દુનિયા વાતો કરશે જબરી મેણો બોલશે આવજે મારી મેલડી આબરૂ જતી રહસે | ઇશ્વર પટેલ | પાણીયા | zanzar studio

  Рет қаралды 126,434

Zanzar Studio

Zanzar Studio

Күн бұрын

ZANZAR STUDIO PRESENT...
Song Name - દુનિયા વાતો કરશે જબરી મેણો બોલશે
Singer - ઇશ્વર પટેલ
Lyrics - traditional
Music Benjo - હરદિલ બામણિયા
tabla master - સુરેશભાઈ પરમાર
manjira - અશ્વિન પટેલ
Video editing - viju photography
Producer - વિજય બારીઆ
LYRICS :
જગજે મોટા તારી જરૂર પડી છે
વેળા ની વેળા આજ વેળા વળી છે અડધી રાતે મારી મેલડી ને બોલવું છું વેળા ની વેળા માંડી આવજે રે આવજે આજ સંકટ ની વેળા આવજે મહોણી તારી જરૂર પડી છે એ અનગઢ છોડી ને વેળા આવજે આવજે સંકટ ની ઘડી છે એ દરિયાની દેવી વેલેરી પધારજો વેળાની વાટડી વેળા વળી છે મતલબી દુનિયા માંડી ભારે રે પડે છે ,અરે દલડું દુબાઇ મારી આખલડી રડે છે એ ઉટીએ સવારી આવજે વેલી આવજે આજ વેળા ની વેળા છે , કાલે દુનિયા વાતો કરસે માંડી જબરો મેનો મારસે આવજે મારી મહોણી આબરૂ જતી રેસે વેળા રે પડી માં વેલેરી રે આવજે તારા ભક્તો ની આબરૂ રાખજે કાલે દુનિયા વાતો કરસે જબરું મેનો મારસે મોડે થી માંડી ખાઈ ને ખોટું બોલે છે ડગલું આગળ ભરું તો માતા પોતાના પગ ખેછે છે ,કાલે લોકો વાતો કરસે માંડી જબરું મેણો બોલસે આવજે માંડી મેલડી આબરૂ જતી રેસે

Пікірлер: 27
@VijayPatel-or9tc
@VijayPatel-or9tc 10 күн бұрын
હા ઈશ્વરભાઈ ની મોજ❤❤❤🎉
@ZanzarStudio
@ZanzarStudio 10 күн бұрын
ખૂબ ખૂબ આભાર 🙏🙏
@HardikbariaBariya
@HardikbariaBariya 11 күн бұрын
❤❤🎉
@VijayPatel-or9tc
@VijayPatel-or9tc 10 күн бұрын
સુપર ભજન ચાલે છે
@ZanzarStudio
@ZanzarStudio 10 күн бұрын
ખૂબ ખૂબ આભાર 🙏🙏
@RameshKumarmaliwad-d2p
@RameshKumarmaliwad-d2p 5 ай бұрын
જય શ્રી માં મસાણી મેલડી સરકાર
@khodalsaundmojrikhodalsaun3754
@khodalsaundmojrikhodalsaun3754 11 ай бұрын
🙏🙏🙏હે માં મેલડી 👏👏👏👏
@ronakbaria115
@ronakbaria115 6 ай бұрын
Jay meldi maa.....❤❤❤❤❤
@madhavsinhdalpatsinhchauha6050
@madhavsinhdalpatsinhchauha6050 5 ай бұрын
જય મસાણી માં
@solankimanu4313
@solankimanu4313 10 ай бұрын
જય માં મેલોડી🙏🙏🙏
@balwantbhaibariya2845
@balwantbhaibariya2845 11 ай бұрын
Ha. Moj moj
@RathvaDilip-g4y
@RathvaDilip-g4y 4 ай бұрын
જબરદસ્ત
@laxmanbhia
@laxmanbhia 5 ай бұрын
🙏🌹jay mataj 🌹🙏
@user-ok7te1wy2q
@user-ok7te1wy2q 7 ай бұрын
Jay meldi maa❤❤
@narvatbaria1986
@narvatbaria1986 9 ай бұрын
Jagati jogani meladi
@arvindbhaibaria2126
@arvindbhaibaria2126 11 ай бұрын
Jay ho
@Maamogalmusic
@Maamogalmusic 11 ай бұрын
Jay maa meldi
@Paku_Patel123
@Paku_Patel123 6 ай бұрын
😅❤
@pc_creaction76200
@pc_creaction76200 Ай бұрын
Hyy
@KalpeshKumar-bz9oy
@KalpeshKumar-bz9oy 5 ай бұрын
🎉
@VijayPatel-or9tc
@VijayPatel-or9tc 11 ай бұрын
હા મોજ હા❤❤❤❤❤
@VijayPatel-or9tc
@VijayPatel-or9tc 11 ай бұрын
હા મહોણી હા ❤❤❤❤❤❤
@Paku_Patel123
@Paku_Patel123 6 ай бұрын
fhy
@KataramineshMinesg
@KataramineshMinesg Ай бұрын
JAY MAN MELODY વાહા.઼.જૈયમીલડીમાતારીમોજમં
@ShingarAjayRajGuna
@ShingarAjayRajGuna 11 ай бұрын
𝑺𝒖𝒑𝒆𝒓.𝒎𝒐𝒋
@JagrutiKhant
@JagrutiKhant 8 ай бұрын
Jay matajee
@VijayPatel-or9tc
@VijayPatel-or9tc 7 ай бұрын
હા મેલડી હા❤❤❤❤❤
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН