નિર્લિપ્ત રાય સાહેબ ને સો સો સલામ નીડર અને બાહોશ પ્રમાણિક ઓફિસર છે અગાઉ અમરેલી હતા ખૂબ ખૂબ ધન્યવાદ રાય સાહેબ ને સત્ય પ્રેમ કરુણા જય સીયારામ
@dkb8572Ай бұрын
@@kantilalagravat568 Amreli ma baka jiki bolaviti
@indrajitgadhvi8389Ай бұрын
ચમરબંધી ને પણ ન છોડે એનું નામ નિર્લિપ્ત રાય....સેલ્યુટ સરજી...
@ThePowerofpeopleNEWSАй бұрын
જયારે અહમેદાબાદ રૂરલ માં SP સાહેબ.. 2016 માં ત્યારે એમણે મારી મદદ કરી હતી.... માફિયા સામે.
@pravinbhaigevariya5258Ай бұрын
ભાઈ શ્રી પ્રશાંતદયાલ અતિ સારી માહીતી આપી પણ બીજી વાતછે અમરેલી ભાવનગર બને જીલ્લા મા નેવુ ટકા ગામડા મા દારૂ મળેછે હાલ ગુજરાતને પોલીસવાળાને રાજકારણીયા ઓએ બિહાર ને યુ.પી.જેવુ આપણુ ગુજરાત બનાવી દીધુછે .હવે શુથશે.આ ભાજપ નુ રાજછે કંઈજ કડક કાયૅવાહી કરતાનથી લિ.એક નાગરીકછુ,સૌરાટ્રનો,
@RahiParmar-s1uАй бұрын
હપ્તા પ્રથા બંધ કરો. ડીસમિસ પ્રથા ચાલુ કરો..
@MayurChudasama-px5otАй бұрын
ભાવનગરમાં સારા અધીકારીઓને ચાર્જ આપો
@vijayrathod1337Ай бұрын
કાયદો, વ્યવસ્થા, દારૂ બંધી, દારૂ પીધેલા ઉપર કેસ દાખલ કરવો. આ બધુ ફક્ત ગરીબ જનતા ઉપર જ થાય. કાયદો ફક્ત ગરીબ લોકો માટે જ હોય.
@chhaganbhaipipaliya825219 күн бұрын
પ્રશાંતજી નમસ્કાર! આટલી સરસ માહિતી આપવા બદલ સમાજ આપનો આભાર વ્યક્ત કરે છે. કાયદો એ સમાજનુ એક મહત્વનું અંગ છે અને ખૂબ જરૂરી પણ છે. પરંતુ આપને એ નથી લાગતું કે સમાજને એક શ્રેષ્ઠ વિચારધારાની પણ આવશ્યકતા છે? કાયદો વ્યક્તિના શરીર સુધી પહોંચી શકે છે, જ્યારે શ્રેષ્ઠ વિચાર માણસમાં એક આમૂલુ પરિવર્તન સર્જી શકે છે. સમાજને સુંદર બનાવવામાં સતત પ્રયત્નશીલ એવા અધિકારીઓ, પત્રકારોને અને સમજુ નાગરિકોને પ્રણામ!
@VishubhaGohil-kw5bwАй бұрын
ખુબ સુંદર વાત કરી
@jaydipsinhgohil4023Ай бұрын
ભાવનગર ને શું કામ બદનામ કરો છો આખા ગુજરાતમાં આવું ચાલે છે
@patelpragnesh7919Ай бұрын
પકડાય તો ભાવનગર માથી છે તો નામ ભી આવે જે દારૂ કટીંગ નું કામ કરે તેને કહેવાય
@bhaveshdabhi801829 күн бұрын
😂😂😂
@bhaveshdabhi801829 күн бұрын
સાચી વાત છે ભાઇ તારી
@jaydipsinhgohil402329 күн бұрын
@@bhaveshdabhi8018 તને ગમી ને મારી વાત
@mandhrairfan6801Ай бұрын
Salute sir ji
@RahiParmar-s1uАй бұрын
વાહ પ્રશાંતભાઈ ..ધન્યવાદ
@AnilPatel-ik8gs29 күн бұрын
નીડર અને પ્રામાણિક પત્રકાર એટલે પ્રશાંતભાઈ દયાળ , સેલ્યુટ સર 👍
@komalshekhava1998Ай бұрын
Really great
@Nisarg.ChavdaАй бұрын
Salute Sirji 🎉🙌🏻
@MayurChudasama-px5otАй бұрын
ભાવનગરમાં ભાજપના નેતાઓ ભળવાછે
@bepositivewithchudasama6523Ай бұрын
Always Good job by nirlipt rai sir🎉
@abidbhai603828 күн бұрын
U r great sir ji
@mohmedaliabbaskhan138714 күн бұрын
INTRESTING N INTERESTED N INFORMATIVE STORY. THANK YOU PRASHANT JI.
@bavliyanarshibhai486824 күн бұрын
Khubj saras
@kanjirathod6411Ай бұрын
બધે હપ્તા ચાલે છે સાહેબ
@rangilugujrat9845Ай бұрын
માત્ર વહીવટદાર ઉપર જ કેમ કાર્યવાહી ? કોના નામે વહીવટ ચાલતો હતો એ અધિકારી ઉપર કેમ કાર્યવાહી નથી થતી ??
@gautammanjariya47829 күн бұрын
હા બરોબર છે તે હપ્તા ઉપર સુધી જાય છે.
@husainshaikh77420 күн бұрын
You have Open Corruption.
@rayjadapruthvirajsinh1840Ай бұрын
પ્રશાંતભાઈ તમારી હકીકત સાંભળીને ચોંકી ગયા છીએ કે ગુજરાત માં છુટ આપી દેવી જોઈએ કેટલો પગાર બચી જાય
@anandiahir2790Ай бұрын
કેમ કોઈ દિવસ મોટો અધિકારી કોણ દિવસ પકળાતો નથી કારણ એ મોટો અધિકારી છે
@rajpalsinhjadeja772228 күн бұрын
wah saheb👍🙏
@bharatsolanki191315 күн бұрын
ખૂબ જ સરાહનીય કામગીરી બદલ નિર્લિપ રાય સાહેબ ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત માં દારુબંધી ફક્ત નામ પૂરતી જ બાકી ઠેર ઠેર બૂટલેગરો પર પોલિસ ની મીઠી નજર એટલે કે મંથલી હપ્તા સિસ્ટમ થી દરેક જગ્યાએ દારૂ નાં ધંધા ધમધોકાર ચાલું જ છે પ્રશાંત દયાળ સાહેબ તમારી ફરજ માં આવતા દાયિત્વ નેં ઉમદા તરિકે બજાવતા બદલ તમેં પણ અભિનંદનને પાત્ર છો આ છે ખરેખર ગાંધી નું વાસ્તવિક ગુજરાત જય જય ગરવી ગુજરાત
@vijaysinhrathore2014Ай бұрын
Jordar Dayalbhai
@Nathubhaigdhiya28 күн бұрын
Khub saras
@jigneshkumarrao595016 күн бұрын
Salute Rai Sir.....
@FirozChauhan-i4k15 күн бұрын
Sachu sar.g
@bharatpambhar8744Ай бұрын
ખૂબ,સરસ, નિર્લિપ્ રાયને,સૉસૉ,,સલામ
@husainshaikh77420 күн бұрын
The Best Wishes. True News
@mukeshmajithiya443115 күн бұрын
સુપર
@bakulparmar742826 күн бұрын
Very good
@SubhamZapdiya-x5b16 күн бұрын
Good 👍
@abdulwahidkhan2868Ай бұрын
Good.
@REWIREURBRAIN15 күн бұрын
જોરદાર.... બહાદુર પત્રકાર.
@rameshupadhyay1350Ай бұрын
Great work ❤
@shaileshpandya482Ай бұрын
સરસ પ્રયાસ છે
@chandupatel5746Ай бұрын
હર્ષદ સંઘવી ને આ ખબર પડી હોય તો કોઈને છોડવામાં નહિ આવે,કાયદો કાયદા નું કામ કરશે.😅😅😅😅😅😢
@piyushsavaliya781Ай бұрын
હપ્તો તમામ પાસેથી લેવામાં આવશે. કોઈ ચમરબંધી ને બાકી નહિ રખાય
@rahmanansari555918 күн бұрын
Super 👌
@jvjani9251Ай бұрын
IPS.Rai Sir is an Intelligent and Brave officer. ...
નિર્લિપ્ત સર ને કહો ને અમદાવાદ માં છારાનગર બાજુ પણ ધ્યાન આપે
@Hitendrasinh-f3e8 күн бұрын
સારી લાગી છે જય માતાજી સીતારામ
@samnabharashtacharka6936Ай бұрын
माननीय निर्लिप्त राय साहब ओर कामरीया साहब को हम दिल से नमन करते है...ऊनके लिए किसीके भी साथ कानूनन झगडा भी कर शकते है कयोकी, हमे भारत को भ्रष्टाचार मुकत बनाना है
@jayantibhaihirpara73328 күн бұрын
भारत को भ्रष्टाचार मुक्त बनाने की मोदी में ताकत नहीं है.....
@BansilodhiyaАй бұрын
દાદા આખા ગુજરાતમાં આવું ચાલે
@VasavaSuresh-c2r17 күн бұрын
ગુજરાતમાં Rj pb daman Mh Mp Goa Hariyana નો દારૂ મળે છે
@kishorkesarkar785119 күн бұрын
प्रशांतजी आवा मोटा पाया ना पर प्रांतीय बनावट नादारू ना हेराफेरी मा राजकारनियो पण सीधी के आड़ कत री रितें सांडोवायल होय छे ते विगतो जाहेर करवा विनंति छे
@ashishvyas11416 күн бұрын
ગોંડલમાં પણ આવા વહીવટદાર રાખેલા છે
@faridsaiyed8248Ай бұрын
God bless you and your family Salam sir
@JigneshPatel-w3y29 күн бұрын
Bhai best job nice 👍
@dharmesh337729 күн бұрын
ભાવનગર જિલ્લાના ગારિયાધાર માં પણ આવું જ છે....
@Zala.RanjitSinh241428 күн бұрын
આપ શ્રી એક સામાજિક કાર્ય ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો અમારા વિસ્તાર વીઠલાપુર પોલીસ સ્ટેશન ની હદ માં પણ બેફામ દારૂ નું વેચાણ થાય છે ત્યાં પણ તમે સ્ટિંગ ઓપરેશન ચલાવી શકો છો બાકી તમારા કાર્ય ને સો સો વંદન પણ ઓછા છે જય હિંદ જય ભારત જય નવજીવન 🎉🎉🎉
@bapasitarammineral1344Ай бұрын
Good work nirliprY
@ashokmot454128 күн бұрын
Tamne koti koti Vandan tamara jeva patrakar mare ketla vakhan kariye atla ocha che ..
@mksankadasariya9063Ай бұрын
જયહો
@SanjitChauhan-f7lАй бұрын
Very nice job
@ishakpatel2868Ай бұрын
Very good Sar
@ashishvyas11416 күн бұрын
ગોંડલની પણ આનાથી પણ ભયંકર ખરાબ પરિસ્થિતિ છે
@nikunj2691Ай бұрын
👍🏻🤞🏻
@chandpamahesh492819 күн бұрын
....... ને સસ્પેન્ડ કેમ ન કર્યો સવથી વધારે તો topana અધિકારી નોજ ભાગ હૉય છે
@odhabhaidesai5292Ай бұрын
Vah
@whooptybro8658Ай бұрын
આખા ગુજરાત મા એક નિલપ્તરાય સાહેબ કેટલે પહોંચી વળી સકછે
@happychauhan1616Ай бұрын
Nirlip rai sir ne bhavngar sp tarike mukva jove 👨✈
@omjai_mahakal21 күн бұрын
ઉધય લાગી ગઇ છે બધે
@yadavpratik-i7sАй бұрын
સાચી વાત છે . ભાવનગર ની
@AshokVasani-f4qАй бұрын
Vaah
@jvsagar384715 күн бұрын
ગુજરાત નું એક પણ ગામ શહેર એવું નથી કે જ્યાં દારૂ નહિ મળતો હોય
@dineshlashkari8507Ай бұрын
હર ગામ દારૂ, પાણી ની સુવિધા નથી,પણ દારૂ દરેક ગામ માં પહોચી ગયો,વિકાસ કર્યો કે નહિ बोलो ભારત માતા ની જય
@pradipsinhjisarvaiya6969Ай бұрын
પ્રશાંત ભાઈ.. જુના મંત્રી.. (નરો વા કુંજરો વા ) અને એનો એક માણસ એક વહીવટદાર આવું તમારા જેવા પત્રકાર સ્ટોરી કરે એ સારુ ના લાગે... સચોટ નામ સાથે જણાવો ને...
@dipakgadhavi299629 күн бұрын
નામ આપો....કોણ ભાજપ ના મંત્રી
@j.v.j.v.3225Ай бұрын
Super story'
@mahendrasinhsarvaiya7330Ай бұрын
❤❤❤❤❤
@hiteshdharajiya5093Ай бұрын
👌👌👌
@valjidhanani873Ай бұрын
Very good story brevo
@hatdikrathod554Ай бұрын
Good
@ushavyas138818 күн бұрын
ખૂબ જ જરૂરી છે દારૂ બધી
@kamaleshgohel1601Ай бұрын
બહુ તાકાત જોઈએ આવી વાત જાહેર કરવા. સલામ
@MustakPatel-b5xАй бұрын
💯💯💯
@રાહુલગમારા-શ7ઝАй бұрын
આખાં ગુજરાત મા દારૂ બે ફામ વેચાય છે પોલીસ ખાલી નામની કાર્યવાહી કરે છે
સારા અધિકારીઓ કર્મચારીઓ અને ઈમાનદાર પત્રકારોની આ દેશ મા કદર કરવામા આવતી નથી,
@anubhaimevada599427 күн бұрын
साहेब यह विकासका कोई अंत नहीं है,,,,,,,, बढ़ता ही जाएगा,,,,,,,,,इसको चमरबंधी विकास कहते है,,,,,,,,,,,,, कल और आएंगे आपसे बढ़कर कहनेवाले,,,,,,,,, हमसे बढ़कर सुननेवाले,,,,,,,,,❤❤❤❤❤