આજના યુગમાં ગુજરાતી સાહિત્ય ને જીવાત રાખવા બદલ સૂરમંદિર ને અનેક અનેક વંદન 🙏🏻🙏🏻🙏🏻 અદભુત શબ્દો... અદભુત હાલરડું 🙏🏻❤️👍👏👏👏
@soormandir3 ай бұрын
*Thank you so much*
@anjana-rw5lp26 күн бұрын
😂❤😢😮😅😊
@patelnaynesh81579 ай бұрын
ભાઈ આ ગીત સાંભળીને આંખ ના આશુ રોકે રોકાય નહીં મારો દીકરો બહુ જ બહુ યાદ આવે છે😂😂😂😂😂😂😂
@soormandir9 ай бұрын
Many Many Thanks
@dharmeshchauhan28022 жыл бұрын
રમતા રમતા, હમણાં એણે આંખડી મિચેલ છે,... આ વાક્ય આવે ત્યાં સુધી માં મારો દીકરો ખરેખર શુઈ ગયેલ હોય છે. આટલા વર્ષો પછી પણ આ ગીત ની આટલી શક્તિ છે. ખૂબ ખૂબ આભાર🙏
@jadejapintubha48352 жыл бұрын
3
@harshdave82083 ай бұрын
2024 ma kon kon jove che ??
@nisargjoshi88462 ай бұрын
Hu
@muniraghadiyali88513 күн бұрын
2024 magujrati ma ena dikra ne sambhalavej Hu pan mara potra ne sunavu j 6u mitha avaj ma sars gayu6 surmandir ne dhanyvad
@VaibhavlaxmiIndianYogini10 ай бұрын
Kya bat sir❤
@soormandir10 ай бұрын
Many Many Thanks 🙏🙏
@roshnithakkar5900 Жыл бұрын
Bau j mast awesome song che hu mara chhokra ne roj sambhlau chu ene pan a bau j game che enathi ene sari ungh ave che heart touching song really ❤🎉😊🙌🧿
@amitaataliya8552 Жыл бұрын
ઙ
@solankipuja1201 Жыл бұрын
Bov j mst ❤❤😊😊
@Prabhasakariya56 Жыл бұрын
આ અંગ્રેજી મા કમેટ કરે ઈ ગુજરાતી હાલરડું કેમ સમજી શકતા હશે. સાંભળે ગુજરાતી ગુજરાતી અને સમજાવે અંગ્રેજી. 🤔👌
મારા દીકરાને આ ગીત સાંભળીને સુવાનું વ્યસન થઈ ગયું છે. ખૂબ જ સરસ અને હૃદયને સ્પર્શી લે એવું ગીત છે ❤❤❤😊
@soormandir10 ай бұрын
Thanks for watching!
@vkvora693 жыл бұрын
Maza aavi bhai.............
@ravaldhaval5113 Жыл бұрын
દિલ ને ઠંડક આપે છે...ગીત. દરરોજ હું ને મારો દીકરો બંને સાંભળીએ છીએ...❤❤❤❤❤
@DivyaniRasoi4 жыл бұрын
ખૂબ ખૂબ જ સરસ છે, ફૂલ ની સુગંધ અને ફૂલ ના જેવો પવન, 👌👌👌👌
@himmatdhameliya20314 жыл бұрын
પખ
@maltishah78962 жыл бұрын
Tu G Akgig Og Ifaka.fzj Kq' sbnBsbvsn snvs?
@rudaniramesh2352 жыл бұрын
Qqq
@SirilKhristi7 ай бұрын
હા આ ગીત હુંવગાડું એટલા મા મારી દિકરીના દિકરાને ઉંઘ આવી જાય છે
@soormandir7 ай бұрын
Your support means a lot, thank you!
@vyankateshkumarb.aadepu87462 жыл бұрын
Sir tamaro khub khub aabhar. Aa halardu sambhaline Maro dikro tarat sui Jay che
@pinakinsolanki90492 жыл бұрын
ગુજરાતી સાહિત્યની મને ગમતી આ શ્રેષ્ઠ રચના છે અને મનહર ઉધાસજીના સ્વરાંકનથી વધારે દિપી ઊઠી છે. મારા દીકરાને રોજ આ રચના સંભળાવીને સુવડાવીએ છીએ.
@hirbaisa7233 Жыл бұрын
મેરો દિકરો રોજ આ હાલરડુ સંભાડીને સુવે છે 👏👏
@SarojDeven3 ай бұрын
મારો દીકરો પણ આ હાલરડું સાભળી ને તરત જ સુઈ જાય છે. ધન્યવાદ સાહેબ ખરેખર હ્યદય ને સ્પર્શી જાય એવું આ ઞીત છે. ❤👌
@soormandir3 ай бұрын
*Thank you so much*
@bharatpatel85072 жыл бұрын
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે.... 369 ⛳⛳⛳⛳⛳ 13-4-
@chandrikaraijada10642 жыл бұрын
Super say upper 👏👏👏👏👏
@soormandir2 жыл бұрын
Thank you so much
@RanjanPanchal-h5d Жыл бұрын
Nice song Dikro Maro Duniyaa ma sauthi vadhare vhalo Love you Dear Mitesh ❤❤❤❤😊😊
@Thesigmaqweens3 ай бұрын
My son is in love with this song ❤❤
@pushpaadesra4472 жыл бұрын
એકદમ સાચી વાત છે મારો દીકરો પણ લાડકવાયો છે એ માનતા નો છે એટલે❤🎉
@rajdeepchauhan42402 жыл бұрын
સગીતગીત
@bipinchavda21312 жыл бұрын
Good morning
@mahendragoyal96392 жыл бұрын
🔥
@mahendragoyal96392 жыл бұрын
😎😎
@hansabenraval72605 ай бұрын
અદ્ભૂત ગીત ખરેખર 🙏🙏🙏
@vijaymistry253 Жыл бұрын
વાહ વાહ મનહરભાઈ ❤❤❤❤❤❤❤❤❤
@illapala15953 жыл бұрын
Lovely superb halrdu che 🎤🎤👌👌🎼🎼
@Parth_Raval3 жыл бұрын
આમાં પણ ડિસ લાઇક કરવા વાળા પડ્યા છે.... ધન્ય છે એમની જનેતા ઓ ને 🙏
@aahokkumargoswami20563 жыл бұрын
ખરા માણસ છે યાર,. આવા ગીત માં પણ ડીસલાઈક આપે છે, લાગે છે એમને દિકરો નહીં હોય.
@Aagam_Mehta_AM3 жыл бұрын
@@aahokkumargoswami2056 દીકરા ની કદર કરતા કોઈને નથી આવડતું, અને જો આવડતું હોત ને તો આજે કોઈ પણ છોકરા ઉપર ખોટો આરોપ ના આવત અને ક્યારેય પણ છોકરા અને છોકરી વચ્ચે ઝગડો થાત તો છોકરોજ ખોટો હશે એવું કહેવા વાળા ના હોત....!!
@RakeshPatel-yh8fq8 ай бұрын
😅😅😅😅😅😮
@Arnav123736 ай бұрын
After listening this 16 years old child me😴😴
@soormandir6 ай бұрын
*Many Many Thanks*
@The_Status_Boy1243 Жыл бұрын
Duniya nu sauthi saras geet Very emotional ☺
@jigneshpithava2802 Жыл бұрын
My son is just one month old. When I play this song, my son is really feeling relaxed. No matter how many times I listen this halardu, I enjoy every time. MANY THANKS TO THOSE WHO MADE THIS MASTERPIECE ❤️👍
@soormandir Жыл бұрын
Wonderful!
@chaturbensanghani73443 жыл бұрын
બહુ સરસ હાલરડું છે હાલરડાં ગાનારને કોટી કોટી ધન્યવાદ
@rinakparmar48823 жыл бұрын
Dd
@rekhasutaria83073 жыл бұрын
very nice halardu i like
@geetapatel56823 жыл бұрын
@@rekhasutaria8307 immmm.....m.mmmmm. Mam me mann bb..
@dakshamehta64177 ай бұрын
V Nice halardu i like ths so much
@nupurgandhi9146 Жыл бұрын
Peli var akhu geet sambhaluu... lyrics ketla saras che.... awesome song and also sung very very nicely ❤
@truptishukla6337 Жыл бұрын
every day i play this halardu for my grand son & he sleeps so well... Thanks for creating such a beautiful halardu..👌👌
@karmurnirmala5418 Жыл бұрын
Va
@parmarh5674 Жыл бұрын
7i
@LmSolanki-l4i Жыл бұрын
Manahar udhas best gazalkar se, badhi j gazal heart' teaching se❤❤
@hemantmakwana6749 Жыл бұрын
Halardu khub j Saras che ,Raday sparshi,’maro 3 mahinano sikari aa halardu sambhdi khub j khus thy che
@lalitabenvyas2604 Жыл бұрын
મારો દીકરો હાલરડું સાંભળીને સુવે છે
@pravinthosani650926 күн бұрын
Khubj Sara's halardu che Mara grand son ne hu Roj Sambhalavuchu
@soormandir25 күн бұрын
*Thank you so much*
@RakeshPriyadarshi2 жыл бұрын
આ ગીત સાંભળીને એક પુસ્તક લખવાની પ્રેરણા મળી હતી આજથી 7 વર્ષ પહેલા જે પુરી થવા જઈ રહી છે, "સપનાનું બાળક"
@ranjitsinh74692 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન આપને ભાઈ
@shitallabadiya61462 жыл бұрын
Many congratulations 🎊
@hasmukhbhaipanchal54075 ай бұрын
પુસ્તક મોકલજો જરુર
@deeptaral79944 ай бұрын
Kyu pustak??
@MiteshkumarPatel-z3w3 ай бұрын
Online available
@solankisiddhrajsinh-ik5tx Жыл бұрын
❤ આઇ લવ યુ વેરી નાઈસ સોંગ❤❤❤❤
@Achievementkinghub2 жыл бұрын
Hu nano hato tyaar aa git mara papa gaata sambhdine papa ni bau yaad aaavi gai
@Thesigmaqweens3 ай бұрын
Omg great job
@JagdishbhaiVasawala-jl7mj5 күн бұрын
I always hear all' gazals of Shri manharji excellent
@soormandir4 күн бұрын
*Many Many Thanks*
@kashmirabenmodi9486 Жыл бұрын
Nice song 😊
@jayhin2898 Жыл бұрын
start 0:44 mari dikri a halrdu sambhdi ne tarat suy jay che❤
@pateljuli6383 Жыл бұрын
Every day I play this halardu for my son he sleeps so well ❤❤
@jayeshrathod19119 ай бұрын
અકલ્પનીય વિસ્મરનો પૂર્યા છે ❤❤❤❤
@soormandir9 ай бұрын
Thanks for watching!
@rushiacademyofsciences26583 жыл бұрын
અત્યંત ભાવસભર ગીત. શા માટે titles માં મહાન ગીતકાર કૈલાશ પંડિતને બદલે બીજું નામ છે ?આ અક્ષમ્ય ભૂલ છે.સુધારશો.
@nilammakwana32352 жыл бұрын
Mara 2 month na dikra ne aa song khub pasand che ena papa ena mate gay che suvana time & emni herhajri ma hu vagadu chu e saras rite sui jay che 😊❤️
@kalpanapatel90593 жыл бұрын
બહુ સરસ હાલરડું છે હાલરડાં ગાનારને કોટી કોટી ધન્યવાદ
@sonalpatel-pj6ty Жыл бұрын
My baby without listening he can’t sleep he waiting for playing this Halardu thank you writer & singer
@shashinparikh25682 жыл бұрын
મારા દિકરાને હું , આ હાલરડું ગાઈ ને સુવડાવતો. આજે એ ૩૦ વર્ષ નો છે પણ જ્યારે પણ આ હાલરડું સાંભળીએ છે ત્યારે આંખો ભીની થઈ જાય છે અમારા બન્નેની.
@bhartishah51552 жыл бұрын
।।
@twinkalbaaparmar1171 Жыл бұрын
Sachi vaat nic song
@bharatbhatt24683 күн бұрын
જોરરરર
@aanshivvasani18663 жыл бұрын
Nice superb ❤❤❤🤘🤘👌👌👌👌👍👍
@soormandir3 жыл бұрын
Thanks 🤗
@chandrikaraijada10642 жыл бұрын
Speech less 👏👏👏👏👏👏👏👏
@gopalbarad8431 Жыл бұрын
Nice song
@VivekVankar-e3f Жыл бұрын
Aa halardu sambhdi mane. Maro dikro bou vhalo lage che ❤😢
@DhruviRathore Жыл бұрын
Maro baby jyare janmyo tyare me 1st song ni instagram reel eni banawi ti aaje pan e 5 month no thayo toy aa song smbhlya wagr nathi unghto ene bauj game che ❤ maro atthu baba 🎉
@kelvinakelu4590 Жыл бұрын
Mara kiu ne e aabhadi ne j ungh ave 🎊🙏
@kartvayamakwana2974 Жыл бұрын
Srs
@amitaprajapati1391 Жыл бұрын
@@kelvinakelu4590 a
@sunnypanchal18812 жыл бұрын
Sur Mandir 🙏🏻🙏🏻👍👍
@polranoorjahan57433 ай бұрын
હું મારા ભાણીયા ને રોજ સુવાડુ છુ
@soormandir3 ай бұрын
*Thank you so much*
@jayvanjara26072 жыл бұрын
ખુબ ખુબ ખુબ જ સુંદર હર્દય સ્પર્શી હાલરડું છે.
@rinapurani42243 жыл бұрын
Superb... ❤️
@soormandir3 жыл бұрын
Thanks 🤗
@Hemangigohil-m7s11 ай бұрын
Maro દીકરો કેટલું પણ રડતો હોય કે કેટલા પણ તોફાન કરતો હોય પણ આ હાલરડું વગાડું એટલે શાંત થઈ જ જાય છે.. આ અવાજ અને આ હાલરડાં માં કૈક જાદુ છે.. really love this song nd voice also😘😘😘
@soormandir11 ай бұрын
Thanks a lot
@prakashbarot73664 жыл бұрын
Superb
@soormandir4 жыл бұрын
Thanks 🤗
@DhyanDave-d9bАй бұрын
વાહ❤
@nikunjkatakiya17127 ай бұрын
કોણ કોણ 2024 મા સાંભળે છે???
@jinendravyas68276 ай бұрын
Hu samblu chhu ane unghi pan jau chhu bolo
@alpakansara29755 ай бұрын
I sing for my grandson
@nikunjkatakiya17125 ай бұрын
@@alpakansara2975 nice
@nikunjkatakiya17125 ай бұрын
@@jinendravyas6827 great!!!
@DilipParmar-pd7gn4 ай бұрын
મારા grandson માટે ગાવ છું અને તેને સુવડાવી દાવ છું. હમણાં ચાલુ છે ગીત.
@bhagvansinhgohil29906 ай бұрын
ખુબ સરસ છે 👌
@soormandir6 ай бұрын
*Thanks for liking*
@laxmimajethia15033 жыл бұрын
Always listen Dikari mari ladakvayi. Today listen Dikro maro ladakvayo. Very lovely song
@rupalsolanki8509 Жыл бұрын
This song made 1st than female version after so many years
@kesharmangliya48752 жыл бұрын
Bhu j saras 👏👏
@meenaladia64503 жыл бұрын
બહુ જ સરસ ગીત છે દીકરો પરદેશ છે તે નું બાળપણ યાદ કરુંછું
@jayeshchauhan35422 жыл бұрын
Kya country ma cha aapno dikro?
@rakesh20972 жыл бұрын
🥰🥰🥰
@sanjaynaik12192 жыл бұрын
Same here Ben.
@varshamarchant47942 ай бұрын
Saru lagiuy ke koi e Dikra ma te pan geet banavyu
@soormandir2 ай бұрын
*Thanks for liking*
@nareshahir84453 жыл бұрын
Aa song Mara baby sabhli atle sui j Jay.....khubh aabhar....
@sweetypatel15362 жыл бұрын
Nice one.. I always play this song.. Very effective
@falguniprajapati74410 ай бұрын
Mari dikari a geet sabadi ne j suve che❤😊
@soormandir9 ай бұрын
Thanks for watching!
@dhodiyariya8893 жыл бұрын
I love my soog. Jay shree Krishna
@vpoojapadia46902 жыл бұрын
Hnmmjqs
@bhavnavaghela84473 жыл бұрын
vha mantr mugdha kari dey avu halradu 6 🤗🤗🤗
@jayvithalani56883 жыл бұрын
Superrrr se uperrrrrr
@chetnavyas83772 жыл бұрын
Khub saras
@bijalparekh15893 жыл бұрын
Very nice Song 👌👌👍
@lataanthu62812 жыл бұрын
Supper 👌👌👌👌
@soormandir2 жыл бұрын
Thank you so much
@Varsha.nParmar-cd2og Жыл бұрын
Heart touching ❤song
@princeofpalanpur95613 жыл бұрын
મારો બાબો આ હાલરડાથી જ સુવે છે રોજ... 😘😘
@mehulprajapati1007 ай бұрын
Me mara pahela balakne aa halaradu sambhdavine suvadto hato, ane halardu patataj e sui jata hato. Ane aaje mara bija balakne pan pahelivar aa halardu sambhadavine suvadyo chhe. Very nice.❤
@soormandir7 ай бұрын
Thank you so much
@radhadave58703 жыл бұрын
Manhar udhas no aavaj sathe khub j Saras sangeet aapyu chhe . Flute to kevu pade bhai bo j bhari🌹👌🏼
@jagdishbhaiprajapati31513 жыл бұрын
Wow, bahu mast halardu chhe
@sandhyachhasatia18547 ай бұрын
Whenever my grandson comes and he demands while sleeping--"Dadi , Dikaro maro mukone " and he fell asleep within 2 minutes.😊 "
@AshokKumar-ud4se3 жыл бұрын
Bhai.. Aap ki Sabhi gazal's mast he
@jayshrichauhan42502 жыл бұрын
Nice song Dikro maro mara jiv thi vadhare vahlo 🥰 Love you my jiyansh❤
@jayshrichauhan42502 жыл бұрын
My life line my son
@MegaNeha123 ай бұрын
Gujarati Halardu gujarati nu amulay najaranu chhe kevi saras shabda rachana chhe kavyatmak kadio chhe sur sangeet very superb
@@maltishah7114 June be July BH June John jjo BBC June July July Jjjj u kB jvjjñjhh
@kunalsolanki7837 Жыл бұрын
Maro dikro mara jiv karta pan vadhare valo che Mane ❤❤❤❤I love you so much vansh dikra 😊
@kalpeshtailor82063 жыл бұрын
Koi sabd nahi.. 👏👏👏👏👏💕🙏
@prashantjoshi065 ай бұрын
Sometimes my son is sad when I play this song he immediately smiling.today he is 15 years old.
@soormandir4 ай бұрын
*Thank you so much*
@krupalisharma2353 Жыл бұрын
Maro baby janmiyo tyar thi aa gazal vage tyar j suve to j malish karva de aa gazal nai pan avu lage ke Hu mari lagni mara baby sathe contact karti hov tq ke tame aavi gazal banavi
@fakubaloch7012 Жыл бұрын
Bahu saras halradu 👌
@soormandir Жыл бұрын
Many Many Thanks 🙏🙏
@kruparathod12502 жыл бұрын
હાલક દોલક થાય છે પપન મારક્યા કરે હોત સામને આવી વાત કરે છે રાજકુમારી કોક.... ખુબ સરસ
@ulpashah26845 ай бұрын
ગીત ના શબદ બહુ સરસ છે I love Geeta
@soormandir5 ай бұрын
*Thank you so much*
@kunaldodiya2 жыл бұрын
ખૂબ સરસ.... ઘણા લોકો ને પોતાના બાળપણની વાતો યાદ આવી ગઈ હશે.....
@LOTUSDEVKAVALOTUSDEVKAVA4 жыл бұрын
super song madhur avaj
@kirandesai5339 Жыл бұрын
While listening song I cry every time beautiful written & singing by manaharji
@shitalmakhansa8421 Жыл бұрын
My 1.5 yr old son every day sleep while listening this song.... I love it.... Each and every line has so much love and great meaning.....
@jennypandya4087 Жыл бұрын
My dad was sang this song for me nd now i'm for my son... To much awesome song till now ...