જય માતાજી પૂરી ટીમ ને. સરસ સામજિક વિડ્યો બનાવ્યો છે અને સરસ સંદેશ આપ્યો છે કે બધો વાંક સામેવાળા નો નથી હોતો . વાંક પોતાની છોકરીનો પણ હોય છે જો આપને થોડા સંસ્કાર અને સમજણ આપી એ તો આ દિવસ ના જોવો પડે.
@ChauhanPradip-g9z3 ай бұрын
❤😂😂😊😂😂❤❤❤
@ashvinthakor66133 ай бұрын
Khub saras all time ne
@HiteshDarji-HR3 ай бұрын
bhai ❤❤❤❤❤saras msg
@PankajThakor-c5e3 ай бұрын
Jay Mata Ji vaghubha &kadvabha khub saro video se
@arvindbhaiparmar53723 ай бұрын
વાઘુભા ને કડવા ભાવના તેમજ બીન બેનના વિડીયો બહુ જ ગમે છે આવા વિડીયો આપ મુકતા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે
એકદમ સુપર માર્ગદર્શન આપતો વિડિયો બનાવ્યો છે કડવાભા વાઘુભા લાલજીભા બીનાબેન તેમજ ટીમના દરેક કલાકાર રિયલ અભિનય કર્યો છે સૌથી સુપર મહિલાઓની આંખો ખોલતો વિડિયો બનાવ્યો છે મહિલાઓ સુધરો વિડિયો જોઈને