અલોપેથી દવાઓ થી છુટકારા માટે ઉત્તમ ઉપાય સે દાદા જય શ્રીકૃષ્ણ
@NileshPatel-md4zzАй бұрын
Nice
@dharamshibarwadiya37472 ай бұрын
કાળુભાઈ તમારો વીડીયો સાભળી અમને ખૂબ આનંદ થયો છે તમારો ખુબ ખુબ આભાર ્ તમારુ સરનામું લખીને મોકલાવો તો સારું મારે મારી ધરમ પત્ની ને લઈને આવવું છે.
@sureshdarji57072 ай бұрын
સરશ છે ભાઇ કાડુભાઇ
@vasusharmaben66652 ай бұрын
Very nice video thanks
@Gujarat_Nu_Gharenu2 ай бұрын
Thanks
@R.n.Patanvadiya2 ай бұрын
Mo nabarapo khubaj sarase Dhari gamse
@sureshbhaibaria81783 ай бұрын
વડીલ ને નમસ્કાર સરસ જય માતાજી જય હો નવી ભોજન પુસ્તકલય
@nagabhai5163 ай бұрын
❤
@nagabhai5163 ай бұрын
KALU. BHAI. TMARA. NAMBR. MOKLO. BHAI
@GirishShridhar3 ай бұрын
કથા ઓ આવી કરો કે જે થી માનવી ઓ નૂભલૂ તેમના આશીર્વાદ મલે ભગવાન પણ આપને સુખી જીવન આપે,કાલૂભાઈ આપે જે માહિતી આપી બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ, જય માતાજી,🙏🙏🙏
@pravinsinhgohel49842 ай бұрын
કાચા ભોજન માટે ઊપાય શુ
@KamlabenShrimali3 ай бұрын
સરસ મજાની માહિતી માટે ખૂબ જ આભાર ધન્યવાદ ભાઈ ❤
@vaghelainduben71793 ай бұрын
Kalubhai thankyou khub saras video 👌
@DharajiyaSagrambhai3 ай бұрын
સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@Savitaben-v2d2 ай бұрын
Khoob ko Abhinandan bhai tumne mahiti aapa Badal
@pravinsinhgohel49842 ай бұрын
બુક નબબ
@pravinsinhgohel49842 ай бұрын
નામ શું છે ઓઓબુક ત મારુ સરનામું લખીને મને આ પ
@recipiespicy4034Ай бұрын
રાજકોટ માં નવી ભોજન પ્રથા ની બુક જોઈતી હોય તો ક્યાં મળે
@hirabhaipatel34013 ай бұрын
મોરારી બાપુ ની કથા કરતા તમારી શિબિર ગણીજ ઉત્તમછે
@BhojabhaiJiladiya3 ай бұрын
જય માતાજી ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન તમારી વાત સાંભળી ને ખૂબ આનંદ થયો આભાર
@Gujarat_Nu_Gharenu3 ай бұрын
Thanks
@સંજયઘાડિયા2 ай бұрын
કાળુભાઈ ને જય ખોડીયાર માં જય ગુરુદેવ
@pardipshah94432 ай бұрын
નવી ભોજન પ્રથા shu છે
@jayantilalshah1709Ай бұрын
કાળુભાઈ તમે સારી વાત વિડીયોમાં બતાવી છે મારે પણ સુગર છે મારે પણ આ ભોજન માટે માહિતી જુવે છે આની ચોપડી ક્યાંથી મળશે હું ડીસા નો રહેવાસી છું તો માહિતી આપવા મહેરબાની કસોટી
@manojpadsala8643Ай бұрын
👌🙏🏻👍
@manispatel17682 ай бұрын
Sara's thanks ŔAM kabir
@MukeshKhatri-zx8zq3 ай бұрын
હું અમદાવાદ રહું છું મને ભોજન પુસ્તકાલય ક્યાંથી મળશે
@Gujarat_Nu_Gharenu3 ай бұрын
9909694832
@kanubhaibaraiya28873 ай бұрын
ભાવનગર જિલ્લા માં શિબર હોય તો અમને જણાવ વા વિનંતી.
@salimameghani22742 ай бұрын
Mara pase aa mate ni Rameshbhai koyani ni tandurast jivan ni jadibuti name nu pustak che