વિરેન્દ્ર ભાઈ બધી વાત સાચી પણ ભરતભાઇ કોમેન્ટ નો રીપ્લે નથી આપતા રિપ્લે નો આપે તો તેમના વિડિયો જોવાની મજા નો આવે અને જો રીપ્લે આપે તો દર્શકો ને મજા આવે મોટીવેશન મળે
@FarmerVijay5 ай бұрын
Instagram ma promoshan karva mate koi company vala apdo contec kare ke apde teno contact karvano hoy se ?
@FarmerVijay5 ай бұрын
Ketla Fowler hoy to promoshan male
@rohitkarethakaretha89575 ай бұрын
ભાઈ મને મોનીટાઈઝ કરી દીયો ને ભાઈ બોવ ટાઈર કયરી તો પણ ના થય ભાઈ પીલ્સ
@DabhiVillagevlogs5 ай бұрын
Thumbnail banavava mate ni AAP koi batavo
@its_Pratu_vlogs5 ай бұрын
Pixelle
@makegujaraticreators5 ай бұрын
મોબાઈલ માંથી બનાવવા હોય તો બે એપ બેસ્ટ છે 1. Pics Art (આમાં ફોટો cut અને merge બવ સારી રીતે થાય છે) 2. Pixellab આનાથી અક્ષર બવ સારી રીતે લખાય છે
@NavnitVlogs25 ай бұрын
ભાઈ તમારા વિડીયો મા મારી કોમેન્ટ વાઇરલ થયો ગય @@makegujaraticreators
@Jaydipvagh2315 ай бұрын
Bhai tamari biji channel kem nathi ke ta
@UDAYRR12045 ай бұрын
9:44 op muje pata he isi ka vet kar rhe ho 👆🏻
@K-D-Ahir-115 ай бұрын
14:07
@khaberbollywoodki5 ай бұрын
Bhai Tamara old video joi aaje mari channel bv sari growth thy che and BV j jaldi monetization thy jase ❤
@FITNESSWITHDIPA5 ай бұрын
Sir tme mari channel joi apo ne Su problem ave che Watch time kevi rite complete karu sir plss Hu big friend chu aap ni.... Aap na video jovu chu ..
@FITNESSWITHDIPA5 ай бұрын
Sir please ans apo ne 🙏🏻
@RK_AHIR075 ай бұрын
Anjli ahir hfc
@digitalsurya1215 ай бұрын
વિરેન્દ્ર ભાઈ માટે ફેસબુક માં ટેસ્કસ સંબંધીત પ્રોબ્લેમ આવ્યો છે 😢.. રીપ્લે પ્લીઝ 😢
@makegujaraticreators5 ай бұрын
એના માટે તમારે એક 799 વળી Membership Join કરવાની રહેશે જે તમે subscribe બટન ની બાજુમાં આપેલા Join બટન થી કરી શકો મારો કોન્ટેક થઇ જશે એનાથી
@amitrathod83665 ай бұрын
Tamari biji channel kai che aeto ko
@kvkveditvikram88485 ай бұрын
😢
@A_k_Comedy.3.05 ай бұрын
Bhai aapdi chhanal ma Jojo ne yar su aapde Ema vadhare ochu krva mange che
@lnjethava24145 ай бұрын
ભાઈ કેસુર ભાઈ નુ ઇન્ટરવ્યૂ કરો
@JAIMIN_RAJGOR5 ай бұрын
Bhai mara vlogs jovo bhai hu Maro prayatna karu chu Bhai pan hu vlog ma saru avu boli saku sara vlog bana vi saku bas mane khali support joye chi😢🎉❤
@br_rabari745 ай бұрын
Plz bhai ha ke na no reply aapo❤
@sagarsmorirabari52035 ай бұрын
ભાઈ થોડો અવાજ સારો આવે એવુ કરજો
@KaranLakhnotra-y6y5 ай бұрын
Sir Dr.bharat bhai ahir na number ssnad karjo ne sir
@banaslifestyles5 ай бұрын
આપડે બનાવ્યો અને આપડા વિડિઓ મા કોપીરાઈટ આવે સુ કરવું સાહેબ???
@hakalibhaahakalibhaa36105 ай бұрын
વિરેન્દ્રભાઈ મારે સેવાભાવી ની ચેનલ બનાવી છે કેવી રીતે બનાવી કઈ કેટેગરી રાખવી
@AmezingAyurveda5 ай бұрын
Hey sir Tamari sathe vat thai sake???? Please
@cricketnewsdekho55755 ай бұрын
ભાઇ તમારૂં ગામ કયું મારે તમને મળવું છે રામ રામ ભાઇ ભાઇ please help 🙏🙏🙏
@makegujaraticreators5 ай бұрын
એના માટે તમારે એક 799 વળી Membership Join કરવાની રહેશે જે તમે subscribe બટન ની બાજુમાં આપેલા Join બટન થી કરી શકો મારો કોન્ટેક થઇ જશે એનાથી
@Prashantahir85 ай бұрын
Bhai views nathi aavta (plz help me)
@Diptiasani4 ай бұрын
JAY DWARKADISH
@gopalkumar69475 ай бұрын
Gopal block sandal Jawani se video sandal kapasi chunav vinati
@hardipsolanki89925 ай бұрын
Sir kya raho cho
@banaslifestyles5 ай бұрын
2 સ્ટેપ વેરિફિકેશન મા અને ઈમેલ આઈ મા મોબાઈલ નંબર અલગ અલગ હોય તો.. મોનોટાઇઝ મા કોઈ પ્રોબ્લેમ થાય??? સાહેબ
@makegujaraticreators5 ай бұрын
હા
@PratikSanatani055 ай бұрын
Hii
@GujjuOnCamera5 ай бұрын
ગુરુજી પણ ગુરુજી છે !!! મોજ પડી ગઈ બાકી!!🕺 ભરતભાઈ પણ મસ્ત માણસ છે...સાવ આપણા જેવા!!👍 એક વખત હવે ખજૂર ભાઈ નું ઇન્ટરવ્યુ થઈ જાય!!🤘 ગુરુજી જવાબ આપજો....😀
@ChauhanChirag-225 ай бұрын
Sir મારે શોર્ટ વિડિયો ની ચેનલ છે . અને view એકદમ ઘટી ગયા છે. તો sir ચેક કરી આપો ને સુ પ્રોબ્લેમ આયો છે.
@KaranLakhnotra-y6y5 ай бұрын
મારે પણ યુટ્યુબ માં કામ કરવું સે
@sanjaygamingratol5 ай бұрын
ભાઈ મારી ચેનલ પર પેલા લાઈવ થતો તો 4k 5k 2k 8k ન્યુઝ આવતા કાક શેટીગ બગડી ગયું અત્યારે 2, 4, 17 જેટલા ન્યુઝ આવે છે
@MahendarabhaisoniMahendarabhai5 ай бұрын
ભાઈ તમે ખોટું સુકામ બોલો તમે ક્યાં કોઈ ની પૈસા માંગો છો તમે ખોટું બોલવું પડે પણ હા એટલું જરૂર કહીશ કે આવી નવી સાચી સલાહ હંમેશા આપતા.