No video

Dipak Hariyani || Santvani Award 2019 || Morari Bapu || Chitrakutdham Talgajarda

  Рет қаралды 92,083

SANGEETNI DUNIYA

SANGEETNI DUNIYA

Күн бұрын

Santvani Award 2019 @ Chitrakutdham Talgajarda
Sound - Guvant Sound Mahuva ( Dinesh , Anant , teni Arjun bhai)
Video - SANGEETNIDUNIYA
(Dharmesh bhai , Lala bhai)
Editing - Priyank
ચિત્રકુટધામ તલગાજરડામાં સંતવાણી એવૉર્ડ અર્પણ સમારોહ
પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં પ્રતિવર્ષ કારતક વદ બીજ ના દિવસે શ્રી હનુમાનજી મહારાજ સમક્ષ સંતવાણી એવોર્ડ અર્પણ સમારોહની શૃંખલામાં, ૧૪ નવેમ્બર અને ગુરુવારે બારમો સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો
કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતના ભજન ગાયકો-વાદકો, કે જેઓ આપણી પ્રાચીન, પવિત્ર, સાંસ્કૃતિક ધરોહર- એવી સંતવાણી- ને પોતાના ગાયન- વાદન દ્વારા જીવંત રાખે છે તેવા વિદ્યમાન આરાધકોને સંતવાણી એવોર્ડથી પૂજ્ય મોરારીબાપુ દ્વારા સન્માનિત કરવામાં
આવ્યા
બપોરના ત્રણ કલાકે " ભજન વિચાર" અંતર્ગત સંગોષ્ઠીમાં શ્રી રવજી રોકડના સંયોજન નીચે શ્રી દર્શના ધોળકિયા નાથ સંપ્રદાયની વાણી વિષે, શ્રી દલપત પઢિયાર સંતવાણીના સર્જક સંત કવિ શ્રી રવીભાણ વિષે અને શ્રી નિરંજન રાજ્યગુરુ ભજન સ્વરૂપ વિચાર પર પોતાનું ચિંતન પ્રસ્તુત
રાત્રીના આઠ કલાકે સંતવાણી એવોર્ડ અર્પણ થશે. રાજકોટના પ્રસિદ્ધ ભજનિક શ્રી હેમંત ચૌહાણ, ભુજના તબલાવાદક શ્રી ચતુરસિંહ જાડેજા, મોરબીના બેન્જો વાદક શ્રી વિજય મકવાણા અને માંડવી કચ્છના મંજીરાવાદક શ્રી રતનભારથીને પૂજ્ય બાપુ દ્વારા એવૉર્ડથી વિભુષિત
ચિત્રકુટધામ- તલગાજરડા ખાતે સમગ્ર કાર્યક્રમ
--------------------------------------------------------
Follow us on FACEBOOK
/ sangeetnidun. .
And also on INSTAGRAM.

Пікірлер: 59
@bhadreshdhandhukiya3694
@bhadreshdhandhukiya3694 4 жыл бұрын
ભલે સંતવાણી ભલે... !! જય સિયારામ બાપુ !!
@raghuramdudharejiya9173
@raghuramdudharejiya9173 2 жыл бұрын
Jay mogal maa Jay satvani ni moj bapu
@RAGHUVEERAUDIO
@RAGHUVEERAUDIO 4 жыл бұрын
JAY HO SANTVANI VASANT BAPU NI KALAM DIPAK BAPU NA SUR SU VAKHAN KARVA JAY HO BAAP.......
@poonampushpa318
@poonampushpa318 4 жыл бұрын
Bapujii Jai siyaram
@jayvir2594
@jayvir2594 4 жыл бұрын
જીયો..જીયો...વાલા વખાણ કરવાંના શબ્દો ખુટે છે. જય હો સંતવાણી......
@Rajbha11111
@Rajbha11111 4 жыл бұрын
Pujay bapu
@kirtiparmar2243
@kirtiparmar2243 Жыл бұрын
જય ગુરુ દેવ બાપુ સાહેબ બંદગી આપના ચરણ કમળો માં વંદન મોરારિ બાપુ ને એક આપના ગાંડા ઘેલા ભકત ના જય સિયારામ
@janihimanshu2099
@janihimanshu2099 4 жыл бұрын
Wah dipakbapu Wah... superb 👌
@ashishdudharejiya
@ashishdudharejiya 4 жыл бұрын
Wah dipakbapu.. Superbbb..Berkho...
@djayeshv84
@djayeshv84 2 жыл бұрын
આ ભજનના રચયિતા સમાધિસ્થ વસંતબાપુની ચેતનાને પ્રણામ! 🙏
@kirtiparmar2243
@kirtiparmar2243 Жыл бұрын
આ ભજન ના રચયતા બાપુ ને મારા વંદન જય હો બાપૂ
@rajveer1826
@rajveer1826 Жыл бұрын
જય સિયારામ..🙏
@rajveer1826
@rajveer1826 Жыл бұрын
Jay siyaram bapu.. 🙏
@rupsingh4427
@rupsingh4427 4 жыл бұрын
Jay ho santvani.... Jay ho...
@natvarvaghela1553
@natvarvaghela1553 4 жыл бұрын
અસલ નિરંજનભાઇ નૉ આવાજ ખુબજ સરસ ભજન પણ સરસ
@kuldipdhadhal8379
@kuldipdhadhal8379 4 жыл бұрын
Jay siyaram
@maltikhunti1279
@maltikhunti1279 Жыл бұрын
જયસિયારામ 🙏🙏
@vijaybhaibolaniya2306
@vijaybhaibolaniya2306 4 жыл бұрын
જય સીયારામ બાપુ જય હો સંતવાણી દિપકબાપુ
@sureshbhaiparekh3723
@sureshbhaiparekh3723 4 жыл бұрын
Jay Siyaram
@nishantgirigoswami4427
@nishantgirigoswami4427 2 жыл бұрын
બાપુ ની મોજ જય સીયા રામ
@diupatel
@diupatel 2 жыл бұрын
Jay Siyaram
@dharmendrvaishanav7817
@dharmendrvaishanav7817 11 ай бұрын
जय सियाराम
@Bhavinsoni38
@Bhavinsoni38 3 жыл бұрын
।।जय सियाराम।।
@deepmachchhar7979
@deepmachchhar7979 4 жыл бұрын
Jay siyaram Thankyou so much 😍
@rajveer1826
@rajveer1826 Жыл бұрын
जय हो ! दीपकबापू..🙏
@jayhobutbhavanimaa8882
@jayhobutbhavanimaa8882 4 жыл бұрын
Jay ho santvani
@1d13adhviksingh5
@1d13adhviksingh5 Жыл бұрын
Wonderful 😊
@dnyanubachhav5244
@dnyanubachhav5244 4 жыл бұрын
Jay ho siya ke ram
@mohanchoudhary3971
@mohanchoudhary3971 4 жыл бұрын
Shri Radhe
@VijaySingh-ul4qp
@VijaySingh-ul4qp 4 жыл бұрын
।।जय सियाराम।।जय सियाराम।।जय सियाराम।।
@bharatjoshi7414
@bharatjoshi7414 4 жыл бұрын
જય સિયારામ
@user-zx1dc4wc3f
@user-zx1dc4wc3f 4 жыл бұрын
બાપુ જય સીયારામ
@manishahir8208
@manishahir8208 4 жыл бұрын
જય સીયારામ 😊😊🙏🏻🙏🏻
@devmurarivlog2915
@devmurarivlog2915 2 жыл бұрын
જય હો બાપુ જય હો
@Rajbha11111
@Rajbha11111 4 жыл бұрын
Ha dipak bapu ha
@dilipkapdi1218
@dilipkapdi1218 4 жыл бұрын
🙏Jay siya ram🙏
@devabhaiparmar900
@devabhaiparmar900 3 жыл бұрын
જય સિયારામ 🙏🏻
@rohitmori3016
@rohitmori3016 3 жыл бұрын
Jay siyaram bapu
@Rajbha11111
@Rajbha11111 4 жыл бұрын
Jay ho vala
@Muliya-Amit-prajapati
@Muliya-Amit-prajapati 4 жыл бұрын
Super voice
@rohitmori3016
@rohitmori3016 3 жыл бұрын
Jay siyaram 🙏🙏
@pradipsinhparmar8926
@pradipsinhparmar8926 4 жыл бұрын
Jay ho dipakbapu
@dhandhukiyasagar4802
@dhandhukiyasagar4802 4 жыл бұрын
Jay ho Jay siyaram
@dhavalgondaliya5352
@dhavalgondaliya5352 3 жыл бұрын
Jay hoooo
@Blacksmith_46
@Blacksmith_46 4 жыл бұрын
Ha bapu🙏🏻🙏🏻
@dharam.dharmendra7758
@dharam.dharmendra7758 4 жыл бұрын
Super sur
@sonuparihargscenter2747
@sonuparihargscenter2747 4 жыл бұрын
Bapu kya mujhhe bhi moka milega gane ka aapki agar kripa ho jaye to
@bhanabhaivagh5111
@bhanabhaivagh5111 4 жыл бұрын
Jay shiyaram
@gurumantrajayhoo2640
@gurumantrajayhoo2640 4 жыл бұрын
Jsr
@dudharejiyaraghuram5971
@dudharejiyaraghuram5971 4 жыл бұрын
jay ho
@sunilpopaliya7578
@sunilpopaliya7578 4 жыл бұрын
Osmanbhai Mir no video upload karo
@varshamangukiya4716
@varshamangukiya4716 4 жыл бұрын
Ghanu. Jivo. Vala
@rajveer1826
@rajveer1826 Жыл бұрын
🙏🙏🙏👌
@tejashpatel7826
@tejashpatel7826 4 жыл бұрын
Kirtidan gadhvi no part muko
@champakpatel5216
@champakpatel5216 2 жыл бұрын
Morari ne sathe Sathe Rakhi ne su Kam bhajan Karo chho ? Morari bhagwan mate katax and abhdra sabdo bole chhe e bapu nathi, daku chhe.
@rajveer1826
@rajveer1826 2 жыл бұрын
જય સિયારામ..🙏
@poonampushpa318
@poonampushpa318 4 жыл бұрын
Bapujii Jai siyaram
@vishwavlog2618
@vishwavlog2618 4 жыл бұрын
Jay siyaram
@kirtimandesani928
@kirtimandesani928 4 жыл бұрын
Jay siyaram
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 54 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 23 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 50 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 165 МЛН
Kirtidan Gadhvi | Berkho | Morari Bapu | Dholavira Ramkatha | Kutch 2022
15:04
Sangeetni Duniya Live Events
Рет қаралды 36 М.
BA KHUDA AB TO MUJHE KOI TAMANNA HI NAHI (SUFI GAZAL)|| OSMAN MIR || 17-SHIVRATRI 2016
17:36
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 54 МЛН