આ સાહેબ દીલથી વાત કરી ધન્યવાદ મા બાપ ને અઞીયારસ ના દિવસે ચાર આટા ફરી ને પરીક્રમા કરીલીયોને એટલે આખા બ્રહ્માંડમાં પરીક્રમા થય ગય ક્યાંય જાવાની જરૂર નથી મા બાપ જ આપણા પરમાત્મા છે એનેજ આ ધરતી ઉપર આપને જન્મ આપીયોછે તો બહાર કયા જાવાની જરૂર છે જય પરમાત્મા
@chunilalpatel43343 күн бұрын
Khub khub abhinadn
@Rohan-qu5mj2 күн бұрын
નેશનલ લેવલની ચેનલોને અત્યાર ગુજરાત ના journalism પાસે શીખવા જેવું છે. આપની ચેનલ, જમાવટ, નવજીવન ન્યૂઝ etc. Doing great
@chandrakantboghara8322 күн бұрын
જોરદાર હો ❤
@Hdysyshdhsjs2 күн бұрын
ખુબ સરસ.
@sindhavkuldeep32242 күн бұрын
ખુબજ સરસ દિનેશભાઈ. ❤
@jadavsukhdev48642 күн бұрын
દીક્ષિત ભાઈ તમે જે વાત કરો છો ને કે સંતો આ રીતે કે પકડાય તો તેને ભગવા કાઢી જીન્સ પેન્ટમાં મોકલી દેવા તે નિયમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતો તેના કારણે જ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ને નીકાળી દેવામાં આવ્યા છે તેને પદભ્રષ્ટ કરવામાં આવેલા હતા જે નિર્ણય આવા લેતા હતા એટલે
અમદાવાદ ના થીગડા વાળા રસ્તા માટે ક્યક બોલો સાહેબ 🙏🙏🙏
@hareshparmar4706Күн бұрын
દિનેશ ભાઈ જોડર વાત કરી છે
@nehabhatt262 күн бұрын
ખુબ સરસ 👌 🙏
@kalubhaivaghani92233 күн бұрын
વાહ ભાઈ વાહવાહ બરોબર છે❤❤❤❤❤
@મનોરંજન-ળ5ખКүн бұрын
સરસ
@SitaramDeshani2 күн бұрын
👌🏾🙏🏻🙏🏻🙏🏻🙏🏻વંદન
@maruhasmukh3 күн бұрын
બહુજ સરસ દિનેશભાઇ હું પણ સનાતન માં માનું છુ પણ મારી રીત અલગ છે ભક્તિ કરવી તેના માટે કોઈ મંદિર કે ધર્મ ગુરુ પાસે જવામાં હું માનતો નથી અને મારો પ્રયત્ન ફક્ત આત્મ જ્ઞાન દ્વારા નિયમો પાળવા નો અચૂક પ્રયત્ન કરું છુ
@shwetaruparelia9012 күн бұрын
Really hatts of to you...Dikshit bhai nd Kishan bhai🎉Great work..keep it up🎊
નમસ્તે ખૂબ સરસ રીતે આ ભાઈ વાત કરી રહ્યા છે ત્યારે જો જગદીશ mehta ડબલ ઢોલકી છે
@khumansinhjadejakhumansinh20603 күн бұрын
જય માતાજી ત્રણ પત્રકારો બહુ સરસ સ્પીચ આપો છો
@sanjayaghera25113 күн бұрын
આભાર સર 🙏
@chunilalpatel43343 күн бұрын
❤khub khubj tamelokone mara lakh lakh vandn❤
@SUDaMaSevaK3 күн бұрын
દિનેશ ભાઈ ૧૦૦%✓ વાત છે અને જુનાગઢ માત્ર ને માત્ર ૩ જણનુ છે બાકી કોય ને મન માવેહમહોય તો કાઢી નાખજો ૧ સિંહ વન્ય પ્રાણીઓ નું ૨ ગુરૂ દત્તાત્રેય નું ૩. જી ત્યાં સત્ય નિષ્ઠ સાધુઓ ફિર દાતાર થય ગયા તેનું. જય ગિરનારી
@KamleshGohel-cc2cl3 күн бұрын
Jay girnari Dinesh bhai Satyamev Jayate
@karsanmadeva7233 күн бұрын
जय हो किशन जय हो किशन भाई जय हो दीक्षित भाई सत्यमेव जयते चालू रखो चालू रखो
@arvindtimbadiya16562 күн бұрын
VERY GOOD JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI 🎉🎉🎉
@pravinaraniya73862 күн бұрын
બીલકુલ સાચી વાત છે દીનેશ ભાઈ જય શ્રી કૃષ્ણ રાઘે રાઘે
@isheetampancholi2 күн бұрын
Good Job team #GujaratnoGarjanaad
@lilavatiborisagar62352 күн бұрын
સારું પણ સાધુ તમામ સાથ આપે સાચા હોય તો સાથ માંગો . 4:24 . સાચા હસે તે તમોને સાથ આપશે તો જે સાધુ મનમાં મુંજાય છે જે એકલા ભર નો ખી શકતા હોય તે આપનો કોન્ટેક્ટ કરે તો વધુ ભર આવે તેમ છે .
Congratulations..KishanBhai And Dixit Bhai..But Dinesh Shindhv Bhai is Our Flover of ''Gayak ki Got''
@ilamehta15802 күн бұрын
Well-done do continue
@danabhaimer45373 күн бұрын
જય ઠાકર ભાઈ તલાજાભાવનાગર
@selabhaialgotarselabhaialgotar2 күн бұрын
વાભાઈપતરકાર❤રાધેરાધે
@vipulgovind2844Күн бұрын
सनातन जेवु काइ ना होय जे चाली रहयु छे तेज सनातन सत्य छे.
@mohanmorbiya52562 күн бұрын
Congratulations 😊😊😊
@mgr76373 күн бұрын
Very good interview 👍
@mayurlakhani80322 күн бұрын
Dinesh bhai best che
@JagdishKhetiya2 күн бұрын
હવે હળા હળ કલિયુગ છે જનતા એ હવે આવા ધાર્મિક આશ્રમો કે સંસથાઓ મા એક પણ રૂપિયા ન આપવા જોઈએ. બહાર થી આવતી જનતા ને પણ જાગૃત કરવી જોઈએ.
@mohanmorbiya52562 күн бұрын
Congratulations 🎉🎉😊
@ashokpatel87743 күн бұрын
અને પૈસા આપણે લક્ષ્મી કય એ છીએ તો એતો બધા મનુસના હાથ મા ફરે છે એ નથી અભડાતી તો માનવ કેમ એકા બીજા માનવ થી અભડાઈ છે એમને સમજાતુ નથી ભાઈ આપણે માનવ છીએ આપણે બધા સનાતન છીએ પણ આપણાં શબ્દો ની આભળછટ છે તેને પવીત્ર કરતા સીખો મારા માનવો જય ભારત જય ગરવી ગુજરાત આ માસ થી બનેલુએક શરીર છે તેની રયખા પણ પવનસાથે આજપૃથવી ઉપર ઉડશે જય જવાન જય કિસાન
@chunilalpatel43343 күн бұрын
Dineshbhai khub khub thanyva
@pappuOza-s5j2 күн бұрын
Congratulations Kishan & dixit
@jayprakashmadhak91742 күн бұрын
પત્રકાર મિત્રો મને પણ આ વિષય વિષે કંઈક કહેવાની ઈચ્છા છે. જો તમને યોગ્ય લાગે તો મને મળી શકો છો . -જયપ્રકાશ માઢક (જ્યોતિષશાસ્ત્રી -લીલીયા મોટા જીલ્લો અમરેલી )
@bharatbhaigohel76972 күн бұрын
તમારુ કામ સાચુ જ 6
@vijayagravat1703 күн бұрын
દિનેશભાઈ એ સીનીયર ને વરિષ્ઠ પત્રકાર કહેવાય તેની રહેણીકરણી તેમની વાણી જોવ બાકી જગદીશ ભાઈ તો પોતાની જાતને મોટા ફિલોસોફર સમજે ને અભિમાન થી જ વાત કરે છે બધુ હુજ જાણુ છું એવુ પોતાની જાતને સમજે
@LabhubhaiBhayani2 күн бұрын
Pura smt chiye 👌🌹
@CBjadavRajubhai2 күн бұрын
દિનેશભાઈ જેટલી ધીરજ થી વાત કરે છે ને તેવી રીતે તમે બંને ભાઈઓ વાત કરો કાયમી ચેનલ ચલાવી હોય તો થોડીક ધીરજ રાખો
@chandulalparmar65013 күн бұрын
Very good belkul sahe bat hai
@umeshvaishnav34392 күн бұрын
🎉🎉🎉
@chandulalparmar65013 күн бұрын
Satya mave jayte
@khumansinhjadejakhumansinh20603 күн бұрын
પત્રકાર તો સાચા હોવા જોઈએ ગર્જના કરે એવા પણ હોવા જોઈએ કચ્છથી બોલો છો