ખુબ ખુબ અભિનંદન તમારી ટીમ ને સરસ સામાજીક વિડીયો બનાવ્યો વાઘૂભા ટીનાભાઈ મેઠાભા અને અમારા ખાસ એવા બીનાબેન તમે પણ માતા નો રોલ સારો કયૉ છે ઘન્ય છે તમારી ટીમ ને ખરેખર આંખ માંથી આસુ આવી ગયા ભાઈ દુનીયા બઘુ મળે છે પણ મા-બાપ નથી મળતા એટલે કહે છે કે મા-બાપ થી મોટુ કોઈ જગત મા નથી આભાર 🙏🙏
@binapanchalofficial54872 жыл бұрын
Thxx
@kishanraval63732 жыл бұрын
સુપર ભાઈ _આવાજ વિડિયો બનાવતા રહેજો _તેથી કોઈ અવરા રસ્તે નો ચરે __ખુબ 🥺🥺🥺
@RONILALPARMAR13 күн бұрын
0:57
@RONILALPARMAR13 күн бұрын
1:42
@jay_maa_sadhi29672 жыл бұрын
જોરદાર વાઘુભા મહુજ સરસ વિડિયો છે ભગવાન ને એવી પ્રાર્થના કરું કે આ વિડીયો મિલિયન પોકે ___ એમને પણ. સ્પોટ કરજો વઘૂભા #RAJA SHAKTI VADA
@GanguQ5 ай бұрын
Ok yes
@DakshaMakvana-qi2yw Жыл бұрын
ખુબ સરસ કયક સીખવા મળે છે આવા વીડીયો થી બધાના માટે અને આવા છોકરા ને ખાસ લાગુ પડી સકે છે
@mukeshmaheta73452 жыл бұрын
સરસ અને શીખવા માટે ખુબ ખુબ ઉપિયોગી કે દીકરો હૉય કે દકરી વધુ લાડ લડાવે તો સારું ના કરે બગાડી નાખે છે અને માં બાપ ને વૃધ્ધાશ્રમ જવું પડે છે આપ સૌ ને ભગવાન ખુબ ખુબ આગળ વધો એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું
@mayuripestcontrol71232 жыл бұрын
👍 સુપરહીટ👌 જરૂર થી વધારે લાડ પ્યાર થી આવા જ હાલ થાય છે🙏
@pavan-dw9fp Жыл бұрын
😢😢😢😢😂😮😢😢😂❤😢😮😢
@pavan-dw9fp Жыл бұрын
😊😮😂❤😢😮😅😊😢😮😅😊
@Solankirajubhai-j7i28 күн бұрын
કડવાભા😊 બીના 😊 આંખ માં થી 😢 પાણી. આ વ્યું ❤❤
@chaudharysanjay11082 жыл бұрын
Vah vah...Lakh lakh vandan aa vidio story banavvani.ane akhi teem ne..... Jay mataji.... Duniyanu saty batavyu tame ...
@hareshravalhareshraval76622 жыл бұрын
वाह वाधूभा जोर दार वीडियो बनायोशे हो बेस्ट लक वीडियो नंबर 1 शे आ वीडियो वेरी वेरी गुड लक 🙏🏻
@chaudharysanjay11082 жыл бұрын
Darek mata pita ne ane santano ne jova layak vidio... Farithi lakh lakh vandan tamam grup na manso ne
@daubhazaladaubhazala26452 жыл бұрын
ખરેખર વાઘુભા જોરદાર વિડિયો બનાવ્યો છે
@chekspatelmodeling35062 жыл бұрын
Osm વાગુ ભા કડવા ભા મેઠા ભા બહુજ આગળ વાથો મસ્ત વિડિયો બન નવો સો બસ આવ વીડિયો બન નાવ જો
@સધીરામગુંદરાસણ2 жыл бұрын
વાઘુભા સરસ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે ખરેખર આજે દરેક ને લાગુ પડે એવી વાત કરી છે મારી ચામુડસધી તમને તમારી ટીમ ખુબ આગળ વધારે એવા આશીર્વાદ સાથે વિક્રમ ભુવાજી ના જય માતાજી ગુંદરાસણ
@binapanchalofficial54872 жыл бұрын
Thxx
@asmitathakor2625 Жыл бұрын
Khub sars vaghubha puri Tim ne kherkher aakh mathi aashu aavi gya
👌👌જબરદસ્ત વિડિઓ છે... દરેક માં-બાપને સમજવા જેવો વિડિઓ છે. 🙏🙏
@gohilharshad73202 жыл бұрын
Nice 👌 jordaar video ,😭😭😭 best ava video banvjo beja badha niu ankhon khule ,,👌👌👌👌
@ajaykumarsodha16032 жыл бұрын
સત્ સત્ નમન છે તમને અને તમારી ટીમ ne વાગુ bha
@umeshvaghela31542 жыл бұрын
Wah dost super vidio....vaghuba ....binaben....
@binapanchalofficial54872 жыл бұрын
Thxx
@kanubariya2002 жыл бұрын
ખુબ સરસ દરેક માતા-પિતાએ પોતાના બાળકનો એટલા પણ લાડ ન લડાવે કે ઘડપણમાં તકલીફ પડે પોતાના બાળકનો સારા સંસ્કાર આપે જેથી કરીને કોઈ તકલીફ ન થાય ખુબ સરસ વિડીયો છે ધન્ય છે તમને અને તમારી ટીમને જય સિયારામ
@mrranchhodpura7872 жыл бұрын
𝑱𝒂𝒚 𝒎𝒂𝒕𝒂𝒋𝒖
@rathodkalu41736 ай бұрын
ખુબ ખુબ અભિનંદન 🙏બહુજ સમજવા જેવો વિડિઓ બનાવ્યો છે એટલે તો કહ્યું છે કે માં બાપ થી મોટુ આ દુનિયા મા કોઈ નથી વાઘુભાઈ અને કડવાભાઈ અને પુરી ટીમ ને દિલ થી અભિનંદન 🙏🙏🙏
જોરદાર વિડિઓ ભાઈ આખમાંથી આસું આવી ગયા કોય માં બાપ ને દુઃખ ના આપો ભાઈ માં બાપ ભગવાન હોય સે
@rameshpatel28289 ай бұрын
😊😊
@prajapatikantibhai466 ай бұрын
Sree ku . @@rameshpatel2828
@dilipkumarparmar84332 жыл бұрын
Super bowl 👌
@sunilthakor32302 жыл бұрын
આવા વિડિયો બનાવો માં બાપ ના બવું સરશ તમારા ગુપ્ ને Jay Goga Maharaj તમારી વિડિયો સારા હોય છે
@mukeshbhaimchhar75182 жыл бұрын
જોરદાર વીડિયો ખૂબ ખૂબ અભિનંદન પૂરી ટીમને માં બાપ ભગવાન થી પણ મોટા ભગવાન છે
@kantaparmar23642 жыл бұрын
Jordar Acting 💯👌👌👌👍
@ravatalpesh56812 жыл бұрын
Super kidhu vagubha
@chetanthakor87422 жыл бұрын
બહુ સરસ છે
@thakorjituji30322 жыл бұрын
ખુબ ખુબ પ્રગતિ કરો વાઘુભા લાલજીભાઈ મેઠાભા અને બિનાબેન પંચાલ જય માતાજી ખુબ આગળ વધો
@binapanchalofficial54872 жыл бұрын
Thxx
@panchalad74512 жыл бұрын
L Hi
@binapanchalofficial19932 жыл бұрын
Jay mataji bhai thx
@kaushikpatel71992 жыл бұрын
@@binapanchalofficial19933
@pateldharmesh73412 жыл бұрын
Bina Panchal Lovely Actress
@binapanchalofficial54872 жыл бұрын
Thxx
@savanedit47092 жыл бұрын
વાઘુભા બેસ્ટ બનાયો વિડિયો આંખ મારી આંસુ આવી ગયા 🥹🥹
@kanubhairathod7352 Жыл бұрын
જયમાતાજીરાઠોડદેઞામ
@darbarramesh36052 жыл бұрын
વાહ નેકસ્ટ લેવલ ekting એન્ડ સ્ક્રિપ્ટ ❤️❤️
@રાજ-શ3ઢ2 жыл бұрын
સુપરવિડીયો👌👌👌👌👈
@vinurathod28972 жыл бұрын
ખુબ ખુબ સરસ વિડીયો છે.....વાઘ ઉભા.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopalsihsodhaparmar30392 жыл бұрын
Super .વાઘુભા વીડિયો મારા આખો માં પણ પાણી આવી ગયું કારણકે મારા પપ્પા આ દુનિયામાં નથી કોરોના મહામારી માં મરી ગયા છે એટલે મને મારા પપ્પાની યાદ આવી ગયી
@binapanchalofficial54872 жыл бұрын
😢😢😢
@ranchhodbhaipatel78022 жыл бұрын
@@binapanchalofficial5487 kA
@mamtahasmukhbhaipatel7982 Жыл бұрын
@@ranchhodbhaipatel7802😮
@satieshraval55042 жыл бұрын
હા વાગુભા હા ❤❤❤🙏🙏😗😘😘🥰😍😍🥰
@ramilaparmar64602 жыл бұрын
Really acting, like 👍
@rahulthakorambala30232 жыл бұрын
Nice video 👌👌👌😭🙏
@KaushikParmar-r9o Жыл бұрын
વાધુ ભાઈ સુપર જોરદાર 👍💥💥💥
@sanjysinghvaghela40972 жыл бұрын
Jay Harsiddh Bhavani Maaaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Yashpal_vlog_0072 жыл бұрын
👍👍👍
@axaybariaofficial6542 жыл бұрын
સાચી વાત છે વાઘુભા મનેપણ આશુ આવીગયા
@viralsevak5 ай бұрын
ખૂબ સરસ વિડિયો બનાવિયો છે વાઘુભા અને તમામ ટીમે આંખ માંથી આશું આવી ગયા.ખૂબ સરસ
@popatsinhzala26532 жыл бұрын
સરસ અભિનંદન
@ankurthakor87032 жыл бұрын
Mane બધીજ વિડિયો પસંદ છે
@hareshravalhareshraval76622 жыл бұрын
भूलो बीजु बधु पण जीवन मा कदी मा बाप ने ना भुलो वाघु भा 1 नम्बर वीडियो शे हो मोज 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯💯💯 हरेश रावल आस्पा गाम ऐम आर खेरालु ओफिशीयन वीडियो माय युटुब चेनल
@સુમનડાભીડાભી2 жыл бұрын
સુપર વિડિયો વાઘુભા
@rameshshihrameshshih5552 жыл бұрын
સુપર 👍👍👍👍
@PankajThakor-c5e9 ай бұрын
Very good🙏🙏 very nice Darek ma baap &Dikra ne Samajvalayak video& Jivan ma sabak sikhavadto video❤❤❤❤❤❤
@mehulrathod1472 Жыл бұрын
જોરદાર..રડાવી દીધા ભાઈ
@melajithakor82062 жыл бұрын
ખરે ખર વીડીયો જોઇ ને આખ નથી આંસુ આવી ગયા
@kuvarsinhdarbar93472 жыл бұрын
Very good bhai 👍 👌
@nirantsatsangkadakaushikraval2 жыл бұрын
Sauthi best very good episode 👍👍👍👍💞
@kirti_darbar_oficial_2 жыл бұрын
good bils full saport👍👍👍👍
@godlikeshorts47652 жыл бұрын
Jabardast ho ankh ma pani aavi gyu ...Nice Acting Kari Badhaye
no 1 video wha vagubahi laljibhai methabhai bina ben ajmanam avuj chale che aa video ak tmacho che je chokrao temna maa bap vise aavu na kre khub abhi nadn aakhi teem na
@binapanchalofficial54872 жыл бұрын
Thxx bhai
@vinodmakwana76652 жыл бұрын
Best 💐💐👌💐👌👌👌💐 super 💐👌💐👌💐💐💐👌👌👌👌
@viramsinhrathod9964 Жыл бұрын
Atyare Tamara jevi comedy koi na kari sake number 1 vaghubha kadvabha binaben methabah tino balji very good work
@bharattadvi12702 жыл бұрын
😭😭😭😭 very nice video 😭😭😭😭 asu avi Gaya🙏🙏🙏🙏
@sanjysinghvaghela40972 жыл бұрын
Jay Khodiyaar Maaaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kalpanapatel69649 ай бұрын
માં બાપ આપણા ભગવાન કહેવાય ખુબ ખુબ સરસ મજાનું છે
@pateldharmesh73412 жыл бұрын
Heart Touching Massege
@rajajoganivala22222 жыл бұрын
સુપર,ફાઈન,વિડીયો,જોરદાર, જયજોગમાયા,સુમિત,રાવળ
@khodalchoruofficial59922 жыл бұрын
👌👌👌👌👌👌👌 Kai sabdo j nathi 👍 good
@gj18gujaratindia92 жыл бұрын
Osm ટીમ
@narshihr86502 жыл бұрын
Vaghubha bad ha patrone salaam 6 bhai 😂😂😂radavi gaya yr