ખૂબ સરસ સત્ય જ્ઞાન પીરસ્યું બાપ....હું પણ દ્વારકાધીશ ડાકોર ના ઠાકોર ના સાક્ષાત અનુભવ નો સાક્ષી છું.....એ દરેક ને દર્શન આપે છે....દરેક ના સંઘર્ષથી પરિચિત અને જાણકાર અને અહેસાસ કરે છે.. એકવાર શરણે તો જાવ વાહલા
જય દ્રારકાધીશ ભગવાન,🙏🌹🚩જય ડાકોરના ઠાકોર🙏🌹🚩 તમારા શ્રી ચરણોમાં મારા કોટિ કોટિ નમન છે મારા વંદનનો સ્વીકાર કરજો પ્રભુ .
@gopalzala2472 ай бұрын
વાહ લાખા ભાઈ વાહ .રાજા રણછોડ રાય અને અમારા રાજપૂત વિજય સિંહ ની ભક્તિ અને ડાકોર ના ઈતિહાસ ને સુંદર રીતે બતાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ.પરંતુ રાજા રણછોડ ઉમરેઠ માં નહિ પરંતુ ડાકોર પાસેના સિમલ જ ગામ ની ભાગોળે આવ્યા હતા અને આજે પણ સિમાળજ ગામ પાસે ડાકોર ઉમરેઠ રોડ ની બાજુ માં મીઠો લીમડો ઈતિહાસ ની સાક્ષી પૂરે છે.જય રણછોડ રાય જી.
@sapnabarotofficilАй бұрын
જય હો 🙏 ડાકોર ના ઠાકર ને ઈતિહાસ ની ખુબ સરસ રજુઆત કરી છે જય દ્વારકાધીશ 🙏 જય ઠાકર
@Vasantiben.joshi675 ай бұрын
जय द्बारकाधीश 🚩🙏🌹🚩🙏
@bhartipatel78896 ай бұрын
જય દ્વારકાધીશ 🙏 ખૂબ સરસ વાર્તા કરી. જય રણછોડજી.
@smitapatel36775 ай бұрын
जय द्रारकाधीश
@jayshreebhatt1975 ай бұрын
Khub saras varta kari jay ranchodray jay Dhawarkadis
Jay Dwarkadhish Jay Dwarkadhish Jay Dwarkadhish Jay Dwarkadhish Jay Dwarkadhish Jay Dwarkadhish Jay Dwarkadhish Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe