DJ Dil No Super Star - 4K Video - Vikram Thakor - NonStop - Jigar Studio

  Рет қаралды 146,475

Jigar Studio

Jigar Studio

Күн бұрын

Name: DJ Dil No Super Star
Singer & Artist: Vikram Thakor
Artists: Janak Thakor, Neha Suthar, Chhaya Thakor, Nirav Kalal, Chini Raval, Jinal Raval
Lyrics: Baldevsinh Chauhan, Sahilsinh Zala
Music: Mayur Nadiya
D.O.P.: Montu Rajput, Atul Thakor, Sunil Rajput, Kundan Thakor
Edit: Montu Rajput
Choreographer: Deepak Turi
Asst. Director - Drone: Nitin Patel - Vastral
Producer & Director: Gunvant Thakor
Music Label & Copyright: Jigar Studio
Song List:
00:00 Mahamaya Meldi Re Mara Par Chhe Daya Tari
03:19 Chamund Mata Tamara Vagar Kem Chalashe
06:04 Kachi Mati No Meto Garbo Korayo
09:14 Smile Chhe Jabari Ne Lage Rupali
12:02 Shu Karu Bol Tara Mate
14:22 College Vali Chhokari Maska Mare Chhe
16:40 Hath Ma Ena Bhammar Bhalo
19:40 Ame Hathe Kari Barbadi Ori Re
22:24 Setar Na Sedha No Gogo Sat Valo
25:01 Lakho Ma Ek Ne Anmol Mari Benadi
26:52 Ame Paka Bhaibandho Re
29:27 Varsho No Prem Bhuli Gayi
32:30 Mala Na Manaka 108
34:44 Matlabi Aa Duniya Ne Matlab No Pyar
37:20 Karu Chhu Phone To Aave Chhe Waiting Ma
40:05 Janu Ena Moma Na Gher Jati Rahi Chhe
42:11 Kanku Pagla Jya Tara Thay Mataji
44:37 Amane Malya Mata Aashirwad Tamara
47:33 Mara Dil Ma Chhe Ek Nam Taru Padamani
50:22 Chand Jevo Cheharo Lai O Mari Janu
51:54 Aaj Mari Dipo Mana Dammar Dak Vagya
53:57 DJ Na Tale Lyo Rangtali
55:55 Bolo Radhe Radhe
58:06 Kuldevi Maani Chundaladi
Subscribe : goo.gl/9VtrB7
Facebook : goo.gl/SBYrky
Twitter : goo.gl/vUbV4Q
Dailymotion : goo.gl/hrewCh
Instagram : goo.gl/HRQorS
Google Plus : goo.gl/6QQsjR
Pinterest : goo.gl/RD2poU
Tumblr : goo.gl/TP9hvy
BlogSpot : goo.gl/pG2swb
Keep in touch with us
www.jigarstudio.com

Пікірлер: 372
@dhruvinghori8830
@dhruvinghori8830 8 ай бұрын
☝🏻 નિરાશા તો ધણી બધી છે .. પણ આશા માં મોગલ પર જ છે...!! 🙏🏾જય🙏🏿માં🙏🏾મોગલ🙏🏿
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
જોયતું હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ 👍👍💟💟💟🌹🌹🌹♥️♥️
@patlajigar336
@patlajigar336 8 ай бұрын
નવરાત્રી ની હાર્દિક શુભ કામનાઓ ❤❤ સુપર આલ્બમ વિક્રમ ભાઈ એન્ડ જીગર સ્ટુડિયો ❤❤
@SVEditingGujarati
@SVEditingGujarati 8 ай бұрын
અરે વાહ.... જોઈતું હતું ને એના કરતાં પણ જોર દાર સોંગ લઈને આવ્યા છે સિંગર: વિક્રમ ઠાકોર DJ દિલ નો સુપર સ્ટાર આ સોંગ પણ મિલિયન મા જશે
@kiritmohanthakor2475
@kiritmohanthakor2475 8 ай бұрын
M
@rajofficial8576
@rajofficial8576 8 ай бұрын
બધાના દિલોમાં રાજ કરનાર સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ના સોંગ સુપર ડુપર હિટ જ હોય જય માતાજી 🙏
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
સુ અવાજ સે એક દમ દિલથી ગાવ છો વિક્રમ ઠાકોર ભાઇ ❤❤❤❤
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
નવરાત્રી ની શુભ કામનાઓ પૂરી ટીમ ને વિક્રમ ઠાકોર અને ગુણવંત ઠાકોર ભાઇ 👍👍🌹🌹🌹🌹💯💯💯💯
@jayeshthakor2834
@jayeshthakor2834 8 ай бұрын
જીગર સ્ટુડિયોમાં વિક્રમ ભાઈ નું સોંગ આવે એટલે જોયા વગર જ લાઈક કરી દેવાય.. સુપર આલ્બમ હો વિક્રમ ભાઈ ❤. જય ચામુડ માં 🙏
@kishubaraiyaofficealrohisa1819
@kishubaraiyaofficealrohisa1819 8 ай бұрын
જોરદાર ટ્રેક બધાજ સોંગ મસ્ત સે હો આ વર્ષે તો ગુજરાતમાં બૂમ છે હો તો અત્યાર થી જીગર સ્ટુડિયો અને વિક્રમ ભાઈ ઠાકોર ને અત્યારે થી અભિનંદન 🎉
@thakorbharat3266
@thakorbharat3266 8 ай бұрын
સુપર વિક્રમભાઈ ઠાકોર જોરદાર સોંગ. ઠાકોર રાજા
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
વા ગુણવંત ઠાકોર અને વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤
@JAY....RAMAPIR933
@JAY....RAMAPIR933 8 ай бұрын
𝕊𝕦𝕡𝕖𝕣 𝕤𝕠𝕟𝕘 𝕔𝕙𝕖 𝕓𝕙𝕒𝕚 𝕟𝕒 ❤✌️👌
@parweendevipuzak3701
@parweendevipuzak3701 8 ай бұрын
ડીજે દિલ 💓નો સુપરસ્ટાર શીરા નું શાક ના થાય વિક્રમભાઈ 👍ની વાત ના થાય ખુબ સરસ 🎵સોંગ છે👌 હેપ્પી નવરાત્રી શુભકામનાઓ 👏બધા મિત્રોને જય માતાજી🙏🙏🙏🙏🙏🙏
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤
@devanshu_official_02
@devanshu_official_02 8 ай бұрын
જયહો લોર હજીરા ની મેલડી ....બહુ જ મસ્ત સોંગ ...
@vijaydigitalofficial
@vijaydigitalofficial 8 ай бұрын
Happy Navratri...🙏🚩 Vikram Thakor Song Mate Like Karo.🎤 Congratulations Jigar Studio and team...🎉🎉❤
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
કેટલાં લોકોને આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નો ગરબો ગમિયો તો લાઇક કરો જોઇએ 👍👍👍🙏🙏🙏💟💟💟🌹🌹
@user-vb2yi2vn3d
@user-vb2yi2vn3d 8 ай бұрын
સુપર
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
જબરજસ્ત વિક્રમ ઠાકોર ભાઇ મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤💟💟💟
@sodhasarkar4043
@sodhasarkar4043 8 ай бұрын
હજારો કલાકારો આવ્યા અને આવશે પણ વિક્રમ ઠાકોર ફક્ત એક જ હતો અને એક જ રહેશે 💪💯🙌
@pipalyakunal2494
@pipalyakunal2494 8 ай бұрын
નવરાત્રી ની બધા મિત્રો ને શુભકામના જય માતાજી 🙏 વિક્રમ ઠાકોર ના અશિકો લાઈક કરજો 👍👍👍👍👍🙏
@r.n.thakor.official4520
@r.n.thakor.official4520 8 ай бұрын
સુપર સોંગ જોરદાર મજા આવી ગઈ વિક્રમ ભાઈ ઠાકોર 👍👍👍👌👌👌👌👌
@vijaythakor609
@vijaythakor609 8 ай бұрын
ખુબ સરસ સોન્ગ મારા ઠાકોર...
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
બહુજ સરસ મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ભાઇ ❤❤❤
@Rakesh_thakor7066
@Rakesh_thakor7066 8 ай бұрын
🎉❤ બહુ મસ્ત વિક્રમ ભાઈ ખૂબ સરસ ❤ જય માતાજી ❤
@nareshsakariya4726
@nareshsakariya4726 8 ай бұрын
જોરદાર સોંગ સે મોજ મોજ
@jivanthakor7225
@jivanthakor7225 8 ай бұрын
👍👍👍👍 સુપર વિક્રમ સાહેબ
@parjithakor1439
@parjithakor1439 8 ай бұрын
જય માતાજી 🙏❤️❤️
@RameshZala-zg8ce
@RameshZala-zg8ce 8 ай бұрын
હા મોજ હા
@solankijagdish9906
@solankijagdish9906 8 ай бұрын
Bayad GJ 31 ❤️👑 Full Saportt Mara Bhai.....❤️ ગુજરાત નો કિંગ એક જ છે અને એક જ રહશે.....❤️🔥😍🦁 like comments and share.....🙏 Jay Mataji 🙏👑 Happy navratri.....🙏🤙💖🚩
@dayavanthakor3877
@dayavanthakor3877 8 ай бұрын
હા મોજ હા 🙏 જય માતાજી
@Lalbha_official_bhabhar
@Lalbha_official_bhabhar 8 ай бұрын
હા મારા ઠાકોર સમાજ નું ગૌરવ વિક્રમભાઈ ઠાકોર ❤
@parweendevipuzak3701
@parweendevipuzak3701 8 ай бұрын
જય બહુચર માંજય માતાજી👏👏🎵🙏🙏🙏
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
કેટલાં લોકો વિક્રમ ઠાકોર ના આશિક છે તો લાઇક તો બને જ 👍👍👍👍👍💟💟💟💟🌹🌹🌹🌹
@SANJAYRAJPAT-te9qi
@SANJAYRAJPAT-te9qi 8 ай бұрын
જય માતાજી વિકમ ભાઇ ઠાકોર ક્ષત્રિય સમાજ ગરવ સુપર ડુપર સે નોન ટોપ સે ટેક
@parmarkishan3666
@parmarkishan3666 8 ай бұрын
Vikram thakor ji Super super Star Jordar non stop Album che❤❤❤❤
@Nareshthakorofficail
@Nareshthakorofficail 8 ай бұрын
Super super singer Vikram thakor
@GJmoviereview7
@GJmoviereview7 8 ай бұрын
વિક્રમ ઠાકોર ભાઈ દિલ જીતી લીધું ❤
@parweendevipuzak3701
@parweendevipuzak3701 8 ай бұрын
જય મેલડી માતાજી માં
@solankimahendr4195
@solankimahendr4195 8 ай бұрын
જય મૅલડી મા
@solankimahendr4195
@solankimahendr4195 8 ай бұрын
જય બહુચર માં
@kamleshjithakor473
@kamleshjithakor473 8 ай бұрын
Vikram Thakor is the best singer and actor in gujarati industry
@pankajbhabhorofficial3567
@pankajbhabhorofficial3567 8 ай бұрын
Supar Vikram bhai thakor
@vikasathakor2402
@vikasathakor2402 8 ай бұрын
ખુબજ સરસ હા જીગર સ્ટડીયો મા મન મુકી ને ગાતો હોય તો‌ પેલા જગદીશ ભાઈ ઠાકોર ગાતા હવે વિકમ ભાઈ ઠાકોર ગાયુ હા ટાઇગર હા
@user-mt6xf1ou8u
@user-mt6xf1ou8u 8 ай бұрын
જોરદાર વિક્રમ ભાઇ ગુજરાતના એક્કો
@sureshkhantgj3531
@sureshkhantgj3531 8 ай бұрын
જય માતાજી બધાય મિત્રો ને ખુબ ખુબ સરસ હા હો વિક્રમ ઠાકોર અને ટીમ .all time favourite 💝
@user-oh6yd2dr7k
@user-oh6yd2dr7k 8 ай бұрын
Supar
@DhavalThakor-xl8xt
@DhavalThakor-xl8xt 8 ай бұрын
Ha superstar vikram thakor
@d.k.parmar4291
@d.k.parmar4291 8 ай бұрын
❤❤આતો વિક્રમ ભાઈ તો કિસ્નો નો 12 અવતાર છે અપડા ઠાકોર કુળનું નામ રોશન કર્યું છે ભાઈ ❤❤ એક લાઈક કરો ❤❤
@shamlthakorofficial5763
@shamlthakorofficial5763 8 ай бұрын
હા મારા ક્ષત્રિય સમાજ નૂ ગૌરવ વિક્રમભાઈ સૂપર સ્ટાર❤❤
@pipalyakunal2494
@pipalyakunal2494 8 ай бұрын
My favourite actor and singer Vikram thakor ❤
@NarasiJorabhai
@NarasiJorabhai 8 ай бұрын
હા❤ મોજ❤ હા
@user-rm3pq8vh4r
@user-rm3pq8vh4r 8 ай бұрын
સારું સોંગ છે વિક્રમભાઈ
@LalaGopi
@LalaGopi 8 ай бұрын
હા વિક્રમ ઠાકોર નવરાત્રી મોજ❤
@asvina.n.t4045
@asvina.n.t4045 8 ай бұрын
હાવજ હા ગૂજરાત નો સિહ
@maheshsolanki5716
@maheshsolanki5716 8 ай бұрын
ખુબ સરસ ગરબો સોન્ગ વિક્રમભાઈ
@anilthakor6294
@anilthakor6294 8 ай бұрын
જય ભાથીજી મહારાજ...🙏🙏
@ll_bariya_king_official
@ll_bariya_king_official 8 ай бұрын
20:00 सुपर सॉन्ग bro ❤❤
@Ashish_Creation9106
@Ashish_Creation9106 8 ай бұрын
Vikrambhai thakor + Gunvantbhai thakor = 🔥💥
@sodhasarkar4043
@sodhasarkar4043 8 ай бұрын
2006 થી લઈને અત્યારે 2023 સુધી ગુજરાતી ફિલ્મો અને ગીતો પર એકહથ્થુ શાસન કરનાર વિક્રમ ઠાકોર આજે નવા નવા આવેલા કલાકારો વિક્રમ ઠાકોરની બરાબરી કરવા નીકળ્યાં છે જ્યારે વિક્રમ ઠાકોર 2006 માં આવ્યો ત્યારે આજકાલના કલાકારોએ સ્ટુડિયો પણ નહોતાં જોયા આજે એ લોકો વિક્રમ ઠાકોર કરતાં મોટા બનવા નીકળ્યાં છે સુઈ જાવ ઘરે જઈને બેટા 😀💪💯🙌
@jay_mahakali_official_linc976
@jay_mahakali_official_linc976 8 ай бұрын
અરે જેના 10 વર્ષ જુના ગીતો અત્યારે ટ્રેનિંગમાં ચાલતા હોય એ મારો ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર કરી શકે.. શું કેવું તમારું..જય માતાજી 🙏🏻🙏🏻
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 8 ай бұрын
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 8 ай бұрын
Jay ambe super Hits garba Bhai Jay ambe
@salamthakor5949
@salamthakor5949 8 ай бұрын
હા ઠાકોર તમારો વટ
@chauhanvikramsinh6117
@chauhanvikramsinh6117 8 ай бұрын
જય માં ચામુંડા માતાજી 🙏🙏🙏🙏🙏🌹🙏🌹🌹🙏
@user-tb5bs8bt8f
@user-tb5bs8bt8f 8 ай бұрын
જય માતાજી‌ 🙏વિક્રમ ભાઈ ‌, હેપ્પી નવરાત્રી
@javanjithakor4159
@javanjithakor4159 8 ай бұрын
જય માતાજી ભાઈ
@nagjinagji6896
@nagjinagji6896 8 ай бұрын
એ એ મોજ કરાઇ દીધી
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
સુપર દુપર હિટ વિક્રમ ઠાકોર ભાઇ ❤❤❤❤
@chauhanvikramsinh6117
@chauhanvikramsinh6117 8 ай бұрын
જય માં મેલડી માતાજી 🌹🙏🙏🙏🙏🙏🌹🌹
@pareshthakorofficial3455
@pareshthakorofficial3455 8 ай бұрын
વાહ 👌super star🌟
@choteraja1137
@choteraja1137 8 ай бұрын
અરે જેના 10 વર્ષ જુના ગીતો અત્યારે ટ્રેનિંગમાં ચાલતા હોય એ મારો ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર કરી શકે.. શું કેવું તમારું..જય માતાજી ❤❤
@ShaileshThakor12479
@ShaileshThakor12479 8 ай бұрын
રોજ એકના એકજ કમેન્ટ
@LoveStatus-cv1rc
@LoveStatus-cv1rc 8 ай бұрын
જોરદાર
@manojvansfodiya1531
@manojvansfodiya1531 8 ай бұрын
સુપરસોગ
@user-cn4tm4hd6c
@user-cn4tm4hd6c 8 ай бұрын
18:55 😮 18:55 18:55 😢😮1e11ww
@ashokthakor8292
@ashokthakor8292 8 ай бұрын
ખુબ સરસ ગીતો છે અને હવે મુવી ની રાહ જોઈ રહ્યા છીએ જય માતાજી માઁ કુળદેવી માઁ ખોડીયાર હર પળ ખુશ રાખે તેવી શુભ કામનાઓ
@nareshthakorbarad8648
@nareshthakorbarad8648 8 ай бұрын
Moj
@ranjitthakor2512
@ranjitthakor2512 8 ай бұрын
ખુબ સરસ ભાઈ
@royalrajputofficial3769
@royalrajputofficial3769 8 ай бұрын
Super song Super star Vikram Thakor 🎤🎤
@RakeshThakor-ix2lb
@RakeshThakor-ix2lb 8 ай бұрын
JORDAR SONG VIKRAM BHAI
@jay_mahakali_official_linc976
@jay_mahakali_official_linc976 8 ай бұрын
આવું સાહસ તો જીગર સ્ટુડિયો જ કરી શકે છે વિક્રમ ઠાકોર નું સુપર હીટ સોંગ છે ખૂબ ખૂબ અભિનંદન પૂરી ટીમને જય માતાજી 🙏🏻🙏🏻
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
જય મેલડી માં સોની મનોકામના પૂરી કરે જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@amaratthakorstatus4568
@amaratthakorstatus4568 8 ай бұрын
सरस विक्रम ठाकोर ❤
@Rjp-ls1lw
@Rjp-ls1lw 2 ай бұрын
સુપર સ્ટાર
@HP_Royal_Edits
@HP_Royal_Edits 8 ай бұрын
વિક્રમ ઠાકોર ન્યુ સોંગ
@dhavalrchauhan7678
@dhavalrchauhan7678 8 ай бұрын
આ નવરાત્રિ માં વિક્રમ ઠાકોર બુમ પડાવસે
@jayeshthakor2834
@jayeshthakor2834 8 ай бұрын
વિક્રમ ઠાકોર ની જલક સબશે અલગ હો
@Manjulaben.197
@Manjulaben.197 8 ай бұрын
Jay mataji 🙏 Vikram thakor
@poonamkhant1459
@poonamkhant1459 8 ай бұрын
Super song se badha nava vikram Bhai
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
Maja aavi gayi Vikram Thakor Bhai 💟💙💙💙❣️ ka
@badvantparmar5322
@badvantparmar5322 8 ай бұрын
Vikarm thakor bapu🙏🙏🙏 jay mataji
@thakordipak7366
@thakordipak7366 8 ай бұрын
હા જીગર સ્ટુડિયો હા
@user-gp5cc4yp3z
@user-gp5cc4yp3z 8 ай бұрын
Ha Vikram Thakor Ha
@Jigar-zd3en
@Jigar-zd3en 8 ай бұрын
Vikram thakor wah Vikram bhai moj padi
@AteshThakor
@AteshThakor 8 ай бұрын
Booom
@CHAMUNDAOFFICIALS0.2
@CHAMUNDAOFFICIALS0.2 8 ай бұрын
❤❤❤
@AnaraBhaiThakor-tb8ik
@AnaraBhaiThakor-tb8ik 8 ай бұрын
સરસ
@dharmeshparmar1932
@dharmeshparmar1932 8 ай бұрын
Super 😍
@badvantparmar5322
@badvantparmar5322 8 ай бұрын
Supar sog se bhai vikarm thakor👑👑👑
@user-rh1ed6go7f
@user-rh1ed6go7f 8 ай бұрын
Ha thakor ha ❤️👍❤️👍
@Filmi_Gujarat
@Filmi_Gujarat 8 ай бұрын
Vikram Thakor 💝🔥😎
@sureshthakor3662
@sureshthakor3662 8 ай бұрын
બાદશાહ તો બાદશાહ કેવાય વિક્રમ ઠાકોર કિંગ 👑👑👑👑👑💯💯💯
@vikrammelavikrammela5409
@vikrammelavikrammela5409 Ай бұрын
Haaa
@VikramThakor-pd7ix
@VikramThakor-pd7ix 8 ай бұрын
Ha tigar ha
@Dantani__Kiran___
@Dantani__Kiran___ 8 ай бұрын
‼️ જય મેલડી માં ‼️
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 9 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 525 М.
VIKRAM THAKOR LIVE PROGRAM FULL HD PART - 01  SHRADDHA STUDIO
1:07:44
Shraddha Studio
Рет қаралды 1,5 МЛН
DJ Dil No Dildar - Jignesh Barot - NonStop Album - Video - Jigar Studio
1:02:28
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1,1 МЛН
Vikram Thakor & Kamlesh Barot Joredar Live Program Ni Moj Piplod Ma  HD Video
4:34
NEW MAHAKALI DJ OFFICIAL
Рет қаралды 1,4 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 174 М.
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,6 МЛН
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 4,1 МЛН
Kendrick Lamar - Not Like Us
5:55
KendrickLamarVEVO
Рет қаралды 42 МЛН