Sad song rula diya songne 😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😔😔😔😔😔😔😔
@R.B.38334 жыл бұрын
majbut👑👑👑👑🥁🥁🙏🏻
@ndrabari33694 жыл бұрын
Vah kya bat... bhuvaji very good
@thendpatel_014 жыл бұрын
વાહ ભાઈ રાજન ધવલ ગમન સાંથલ સાહેબ...જોઈને આંખમાં આશું આવી ગયા સમાજ માટે એક સારો સંદેશ છે મોટાભાઈ.....salute
@Nagraj_desai4 жыл бұрын
😍 હા મારો માલધારી સમાજ 😘 જય માં મોમાઈ 🙏🙏🙏🙏 અમે નશીબદાર છીએ કે અમે માલધારી સમાજ ના લોકો છીએ
@lalsangthakor90164 жыл бұрын
હાલ ના સમય માં ગીત કરતા આવી સુંદર સ્ટોરી ની જરૂર છે અને આવી નાની નાની સોર્ટ ફિલ્મ ના આધારે સમાજમાં જાગૃતિ લાવી શકાય છે 🙏🙏🙏
@kirandesai87154 жыл бұрын
Right brother
@shreejantamukeshbandbadoli21054 жыл бұрын
Supar bhuvaji 🙏🙏🙏🙏
@Gaman_santhal90984 жыл бұрын
Ha gaman bhuva haa
@tineshdesai4 жыл бұрын
Vah maro samaj vah jio 1000o sall bhuvaji
@mayurbajrangi9063 Жыл бұрын
Jay mataji Jay shree vihat ma Jay mataji Jay shree dipo ma Jay mataji Jay shree guru dev 🙏🚩🌹🌸❤️🕉️🌺🌼👏🥀
@nvdijital88714 жыл бұрын
વાહ ભુવાજી વાહ આ વાર્તા જોઈ ને મારી આંખ ભીની થઈ ગઈ છે ભગવાન કરે બિજા ઘણા લોકો આ જોઈ આમાંથી સિખવા મળે અને કોઈ ખરાબ પગલું ના ભરે. એવી દુવા કરું છું ભગવાન ને.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayjoshi1654 жыл бұрын
Gaman bhuva jay ho tamari
@દેવરાજજીક્ષત્રીયઠાકોર4 жыл бұрын
બવ મસ્ત વિડિયો છે ગમન ભુવાજી સમજ્યા લાયક વિડિયો છે ખૂબ સરસ આ વિડિયો મારાથી બને એટલો સેર કરીશ ❤️🙏
@Hirozapda4 жыл бұрын
Thakar ne manta hoyto 1 like karo bhai jay mataji
@chhagandesai6054 жыл бұрын
ગમન ભુવાજી અને વિજય ભુવાજી સરસ વાર્તા કીધી ખૂબ ખૂબ આભાર ભુવાજી નો
@murjibharvad2824 жыл бұрын
જય મોમાઈ માં જય શ્રી મેલડી માઁ જય દીપો માં
@જયસધીસીકોતરમાં-હ9ણ4 жыл бұрын
બીજો ભાગ જલ્દી લાવો ભુવાજી
@satishchunara25324 жыл бұрын
Very nace video jaldhi lavo part 2
@Mr.Dewasi_414 жыл бұрын
यह एक ऐसी वार्ता हैं जिससे जितने लोग देखेंगे अपना मन और विचार में बदलाव लाकर अपने पुजनीय माता पिता की ओर ध्यानाकर्षण होगा और उस समय याद आएगा नौ माह अगर पैट में पाल कर मां जन्म देती हैं तो पिताजी भी आपको ऐसा काबिल बनाते हैं कि एक दिन अपने पैरो पर खड़ा हो सके । इसलिए कितनी भी समस्याओं का सामना करना क्यु न पड़ जाए ऐसा गलत कदम कदापि न उठाएं । में यह सिर्फ खुद नहीं देख रहा हूं मेरी कोशिश रहेगी यह विडियो की सीरीज कम से कम एक हजार लोगों तक पहुंचाने का प्रयास करुंगा गर्व है भुआ जी पर जिन्होंने एक सही मार्गदर्शन का विडियो बनाया दिल से धन्यवाद और जय गोगा बंटी देवासी टोकर उदयपुर
@pravinlunisamov93594 жыл бұрын
ભાઈ આવી ને આવી સલાહ સમાજ ને આપતા રેજો કારણ કે આવા વિડીઓ જોઈને કોઈ ખોટું પગલુ ના ભરે.....નાઈસ સ્ટોરી
@sumitdesai86564 жыл бұрын
ખુબજ સરસ સમાજ ના યુવાનો માટે ખુબજ પ્રેરેણાદાયક છે. ફિલ્મ
@kishanmali29304 жыл бұрын
Joor daar video bhai 😘
@rajavihat88964 жыл бұрын
બહુ જ બેસ્ટ સ્ટોરી છે બહુ જ સમજવા લાઈક બનાવી છે નાઈશ ભુવાજી ગમન સાંથલ વિજય સુવાળા
@vishaldesai64084 жыл бұрын
Khub sars.. Rajan bhai ane dahval bhai bhu saro consept. Banvyo chae.... Dashrth bhai. Khub sars. Acting. Kari chae.... All tame is garet work... Congratulations......
@maheshnayak88534 жыл бұрын
Nice Shot Film
@dharmeshbaraiya35134 жыл бұрын
સરસ શોર્ટ ફિલ્મ દીકરાના જવાથી જો વધારે દુઃખ થાય તો તે બાપ છે સરસ ફિલ્મ ભુવાજી
@jiturabari66184 жыл бұрын
હુ વાત છે મને આજે થયુ કે મારા સમાજ મા હજુ આવા વીચારો અને લોકો ને પ્રોત્સાહન આપવા વાળા હાવજો છે. જય ગોગા મહારાજ નાત વિહોતર. ને. મારા તરફથી જીતુ ધોનોટ ના રામ રામ. 🙏🚩🇮🇳અને આ વીડિયો એટલો વાયરલ કરીદયો કે આવુ વીચારીને કોય ખોટું પગલું ના ભરે.. 👌🙏🙏
@jayeshchunara98004 жыл бұрын
I miss you
@Hirozapda4 жыл бұрын
Thakar ne manta hoyto 1 like karo bhai jay thakar
@jaydipdesai50704 жыл бұрын
Wah Jordaar Samaj Ne Sandesh
@vaghelaviswarajmahendrasin95444 жыл бұрын
I like this stories
@rtcreation55384 жыл бұрын
જય માતાજી વિજય ભાઈ & ગમન ભાઈ આ વિડિઓ ની વાર્તા તો જોરદાર છે.... મારી એક વિનંતી છે કે આ વાર્તા નો બીજો ભાગ એ રીતે બનાવો કે હવે જયારે યુવરાજ ભાઈ કેનાલ માં પડવા જતા હોય ત્યારે વિજય ભુવાજી એમ ને જોઈ જાય છે અને યુવરાજ ભાઈ ને કેનાલ માં પડતા પડતા બચાવી લે છે અને તોય યુવરાજ ભાઈ માનતા નથી ત્યારે વિજય ભુવાજી એમને સમજાવે છે અને તે વખતે જ કહે છે કે જયારે કોઈ વ્યક્તિગત સોસાઇડ કરે છે ત્યારે આ દુનિયા કે જે સોકરી ના કારણે તમે મરો છો એનું કાંઈજ જવાનુ નથી જશે તો એક માત્ર તમારા માઁ બાપ નું જ...... અને શું વીતશે એ માઁ બાપ પર જેમને પોતાના એક ના એક દીકરા ને પરણાવો હરખ હોય એ સમયે જ પોતાના ખભા પર લઇ ગઈ ને અગ્નિદાહ દેવો પડશે...... જય માતાજી 🙏 મારી વાત સાચી લાગી હોય તો ઠોકો લાઈક.... 👍
@girishbhainayi60714 жыл бұрын
Gaman bhuvaji jordar Wah Vijay bhuvaji
@rathodvanrajsinh18984 жыл бұрын
વિજયભાઈ ગણાય સિંગર જોયા પણ તમારા જેવા નહીં જે આવા સંસ્કાર પણ આપે છે તમને મુલાકાત કરવાની ઘણી બધી ઈચ્છા છે જય હો ભુવાજી ની જય માતાજી અમે વાટ જોઈ રહ્યા છીએ ભાગ -૨
@meetdesai1514 жыл бұрын
nice story આંખ માથી આંસુ આઈ ગયા👍✔
@raykarajraykaraj37434 жыл бұрын
Vah gaman bhuvaji jordar voice ha dipo don ha
@sonofmeldirajurabari66824 жыл бұрын
*Jordar massage che Samaj na Yuvano mate* 👍🏼👍🏼👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻
@પરેશસુજનપુરા4 жыл бұрын
🙏ભાઈ રોવડાઈ દીધા હો 🙏
@user-manoj1patel444 жыл бұрын
Super nice 👍👍👍
@SanjayPrajapati-bx3zq4 жыл бұрын
Ha gaman bhvaji ni moj ha
@bharatsolankibharatsolanki60234 жыл бұрын
Khub sars video banava chhe bhuvaji samaj ma jagaruti leave avo chhe JAY vihat ma JAY dipo ma
@-memberofcheharraj4854 жыл бұрын
Very nice 👌 good story and concept 👌 good
@vishnukhatana32984 жыл бұрын
ભુવાજી તો ભગવાન છે જય રાવિન્દ્રાવાળા વિષ્ણુ ખટાણા
@aakashrabari70484 жыл бұрын
આપડા માં -બાપ એ આપણે મોટા કયૉ ને આપણા માટે રાત દિવસ મહેનત કરીને આપણા સપના સજાયા હોય ને આવુ પગલૂ ભરતા પહેલાં આપડે માં-બાપના હોમુ જોવુ જોઈએ.. very nice story
@murjibharvad2824 жыл бұрын
જય ઠાકર ભાઈ
@meghnarabari37504 жыл бұрын
Jordar😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@દેવરાજજીક્ષત્રીયઠાકોર4 жыл бұрын
એક દમ સાચી વાત છે ગમન ભુવાજી વિજય ભાઈ સુપર બવ મસ્ત છે દિલ જીતી લીધા તમે ❤️😘
@allgaming18884 жыл бұрын
બે દિવસ પહેલા જ મારા ભાઈબંધે ચુચાઈટ કરિ 😭લાલ ભાઇ તમે આજે જીવતા હોત તો આ story જોઈ હોત તો તમે ચુચાઈટ ના કરત. 😭I miss you Bro. 😭 લાલ ભાઇ તારા વગર નય ગમે મને યાર😭🙏🏻ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે 🙏🏻😭om shanti
@nileshdesai18754 жыл бұрын
Om santi
@rtstatusediting77484 жыл бұрын
Jordar buvaaji....- Waiting part-2 ...
@vijayvijayvijaythakor25604 жыл бұрын
Tnx ભુવાજી તમે આજે આખો ખોલી નાખી😳
@dlajanadigital43624 жыл бұрын
ભાઈ life માં ક્યારેય અાત્મહત્યા કરવાનું VICHAR પણ na karjo અા દુનિયા માટે તમે કાઈ નથી પણ તમારા પરિવાર માટે તમે aakhi દુનિયા chho 🙏🙏🙏
@abcdefg29953 жыл бұрын
@@dlajanadigital4362 Right Bro
@prakashjetpurofficial60694 жыл бұрын
Super.... 👌
@hardiksuthar51924 жыл бұрын
ખુબ જ ઉમદા વિચાર રજૂ કર્યો છે ભાઈ...... ખરેખર અંતરના ઊંડાણમાંથી આપ આખી ટીમ ને લાખ લાખ વંદન..... આજ ના આ કરજુગ મા હાવ હાચે જ આ વિચાર પર વિચારવું રહયું છે કેમ કે હાલમાં જુવાન મનેખ....એક નાની અમથી ભિડામણ થી હતાશ થઇ અન પોતાનું જીવતર ટુંકાવી દે છે અન એમના એક ખરાબ પગલું, એમના આખાય પરિવાર ને ભોગવવું પડે છે...... #દિકરો લઘુવાર્તા ની આખીય ટીમ ને વંદન.... આજના જુવાન પેઢી ને એક સારો વિચાર આપવા બદલ આપ સૌ ને સલામ....
@Keshavvaghelashort49984 жыл бұрын
સાચી વાત છે વિજય ભાઈ દિકરા ના જવાથી મા-બાપ નુ આખુ જીવન બરબાદ થઈ જાય છે. .😭 ખરેખર સુસાઈડ ના કરવી જોઈએ. . Please યાર કોઈ સુસાઈડ કરતા પહેલા એકવાર મા-બાપ બાપ નુ વિચાર જો....
@murjibharvad2824 жыл бұрын
જય મોમાઈ માં
@maakhodalofficial60044 жыл бұрын
Tamne aajej khabar padi ke dikra na gaya pasi maa baap nu aakhu jivan barbad thai jaay se
@Keshavvaghelashort49984 жыл бұрын
@@maakhodalofficial6004 na yar mane to khabar j pan hu loko ne samjavu chu bhai
@jayeshthakor3194 жыл бұрын
Super bro
@ndogadpura47304 жыл бұрын
Wahh Gaman Bhuvaji 1 nabar Video lya like Chommet Share to Bane hoo Bhaio👑🙏👑
@nishitpanchal87584 жыл бұрын
ભુવાજી વિડીયો બનાવીને તમે બહુ સુંદર કામ કર્યું છે
@RabariDinesh-0244 жыл бұрын
Nice sort Film
@strickchennal58484 жыл бұрын
rajan bhai dhaval bhai super story and jaldi thi bijo bhag banavjo jay valinath
@ankitrabarilunva48534 жыл бұрын
superb 2 bhuvaji
@chehardesai5934 жыл бұрын
Aajna samay pramane samaj ne ek sacho sandesh aapyo bhuvaji Good work Thank you 👍🏼
@divyabarotofficial37804 жыл бұрын
Joooorrrrdaarrr bapaa....... gajbbbbbbbbb 🙏🙏😭😭😭😭😭
@kaushikvala82174 жыл бұрын
Hiii
@sehgalmahir77904 жыл бұрын
Right.....Sir...🙏🙏
@chitararohan34264 жыл бұрын
સાચું કહું તો વિજય ભાઈ આવા વિડિયો ના બનાવો પ્લીઝ બીજા કોઈને બી રોવાનું આવી શકે મને આ વિડીયો જોઈ રડવાનું આવી ગઈ છે પ્લીઝ ભાઈ આવા વિડિયો ના બનાવતા 🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mr.janakvanjara31074 жыл бұрын
ભુવાજી બહુ સરસ વિડીયો બીજો ભાગ જલ્દી થી મૂકો અને આવા વિડીયો બનાવતા રહો......
@sehgalmahir77904 жыл бұрын
Thank You So Much Gaman Sir🙏🙏
@mehulleuva23084 жыл бұрын
👍👍
@maheshdesai96634 жыл бұрын
Saras khub j sari vat kahi
@Lakhuramkiranrayka4 жыл бұрын
વાહ સમાજ ના રતનો જય વડવાળા.
@gopalpurimunaofficial.75834 жыл бұрын
Supper..
@gokuldellol85234 жыл бұрын
First comment
@Motivationway21624 жыл бұрын
kzbin.info/www/bejne/aJWvdKWaadVgkJo
@rbdigital88344 жыл бұрын
Super song #Rb_Digital
@chehordesaiofficial4554 жыл бұрын
Nice All brothers
@shaktisinghgohil51584 жыл бұрын
Ha yuvraj bhai Haa 👍❤️
@jigneshrabari84074 жыл бұрын
Good work rr and dm
@patelbhautik98054 жыл бұрын
ha jordar nice prat 2 jaldi lavjo
@vijaythakornugar15034 жыл бұрын
સુપર સોંગ
@ravechikurpa54024 жыл бұрын
Nice short film.... 👌
@desaiupen12224 жыл бұрын
Waah Gaman Bhuvaji😍😍
@kdesai97784 жыл бұрын
Nice films. Jay Goga maharaj
@vihatdhamun60124 жыл бұрын
Nice song BHUVAJI Really lovely stori congratulations BHUVAJI jay vihat jay dipo ma
@harmishavisang4507 Жыл бұрын
May favorite song Heart touching video ❤❤❤🙏🙏
@vishwajitsinhrajput16264 жыл бұрын
Superb GAMAN BHUVAJI 🔥
@Motivationway21624 жыл бұрын
kzbin.info/www/bejne/aJWvdKWaadVgkJo
@sanjayraval.17684 жыл бұрын
એક નાની સ્ટોરી બધું સમજાય દીધું હો
@vipulrabari31544 жыл бұрын
Supurb
@dhavalsambod96094 жыл бұрын
Gajjab Short Film 🤗👍
@gbcollection57804 жыл бұрын
Jay deepo maa😘♥️
@pandyaparesh27663 жыл бұрын
Jaymafaj
@jaybholenath82604 жыл бұрын
વિજય સુવાળા માટે 1 like કરો 🙏🙏🙏
@sauravthakor8424 жыл бұрын
Saachi Vaat Dear 💓Bro Vijay Bhuvaji & Team 🙏
@Rushiraj.joshi.21414 жыл бұрын
Vah Bhuvaji story saras che Jay mataji bhuvaji jay vihat
@BigFanOfGamanBhuvaji4 жыл бұрын
Right....bro..... Thanks......Dhaval and Rajan sir...... Super....all story.....❤️❤️❤️❤️
@arvindraval90574 жыл бұрын
Ha moj Raja meldi vara
@kirankavirajoficial59214 жыл бұрын
Wah dear dreams...nice 1 bapu....
@ashishbhojva26404 жыл бұрын
Supper b story 💓
@Mayurdesai16104 жыл бұрын
nice message..👍🏻👍🏻
@vishalrabari96204 жыл бұрын
4:55 aalap best
@hasmukhchauhan86224 жыл бұрын
Maa Ashapura 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@gajendrarathod27494 жыл бұрын
Vah bhuvaji .bau j saras.kidhu
@dhruvsinger9134 жыл бұрын
Vah Gaman bhuvaji and Vijay bhuvaji Jay Goga maharaj Jay dipo maa Jay vihat meldi maa
@Kalki_studio_994 жыл бұрын
Wah RD Brother
@karamshidesaijadva72304 жыл бұрын
વાહ ભુવાજી આખ ખોલી નાખી હો તમે કેટલા ના આ વિડ્યો જોવાથી લાઈફ સુધરી જસે કેમ કે આજ છોકરા છોકરીઓ ની વાત માં આવી ને એવું કદમ ઉપાડી લે છે એમને મોત પન પણ વાલું લાગે છે આ બધું પ્રેમ માં. થાય પણ આવું કરવાથી પ્રેમ ના કહેવાય આ કાયર કહેવાય આવું બધું ના કરાય બાકી આ દુનિયા મતલબની છે થોડાક દિવસ તમારાં ગયા પસી મજા ના આવે બાકી માં બાપ ને કેટલો અપાસોસ થાય પ્લસ. ભુવાજી નો આ વિડ્યો તમને સારા વિચાર આવે અને તમે એવી એક નાનકડી ભૂલ ના. લીધે એવું પગલું ના ઉપાડવું ઓકે ભાઈઓ