જય સુરાપુરા દાદા સહુનું સારૂં કરીને સારૂં કરજો દાદા તમે તો હાજરા હજૂર છો દાદા રાજાજી દાદા તેજાજી દાદા મારે તો બધો તમારો પ્રતાપ છે ભોળાદ વાળા સુરાપુરા દાદા સહુનું સારૂં કરજો દાદા તમે મારા નાના દીકરા ના ઘરે પારણીયા બધાવજો દાદા મારી નાની વહુ ની આસા પુરી કરજો દાદા તમે તો અનેકના કામ કરો છો તો દાદા મારા નાના દીકરા નું કામ કરજો દાદા મારી નાની વહુ ને ખોળાનો ખુદનાર દીકરો દેજો દાદા મને તો તમારા ઉપર પુરેપુરો વિશ્રાસ છે ભોળાદ વાળા સુરાપુરા દાદા મારા નાના દીકરા ના ઘરે સારૂં કરજો દાદા મારી નાની વહુ ની આસા પુરી કરજો દાદા મારા દીકરા ના લગ્ન કર્યા નવ વર્ષ પુરા થયા છે અને આ દશમું વર્ષ ચાલે છે તો સુરાપુરા દાદા મારા નાના દીકરા સામુ જોજો દાદા આટલું મારું કામ કરજો સુરાપુરા દાદા મારી નાની વહુ નીયાણી ની દયા કરજો દાદા મારા વતી તમને લાખ લાખ વંદન છે જય હો રાજાજી દાદા જયહો તેજાજી દાદા મારી આટલી દુવા સાંભળજો દાદા