jevuto lagan git koi gaij no sake suppar hit
@jaypalgingora6916
@jaypalgingora6916 5 жыл бұрын
Ha sangita ben ha Su tamara lok geet se vah Heart toching supar ho Vahhhhhhhhhhhhhhhhhhh
@ashokaayar756
@ashokaayar756 3 жыл бұрын
Bhai bhai bhai bhai Jordar
@khaniyamadhavji268
@khaniyamadhavji268 5 жыл бұрын
Sarah
@sarvaiyasejal2139
@sarvaiyasejal2139 3 жыл бұрын
Bov j srs song 6 ne mdhur Rage gvayu ne Etlo j Aapno kanth pn Srs 6 mem bov j srs 6 like fabulous awesome and aslo mem tme pn bov j beautiful 6o 😍😍❣️😅I love you like your Fan ❣️
@sunilbhavsar1355
@sunilbhavsar1355 5 жыл бұрын
👌👌👌👌👌 તમારો અવાજ ખુબ સરસ છે
@villagelifewithmayabhai8308
@villagelifewithmayabhai8308 5 жыл бұрын
વાહ મારું ગુજરાત વાહ..
@riteshpatelpansuriya4944
@riteshpatelpansuriya4944 Жыл бұрын
Khub Khub Khub j sunder Lagan geet
@gyaneshwardasvaishnav4262
@gyaneshwardasvaishnav4262 5 жыл бұрын
saras +
@vitthalajani9612
@vitthalajani9612 6 жыл бұрын
Very Good Song
@ajaybthakorAjaybthakor
@ajaybthakorAjaybthakor Ай бұрын
All time favourite ❤
@meldijogiajolofficial
@meldijogiajolofficial 6 жыл бұрын
Niec song
@hariaom9272
@hariaom9272 5 жыл бұрын
Super ben Gujarat na Sara gayk tame so
@sanjaypipariya
@sanjaypipariya Жыл бұрын
Superb Song & Voice
@jayvadanparmar6129
@jayvadanparmar6129 Жыл бұрын
Khub saras sangitaben.
@Crush_Gaming_007
@Crush_Gaming_007 3 жыл бұрын
No1 songs gujrati
@ajayahir4557
@ajayahir4557 2 жыл бұрын
ખૂબ સરસ રીતે ગાયું છે ખુબ ખુબ અભિનંદન સંગીતાબેન અને રાવત sir
@sameerjariya8968
@sameerjariya8968 2 жыл бұрын
Excellent voice
@parmarkamlesh3837
@parmarkamlesh3837 5 жыл бұрын
Maja maja padi gayi ho....
@malliroshnivarsheshbhai7207
@malliroshnivarsheshbhai7207 2 жыл бұрын
This song is my favourite song🤗🥰
@nitinrathod1575
@nitinrathod1575 3 жыл бұрын
so super osam song but new virson again to not show any name to this Song is hits any gujrati wedding
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Marrige Song Geeta Rabari ll Stage Program ll Datrad marriage Ceremony function || RasGarba
14:13