1. અખા નો જન્મ કઈ સદી માં થયો હતો? જવાબ - અખાનો જન્મ સોળમી સદી માં થયો હતો 2. અખાને હસતો ફિલસુફી કોણે કહ્યો છે. જવાબ - ઉમાશંકર જોષી 3. ગુજરાતમાં સૌ પ્રથમ ટંકશાળા ક્યાં ચાલુ કરવામાં આવી? જવાબ - કાલુપુર (અમદાવાદ ) 4. છપા કોના વખણાય છે. જવાબ - અખાના 5.સંતપ્રિયા અને બ્રહ્મલીલા કોની કૃતિઓ છે. જવાબ - અખાની
@pinkimakwana12016 жыл бұрын
Bharat R
@MaheshRathod-jz5hh6 жыл бұрын
good
@varunparmar74835 жыл бұрын
Sir Gujarat na nakar kavi vishe mahiti lai ne avo
@thakormanisha2744 жыл бұрын
Good
@vinodpandav12726 жыл бұрын
Nice Sir આ વીડિયો મારફતે ઘણી નવી માહિતી જાણવા મળી આભાર
@kananakum44666 жыл бұрын
ખુબ સરસ આવું માર્ગ દર્શન આપતા રહો સર તમારી એઝુસફર પરીવાર ને ખુબ ખુબ અભિનંદન
@chetandesai87216 жыл бұрын
રોજ એક સાહિત્યકારની માહિતી આપો એવી વિનંતિ...........
great sir ... nice wonderful ... Jo tame sahitya bhanav so to kyarey bhulase nahi. ... bija video pan muko Hu atur Chu...jova mate ...thank you sir thanks.........
@khodabhai.b5676 жыл бұрын
આવી જ રીતે બીજા કવિઓ વિશેની માહિતી આપવા અનુરોધ છે. આભાર
@shiyalshailesh56086 жыл бұрын
આપડે આ sir ને દરોજ લાવવા સે એટલે તમે સેર કરો ભાયો વિડ્યો સેર કરસો એટલે આવશે જ
@prakashpatel53326 жыл бұрын
Thanks sir Aavi jinvat bhari mahiti deva badal have akha vise vachva ni jaroor nahi pade saheb je rite tame samjavyu 6e ae badhuy yaad rahi gayu Grand salute Jai hind Jai Bharat
@devanginijaydeep50366 жыл бұрын
એજ્યુ સફર થી ઘણી માહિતી મળે છે અને સરળ રીત સાથે .... 👌👌👌
@pkvirash3346 жыл бұрын
Khub Saras Sir 👌👌👌
@anishagamit76246 жыл бұрын
ખુબ જ સરસ... સર
@jigaracharya36906 жыл бұрын
Ohh sir jordaaar
@patelnimesh20696 жыл бұрын
Khubaj saras sir. Haju bija kavi ni aavij mahiti aapo
@anandladani97346 жыл бұрын
Khub j saras
@gohilharpalsinh35855 жыл бұрын
Wah well done su samjavvani rit 6...suppprrb sir
@mohitdodiya49686 жыл бұрын
Awesome trick
@itsmegkforcompetitive96456 жыл бұрын
Superb👌👌 lecture so Useful information for the Gpsc exam and other class3 exam...
@asmavahora72146 жыл бұрын
Well done sir Best lectuer in sahitya Sir sahitya nu aavuj gyan aapta rehajo.
@anilbarad60786 жыл бұрын
Vah guruji vah
@bhargavvankar69026 жыл бұрын
Khub j saras mahiti aapi tame sir tamaro aabhar
@zapadiyavijayvijay89246 жыл бұрын
Very nice job bhavan sir .....best of luck,,for more. Videos
Math's nu pan sathe sathe sikhad Jo sir And Tamara video Sara che badha Thank you sir. 👏👏👏very nice
@bhavikbhutiya6 жыл бұрын
ખુબજ સરસ સર, તમારો ખુબ ખુબ આભાર।
@ankitdesai11246 жыл бұрын
nyc sir....vadhune vadhu ava video bnavo jethi amne upyogi nivde...aabhar sir....all edusafar team thnks....special thnk for nikunj sir ke jeo khub saru currnt bhanave che....
@Sejuuu_693 жыл бұрын
Tame je speed ma sjavo chho.... a best 6e ... 🌼💙 Tamari samjavani rit excellent chhe Bharvadsir ☺🍁
@rathoddaxa96046 жыл бұрын
Very nice video Sir please exam related bdha sahitykar na videos banawa vinti . Thank u so much sir
@spaceclasseshemangsir1966 жыл бұрын
great sir... vadhara na video lyo to vadhare saru
@manishasharma41396 жыл бұрын
Nice video sir saru evu janva madyu ...
@kalpanapatni74456 жыл бұрын
Sir bija kavio Ane lekhko no video Banavo. Khub J Saras bhanavo chho sir tame. Very very nice.
@dharajiyaharesh41086 жыл бұрын
ખુબ સરસ
@anjanachavan77816 жыл бұрын
Sir roj Ek video sahitya no muko puzzle
@chavdahitesh16156 жыл бұрын
V good Sir
@vasanidinesh98906 жыл бұрын
Bhavan sir ....best work.sir. More vidio
@sarvaiyasejal36446 жыл бұрын
Khub saras
@prakashparmar63716 жыл бұрын
Edu safar na kabir atle bhavansir ,thank you sir
@ghanshyamraval20176 жыл бұрын
very good sir thanks
@zalayuvrajsinh32096 жыл бұрын
Thanks sir aavi j rite daily 1-2 sahityakar krav jo
@vaghelakrushan25466 жыл бұрын
ખૂબ આભાર સર.
@dharmavirsinhchauhan95806 жыл бұрын
Super video Thankyou verry mch
@solankiprakash98826 жыл бұрын
સરસ...કવિ અખા વિશે ઝીણવટ ભરી માહિતી ખુબ સરસ , હજુ વધારે સૂક્ષ્મ માહિતી નું સંકલન કરી અધ્યન અસરકારક બનાવતા રહેશો એવી આશા...આ વિડીયો GPSC ની એક્ઝામ માટે પણ ઉપયોગી નીવડે તેમ છે, માટે હજુ કોઈપણ કવિ કે લેખક વિશે વિડિઓ બનાવો ત્યારે તે કવિ કે લેખક ની 1. તત્કાલીન સમાજ રાષ્ટ્ર પર અસર..2. તેના સમકાલીન કવિઓ 3. ક્યાં ક્ષેત્ર માં ઉત્તમ ખેડાણ 4. તેમની કૃતિઓ નું ટૂંક માં રસપાન..(શક્ય હોય તો) 5. તેમના નામ પરથી કે તેમને મળેલ પરિતોષિતો વગેરે.. Edusafar team નો ખુબ ખુબ આભાર...
@shaishavsathvara20366 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર......બીજા સાહિત્યકારો ના પણ બનાવજો...
@jaydiplimbachiya57476 жыл бұрын
sir tmarej aava nu sahitya lecture laine jordar speech👌👌👌👌
@RanjitsinhT6 жыл бұрын
Badha Sahityakaro nu pan awi pattern thi j Detail ma karawo ne....Khub j saras sahitya Karawo 6o
@1984zala6 жыл бұрын
આભાર સર
@vc.22206 жыл бұрын
Jabardast effort
@mitpatil2966 жыл бұрын
Great work by edusafar and sahity no syllabus sir puro karjo.....Share and like tam tamare thai jashe
@slientgirl92286 жыл бұрын
આજે ન્યૂ વીડિયો આવીયો.... ખૂબ જ આનંદ થયો...... સર ....આપનો ખૂબ ખૂબ આભારી છું.......આવી રીતે દરરોજ મુકતા રહેજો....
@dhaval.thakor96036 жыл бұрын
Good.....sir
@vshuhirpara31206 жыл бұрын
👍👌💐
@navratrimandalrajapara40356 жыл бұрын
khub saras video sir thanks
@manishaparmar57026 жыл бұрын
તમારા વિડીયો ખરેખર ખૂબજ સરસ હોય છે. યાદ રાખવા મા પણ સરળ પડે એવી રીતે સમજાવવામા આવે છે. તો તેના માટે અમે ખુબ જ આપના આભારી છીએ.
@ninamajyotsanaben65066 жыл бұрын
Nice video sir koe pn sahitykar ne easy rite yad rhi jay avi rit che sir aapni nic......