Current Affairs 06 October 2018 EduSafar

  Рет қаралды 61,355

EduSafar

EduSafar

Күн бұрын

Current Affairs 06 October 2018 Video by Nikunj Sir
Hello, Mitro, Ame roj Current Affairs Video Muki Rahya chhie. ane apno khub Saro Pratisad Mali Rhyo chhe. video Niyamit Jota rahesho. ane madd karta rahejo. Current Affairs 2018 in Gujarati
#Current_Affairs_2018 #edusafar #edusafar
JOIN TELEGRAM EduSafar GROUP
t.me/EduSafar
EduSafar App
play.google.co...
Current Affairs All Video
• Current Affairs 2018
Constitution of India
• Constitution of India
English Grammar in Gujarati
• English Grammar in Guj...
Gujarati Vyakaran
• Gujarati Vyakaran - G...
IPC in Gujarati
• IPC in Gujarati
Reasoning in Gujarati
• Reasoning in Gujarati
GK Video
• GK Video
Maths
• Maths
Prepare for Competitive Exams
• Prepare for Competitiv...
STD 10 Social Science
• STD 10 Social Science
GK -Indian History
• GK -Indian History
Gujarat na Jillao
• Gujarat na Jillao
Vyakti Vishesh
• Vyakti Vishesh

Пікірлер: 1 800
@dineshchaudhary4241
@dineshchaudhary4241 6 жыл бұрын
ચૌધરી દિનેશભાઈ 1) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નું આયોજન કયા શહેરમાં થવાનું છે =લખનૌ 2)સંસ્કૃત સંમેલનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યુ =રાજેન્દ્ર ત્રિવેદી (જે હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે ) 3)દાહોદમાં રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ તે ચેનલ નું નામ કયું છે =એફ એમ 98 4)ત્રીજી એશિયન ગેમ્સ નું ઉદઘાટન કયા દેશમાં થવાનું છે =ઇન્ડોનેશિયામાં જકાર્તા ખાતે 5)S-400missile system કેટલા કિ.મી. રેન્જ ની ક્ષમતા ધરાવે છે =400
@chaudharihiren3939
@chaudharihiren3939 6 жыл бұрын
Tihri bandh Asia No sathi ucho bandh 6e
@mehulgabu2565
@mehulgabu2565 6 жыл бұрын
edusafar channel na mota bhagna videos me joya chhe.. je khub important ane exam ni drasti ma upyogi thay eva chhe.....nikunj sir na current affairs na video ma pan newspaper na important topic no samavesh Thai Jay chhe....evi asha rakhu chhu ke je students coaching class nathi kari sakta emna mate aa videos upyogi bani rahe........thank you........ .....all the best......
@dhavalprajapati140
@dhavalprajapati140 6 жыл бұрын
જો આવીજ રીતે આપતા રહેશો તમે સાથ. તો થઈ જશે અમારી દરેક પરિક્ષા પાસ ખુબ ખુબ આભાર તમારો...
@edusafar
@edusafar 6 жыл бұрын
ધવલભાઈ, તમે કવિતા માં કોમેન્ટ કરો છો. આભાર.
@anilzapdiya94
@anilzapdiya94 6 жыл бұрын
Khub j saras... Edu safar channnel vidhyarthio mate khub j saras mehanat kri... Video muki rhi chhe... Tuka samay ma jaju janva mle chhe. Khub khub abhinandan edu safar team... Best lecture and deep knowledge given by you.. Thank you so much by heart.....
@bkdabhidabhibk4206
@bkdabhidabhibk4206 6 жыл бұрын
🌳 *સવાલ&જવાબ*🌳 1🌳 *નાગપુર ઝંડા સત્યાગ્રહ ક્યારે થયો હતો?* 1.1922 2.1920 3.1923✔ 4.1925 2🌳 *હૈડિયા વેરો ક્યાં સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે?* 1.અસહકાર આંદોલન 2.બોરસદ સત્યાગ્રહ✔ 3.નાગપુરઝંડા સત્યાગ્રહ 4.ખેડા સત્યાગ્રહ 3🌳 *પ્રથમ દારૂબંદી કરનાર રાજવી કોણ હતા?* 1.ભાવસિંહજી 2✔ 2.ભાવસિંહજી 1 3.લખધીરજી 4.કૃષ્ણકુમારસિંહજી 4🌳 *ભાવનગર માં સૌપ્રથમ ભૂગર્ભ ગટર યોજના કયારે દાખલ કરાઈ હતી?* 1.1935 2.1936✔ 3.1932 4.1939 5🌳 *સિંહના શિકાર માટે પ્રતિબંધ કોણે મુક્યો હતો?* 1.મહોબતખાન.1 2.મહોબતખાન 3✔ 3.તખતસિંહજી 4.વિજયસિંહજી 6🌳 *ખેડૂત ને સોના ના ઝાડ કોણ કહેતા હતા?* 1.ગાંધીજી 2.ભગવતસિંહ✔ 3.કૃષ્ણસિંહ 4.સરદારસિંહ રાણા 7🌳 *ભારતીય ક્રિકેટ ટિમ ના કેપ્ટન તરીકે જનારા પ્રથમ રાજવી?* 1.જામ રણજીતસિંહ 2.નતવરસિંહજી ભાવસિંહજી✔ 3.વિજયસિંહ 4.કૃષ્ણપાલસિંહ 8🌳 *ભારત નું સૌથી જૂનું પુસ્તકાલય "બેંગ લાઈબ્રેરી" ની સ્થાપના ક્યાં થઈ?* 1.નવસારી 2.રાજકોટ✔ 3.વડોદરા 4.અમદાવાદ 9🌳 *પ્રથમ કાઠિયાવાડી રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી?* 1.મહાત્મા ગાંધી 2.વલભભાઈ પટેલ 3.વિઠુલભાઈ પટેલ✔ 4.જામ રણજીતસિંહ 10🌳 *ગીરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણ કાયદો" ક્યાં વર્ષ માં અમલ માં આવેલ હતો?* 1.1950 2.1951✔ 3.1952 4.1953 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@Vlogaholicvishal
@Vlogaholicvishal 6 жыл бұрын
Khub j saras Nikunj sir bav j mast deep ma knowledge apyu...👌
@parasluhar1264
@parasluhar1264 6 жыл бұрын
*વારંવાર પૂછાતા પ્રશ્નો* 🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅 🍓‌ પૃથ્વી પર સૌથી વધારે મળી આવતી ધાતુ કઈ છે❓❓❓ ✅ એલ્યુમિનિયમ 🍓 થર્મોમીટર માં કઈ ધાતુ વપરાય છે❓❓❓ ✅ મરક્યુરી 🍓 ગેલ્વેનાઈઝ આયર્ન માં લોખંડની સપાટી પર કઈ ધાતુ નું પડ ચડાવેલું હોય છે❓❓❓ ✅ ઝીંક 🍓‌ ગુજરાતમા કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે❓❓ ✅ ચાર 🍓 માનવ વિકાસ અહેવાલ- ૨૦૧૫ મુજબ વિશ્વના ૧૮૮ દેશો પૈકી કયો દેશ પ્રથમ ક્રમે છે❓❓ ✅ નોર્વે 🍓 ISO નુ વડું મથક ક્યાં છે❓❓ ✅ જિનીવા 🍓 ભારત માં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવાય છે❓❓❓ ✅ ૨૪ ડિસેમ્બર 🍓 ભારત માં કયા રાજયમાં બેરોજગારી નું પ્રમાણ સૌથી ઊંચું છે❓❓❓ ✅ સિક્કિમ 🍓 ભારત માં સૌથી ઓછી ગરિબી ક્યાં રાજ્યમાં છે❓❓❓ ✅ ગોવા 🍓 વિશ્વ વ્યાપાર સંગઠન ની સ્થાપના કયા વર્ષ માં થઈ❓❓ ✅ 1995 🍓 કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે❓❓❓ ✅ પવન હંસ 🍓 ભારત માં સિમેન્ટ નુ ઉત્પાદન વિશ્વના કુલ ઉત્પાદન ના કેટલા ટકા થાય છે❓❓❓ ✅ 6 🍓 લોખંડ પોલાદ ના ઉત્પાદન માં વિ‌શ્વમા ભારત નુ સ્થાન કેટલામુ છે❓❓❓ ✅ પાંચમું 🍓 રેલવે એન્જિન બનાવવાનું ચિતરંજનનુ કારખાનું કયા રાજયમાં છે❓❓❓ ✅ ઝારખંડ 🍓 ગુજરાતના કયા શહેર ને ડેનિમ સિટી ઓફ ઈન્ડિયા કહે છે❓❓❓ ✅ અમદાવાદ 🍓 ભારત ની મોટાભાગની શણ ની મિલો કઈ નદી ના કિનારે આવેલી છે❓❓❓❓ ✅ હુગલી 🍓 ભારત માં ખનિજ તેલ સૌપ્રથમ કયા રાજયમાં થી મળી આવ્યું હતું❓❓❓ ✅ આસામ 🍓 બોકસાઈટ ધાતુ સૌપ્રથમ કયા દેશ માંથી મળી હતી ❓❓❓ ✅ ફ્રાંસ 🍓 ભારત માં સૌથી વધુ બાયોગેસ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે❓❓❓ ✅ ઉત્તર પ્રદેશ ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
@22labadiyaaarti13
@22labadiyaaarti13 6 жыл бұрын
Khub sarar work karo 6o...SIR Amane bov helpful 6 aa video read Karel yaad nathi Retu aatlu jaldi aa video nu badhi information yaad ray jay 6👌👌👌👌👌
@studentboy1435
@studentboy1435 6 жыл бұрын
MCQ સ્વરૂપ આજ નું Oct 06/10/2018 મોસ્ટ imp કરંટ 1) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ ક્યાં યોજાય ગયો.? Ans ઉત્તર પ્રદેશ મા લખનઉ ખાતે 2) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ નું ઉદઘાટન કોને કર્યું? Ans રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 3) ભારત ના વજ્ઞાનિક મંત્રી કોણ છેં? Ans ડૉ હર્ષ વર્ધન 4) મોદી * પુનિત સાથે કેટલા કરાર થયા અને ક્યાં ક્યાં.? Ans 8 કરાર 1) વિદેશ મંત્રાલય સાથે પ્રોટોકોલ કરાર 2) આર્થિક વિકાસ માટે 3) અંતરિક્ષ કાર્ય માટે 4) રેલવે મા સહાય 5) પરમાણુ ક્ષેત્રે 6)પરિવહન ક્ષેત્રે 7)લઘુ અને મધ્યમ ઉદ્યોગ 8)ખાતર ઉત્પાદન સહકાર 5)હાલમાં સંસ્કૃત સંમેલન ક્યાં યોજાય ગયું અને તેના ઉદઘાટક કોણ હતાં.? Ans નવસારી ટાટા હોલ મા ઉદઘાટક વિધાનસભા સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સંકૃત ભારત ના પ્રયાસ થી 6) સાબરમતી જેલ મા કઈ ટ્રસ્ટ દ્વારા એક કોર્સ ચાલુ કરવામાં આવ્યો અને સેને લાગતો કોર્સ છેં.? Ans નવજીવન ટ્રસ્ટ દ્વારા અને પત્રકારત્વ ને લાગતો કોર્સ છેં 1 વર્ષ માટે નો સજા પુરી થયા પછી નવજીવન દ્વારા નોકરી આપવામાં આવશે 7) રાજ ભવાન (વિચાર ગોષ્ટિ ) અમુક મુદ્દા ઓ..? 1) રીલેવન્સ ઓફ ગાંધીયન ફિલોસોફી ઈન ધ પ્રઝન્સ ટાઈમ 2)ઉદઘાટક ગુજરાત ના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી હતાં 3) 1)પદ્મશ્રી વિષ્ણુ ભાઈ પાડવા 2) પદ્મશ્રી કુમાર પાડ દેસાઈ 3) વિશ્વેશ્વરા નંદજી મહારાજ 4) ગાંધીજીના વિચારો ધારા અને શીંદ્યા પર ચર્ચા વિચારણા માટે 8)Fm 98 ગુજરાત ના ક્યાં જિલ્લા મા રેડીઓ સ્ટેશન ક્યાં સ્થપાયું? Ans દાહોદ= જસવંતસિંહ ભાભરે ચાલુ કરાવેલ કેન્દ્ર પ્રસારણ મંત્રી 9) વિરાટ કોહલી imp પ્રશ્ન 1) સતત ત્રીજા વર્ષે 1000 રન કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી 2) 24 સદી કરનાર વિશ્વનો બીજો ખેલાડી 3) આ વર્ષે ચાર સદી ફટકારી 4) સેહવાગ 23 સદી ફટકારેલ છેં 10) સ્વિમિંગ વર્લ્ડ રેકોડ 2018(બુડા પેસ્ટ ) 1) વાંગ જિયાત જીરે (છોકરી ) 2)400મીટર 3 મિનિટ 53.97 સેકન્ડ 3)ચીન ની છેં એશિયન ગેમ્સ મા 4 ગોલ્ડ જીતેલ 11) પેરા એશિયન ગેમ્સ પ્રશ્ન imp 1) જકાર્તા (ઇન્ડોનેશિયા ) મા રમાશે 2) 8 દિવસ ચાલશે 18 રમતો 42 દેશો ભાગ લેશે 3) કુલ ખેલાડી 2831 ભારત ના 193 હશે 12) હિમાચલ પ્રદેશ મોસ્ટ imp પ્રશ્ન 1) હાલ મા મુખ્ય નાયાધીસ શ્રી સૂર્યકાન્ત ની નિયુક્તિ થઈ 2) પાટનગર સિમલા =ધર્મશાલા 3) રાજ્યપાલ આચાર્ય દેવ વર્ત 4) મુખ્યમંત્રી જયરામ ઠાકુર 5) 25/01/1971 સ્થપાના 6) કોર્ટ હિમાચલપ્રદેશ હાઇકોર્ટ 7 સતલુજ નદી પર એશિયા નો સૌથી ઉંચો બંધ ભાખડા નાંગલ 226 મીટર ઉંચો 1200 મેગા વોટ વીજળી ઉત્પાદન થાય છેં 13) મોસ્ટ imp S- 400 મિસાઈલ સિસ્ટમ પ્રશ્ન 1) રસિયા પાસે થી ખરીદી છેં 2) 4000 હાજર કરોડ નું બજેટ છેં 3) 400 કેમ ની રેન્જ 4800 km પરસેક્ન્ડ ઝડપ 4)એક સાથે 300 ટાર્ગેટ ખતમ કરી શકે 5) એક સાથે 3 મિસાઈલ છોડી શકે 6) 10 મિનિટ ma તૈયાર કરી શકાય છેં Thankyu nikul sir બધા ફ્રેન્સ ને વિનંતી છે કે કઈ ભૂલ ચૂક હોઈ તો માફ કરજો રોજ નિકુંજ સર મેનત કરે તો મને એમ થયું કે આજ હું પણ સર ને સપોર્ટ કરું અને ઓલ ફ્રેન્ડ્સ આપડે બધા સંપી ને udusafar ને સપોર્ટ કર્યે મારુ નામ કૈલાશ છેં ફોર્મ ગીરસોમનાથ જય હિન્દ જય ભારત
@edusafar
@edusafar 6 жыл бұрын
આપનો સંપર્ક અને વિગત 7878591092 પર સાદો SMS કરી, મોકલશો.
@studentboy1435
@studentboy1435 6 жыл бұрын
@@edusafar 7359940519 my name is kailash bambhaniya
@jigneshrathva7484
@jigneshrathva7484 6 жыл бұрын
Add karo
@gulabajay3143
@gulabajay3143 6 жыл бұрын
Khubaj Saras vidio sir Mitro ava badhaj vidione like Kari nikunj sir no Utasah vadharvano prayatn karo mitro sir apna badhana aadarsh guruji chhe Tx sir
@sharadvala3634
@sharadvala3634 6 жыл бұрын
💥2018 નોબલ પ્રાઈઝ💥 👨‍⚕મેડિસિન👩‍⚕ એ લિસન (સાંભર) તુજકો હોન્ઝા ચડા હૈ દવા લે લે ★જેમ્સ એલિસન (અમેરિકા) ★તસુકો હોન્ઝો (જાપાન) 👩‍🚒ભૌતિક શાસ્ત્ર👨‍🚒 🐶ભસવું🐶 પોતાની ગલી માં કુતરા "ડોન" હોય "ગુરાડા મારે" કોઈ "આશિક" હોય કે ગમેતે ★ડોન સ્ટીકટલેન્ડ ★ગેરાર્ડ મોરો ★આર્થર એસ્કીન 🦆શાંતિ🦆 નદીયા મેં દૈનિક મુક્ત મુરાદ પુરી કી અબ શાંતિ હૈ. ★ડેનીશ મુક્તેજ ★નડિયા મુરાદ
@ankitpatadiya450
@ankitpatadiya450 6 жыл бұрын
Thank u sir for this lecture khub sarltathi samjavo cho tamara lecture 👌👌👌👍👍👍
@rajveerparmar3951
@rajveerparmar3951 6 жыл бұрын
1) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ ૨૦૧૮ નુ આયોજન ક્યાં થયું છે. -> ઈન્દિરાગાંધી પ્રતિસ્થાન લખનૌ. ૫ થી ૮ ઓક્ટોબર ૨૦૧૮ પ્રથમ વખત :- ડીસેમ્બર ૨૦૧૫ આઇ.આઇ.ટી નવી દિલ્હી બીજી વખત :- ડીસેમ્બર ૨૦૧૬ સી.એસ.આઈ.આર નેશનલ ફીઝીકલ લેબોરેટરી નવી દિલ્હી ત્રીજી વખત :- ૧૩ થી ૧૬ ઓક્ટોબર ૨૦૧૭ ચેન્નાઈ તમિલનાડુ 2) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ ૨૦૧૮ નુ ઉદધાટન કોણ કરશે. -> રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 3) કેદ્નિય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી કોણ છે. -> ડૉ. હષૅવધૅન 4) ભારત અને રશિયા વચ્ચે હાલમાં કેટલા કરાર થયા, અને કયા કયા ક્ષેત્રે? -> ૮ ૧. વિદેશ મંત્રાલય વચ્ચે કરાર ૨. આથિઁક વિકાસ માટે ૩. અંતરિક્ષ કાયઁક્રમ માં સહકાર ૪. રેલવે માં સહકાર ૫. પરમાણુ ક્ષેત્રે કરાર ૬. લઘુ અને મધ્યમ ઉધોગ માં સહકાર ૭. પરિવહન ક્ષેત્રે સહકાર ૮. ખાતર ઉત્પાદનમાં સહકાર 5) હાલમાં સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયુ હતુ. -> ટાટા હોલ નવસારી 6) સંસ્કૃત સંમેલન કોના સહકાર દ્ઘારા યોજાયુ હતું. -> સંસ્કૃત ભારતી 7) સંસ્કૃત સંમેલન નુ ઉદધાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું. -> રાજેદ્ન ત્રિવેદી (૧૬-૨-૨૦૧૮ ) 8) ભારતની પ્રથમ જેલ જ્યાં કેદીઓને પત્રકારત્વ નુ શિક્ષણ આપવામાં આવશે. -> સાબરમતી જેલ અમદાવાદ 9) કયા ટ્રસ્ટ દ્ઘારા કેદીઓને પત્રકારત્વ નુ શિક્ષણ આપવામાં આવશે. -> નવજીવન ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી :- વિવેક દેસાઇ 10) હાલમાં કયા વિષય પર અને ક્યાં વિચારગોષ્ઠી નુ આયોજન થયું હતુ. -> રાજભવન ગાંધીનગર ખાતે વિષય :- રિલેવન્સ ઑફ ગાંધીયન ફિલોસોફી ઈન ધ પ્રેઝન્ટ ટાઈમ 11) સતત ત્રીજા વષૅ ૧૦૦૦ રન કરનાર પ્રથમ ભારતીય ખેલાડી. -> વિરાટ કોહલી 12) કયા સ્ટેડિયમમાં વિરાટ કોહલી એ 24 ટેસ્ટ સદી કરી. -> સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશન સ્ટેડિયમ રાજકોટ. 13) સ્વિમિંગ વિશ્વ કપ ૨૦૧૮ નુ આયોજન ક્યાં થયું છે. -> બુડાપેસ્ટ 14) વાંગજિયાન જિહે કઈ રમત સાથે સંકળાયેલા છે. -> સ્વિમિંગ 15) ત્રીજી એશિયન પેરાગેમ નુ આયોજન ક્યાં થયું છે. -> જકાતૉ ઈન્ડોનેશિયા 16) ત્રીજી એશિયન પેરાગેમ માં કેટલા દેશ/ ખેલાડીઓ ભાગ લેશે. ભારત ના કેટલા ખેલાડી હશે. -> દેશ : ૪૨ કુલ ખેલાડી : ૨૮૩૧ ભારતીય ખેલાડી : ૧૯૩ 17) ત્રીજી એશિયન પેરાગેમ નુ સુત્ર (Motto) શું છે. -> ધ ઈન્સપાઈરિંગ સ્પિરિટ એન્ડ એનજીઁ ઑફ એશિયા 18) એશિયન પેરાગેમનુ આયોજન દર કેટલા વષૅ થાય છે. પ્રથમ અને બીજી એશિયન પેરાગેમ નુ આયોજન ક્યાં થયુ હતું. -> દર ૪ વષૅ પ્રથમ એશિયન પેરાગેમ : ૨૦૧૦ ચાઈના બીજી એશિયન પેરાગેમ : ૨૦૧૪ સાઉથ કોરીયા 19) સતલુજ નદી પર હિમાચલ પ્રદેશમાં કયું સરોવર આવેલુ છે. -> ગોવિંદસાગર 20) હિમાચલ પ્રદેશની રાજધાની કઈ છે. -> ધમૅશાલા ( શિયાળામાં) શિમલા 21) હિમાચલ પ્રદેશ ના નવા ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂંક થઇ. -> સૂર્યકાન્ત 22) એશિયાનો સૌથી ઉંચો ભાખડા બંધ કઈ નદી પર/ કયા રાજ્યમાં આવેલો છે. -> નદી : સતલુજ રાજ્ય : હિમાચલ પ્રદેશ 23) S-400 ની મારક ક્ષમતા કેટલીક છે. -> ૪૦૦કિમી 24) S-400 કયા દેશ પાસેથી ખરીદવા માં આવી. -> રશિયા
@edusafar
@edusafar 6 жыл бұрын
ખૂબ ખૂબ આભાર... રાજવિર... પરમાર
@rajveerparmar3951
@rajveerparmar3951 6 жыл бұрын
@@edusafar Anytime sir
@sanjaynpadhiyar1887
@sanjaynpadhiyar1887 6 жыл бұрын
Supar bhai
@palakparekh7762
@palakparekh7762 6 жыл бұрын
👍
@bhaveshahir1569
@bhaveshahir1569 6 жыл бұрын
Thanks edu Safar family and Nikunj bhai excellent work .....
@chauhanashvin3030
@chauhanashvin3030 6 жыл бұрын
1 ) ￰આંતર રાટ્રીય વિજ્ઞાન ઉત્સવ 2018 નું આયોજન ક્યા થયુ છે ? ✔લખનવ(UP) ,ઉટઘાટન-રામનાથ કોવિંદ 2 ) કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી કોણ છે ? ✔DR. હર્ષવર્ધન 3 ) હોમી ભાભા શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે ? ✔દિલ્લી 4 ) ભારત અને રસિયા વચ્ચે કેટલા કરાર થયા? ✔8 (આઠ) ૧. આર્થિક વિકાસ માટે 2.અંતરિક્ષ કાર્યક્રમ માટે 3.વિદેશમંત્રાલય ના પ્રોટોકોલ 4.રેલવે સહકાર 5.પરમાણુ ક્ષેત્રે 6.પરિવહન ક્ષેત્રે 7.લઘુ અને માધ્ય ઉદ્યોગ 8.ખાતર ઉત્પાદન 5 ) સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયું ? ✔નવસારી (ટાટા હોલ) ઉટઘાટન - રાજેન્દ્ર ત્રિવેદી (વિધાન સભાના અધ્યક્ષ ) 6 ) પત્ર કારત્વ નો કોર્ષ કાય જેલના શરું થયો? ✔ સાબરમતી 8 ) રીલેવનશ ઓફ ગાંધીયન ફિલોસોફી ઇન પ્રેજન ટાઇમ કાર્યક્રમ ક્યાં યોજાયો ? ✔રાજ્યસભામાં વક્તા -૧. પદ્મશ્રીવિષ્નુંભાઈ પંડીયા 2. પદ્મશ્રી કુમારપાળ 3.વિશ્વેસરયા નંદજી મહારાજ 9 ) FM98 રેડીઓ સ્ટેશન ની સરુવાત ક્યા થઈ ? ✔દાહોદ 10 ) કેન્દ્રીય પ્રસારણ મંત્રી કોણ છે ? ✔જસવંતસિંહ બાઘોડ 11 ) સતત ત્રીજા વર્ષે 1000 રન કરનાર ખેલાડી કોણ છે? ✔વિરાટ કોહલી 12 ) સ્વિમિંગ વલ્ડકપ 2018 (બુટાપેસ્ટ) 400 મીટર માં વલ્ડ રેકોડ કોને તોડ્યો ? ✔વાન્ગજિયાનજિહે ( ચીન ) 13 ) ત્રીજી એશિયન પેટા ગેમ ક્યાં યોજાઈ ? ✔ઇન્ડોનેશિયા (જકાર્તા ) 18 રમત 42 દેશ ભાગ લેશે ભારત ના ખેલાડી - 193 14 ) હિમાલય પ્રદેશ ના મુખ્ય ન્યાયાઘીશ કોણ બન્યા ? ✔સૂર્યકાન્ત 15 ) S-400 મિસાઈલ સિસ્ટમ ✔ 400 ટ્રાયમ્ફ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ 2. રસિયાપાસેથી 40,000 કરોડ માં ખરીધ્યું 3. 400 KM ની રેન્જ 4. 300 ટાર્ગેટ ને શોધી શકે તેવી રડાર 5. એક સાથે 3 મિસાઈલ સોડી શકાય 6. 36 લક્ષયાંક ને વીંધી શકાય 7. 10 મીનિટ મા સેટિંગ કરીશકાય 8.ભારત,ચીન,રસિયા પાસે છે By-ashvin chauhan
@edusafar
@edusafar 6 жыл бұрын
અશ્વિનભાઈ, ખૂબ ખૂબ આભાર...
@milanvaghela9136
@milanvaghela9136 6 жыл бұрын
Good job sir😊😊
@palakparekh7762
@palakparekh7762 6 жыл бұрын
👍
@gajendrachavda7336
@gajendrachavda7336 6 жыл бұрын
Nice
@sovrankushwah7819
@sovrankushwah7819 6 жыл бұрын
Sir app no khub khub dhanyavad aap aakhi srin Chelle muko jethi ame srinshort lai shakiye....... te Badal apil
@rahulkhuman4554
@rahulkhuman4554 6 жыл бұрын
સર ... ખુબ સરસ આપ ખુબ સારું કામ કરી રહ્યા છો.. આની સાથે જ દરરોજ એક રાજ્ય વિષે.. થોડી માહિતી આપશો... વધારે માજા આવશે... જોકે તમે ઘણા બધા લેકચર માં તમે રાજ્યો ની ચર્ચા કરી જ છે...પણ હું આપને દરરોજ એક રાજ્ય ની સામાન્ય માહિતી આપવા કહું...છું.. આ તમને એક suggestion chhe. Oder nathi...sir...
@edusafar
@edusafar 6 жыл бұрын
શક્ય ત્યાં સુધી પ્રયાસ કરીએ
@kirandesai3619
@kirandesai3619 6 жыл бұрын
ખૂબ ખૂબ આભાર નિકુંજ સર તમારો.
@ajaygohel128
@ajaygohel128 6 жыл бұрын
આજના દિવસે ભારતીય ફોજદારી સંહિતા(IPC)6-10-1860માં પસાર થયો.
@yogibhavesh3802
@yogibhavesh3802 6 жыл бұрын
Thanks sir.. bau j mast bhanavyu... Best sir.
@atultaviyad4659
@atultaviyad4659 6 жыл бұрын
હેલ્લો સર, હું પંચમહાલ નો વતની છું હું કૉર્ટ માં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરું છુ અપડાઉન કરતો હોવાથી મને ન્યુઝ પેપર કે અન્ય વાંચવા નો સમય નથી મળતો ત્યારે આપના યુટ્યુબના ના વિડીયો મને ખૂબ જ ઉપયોગી થાય છે. આપ સર કરન્ટ અફેર્સ ની સાથે તે ને લગતું g. k પણ આવરી લો છો જે થી ખુબજ સરળતાથી યાદ રહી જાય છે. પ્રશ્ન જોતા જ આખુ લેક્ચર નું ચિત્ર આવી જાય છે એજ્યુ સફર ટીમ નો ખુબ ખુબ આભાર....
@edusafar
@edusafar 6 жыл бұрын
આપનો પણ ખૂબ ખૂબ આભાર...
@SK--sn1oz
@SK--sn1oz 6 жыл бұрын
Good sir thank you sir 👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌khub khub thanyawad sir aapno
@JackGaming03
@JackGaming03 6 жыл бұрын
ભારત ના નવા ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાકાર- આર.એન.રવી
@nileshvadher93
@nileshvadher93 6 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ. એજ્યુ સફર પરિવાર નુ કામ ખૂબ સરસ છે.
@parasluhar1264
@parasluhar1264 6 жыл бұрын
મજા આવી સર. સર ગવર્મેન્ટ ની કઈ વેબસાઈડ છે કરંટ માટે
@chandnishrimali960
@chandnishrimali960 6 жыл бұрын
Sir very nice spech i like mne kubaj gme che hu police ni and talati ni exam ni preprition kru su ok ena vdhu vidiyo mukjo and superb👌👌👌👌
@ahirveera4587
@ahirveera4587 6 жыл бұрын
Sir ✒ભાખડા બંધ સતલુજ નદી પર ભારત નો સૌથી ઊંચો બંધ નથી. ✒ભારત નો સૌથી ઊંચો બંધ. ...ટિહરી બંધ છે જે ભાગીરથી નદી પર છે જે ઉતરાખંડ રાજય મા છે ✒ભારત નો સૌથી લાંબો બંધ મહાનદી પર હિરાકુડ બંધ ઓડિશા ✒ભાગીરથી અને અલકનંદા સંગમ સ્થાન ને દેવપ્રયાગ કહે છે ત્યારે પછી ગંગા નદી કહે છે
@palakparekh7762
@palakparekh7762 6 жыл бұрын
Bhakhra Nangal dam is biggest dam of Asia not Bharat...plz watch video perfectly......👍 Anyway good work...
@pradipagariya9880
@pradipagariya9880 6 жыл бұрын
Tihari 262 m che ...you right
@ahirveera4587
@ahirveera4587 6 жыл бұрын
Thanks bro
@mukeshthakremukeshthakre7855
@mukeshthakremukeshthakre7855 6 жыл бұрын
Google ma joyle Asia biggest dem
@rvkatara2513
@rvkatara2513 6 жыл бұрын
its difference of largest and highest (HIGHEST IS TEHRI 262 MTRS)///// /(LARGEST BHAKHRA NANGAL DAM 226M ) SIR WAS RIGHT AS ALWAYS
@palakparekh7762
@palakparekh7762 6 жыл бұрын
Thnk u sir ,well done .... S-400 system ek structure create krine smjavi e khub j saru kryu Ane Aayushyman Yojana pn aa j rite smjavi.. Aa rite trt yad rhi jay 6 ...👍
@sheikliyakat7109
@sheikliyakat7109 6 жыл бұрын
Comet su karu aej Khabr nathi padti tamara Mate kau Aetlu Ochu chae
@edusafar
@edusafar 6 жыл бұрын
તો પણ લખો.
@jagdishsolanki7491
@jagdishsolanki7491 6 жыл бұрын
Good Thank you sir Gujarat na tamam jilla video Upload karela che.sir
@vaishalibhatt9591
@vaishalibhatt9591 6 жыл бұрын
સર આભાર! સર મને કયારેય કરંટ અને GK વાચવુ ન્હોતું ગમતું પણ હવે આ વિડીયો ન જોવ તો મજા ન આવે કયારેક ન જોવાય તો એક સાથે પણ જોઈ શકાય એવી સુવિધા છે આ તો. ફક્ત એટલું જ કહું છું રોજ માટે super duper video sir ! જમાવટ હોં!
@snehalgamit8508
@snehalgamit8508 6 жыл бұрын
ખૂબ ખૂબ આભાર માનું છું... सर जी....
@joshiarvindbhaim.6446
@joshiarvindbhaim.6446 6 жыл бұрын
સર ખૂબ જ મજા આવે છે આ વીડિયો લેક્ચર જોવા નીઅને સાથે સાથે આપ બીજા વિષયના વિડિયો લેક્ચર બનાવો છો તે પણ બહુજ સરસ અને સારી ભાષા માં શીખવવાનો પ્રયત્ન કરો છો તે બદલ આપની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.... જય હિન્દ જય ભારત
@vaisupurab4358
@vaisupurab4358 6 жыл бұрын
Aaj ni information bv j agatya ni hati sir..thnk u.
@devichavda4121
@devichavda4121 6 жыл бұрын
અભિનંદન સર ખૂબ સુંદર
@nimishapatel109
@nimishapatel109 6 жыл бұрын
bv srs mahiti api sir ...khub srs video hto ajno sir....thank you so much.....
@sr_cyclone
@sr_cyclone 6 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય......
@vikramparmar9660
@vikramparmar9660 6 жыл бұрын
Sir aaj nu lecture most important hatu...Thanks
@petsandplants5488
@petsandplants5488 6 жыл бұрын
Awesome teaching sir....great job done....thnking you ao much for sharing this detailed information and maling all of is aware about current affairs.... Once again thanks....
@CutiePie26121
@CutiePie26121 6 жыл бұрын
Well explained.. Thank you Nikunj sir
@jiyadesaidesai6575
@jiyadesaidesai6575 6 жыл бұрын
thanks sir very nice tame kai samjavo chho Ae tamari rit sari chhe
@devanginijaydeep5036
@devanginijaydeep5036 6 жыл бұрын
धन्यवाद निकुंज साहब ।
@Ankitc7
@Ankitc7 6 жыл бұрын
Thnx sir mast video hato ajno....
@niralibhaskar6294
@niralibhaskar6294 6 жыл бұрын
Khub khub saras sir.thank you
@hetalparmar4808
@hetalparmar4808 6 жыл бұрын
nice sir ..mast bhanavo ne hamjavo tnxxx
@prajapatihetal2453
@prajapatihetal2453 6 жыл бұрын
Great work.......... Thanks lots of......
@zalabhavshinh6627
@zalabhavshinh6627 6 жыл бұрын
Awsm sir ur video is perfect best wishes
@rafiqnagori5517
@rafiqnagori5517 6 жыл бұрын
Such a nice work! Adorable! Plz carry On! 😊
@meditationlife6074
@meditationlife6074 6 жыл бұрын
Very nice ser God job and really proud of you
@alokahir7344
@alokahir7344 6 жыл бұрын
વાહ! સાહેબ જોરદાર..
@rathoddaxa9604
@rathoddaxa9604 6 жыл бұрын
Thank u so much sir S-400 misail ni samjuti khub sari aapi. Thank u
@surekhapurohit4624
@surekhapurohit4624 6 жыл бұрын
જેમ બધા સવારે ંઉઠે અને ચા ની રાહ જુએ એમ અમે ઘણા બધાં વિધ્યાથીૅઓ તમારા વિડીઓની રાહ જોઇએ છીએ કારણકે આપના દરેક વિડીઓ ખૂબ જ સરસ હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર સર.
@hiralgosai2171
@hiralgosai2171 6 жыл бұрын
Thnk u sir....aam ne aam chalu rakho
@pratapgamit8286
@pratapgamit8286 6 жыл бұрын
Very good and deeply information sir.. 👍
@vijayhangi996
@vijayhangi996 6 жыл бұрын
Khub sars sir ....tame khub saru bhanavo cho
@anilparmar5590
@anilparmar5590 6 жыл бұрын
તમે વિડિઓ બનાવતા રહો અમને ભણવાની ખુબજ મજા આવે સે અને યાદ પણ સારું રહે સે .....😊😊😊😊
@mlentertainment4507
@mlentertainment4507 6 жыл бұрын
Don't worry sir carry on. Best of luck.
@apnilifeapnafundaking6948
@apnilifeapnafundaking6948 6 жыл бұрын
ખુબ સરસ સાહેબ 👌👌👌
@vishnuhangi9543
@vishnuhangi9543 6 жыл бұрын
ખૂબ સરસ નિકુંજ સાહેબ🙏🙏🙏
@mohitjogi8286
@mohitjogi8286 6 жыл бұрын
વાહ સર મજા મજા આવી ગઈ...
@dhruvanktourtravels....2672
@dhruvanktourtravels....2672 6 жыл бұрын
tq sir science na prasno pn umero
@nandlalodedara7163
@nandlalodedara7163 6 жыл бұрын
Supar dupar hit nikunj sir
@nareshbhuriya5791
@nareshbhuriya5791 6 жыл бұрын
Khub khub aabhar sir
@darshanagodha6523
@darshanagodha6523 6 жыл бұрын
Good sir... Thanks sir nice teaching aapva mate
@chiragpandit2212
@chiragpandit2212 6 жыл бұрын
Nice vdo sir.... Koti koti nman tmne
@pradipsinhchudasama181
@pradipsinhchudasama181 6 жыл бұрын
Nice work saheb you and your team
@manishrathod7012
@manishrathod7012 6 жыл бұрын
ખુબજ સરસ સર.....મારા તરફથી 5 સ્ટાર....
@karanrathod4184
@karanrathod4184 6 жыл бұрын
તમે સર આવા સરસ લેકચર આપો અમારે ક્યાંય પન કલાસ રાખવાની જરૂર જ નહીં પાળે ધન્યવાદ સર તમારો ખૂબ ખૂબ આભાર સર
@kapilbhogayata6911
@kapilbhogayata6911 6 жыл бұрын
Bav Saras samjayu Sir
@kksosa6104
@kksosa6104 6 жыл бұрын
સરસ વિડિઓ છે સર...
@rathodmayankkumar9363
@rathodmayankkumar9363 6 жыл бұрын
ખૂબ સરસ સર મજા આવી
@nilammakwana1859
@nilammakwana1859 6 жыл бұрын
Sir apno vidyo mast fine che
@virpalsinhsolanki1535
@virpalsinhsolanki1535 6 жыл бұрын
Jordar khubaj must video 6e
@kalyansinhrathod6374
@kalyansinhrathod6374 6 жыл бұрын
ખુબ સરસ નોલેજ આપો છો સર થૅન્ક્સ
@hetalpatel8120
@hetalpatel8120 6 жыл бұрын
ખૂબખૂબ સરસ સર
@rahulprajapati8459
@rahulprajapati8459 6 жыл бұрын
ખુબ સરસ સર
@pankajpatil3048
@pankajpatil3048 6 жыл бұрын
Nice work sir.. Please keep it up
@sureshkumarbhabhor7306
@sureshkumarbhabhor7306 6 жыл бұрын
Nice sir. .voice of edusafar
@rajgorjiten6261
@rajgorjiten6261 6 жыл бұрын
khub khub abhar sir
@pravinkantariya5737
@pravinkantariya5737 6 жыл бұрын
સર, દરરોજ કરંટ અમને ખૂબ જ ગમે છે.
@kiritsinhzala8216
@kiritsinhzala8216 6 жыл бұрын
Khub saras very nice
@neetagagal901
@neetagagal901 6 жыл бұрын
very very nice video sir..bau j usefull che sir..thankyu so much sir
@tejaltadvi1664
@tejaltadvi1664 6 жыл бұрын
Thank you so much sir.. Good work
@krunalparmar8672
@krunalparmar8672 6 жыл бұрын
bahu j saras sir...
@thakordasharath6105
@thakordasharath6105 6 жыл бұрын
don't worry sir we are all with you and we are compromise it
@BharatThakor-jy3nx
@BharatThakor-jy3nx 6 жыл бұрын
good sir.....bau bau majam aave se
@SK--sn1oz
@SK--sn1oz 6 жыл бұрын
Smart work sir ......
@parthpatel3299
@parthpatel3299 6 жыл бұрын
I like your work sir nice and thank you
@nitinparekh8272
@nitinparekh8272 6 жыл бұрын
Bhuj...mast...thnx...so mucha...my dr...sir...🙏🙏🙏
@apexapatel8081
@apexapatel8081 6 жыл бұрын
very helpful... nice work
@artistravaldevrohit6419
@artistravaldevrohit6419 6 жыл бұрын
ખુબ સારી મહેનત ......i very like
@you289
@you289 6 жыл бұрын
Thank you sir ...& Edu safar parivar
@jagdishsolanki7491
@jagdishsolanki7491 6 жыл бұрын
Good Sir Gujarat na tamam jilla video Upload karela che.sir
@makehabibmiyanabimiya7821
@makehabibmiyanabimiya7821 6 жыл бұрын
Best teach nikunj sir .
@parmarlaxmi1910
@parmarlaxmi1910 6 жыл бұрын
very good sir, thanks for information
@ravaltushar3249
@ravaltushar3249 6 жыл бұрын
sir...Khub sarsh...
@khetariyarutvik462
@khetariyarutvik462 6 жыл бұрын
સરસ રીતે સમજાવી યૂ tx
@hadiyalashokbhaimaganbhaia6607
@hadiyalashokbhaimaganbhaia6607 6 жыл бұрын
Good afternoon sir aapano abhar
@SanjaySanjay-bp4qm
@SanjaySanjay-bp4qm 6 жыл бұрын
ખુબ સરસ
Current Affairs in Gujarati 07 October 2018
22:38
EduSafar
Рет қаралды 66 М.
Current Affairs 1 October 2018 EduSafar
25:14
EduSafar
Рет қаралды 94 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Current Affairs in Gujarati 09 October 2018
22:17
EduSafar
Рет қаралды 60 М.
ENGLISH SPEECH | PALKI SHARMA: India's Right Path (English Subtitles)
14:44
English Speeches
Рет қаралды 1,6 МЛН
1 TO 7 January 2024 Current Affairs in Gujarati By EduSafar
1:03:39
How to STUDY so FAST it feels like CHEATING
8:03
The Angry Explainer
Рет қаралды 2,5 МЛН
History of First World War | World War 1 | Zubair Ahmed GK
20:18
Zubair Ahmed GK
Рет қаралды 381 М.