do din mein hezu ka behaviour change ho gaya aur sarika ghar pe jane ki taiari kar rahi hai !

  Рет қаралды 337,246

Jaydeepdpatel

Jaydeepdpatel

Күн бұрын

Vlog # 358
Sarika is Recovering well and ready to go home soon. Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone.
link to my second channel
/ @jaydeepdpatel
Vlogging camera amzn.to/2CZUECb
Vlogging lens amzn.to/2D38wLZ
Joby Gorillapod amzn.to/2AkKmvj
Rode mic amzn.to/2ZpPln8
GoPro hero 7 amzn.to/38eLCwG
Mobile | GoPro gimbal amzn.to/2VEan04
simplex led amzn.to/2YMrbEb
iPhone amzn.to/3emcCxE
lensball lensball.com
my twitter / jaydeepdpatel_
my instagram / jaydeepdpatel
hazels instagram / hezalnuts
if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms
I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.

Пікірлер: 1 000
@jdpatel1779
@jdpatel1779 Жыл бұрын
જયદીપ ભાઈ તમે કહ્યું કે સબ કે એસા હોતા હોગા.... પણ નાં... બધાં ની સાસુ ભાવના આંટી જેવા નથી હોતા .....એમને એક માં ની કમી પૂરી કરી છે .....આજે ભાવના માસી બોવ સરસ બોલ્યા કે "સારિકા એ મારી બધી ખાવાની ઈચ્છા પૂરી કરી છે તો હું પણ એને જે ખાવું હોય એ બનાવી ને ખવડાવીશ" માસી બોવ જ સારા છે 👏👏👏👏👏 બેસ્ટ 👌સાસુ નઈ પણ માં જેવા 👌
@sonalilahiri9976
@sonalilahiri9976 Жыл бұрын
Sarika is the most hard working person I have seen.Nothing fazes her.Superb attitude. She's a blessing on her own
@nitasavla6681
@nitasavla6681 Жыл бұрын
જયદીપભાઇ તમારુ ફેમિલી સરસ પુરુ થઇયુ
@neetapatel4625
@neetapatel4625 Жыл бұрын
ભાવનાબેન ની ખુશી મા અમે સામેલ છીએ...ખૂબ ખૂબ અભિનંદન ને આર્શીવાદ કાનુડાને.... ભગવાન દિકરાને ખૂબ ગુણવાન,કુલવાન અને આયુષ્યવાન બનાવૈ એવી શુભેચ્છાઓ 🥰🙌🙌🙌🙌🤴💞
@zankhanarathod3307
@zankhanarathod3307 Жыл бұрын
ભાવના માસી ને ખૂબ ખૂબ અભિનંદન અને કાના ને ખૂબ ખૂબ આશિર્વાદ
@bhaktigosai9442
@bhaktigosai9442 Жыл бұрын
કાલ નો વિડ્યો ખૂબ જ સરસ હતો ભાવના બા ને આટલા ખુશ જોઈ ને એમને પણ હરખ ના આંસુ આવી ગયા છેલે વિમળા બા યાદ કરી આંસુ આવી ગયા ગુજરાતી કૉમેન્ટ ખાસ ભાવના બા માટે congratulations 🥳
@Bhakti_bornbaby_store
@Bhakti_bornbaby_store Жыл бұрын
Sachi vat che emne khush joi ne em thai amne aavi kyare khushi malse ...ame baby mate ketli prathna kari chi to em thai amari aavi iacha kyare puri thase
@zeheravadiwala9730
@zeheravadiwala9730 Жыл бұрын
Sachi vat che emne khush joi emmaj Dil thi dua nikali ke Allah amne pan aa khusi jaldi batave Aameen
@deepagohil6375
@deepagohil6375 Жыл бұрын
Congratulations JayDeep Bhai 🧑‍🍼
@ninabham6151
@ninabham6151 Жыл бұрын
Mane pan aasu aavigai.
@harshajoshi446
@harshajoshi446 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ ભાવના બેન ને આટલા ખુશ જ સરસ થયા જોઈ ને આનંદ થયો દાદી બની કૃષ્ણ કાતિક કૃશ
@kajaldesai2563
@kajaldesai2563 Жыл бұрын
9:14 to 9:22.. Made me cry.. Jd u r lucky.. Sarika and mom both r true aasets fr ur family.. Always take care of both of them.. Ghar ki laxmiya khush to pura ghar khush.. Hezu is understanding that all attention she was getting alone is nw shifting towards little baby.. 😅It happens most of d time although we never let kids feel alone.. Second baby make them insecure.. 😅
@binarathod4747
@binarathod4747 Жыл бұрын
માસી જેવી સાસુ બધાને મળે બધાની મમ્મી તો બધાનું કરતા જ હોય પણ સાસુ જો કરે ને એ કંઈક અલગ જ હોય માસી સરસ કરો છો તમારામાંથી જોઈને કોક બીજા પણ શીખશે કે ઘરની વહુ ને કેમ સાચવવી
@villagelifevarshasblog1541
@villagelifevarshasblog1541 Жыл бұрын
બધાને ખુશી એક બાજુ અને બા બનવાની ખુશી એક બાજુ બહુ જ ખુશ છે ભાવનામાસી સારિકા ભાભી બહુ જ નસીબ વાળા છે તેમને આવા સાસુ મળ્યા છે એટલે તેમને તેમના મમ્મીની કમી મહેસૂસ નહીં થવા દે બધાને આવા સાસુ મળે તો કેટલું સારું 🙏👌🤗
@zankhanarathod3307
@zankhanarathod3307 Жыл бұрын
સાચી વાત છે
@bhumishelvlogs
@bhumishelvlogs Жыл бұрын
Maro bhai ❤❤ !! Beautiful bhajan ❤Kanha ghar aa raha he 🎉🎉🎉
@Radhagyaan
@Radhagyaan Жыл бұрын
Sarika is lucky to have great mother in law ...really good family
@falgunishah6473
@falgunishah6473 Жыл бұрын
True!
@minabrahmbhatt2659
@minabrahmbhatt2659 Жыл бұрын
દાદી મા બવુજ ખુશ છે કાનો આવી ગયો બાબા ને અમારા આશીર્વાદ જલદી મોટો થયી જાય ભગવાન એનુ સ્વાસ્થય સારુ રાખે 😊
@mavjisapariya
@mavjisapariya Жыл бұрын
કાનુડા મા ગુણ એના મમ્મી અને બા ના આવે...કારણ એમનો સ્વભાવ બવ સારો છે.. God bless you Kana💕💖💞
@pinkaltrivedi886
@pinkaltrivedi886 Жыл бұрын
Congratulations tamane ane family ne
@jiyapatel5285
@jiyapatel5285 Жыл бұрын
9:13very special moment by aunt❤
@poojalunagariya5354
@poojalunagariya5354 Жыл бұрын
Jayadeep Bhai tack a rest Tme tamaro family time enjoy kro contains ni tension na lo vlogs ni plz Aap na ghare kanha ji ye khub khushiyo Mokli chhe a badha movement ne enjoy kro badha khub khush raho tanne khush joi ne ame b bouj khush chhea.. Jay sri krishna🙏🙏🙏
@sonalmacwan9313
@sonalmacwan9313 Жыл бұрын
Jaydeepbhai કાલ નો વીડિયો જોવાની ખૂબ જ મજા આવી, મેં એ વીડિયો ૩૧ વખત જોયો તોય એમ થતું હતું કે હજુ વધારે જોવ, Take care Sarika and Kano👍😎😀😎
@jignakhatri8073
@jignakhatri8073 Жыл бұрын
All have Pure heart...no show off.
@darshanavora4944
@darshanavora4944 Жыл бұрын
❤️❤️❤️ The way Hezu smiling 😘😘 Lala sathe lala ni maa ne pan laad ladavo 😀😘😀❤️
@dhara9703
@dhara9703 Жыл бұрын
ક્રિદય. આ પણ શ્રી કૃષ્ણ નું એક નામ છે. Congratulations 🎉
@everydayshorts4768
@everydayshorts4768 Жыл бұрын
I am very happy to see you 🤗 And I am also very happy SARIKA diii Aap bahut brave ho ❤️🤗 Congratulations 🎉🎉🎉
@moghipatel3287
@moghipatel3287 Жыл бұрын
Right ✅ brave didi
@REVIEWSONTHERUN
@REVIEWSONTHERUN Жыл бұрын
Haha! Thank you for sharing it. Wonderful video!✌️
@kalpanapoojara9119
@kalpanapoojara9119 Жыл бұрын
માશી કાનુડો આવી ગયો છે નેં તો આવતા વર્ષે જન્માષ્ટમી મસ્ત ઉજવજો 🎂🎂🥰
@ninabham6151
@ninabham6151 Жыл бұрын
Kanajini entry joine hu pan bhavuk thai gai ane aankhma aasu aavigaya. Khub khub kanajine aashirvad chhe. God bless you beta. Nice vlog.
@heenajoshi8406
@heenajoshi8406 Жыл бұрын
Congratulations Sarika and Jaydeep bhai & Dada n Ba n Kaku
@aartirsundavadara6469
@aartirsundavadara6469 Жыл бұрын
Khuschi jaher krva mate sbad nthi ae tli khuchi thay tmari Khushi joy ne mne ae lage ke ke mari family me moti khuchi aavi hoy I am so happy for you all of you......... One agn congratulation 🥰 🥳💐🎉🎊and mahadev bless you🙏🙏🙌🙌🙌
@leenajayesh5063
@leenajayesh5063 Жыл бұрын
માસી ને ખુશ જોઈ ને મને પણ આંખ માં આંસુ આવી ગયા હતા હું ખૂબ ખૂબ ખુશ થઈ ગઈ અને અભિનંદન પાઠવું છું બાબા ને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન કૃષ્ણ એની રછા કરે અને સાજા નરવા રાખે એવી પથના છે
@aaravbhesaniya5208
@aaravbhesaniya5208 Жыл бұрын
Mara bhatrija nu name krishiv che tame pan te padjo
@hemavashia3888
@hemavashia3888 Жыл бұрын
ભાવના બેન અને મોટા બા નો ઉત્સાહ જોઈને બહુ આનંદ આવે છે.સારિકા is v lucky k એને માં જેવો જ પ્રેમ મળે છે. બધા ખૂબ ખુશ રહો.
@deepaslifestyle
@deepaslifestyle Жыл бұрын
Congratulations to the entire family....u guys are a perfect example of a perfect family...I mean I don't have words for the bonding u guys share...I do a night shift and finish work by 4..but I cannot slp without watching ur vlogs..just recently subscribed to ur channel...Sarika and mom in law wat a bond..that is unbelievable, both contribute to the relationship equally ..Hardik and uncle are superb as well...jaydeep u and hezu are star attractions..all in all lovely family..bless u guys 🥰😍😘
@krushivbhayani2524
@krushivbhayani2524 Жыл бұрын
jaydeeo bhai congratulations 🎊 Krushiv this side !! naam toh same same thase evu lage che 😂😂😂 its rare till now 2 naam aj saimbhlu che and aa vakhte 3rd
@shardadalsaniya6234
@shardadalsaniya6234 Жыл бұрын
જયદીપ ભાઈ હવે ફેમીલી પૂરી થઈ ગઈ અભિનંદન ખુબ ખુબ
@minaparmar7705
@minaparmar7705 Жыл бұрын
Congratulations dear sarika Didi Jaydeepbhai and your family..Leva you..
@faridasutarwala3681
@faridasutarwala3681 Жыл бұрын
Hello Jaideep and family 🙋. Congratulations to you all on the arrival of new Angel 🤵in your family May GOD'S Blessings be there with you all.
@nareshdodiya3701
@nareshdodiya3701 Жыл бұрын
સારિકા બેન ખુબ અભિનંદન સદા ખુશ રહો
@premal7725
@premal7725 Жыл бұрын
કાલે બા ને ખુશ જોઈ આંખ માં આશું આવી ગયા
@kanakthakkar1211
@kanakthakkar1211 Жыл бұрын
જયશ્રી કૃષ્ણ ભાવના બેન દાદી માં ને કોગ્રેચુલેસન ખુબ ખુબ જયદીપ ભાઈ સારિકા કોગ્રેચુલેસન બેટા 🌹👌🏻🌹👌🏻🌹👍
@riddhivora9
@riddhivora9 Жыл бұрын
I m soo happy for Sarika. She must be missing her mom the most at this time!❤️ No one can take her place. 🙏🏻 Lots of hugs and love. Take care. And yes we would love to see 2 vlogs but only if u manage to make time as it will be hectic schedule fr all you guys.
@payaltadvi7779
@payaltadvi7779 Жыл бұрын
હેઝુ ને તો મજા આવી ગઈ ૨ દિવસ, સારિકા દીદી ઘર નોતા એટલે😄😄😄
@maltidhulia4676
@maltidhulia4676 Жыл бұрын
Congralation sarika&family
@mehtaupasana5039
@mehtaupasana5039 Жыл бұрын
Congrats sarikadidi mashi khub khush che mashi ni pooja na lidhaje kano aviya sarikadidi ne salute che khub himat vala che hu pan sarikadidi na baju na gam nij chu etle proud fill thaye
@kameganatra4270
@kameganatra4270 Жыл бұрын
Jaydeep Bhai watching you is bringing to us in UK is such an inspiration. God always keeps you and your family healthy happy and we just send you lots of prayers and love. For you bringing us an outstanding mind blowing blog.
@arvindsoni9634
@arvindsoni9634 Жыл бұрын
Congratulations સારીકા બેન અને જયદીપ ભાઈ ખૂબ ખૂબ અંભિનંદ
@meetatrivedi4687
@meetatrivedi4687 Жыл бұрын
Good luck JD for everything! I am glad to see the whole family so excited about the new arrival 😮God bless!
@alpabenpatel6136
@alpabenpatel6136 Жыл бұрын
Jay Shree Krishna 🙏 Very nice Ba ane Masi nu Bhajan gayu Krishna mate 👌
@aparnajadhav530
@aparnajadhav530 Жыл бұрын
मम्मी तो एकदम खुष लग रही है उसकी खुषी का तो ठिकाणा ही नही सारीका ने कान्हा जो दिया Well done Sarika And take care 🥰🤣❤❤👍👍👌👌
@hetaldave1699
@hetaldave1699 Жыл бұрын
Masi ne ketli lagni 6 vahu per.. te j kehse te banavi apish... આદર્શ સાસુ- વહુનુ શ્રેષ્ઠ ઊદાહરણ છો તમે બંને.. જો તમારા ઘર પર થી બધા પ્રેરણા લે તો દરેક ઘર સ્વર્ગ બની જાય.. હેઝૂ અને કાના ને ખુબ વ્હાલ.. 💐💐🥰🥰❤🤗સારિકા, આરામ કરજે બહેન..
@urvashigohel1172
@urvashigohel1172 Жыл бұрын
Sarika didi ka sezer huva he ki normal delivery?
@hamidanoorani1098
@hamidanoorani1098 Жыл бұрын
Your family unity are excellent
@dhruvilathiya2934
@dhruvilathiya2934 Жыл бұрын
ક્રિષ્ન+શીવ =ક્રિશિવ nice name💞
@ninabham6151
@ninabham6151 Жыл бұрын
Bhavnaben ane masi nu bhajan khub saras. Bhavnaben nikhushi ma saday vadharo thai. Sarika ne badhana khub khub aashirvad . Nice vlog.
@oum5678
@oum5678 Жыл бұрын
Baby boy na darshan karavo jaldi,excitement level bav high chhe 😃
@sonalpithadiya795
@sonalpithadiya795 Жыл бұрын
Masi ni Khushi bhot bhot jyda hai aur aap logo ki khushi hi hmara gift hai jai shree krishna
@jalpabariya146
@jalpabariya146 Жыл бұрын
બો આતુરતા થી રાહ જોઈ આજ ના બ્લોગ ni
@adityasolanki6721
@adityasolanki6721 Жыл бұрын
Aunty ki khushi dekh kar maza hi aagaya and jaydeep Krishiv name best hai. Krishna aur Shiv ka ashirwad mie gaa. Hazu no bhaai.
@janvidesai644
@janvidesai644 Жыл бұрын
કોન્ગ્રેચ્યુલેશન જયદીપભાઇ મા ખોડીયાર તમારા કાનુડાને 100 વર્ષના કરે ક્યુટ હેજુ નો ક્યુટ ભાઈ આવી ગયો 😘😘😘😘
@shrdhdhapujara
@shrdhdhapujara Жыл бұрын
Sache tamara ghar na family 365day 7 hour etlo utsah riye che vagar reason e pan kona vakhan krva ne kona nai aem thai che such very good n awesome family 😍💃💃tamara jevu family kyay nai joyu me 👌👌amazinggggg ❤️
@Vipulbhai-cr2ku
@Vipulbhai-cr2ku Жыл бұрын
Congratulations 🥳🥳jaydip bhai & sarika didi 🥰🥰we wish your baby boy is always stay healthy & happy😊😊
@anjanapatel8099
@anjanapatel8099 Жыл бұрын
ભાવના બા ખુસ જોઈ ને અમને આનંદ થયો તમારો વિડિયો રોજ જોઈએ છીએ તમારા વિડિયો રોજ રાહ જોઈ છે congratulations beta 🌹 Jay shree krishna 🙏
@apatel4274
@apatel4274 Жыл бұрын
બેસતા વર્ષના દિવસે બેબી નો ફેસ રીવિલ કરજો.. 🤗🙏🏻 ત્યારે 365 વ્લોગ પણ થઈ ગયા હશે સો... So much love to baby ❤️😍
@vixngaming2878
@vixngaming2878 Жыл бұрын
jaydeep ur mother is super mom and good lady .she treats Daughter in law as her own daughter .she is ek no
@hiralavaiya3045
@hiralavaiya3045 Жыл бұрын
માસી ને બહુ ખુશ જોય ને અમને પણ બહુ ખુશી મળી❤❤
@diyapandya4763
@diyapandya4763 Жыл бұрын
Superb video kal ne aaj no👌 jaydeep bhai tme bdha amara vati mithu modhu kari lejo ne video jordar banavo bas e j karo amara mate.😊😊🙌🏻
@munnimehta3321
@munnimehta3321 Жыл бұрын
Congratulations to JD Family 💐💐
@dimplejobalia9012
@dimplejobalia9012 Жыл бұрын
Congratulations to sarika💐💐👍
@MDY24
@MDY24 Жыл бұрын
Congratulations jaydeep bhai an sarika
@Shaktikirtanchannel
@Shaktikirtanchannel Жыл бұрын
Best gift for us ☺️ must put 2 vlogs daily please ❤️
@komalsolanki8084
@komalsolanki8084 Жыл бұрын
કાલ અને આજ ના બને વિડિઓ ખુબ સરસ 🙏👌👌ભજન કાના ને લાડ 👌👌
@hirani06
@hirani06 Жыл бұрын
Congratulations to both of you 😊
@milimachchhar4090
@milimachchhar4090 Жыл бұрын
Congratulations to sarika and jaydeepbhai may God bless little once and hezu both🙌
@bhavikpatel7917
@bhavikpatel7917 Жыл бұрын
Jay swaminarayan 🙏
@anitashah5194
@anitashah5194 Жыл бұрын
Congratulations Sarika ♥️
@falguniasari2830
@falguniasari2830 Жыл бұрын
Congratulations.... Jaydipbhai, hezu
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt Жыл бұрын
વાહ ભાવના માસી ભાવના માસી અને સારિકા બેન ની જોડી મા દીકરી જેવી છે 👌👌👌👌
@parulbenjadav610
@parulbenjadav610 Жыл бұрын
Right
@dklunagariya4957
@dklunagariya4957 Жыл бұрын
એકદમ સાચી વાત છે. આંટી સરિકા દીદી ને તેના મમ્મી ની જેમ જ ખ્યાલ રાખે છે. 👌😊✨
@ketandarji6872
@ketandarji6872 Жыл бұрын
Bhagvane tamari e6ya puri kari family bahu khush 6e ame pan bahu khush thai gaya 6e jaydip bhai to thaki gaya 6e
@smitrathwa3417
@smitrathwa3417 Жыл бұрын
Congratulations Jaydeep Bhai & All family Members 👶👶💐💐🙏
@rajendrakolhe2835
@rajendrakolhe2835 Жыл бұрын
So happy family jaydip bhae made for each other ai se hi raho
@mehulbaraiya5757
@mehulbaraiya5757 Жыл бұрын
જયદીપ ભાઈ અત્યારે ફેમિલી પર ધ્યાન રાખો. વિડિઓ ઓછો બનશે તો ચાલશે.
@rajendrakolhe2835
@rajendrakolhe2835 Жыл бұрын
Happy jaideep bhae new baby ke liye esvar se man se prathna aap ke upar hamesha sukh Ka saya rahe
@vaghelaarunaba7317
@vaghelaarunaba7317 Жыл бұрын
Congratulations for baby boy 🥳
@julichauhan1285
@julichauhan1285 Жыл бұрын
Congratulations for baby boy
@ketanshah5683
@ketanshah5683 Жыл бұрын
Jaideepbhai take it easy
@arpanavaghela
@arpanavaghela Жыл бұрын
માતાજી તમારી ખુશીઓ અખંડ રાખે ☺️
@jankimakwana4285
@jankimakwana4285 Жыл бұрын
"Krishiv" is the best name love u champ Love u tones hezu♡♡♡
@tanvisolanki7299
@tanvisolanki7299 Жыл бұрын
Congratulations for baby boy Jaydeep uncle and Sarika aunty. All good blessings for baby 🥳❤️❤️❤️❤️❤️
@archanadandekar6583
@archanadandekar6583 Жыл бұрын
जय श्री क्रुष्ण, जयदीपभाई सारीकाजी आप सबको कान्हुडा आनेकी बधाईया! ममीजी और काकीजी कान्हुडा का मस्त गाना गाये, हेजु भी बहुत खुष है!
@padmabenpadmaben3458
@padmabenpadmaben3458 Жыл бұрын
Krishiv name very nice 👌 Mataji ni Krupa tamari family par Akhand rahe Avi mataji me Mari.Araj che.
@amreenafshan2755
@amreenafshan2755 Жыл бұрын
Congratulations to Sarika. Very very happy... Congratulations to the entire family
@ankitajoshi6493
@ankitajoshi6493 Жыл бұрын
Jaydeep bhai ane sarika ane akha femily ne congratulations 👏....mota baa j parniyu shikhvade a amne pn shikhvad jo plz ...it's my humble request
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય ખોડીયાર માં
@vikramsinhchavda6419
@vikramsinhchavda6419 Жыл бұрын
Dada bahu khusha che
@ffgaming1880
@ffgaming1880 Жыл бұрын
Bhavna baa tmne joi ne mann raji raji(khush) thai jay 6e 😇😇😇
@nitadoshi9282
@nitadoshi9282 Жыл бұрын
JDbhai, aap apna aur Sarikaji ka khayal rakhe ,ye hamare liye khushi ki bat hai.
@gohil4768
@gohil4768 Жыл бұрын
2 vlog mukva mate thank you bhai
@janirutvi5443
@janirutvi5443 Жыл бұрын
Congratulation sarika and jaydeep bhai.sarika you are sach a very hard working woman.
@kiranfumakia1349
@kiranfumakia1349 Жыл бұрын
Congratulations to JD patel n family take care of new mom n baby too.... Lots of blessings to little one
@priyalalitpatel1180
@priyalalitpatel1180 Жыл бұрын
काश मेरी सास आज होते तो मेरे बेटे के आने से ऐसे ही भावना मासी जैसे वो भी खुश होते ।
@User_nme245
@User_nme245 Жыл бұрын
Sarikaben ne normal delivery 6 k cezar 6?
@khimjivarsani8246
@khimjivarsani8246 Жыл бұрын
Khub saras Bhajan 👍🙏 devrani jethani,
@prabhakamaliya9923
@prabhakamaliya9923 Жыл бұрын
Congratulations Jaydeep bhai & Sarika Masi ni kushi joy ne aamne bov gamyou ane hezu ni masi nice 👌🥰
@vishakhavaghela5318
@vishakhavaghela5318 Жыл бұрын
Aapk vlog may kuch dino se dekh rahi thi par subscribe Maine kanha jis din aaya vo din hi Kiya subscribe kark bahot sari blesses diye .Aaj bhi de Rahi hu aap aur aapka cute family aise hi happy rahe . God bless you hezu & kanha ko 🙏😊💗
@ritajoshi3358
@ritajoshi3358 Жыл бұрын
My sweet family jsk na bhavna Ben bajan bahu Sars gayu jaydip bhai vdo moto bnavjo kana Khushi nu
@jdpatel1779
@jdpatel1779 Жыл бұрын
Do vlog... 😘Wow.....hamara best gift.......🥳🥳🥳🥳
@zehrahita4462
@zehrahita4462 Жыл бұрын
Jd bhai aapki mummy bahut achhi hai ishwer subko aisi sasu maa de ...maa ki kami mehsus nahi hone deti...😍🙏
@sangitapatel6852
@sangitapatel6852 Жыл бұрын
Ha Bhau j Sars video Ha Bhavnaben ne joye amne pun harkh na Asu avi gaya
@lunaashishkhedia3042
@lunaashishkhedia3042 Жыл бұрын
Congratulations both of you God bless you 🎉🎊
@mitalbhanderi427
@mitalbhanderi427 Жыл бұрын
hezal ne ahangro lagyo hoi k m k badha ne second child thai tyare first child ne vadhu pampering ni jaroor pade a loko eni feeling kai no sake
@jagrutishah6927
@jagrutishah6927 Жыл бұрын
Mummy ane Ba ni khushi ketli saras dekhay che Touchwood God bless him 🙏
maa aur baby ghar aa gaye !
14:29
Jaydeepdpatel
Рет қаралды 407 М.
Galat Sangat ka asar hua sarika ko aur ghar mein acha nahi laga !
19:52
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 63 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,6 МЛН
Mere Papa ne Chalala se mere liye kya bheja 😋 tha?
16:28
Rinkal Lakhani
Рет қаралды 11 М.
How were the First Three Months of my Pregnancy | My First Trimester Journey
15:37
mummy ka ashirwad liya aur banana ghevar ki special dudh recipe !
27:59
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19