Рет қаралды 14,215
નમસ્કાર પ્રિય બાળકો,
આ નવી ચેનલ જ્ઞાન અકેડમી દ્વારા આપના માટે ખાસ ટીમ જ્ઞાન લાઇવ દ્વારા શરુ કરવામાં આવેલ છે. આ ચેનલમાં આપના માટે ધોરણ ૬ થી ૧૨ના આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને JEE, NEETની તૈયારી માટેના ફ્રી વિડીયો અપલોડ કરવામાં આવશે ઉપરાંત આપના માટે શાળાનું શિક્ષણ સરળ બને તેના માટે જરુરી લાઇવ સેશન ગુજરાતના બેસ્ટ તજજ્ઞ ફેકલ્ટીઓ(શિક્ષકો) દ્વારા આપવામાં આવશે... આ ઉપરાંત બોર્ડની પરીક્ષાની તૈયારી કેમ કરવી સાથોસાથ ધોરણ ૧૨ પછી શુ ? આ તમામ બાબતોની માહિતી આપને આ યુ-ટ્યુબ ચેનલ દ્વારા આપવામાં આવશે...
જો આપ આ ચેનલના વિડીઓ તમે નિયમિત જોવા માંગતા હોય તો આ ચેનલને Subscribe કરો.વિડીઓને Like અને ચેનલની લિંક તમારા તમામ મિત્રોને Share કરો.
GYAN ACADEMY - GYAN LIVE - / gyanacademy
Dream GPSC with GYANLIVE - / dreamgpscwithgyanlive
GYAN SHALA - / @gyanshalalive
EverExam - / everexamofficial
Ever Exam - / everexam
Telegram - t.me/GShala
Telegram - t.me/gyanG
Instagram - / official_gyanlive
Facebook - / gyanac
#Gyanshala #ba #std12 #boardexam2023 #gseb