આદિત્ય ગઢવી ને ગમતા કાગબાપુના ભજનો અને ગીતો | Aditya Gadhvi Live on Kag Sahitya Page

  Рет қаралды 20,719

Kag Sahitya

Kag Sahitya

3 жыл бұрын

નાની ઉંમરે પોતાના કંઠના કામણ પાથરી ખૂબ મોટું નામ બનાવનાર, ચારણ સમાજનું ગૌરવ એવા આદિત્ય ગઢવી તા. ૧૯ મીને શનીવારે કાગ સાહિત્ય ઈન્સ્ટાગ્રામ પેજ પર લાઈવ આવી તેમને ગમતી કાગબાપુ ની રચનાઓ સંભળાવી ખુબ આનંદ કરાવ્યો. કાગ પરિવાર તેમનો આભારી છે.
Aditya Gadhvi, who made a name for himself at a young age, is the pride of the Charan Samaj. On Saturday the 19th, Aditya Gadhvi came live on Kag Sahitya Instagram page and made us all very happy by singing the compositions of Kaagbapu that he liked. The Kag Family is grateful to him.
--------------------------------------------------------------------
Information:
♪ Title/Song : Instagram Live Video - Aditya Gadhvi
♪ Singer : Aditya Gadhvi
♪ Lyrics : Kavi Dula Bhaya Kag
♪ Music Composition : Traditional
♪ Music : Traditional
© All Copyrights Reserved to : KAVISHRI DULAKAG MEMORIAL TRUST
--------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
--------------------------------------------------------------------
▶This is official youtube channel of Kag Sahitya - Kavi Dula Bhaya Kag.
▶ Please share the link with all the Sahitya Lovers (Gujarati Literature) .
▶ For interesting videos on Sahitya Subscribe to Kag Sahitya KZbin Channel. Dont forget to press the bell icon so that you dont miss any updates. Thankyou
Jay Mataji🙏🏻
--------------------------------------------------------------------
/ kagsahitya
▶આ "કાગ" સાહિત્ય ની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ છે.
▶દરેક ને વિનંતી છે કે આ ચેનલ ની લીંક ને આગળ મોકલો અને તમામ સાહિત્ય પ્રેમીઓ સુધી પહોંચાડો.
▶અવનવા સાહિત્ય ના વીડીયો માટે ચેનલ ને શૈર અને લાઈક કરો, અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન 🔔 ને દબાવવા નુ ભૂલશો નહિ જેથી તમે સવથી પેહલા વિડિયો જોઈ શકશો. આભાર ✅
🙏🏻જય માતાજી🙏🏻
--------------------------------------------------------------------
#adityagadhvi #dulabhayakag #kagsahitya #kagbapu #instagramlive #kagsahityainstagramlive #adityagadhavi #adityagadhviofficial #madhratunamor #kalivadalditune #nachilerangmorla #aavkaromeetho #taraanganiyapuchine #boxa #gadhavi #bhagatbapu #kagvani #charan #kagvani #kagdham #kavikag #gadhvi #dayro
-------------------------------------------------------------------
"Copyright © Kavi Shri Dula Kag Memorial Trust"
Warning : All the content/Data/Audio/Video material are copyright protected. If we found illegal use / uploads/Claims/Strikes ; we will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.
Member : © Kavishri Dulakag Memorial Trust
ચેતવણી: બધી ડેટા / ઑડિઓ / વિડિઓ સામગ્રી કોપીરાઇટ સુરક્ષિત છે. જો અમને જોવા મળ્યું કે ગેરકાયદેસર ઉપયોગ / અપલોડ્સ / દાવા / હડતાલ કરવામાં આવેલ છે તો કોપીરાઇટ કાયદા આઈપીસી ૧૫૭,૬૬,૬૬-બી, ૬૬-સી મુજબ કાનૂની પગલાં લેવામાં આવશે
સભ્ય: © કવિશ્રી દુલાકાગ મેમોરિયલ ટ્રસ્ટ
--------------------------------------------------------------------
Enjoy and Stay Connected with us :
Download Kag Sahitya Mobile Application
Website: www.kavikag.com
Twitter: / kagsahitya
Instagram: / kagsahitya
Facebook: / kagsahitya
Whatsapp: wa.me/918488906906
Google: g.page/KagSahitya
Mail: info@kavikag.com

Пікірлер: 30
@kevalparmar6050
@kevalparmar6050 9 күн бұрын
ravan vaadi varta kharekhar jordaar hati ! Shad Shad naman Kavi Kag Bapu ne ane Dhanyawad Aditya Bhai ne aavi vaato prastut karwa mate 😍😍
@girishdesai8092
@girishdesai8092 7 күн бұрын
Aditya bhai first time mene apko suna very good 🙏🙏🙏
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah Жыл бұрын
વાહ શું વાત છે... જેટલી વાર સાંભળું એટલી વાર મારા તો રૂંવાટા ઊભા થઈ જાય છે❤️❤️❤️ શું અવાજ છે.. શું કાવ્ય ને રચનાઓ છે કવિ શ્રી દુલા ભાયા કાગ ની!!!😍
@shashikalabhatt5473
@shashikalabhatt5473 3 жыл бұрын
જય માતાજી આદિત્ય ભાઈ તમે ઇન્ડિયન આઇડોલ હતા ત્યારથી તમને અનેઉમેશભાઈ બારોટને સ્પર્ધામાં જોયા છે અને આજ સુધી જોતી આવી છું તમારું કામ બહુ સરસ છે
@jayugadhvi...1099
@jayugadhvi...1099 Жыл бұрын
ખરેખર બાપુ થકી અમે ચારણો અને અમારું મજાદર ઉજળા છીએ.....જે સોનલ માં
@haribhaijograna3948
@haribhaijograna3948 3 жыл бұрын
જય ઠાકર ખુબ સરસ ધન્યવાદ કાગ બાપુ ની રચના ને ગઢવી ભાઈ કાયનો ધટે ખુબ સરસ
@glvaghelagf9769
@glvaghelagf9769 3 жыл бұрын
વાહ આદિત્યભાઈ વાહ મા સરસ્વતી ની કૃપા છે હો... મા ભગવતી ના હંમેશા આશીર્વાદ રહે જય માતાજી
@vikramgohil5635
@vikramgohil5635 3 жыл бұрын
માં સરસ્વતી, માં મોગાલ ના આશીર્વાદ
@ambadangadhavi5102
@ambadangadhavi5102 3 жыл бұрын
જય માતાજી,, વાહ,કવિરાજ
@mukeshdesai5981
@mukeshdesai5981 8 ай бұрын
જય હો શ્રી દુલા ભાયા કાગ, શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી દાદ બાપુ, શ્રી ભિખુદાન ગઢવી, શ્રી હરેશદાન ગઢવી, શ્રી જીતુ દાદ ગઢવી અને તમામ ભારતીય સમાજ. જય જય ગરવી ગુજરાત જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@hitendrapatel6269
@hitendrapatel6269 8 ай бұрын
વાહ કવિરાજ
@devraval9868
@devraval9868 3 жыл бұрын
આદિત્ય ગઢવી ❤❤
@vikastrivedi778
@vikastrivedi778 Жыл бұрын
Wag wah aditya
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 Жыл бұрын
Jai ho.
@jigneshjotniya5801
@jigneshjotniya5801 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@udayrajgadhavi11
@udayrajgadhavi11 3 жыл бұрын
Jay ho 🙏🏻
@user-vn8vv4vh1j
@user-vn8vv4vh1j 10 ай бұрын
Vaha. Charn
@yogeshpandya3134
@yogeshpandya3134 3 жыл бұрын
Jai ho
@gadhavirajkaviraj7454
@gadhavirajkaviraj7454 3 жыл бұрын
kag bapu ni jay ho
@gadhavirajkaviraj7454
@gadhavirajkaviraj7454 3 жыл бұрын
jay ho
@RameshSherathiya-py5qy
@RameshSherathiya-py5qy 6 ай бұрын
Ha.awaz.ave.chhe
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah Жыл бұрын
18:50 પોતાવટ પાળવાવાળી, સોનલ મા આભ કપાળી, ભજું તને ભેળીયાવાળી, સોનલ મા આભ કપાળી, મઢડા ટીંબે નોતર્યા માડી, ચારણો શાખ પ્રશાખ; રજ ઊડી અને આભ ઢંકાણું, એની સૂરજ પૂરે છે શાખ
@NavinAhir1993
@NavinAhir1993 2 жыл бұрын
sir આકાશ ને ઘડનાર ના ઘર (કવિ કાગ) aa chopai per ek video banavo
@mehulsuvagiya6441
@mehulsuvagiya6441 2 жыл бұрын
Sachi vat chhe
@vikastrivedi778
@vikastrivedi778 Жыл бұрын
Yes we want
@gadhavirajkaviraj7454
@gadhavirajkaviraj7454 3 жыл бұрын
♥️♥️
@amish33511
@amish33511 10 ай бұрын
avaj khub j dhimo aavje sound ma kaik khrabi che bhai
@gadhavirajkaviraj7454
@gadhavirajkaviraj7454 3 жыл бұрын
✍️✍️✍️🙏🙏
@kantilalupadhyay2660
@kantilalupadhyay2660 3 жыл бұрын
Vah
@glvaghelagf9769
@glvaghelagf9769 3 жыл бұрын
ભાઈ ભાઈ ''બોલ્યા બોલ્યા મધરાતું ના મોર ની મારી પાસે ૧૨ કડી છે પણ મને હજુ લાગે છેકે એક બે કડી ઘટે છે તો આખી રચના ની લીરીક્સ મુકવા વિનંતી... જય કવિ ભગતબાપુ.. અને " કાળી વાદલડી તને વિનવે રે "આ રચના ની ૭ કડી છે વધારે કડી હોય તો આખી રચના મુકવા વિનંતી છે
Grg nabaraj is live
2:33:50
Grg nabaraj
Рет қаралды 371
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 73 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 15 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 55 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 195 МЛН
Lakhansi Gadhvi  || લાખણશી ગઢવી || Lokdayra || KAVI NI VEDANA
2:58:05
Studio Raj Official Channel
Рет қаралды 109 М.
Episode 1 Part 1, પરશોત્તમ રૂપાલા અને ભીખુદાન ગઢવીનો અદ્ભુત સંવાદ! Moje Dariya : Parshottam Rupala,
39:13
Kagbapu Ni Aa Vaat Jaano Chho ? | Dula Bhaya Kag | Sairam Dave Official
9:06
Sairam Dave Official
Рет қаралды 45 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 1,4 МЛН
JAMAL & GANJA, ИРИНА КАЙРАТОВНА & КАЙРАТ НУРТАС - TUN (LYRIC VIDEO)
3:41
ИРИНА КАЙРАТОВНА
Рет қаралды 1,3 МЛН
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 2,8 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 67 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 462 М.