વાહ દિપાલી બેન મસ્ત કથા કરે છે મજા આવે છે સાંભળવા ની ધન્ય છે બેટા તમને મેં તો હમણાં બે દિવસ થી જોઈ છું મારી ઉંમર અતિયારે ૭૬ વરશ ની છે પણ બેટા ખરેખર તમને હક્ક છે આ જગ્યા પર બેસવા નો વાહ બેટા વાહ નશીબ થાય છે તમારા માતા-પિતા બેટા તમારૂ નામ ગીતા ભારતી સાથે સરખાવી શકાય છે જે તમારી જેમજ કથા કરતા હતા ઘાટકોપર માં મેં પણ લાભ લીધો હતો દિકરી હોય તો દિપાલી બેન જેવી
@zizuvadiyakismatsadurkisma9163 Жыл бұрын
Veri good
@kavadsxa467 Жыл бұрын
Mahadev har har Mahadev ben ❤
@kantibhaipatel75384 ай бұрын
દિપાલી દીદી વાહ વાહ ખુબ સરસ કથા
@pargipartingbhai2730 Жыл бұрын
Good 👍
@tishapatel39893 жыл бұрын
Jay dwarka dheesh 🙏🙏🙏🙏🙏
@ashvingirigauswami83173 жыл бұрын
Tamaro mobile number aapo
@Mrathod-bv7ns2 жыл бұрын
Bahu saras katha sambhdavi beta sabhdvani maja Ave beta Jay shree krishna
@chatrabhujhinsu65702 жыл бұрын
Jai shree krishna. Khub sundar.
@matrix-4x3 жыл бұрын
ખૂબ સરસ 🙏 જય શ્રી કૃષ્ણ.......
@kundanpatel13702 жыл бұрын
Good. Dipali.patel Shree.ram
@vasantpurohit5615 Жыл бұрын
Jay shree krishna Radhe Radhe 🙏🙏Didi🚩🚩🚩🚩🚩
@bhautikmakwana44282 жыл бұрын
Tamay sari Katha khari diPali didi
@meghagandhi71313 жыл бұрын
RADHE.RADHE.RADHE
@ushaamrutiya6388 Жыл бұрын
Vah didi bhu sars me bhi gujrati hu
@pravinbhaisolanki87673 жыл бұрын
જય હો જય હો
@pravinbhaisolanki87673 жыл бұрын
Jay🙏🙏 sry krishan
@KantibhaiThakor-mo4ez Жыл бұрын
@@pravinbhaisolanki8767Q
@भरतआहीरटींबी Жыл бұрын
जय मुरलीधर 🎉🎉🎉
@thetime.54 жыл бұрын
રંગે રંગાય ગયું આ જીવન પણ પ્રેમ મારો અધુરો રહ્યો હે સખી .. જીત્યું આ જગત થયું બધું સંપન સારું પણ પ્રેમ વગર હું અધુરો રહ્યો હે સખી .. સોને મઢી નગરી અને સોને મઢીયા નગર , જોયું સુખ ઘણું પણ સુકુન ક્યાં નાં મળ્યું હે સખી .. જીવ તો ગયો ઘણા દર્દ થી પણ જાણે મોત ના આવ્યું તારા વગર હે સખી.. ભવ ભવ વીત્યા અને વીતશે હું આવીશ પાછો આ જગત માં હે સખી .. આવ્યો અંત મારો મારી આંખો માં આ આંસુઓનો દરિયો તારો હે સખી .. છોડ્યું આ જગત અને જીવન લે હું હવે થયો તારો હે મારી સખી ..!!! શ્રી હરિ નારાયણ