દુર્ભાગ્યને દૂર કરનારું નવ દિવસનુ"શ્રીહરસિદ્ધિ માતા" વ્રત-કથા-મહિમા || Harsiddhi Mata Vrat Katha ||

  Рет қаралды 269,610

આવો સત્સંગ માઁ

આવો સત્સંગ માઁ

3 жыл бұрын

ભક્તો,
આપણી youyube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે.. આ વિડિઓ માં રવિવાર સ્પેશ્યલ માં સાંભળશો "નવ {9} દિવસ નુ શ્રીહરસિદ્ધિ માતા ના વ્રત ની કથા.. આ વ્રત નવ દિવસ નુ છે દસમા દિવસે તેનું ઉજવણું કરવું. માઁ હરસિધ્ધિ ને વહાણવટી માઁ પણ કહેવાય છે.માઁ ના આ વ્રત ના પ્રભાવ થી સર્વે મનોકામના પૂર્ણ થાઈ છે, ગ્રહ નડતર દૂર થાઈ છે.. માતા સદૈવ પોતાના ભક્તો ની રક્ષા કરે છે.. કોયલા ડુંગર પર બિરાજમાન, ઉજ્જૈન માં બિરાજમાન માઁ હરસિધ્ધિ માઁ ના પરચા અપરંપાર છે.. ભગવાન શ્રી કૃષ્ણ ના કુળદેવી તરીકે પૂજાય છે માઁ...
હરસિદ્ધિ માતા ને વહાણવટી માતા કહેવાય છે, પરંતુ સિકોતર માઁ માટે એવું કહેવાય છે કે, કુટુંબ માં કોઈ સ્ત્રી નો જીવ અવગતે ગયો હોય તો તે સિકોતર બને છે, સિકોતર એટલે સાકીની કહેવાય, જેમ આપણે પિતૃ દેવ નુ પૂજન કરીએ, તેમ આ સિકોતર નુ કુટુંબ ના લોકો પૂજા કરે છે. મનોકામના માટે 🙏
જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏
🙏માઁ હરસિધ્ધિ ની આરતી🙏
જય હરસિધ્ધિ મૈયા મા જય હરસિધ્ધિ મૈયા
કોયલે સ્થાન તમારું ઉજૈન પૂજાતા માં
જય જય ૐ માં જગદંબે (૨)
મિયાણીનો મહીપાલ પ્રભાતસેન રાજન
મા તેનું ભક્ષણ કરીને કરતાં નિત્ય સજીવન
ૐ જય ૐ જય ૐ માં જગદંબે (૨)
માળવાનો મહીપાલ વિર વિક્રમ રાજન
મા તેને વચને બંધાતા ઉજ્જૈન પૂજા તાં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે (૨)
આવ્યો એક શાહુકાર પડયો તુજ પગમાં
મા તેનું કષ્ટ કાપીને અમર કર્યો તે આ જગમાં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે (૨)
પ્રગટ જ્યોત જગમાંહી હરસિધ્ધિ દુ:ખ હરતાં
મા સવા પહોર દિન ચડતાં તુજ પૂજન કરતાં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે (૨)
હરસિધ્ધિ માતાની આરતી જે કોઇ પ્રેમે ગાશે
તેને સહુ સુખ મળતાં કૈલાશે જાશે
ૐ જય ૐ જય ૐ માં હરસિધ્ધિ જગદંબે (૨)
ૐ જય ૐ જય ૐ માં હરસિધ્ધિ જુગદંબે (૨)
ચામુંડા માઁ નુ વ્રત 9, રવિવારનુ..
• નવ રવિવારના"શ્રીચામુંડ...
મહાકાળી માઁ નુ નામ ચામુંડા કેવી રીતે પડ્યું ?
• શ્રીમહાકાળીમાતાજી નુ ન...
ચામુંડા કવચમ
• સિદ્ધિ આપનાર,સ્વયંનીરક...
ચામુંડા બાવની
• Chamunda Bavani || શ્...
ચામુંડા ચાલીસા
• સુખ-શાંતિ,શુભતા તથા મા...
ચોટીલા ધામ દર્શન
• Video
ચામુંડા અષ્ટકમ્
• Video
રાંદલમાં ની વ્રત કથા 🙏
• સર્વે મનોકામના પૂર્ણ ક...
મહાકાળી ચાલીસા
• || Shree kali Chalisa ...
હરસિદ્ધિ માતાજી ના વ્રત ની કથા
• દુર્ભાગ્યને દૂર કરનારુ...
વિશ્વંભરી સ્તુતિ
• માઁ ને પ્રસન્ન કરી કૃપ...
શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 1
• શ્રીદુર્ગા સપ્તશતી અધ્...
શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય -2, 3
• શ્રીદુર્ગાસપ્તશતી અધ્ય...
શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 4, 5, 6, 7
• શ્રીદુર્ગાસપ્તશતી અધ્ય...
શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 8, 9
• શ્રીદુર્ગાસપ્તશતી અધ્ય...
કળશ સ્થાપના વિધિ
• Kalash Sthapana જો તમે...
ટૂંકો ચંડીપાઠ
• આજે સાંભળો લઘુ સપ્તશતી...
મહિષાસુરમર્દિની સ્તોત્ર
• Video
તંત્રોક્ત દેવી સુક્તમ
• Video
અર્ગલા સ્તોત્રમ્
• Video
આનંદ નો ગરબો, સ્તુતિ
• આનંદ નો ગરબો || માઁ બહ...
Harsiddhi mata vrat katha mahima
harsiddhi mata na vrat ni katha
nav (9) divas nu vrat
vahanvati mata vrat katha
ravivar nu vrat
harsidhi maa na paracha
koyala dungar par maa harsiddhi na besana
ujjein dham maa harsiddhi
#આવોસત્સંગમાઁ #હરસિદ્ધિમાતાવ્રતકથા
#વહાણવટીમાતાવ્રતકથા
#Harsiddhimata_vratkatha
#vahanvatimata_vratkatha
#9ravivarnuvrat

Пікірлер: 301
@nayanajoshi7426
@nayanajoshi7426 3 жыл бұрын
Jai maa Harsiddhi 🌺🙏🌺🙏🌺🙏🌺
@parmarmayur9688
@parmarmayur9688 Жыл бұрын
Jay Jay maa Harshiddhi Jay Jay maa Harshiddhi Jay Jay maa Harshiddhi Jay Jay maa Harshiddhi Jay Jay maa Harshiddhi Jay Jay maa Harshiddhi
@jagdishparmar3457
@jagdishparmar3457 3 жыл бұрын
જય હો મારી કુળદેવી હરસિધ્ધિ ભવાની્,,,,,... જય હો કોયલા ડુંગર વાળી,,,,, જય હો ઉજૈન નગર વાળી,,,, જય હો રાજપીપળા વાળી ને મારા આખા ક્ષત્રિય પરમારો વતી હું જગદીશ પરમાર ના મા ના ચરણોમાં મારા કોટી કોટી વંદન હજો..... 🙏🙏🙏🙏🙏..... 🚩🚩🚩🚩🚩......
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
🙏🙏🙇‍♀️
@jaysukhvadhalekiyajaysukhv1173
@jaysukhvadhalekiyajaysukhv1173 3 жыл бұрын
Jay harshidhdhi ma
@jaysukhvadhalekiyajaysukhv1173
@jaysukhvadhalekiyajaysukhv1173 3 жыл бұрын
Jay ho mara kuldevi harshidhdhi ma ni
@narsihrathvi2040
@narsihrathvi2040 Жыл бұрын
l..
@abhirajgohil3367
@abhirajgohil3367 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@parmarmayur9688
@parmarmayur9688 Жыл бұрын
Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi Jay maa Harshiddhi
@jagrutikaria8626
@jagrutikaria8626 3 жыл бұрын
Jay ma Harsiddhi ma
@govindsinhparmar4768
@govindsinhparmar4768 3 жыл бұрын
જય માં હરસિધ્ધિ મા
@rameshchaudharytobha9756
@rameshchaudharytobha9756 2 жыл бұрын
જય માં હરસિદ્ધિ
@dilipparmar4137
@dilipparmar4137 Жыл бұрын
Jay ma હરસિદ્ધિ માતા
@narmadavaghela395
@narmadavaghela395 2 жыл бұрын
Jay hersiddhi Mano Jay h0
@parmarmayur7004
@parmarmayur7004 2 жыл бұрын
Jay maa harshiddhi
@mitkumarsolanki3619
@mitkumarsolanki3619 Жыл бұрын
JAY MAA VAHANVATI
@sanjaysolanki6162
@sanjaysolanki6162 Жыл бұрын
Ma
@bhikhubhaibhatt9121
@bhikhubhaibhatt9121 3 жыл бұрын
શ્રી ગણેશાય નમઃ . જય શ્રી માઁ હરસિદ્ધિ ની. 👏👏👏કોટી કોટી પ્રણામ 👏👏👏👏👏😊🌷🌸🌹🌼
@prabhakargandhi7454
@prabhakargandhi7454 3 жыл бұрын
Jay shree krishana
@maheshmakwana7816
@maheshmakwana7816 2 жыл бұрын
Jay. Maa. Vahanvati. Maa
@jasvinder07sharma8
@jasvinder07sharma8 3 жыл бұрын
Jai Maa Harsidhi ni Jai Jai Maa Vahanvati Sikotar Maa ni Jai .... 🙏🏼
@tararjinal4702
@tararjinal4702 2 жыл бұрын
Jay ma Harsidhhi maa 🙏🙇🏻‍♀️❤️🌍🌷🤲
@laxmidhirajsumara
@laxmidhirajsumara 2 жыл бұрын
Jai maa vahanvati mata ki jai
@shivrajsinhdarbar1166
@shivrajsinhdarbar1166 2 жыл бұрын
🙏JAY MA HARSIDDHBHAVANI🙏
@sheetalsfoodworld1824
@sheetalsfoodworld1824 2 жыл бұрын
Jai ma harsiddhi 🙏
@vishavpatel9533
@vishavpatel9533 2 жыл бұрын
Jai maa harsiddhi maa
@birampanchariya8298
@birampanchariya8298 2 жыл бұрын
जय हो मां हरसिद्धि देवी माता री सा
@leelarathod4545
@leelarathod4545 2 жыл бұрын
Jay shred harshothamata ni jay ho
@kaminiparmar4583
@kaminiparmar4583 3 жыл бұрын
Jay Shree Harshitha mata 🌷🙏
@newworldtour8790
@newworldtour8790 3 жыл бұрын
Jay mataji
@dasharathrajput7265
@dasharathrajput7265 3 жыл бұрын
જય હરસિધ્ધ મા
@kuchhadiyashanti4600
@kuchhadiyashanti4600 3 жыл бұрын
Jay mataji 🙏
@harjivaghelaofficial2445
@harjivaghelaofficial2445 2 жыл бұрын
🙏🏻🙏🏻 જય સિકોતર માઁ 🙏🏻🙏🏻
@shubhamshubhamahir5731
@shubhamshubhamahir5731 2 жыл бұрын
જયશ્રી હરસિધ્ધિ માં🙏🙏🙏🙏🙏
@ravalrajubhai4682
@ravalrajubhai4682 4 ай бұрын
જય માતાજી
@ripalmehta9870
@ripalmehta9870 3 жыл бұрын
Abhar khub khub kiran ben harshiddhi mat ki jay
@dipikaraj3668
@dipikaraj3668 2 жыл бұрын
Jay MAA Harsiddh jay momai MAA
@rameshgamitgamitramesh4220
@rameshgamitgamitramesh4220 3 жыл бұрын
Jay harsidhi
@hemapatel243
@hemapatel243 3 жыл бұрын
Mara kuldevi jay maa Harsiddhi...
@jagdishgohel6115
@jagdishgohel6115 2 жыл бұрын
🙏🌺જય હરસિધ્ધિ માં🌺🙏 🙏🌺જય હરસિદ્ધિ માં🌺🙏 🙏🌺જય હરસિદ્ધિ માં🌺🙏 🙏🌺જય હરસિદ્ધિ માં🌺🙏 🙏🌺જય હરસિદ્ધિ માં🌺🙏
@pushpawagh5810
@pushpawagh5810 3 жыл бұрын
Jay mataji🙏🙏
@pinalsodha6754
@pinalsodha6754 2 жыл бұрын
jay harsiddhi maa
@narayanbhanushali5140
@narayanbhanushali5140 2 жыл бұрын
🕉🕉🕉👏 जय माता हरसिद्धि👏🕉🕉🕉
@ashaketankumar1011
@ashaketankumar1011 3 жыл бұрын
Jay sikotar maa
@birampanchariya8298
@birampanchariya8298 2 жыл бұрын
जय हो मां हरसिद्धि देवी माता री सा जय हो मां हरसिद्धि देवी माता री सा जय हो मां हरसिद्धि देवी माता री सा जय हो मां हरसिद्धि देवी माता री सा जय हो मां हरसिद्धि देवी माता री सा जय हो मां हरसिद्धि देवी माता री सा जय हो मां हरसिद्धि देवी माता री सा जय हो मां हरसिद्धि देवी माता री सा जय हो मां हरसिद्धि देवी माता री सा
@nareshpatel8922
@nareshpatel8922 2 жыл бұрын
Jay maa Harshidhi ❤️ Thanks kiran Ben for this information...
@snehalchavda569
@snehalchavda569 3 жыл бұрын
જય હરસિધ્ધિ માતા🙏
@snehalchavda569
@snehalchavda569 3 жыл бұрын
Kiran Ben ek vat puchu aapde Sunday thi lai ne Tuesday sudhi varat kariye to Roj mataji no photo ane bajot ni sthapna karvani
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
હા રોજ 9 દિવસ સુધી સ્થાપના કરવાની અને 10 ઉજવણી કરવાની.. વાર્તા એકવાર સાંભળો બધું સરખી રીતે જણાવેલુ જ છે 🙏
@snehalchavda569
@snehalchavda569 3 жыл бұрын
Thank you so much jay mataji 🙏🙏
@tadvikamleshsureshbhai7709
@tadvikamleshsureshbhai7709 11 ай бұрын
Jay mataji
@NathusinhParmar-nx1bs
@NathusinhParmar-nx1bs 6 ай бұрын
​@@snehalchavda569nmm
@tanujabhatia8279
@tanujabhatia8279 3 жыл бұрын
Katha peli var sambhli Harsidhi MA NI JAY
@hasumatipanchal2604
@hasumatipanchal2604 3 жыл бұрын
જય મારી સિકોતર માઁ🚩🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷🌷
@santokmodhvadiya3700
@santokmodhvadiya3700 3 жыл бұрын
जय अंबे मा जय हरसिध्धी मा जय चामुंडा मा
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
જય માતાજી 🙏
@jigumakwana1124
@jigumakwana1124 3 жыл бұрын
Jay hasidimaa🌺🌺🌹🌹
@chauhanvirendrasinh4151
@chauhanvirendrasinh4151 Жыл бұрын
Jay Harshidhi maa
@kishorramdati7282
@kishorramdati7282 3 жыл бұрын
🙏Jay harshidhi ma🙏
@sahdevsinhparmar7333
@sahdevsinhparmar7333 2 жыл бұрын
🙏Jay Ma Kuldevi Harsidhhima🙏
@gopalsodha2089
@gopalsodha2089 2 жыл бұрын
Jay harshiddhi maa🙏
@apurvapurohit8225
@apurvapurohit8225 3 жыл бұрын
Pranaam
@ketanprajapati1657
@ketanprajapati1657 2 жыл бұрын
🙏🌹 Jay Sikotar Maa 🌹🙏
@alpeshparmar3752
@alpeshparmar3752 Жыл бұрын
Ram ram ma harshiddhi ma ram ram
@parmarmayur7004
@parmarmayur7004 2 жыл бұрын
Jay jay maa Harshiddhi jay jay Harshiddhi jay jay maa Harshiddhi jay jay maa Harshiddhi jay jay maa Harshiddhi
@jalaramfastfood
@jalaramfastfood Жыл бұрын
Jay mataji harsidhdhi maa
@devatmakwana9419
@devatmakwana9419 3 жыл бұрын
જયકૂળદેવી હરસિધ્ધિ મા 👏 જયમાતાજી
@khumansinhbjadeja902
@khumansinhbjadeja902 8 ай бұрын
Jaymaaharsedi maa 🙏
@udajithakor8230
@udajithakor8230 Жыл бұрын
Harsiddhmata
@jagdishparmar3457
@jagdishparmar3457 3 жыл бұрын
Jay mataji..... Jay shree krishna.... Jay swaminarayan..... 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩......
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
🙏🙏
@arvindparmar4725
@arvindparmar4725 Жыл бұрын
Jay. Harshrdhree
@vishnuthakor2385
@vishnuthakor2385 3 жыл бұрын
*જય હરસિદ્ધિ માં 👏🏼*
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
જય માતાજી 🙏🙇‍♀️
@user-ue9uq5vy2l
@user-ue9uq5vy2l 7 ай бұрын
ભરતસિંહ
@bharatharsora1827
@bharatharsora1827 3 жыл бұрын
Jay maa harsidhi ha Mari kuldevi harsidhi maa ha Jay ho maa Jay ho
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
જય માઁ 🙏
@jaysikotarmaa7441
@jaysikotarmaa7441 Жыл бұрын
Jay maa sikotar
@Ashishbarot2146
@Ashishbarot2146 2 жыл бұрын
Jay shree Harsidhh Bhavani Maa ( Jay Shree Vahanvati Sikotar Maa )
@jayu1616
@jayu1616 Жыл бұрын
જય માઁ કોયલા વારી હરસિધ્ધિ જય માઁ કુળદેવી હરસિધ્ધિ 🙏
@manapalan8368
@manapalan8368 3 жыл бұрын
🙏🙏🙏 Mas Harsidhi me koti koti vandan🙏🙏🙏🌹
@nikunjnadoda1462
@nikunjnadoda1462 2 жыл бұрын
Jay vihat sikotar ma ❤️🚩
@t.h.thakor59
@t.h.thakor59 3 жыл бұрын
જય હરસિદ્ધિ માં
@manilalparmar4086
@manilalparmar4086 11 ай бұрын
Jaimataji.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@parmarmayur7004
@parmarmayur7004 2 жыл бұрын
Jay jay maa Harshiddhi jay jay maa Harshiddhi jay jay maa Harshiddhi jay jay maa Harshiddhi jay jay maa Harshiddhi jay jay maa Harshiddhi jay jay maa Harshiddhi jay jay maa Harshiddhi
@SanjayPatel-po3cl
@SanjayPatel-po3cl Жыл бұрын
જયક્ષીવહાણવટી
@dineshvyas2906
@dineshvyas2906 3 жыл бұрын
JSK
@miteshparmar98
@miteshparmar98 10 ай бұрын
Jay harshiddhi ma🙏
@raazthakor5272
@raazthakor5272 2 жыл бұрын
જય માહરસિધી માવડી ///////////////////////////=
@Aavosatsangmaa
@Aavosatsangmaa 2 жыл бұрын
જય માતાજી 🙏🙇‍♀️
@bharatharsora1827
@bharatharsora1827 3 жыл бұрын
Maa harsidhi ni katha sabhli moj aavi gai ben
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
જય માઁ 🙏
@dasharathrajput7265
@dasharathrajput7265 3 жыл бұрын
જય હરસિધ્ધ મા હરસિધ્ધ તમારી મનોકામના પૂર્ણ કરસે
@radhedarbar5457
@radhedarbar5457 2 жыл бұрын
હરસિધ્ધિ માનું વ્રત કયા મહિના મો હોય
@pratapdadarajyaguru2385
@pratapdadarajyaguru2385 Жыл бұрын
Jay ho maa harsidhi maa
@bhavanaparmar6976
@bhavanaparmar6976 12 күн бұрын
Jay ho maa Harsiddhi ni ❤❤❤❤❤
@RajajiChauhan-ql8rm
@RajajiChauhan-ql8rm 7 күн бұрын
જય હો મારી કુડદેવી હરસીધી માં ❤❤❤❤❤❤❤❤❤❤❤
@RajeshPatel-oz6uc
@RajeshPatel-oz6uc Жыл бұрын
જય હર સિધ્ધી માતાજી
@geetarathod727
@geetarathod727 3 жыл бұрын
Amara kuldevi che Vahanvati maa🙏🙏
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
જય માતાજી 🙏
@priyankaahir5159
@priyankaahir5159 3 жыл бұрын
Jay shigotar ma
@RajeshPatel-oz6uc
@RajeshPatel-oz6uc Жыл бұрын
મા હર સિધ્ધિ જય
@Yuvrajsinh-s-c4g
@Yuvrajsinh-s-c4g Жыл бұрын
Jay maa harsiddhi
@swaroopsingh8234
@swaroopsingh8234 3 жыл бұрын
मा हरसिधी मा
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
જય માતાજી 🙏🙇‍♀️
@ajaybarotofficial6425
@ajaybarotofficial6425 2 жыл бұрын
Jay mataji. Harsidhi ma
@kalpeshparekh27
@kalpeshparekh27 3 жыл бұрын
જયસરિચદાનંદ🔱🙏🎂
@janikesh1848
@janikesh1848 3 жыл бұрын
Jay हरसिद्धि ma🌺🌹🌸🌷🌸🌹🌺🙏🙏🙏🙏
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
જય માતાજી 🙏
@jadavankit6131
@jadavankit6131 9 ай бұрын
હરસિધી મા ની વરત ની ચોપડી મંગાવવી હોય તો કયુ સરનામું લખવું પડે મરે એવરત કરવું છે
@mehulsalemkotoffice1721
@mehulsalemkotoffice1721 2 жыл бұрын
જય સિકોતર માતાજી 🙏🙏🙏🚩
@Aavosatsangmaa
@Aavosatsangmaa 2 жыл бұрын
જય માતાજી 🙏🙇‍♀️
@shubhamkharva6512
@shubhamkharva6512 3 жыл бұрын
Jai Maa vahanvati Jai hajra hajur maa Harsiddhi Jai kuldevi Adhya shakti Maa 🌹
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
🙏🙇‍♀️
@sarbabenthakorcuteanu867
@sarbabenthakorcuteanu867 2 жыл бұрын
Jay maaharsidhi maa
@pareshmakwana6714
@pareshmakwana6714 3 жыл бұрын
Jay harsidhi ma Kiran Ben aapno avaj khubaj Sara's che tamari bolvani spich ek dam sweet che
@rupaljoshi2889
@rupaljoshi2889 3 жыл бұрын
Ko
@mayurparmar6628
@mayurparmar6628 Жыл бұрын
Jay ma Harisidhi 🙏🙏🙏
@rajendrajoshi8410
@rajendrajoshi8410 3 жыл бұрын
Bahu.saras.ben🕉🕉🙏🙏👌👌
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
જય માતાજી 🙏
@mr_shanbhu_07
@mr_shanbhu_07 Жыл бұрын
જય હરસિદ્ધિ મા 🙏
@user-tb5ve6sh9h
@user-tb5ve6sh9h 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌷🌷🌷🌷🌷🌷🌷🌷 જય હરસિદ્ધિ માતા🌷🌷
@parmarmayur9688
@parmarmayur9688 3 жыл бұрын
Jai maa Harsiddhi
@pinalsodha6754
@pinalsodha6754 2 жыл бұрын
jay jay harsiddhi maa
@sandeepvaghela5370
@sandeepvaghela5370 Жыл бұрын
જય વહાણવટી સિકોતર માં
@pravinbhaipankhaniya4210
@pravinbhaipankhaniya4210 2 жыл бұрын
Jay harsidhi mataji
@bharatparmar6240
@bharatparmar6240 2 жыл бұрын
Jay maa Harsiddhi
@rajeshvaridesai6740
@rajeshvaridesai6740 3 жыл бұрын
Jay shree harshiddhi maa Jay maa vahanvati Jay maa sikoter maa Tysm kiran ben 🙏💐
@Aavosatsangmaa
@Aavosatsangmaa 3 жыл бұрын
જય શ્રીકૃષ્ણ 🙏🙇‍♀️✨️
@parmarmayur7004
@parmarmayur7004 9 ай бұрын
Jay maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi maa Harshiddhi
@pareshsolanki9654
@pareshsolanki9654 2 жыл бұрын
Jay.mataji
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 34 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 123 МЛН
हरसिद्धि माता का प्रभावशाली मंत्र | Powerful mantra of Harsiddhi Mata | 108 times
16:49
Mantra - Tantra - Yantra ( मंत्र - तंत्र - यंत्र )
Рет қаралды 59 М.
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН