Рет қаралды 92,764
રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ ઇલેક્ટ્રિક પાવર ટ્રેક્ટર ની વધારે જાણકારી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક
9513319746
આ વિડિયો બનાવવા માટે પુગી ગયતા વડોદરા કે જ્યાં આ નાનકડું બચલું ઇલેક્ટ્રિક પાવર ટિલર નો વિડિયો બનાવવા . એમ તો આ ટ્રેક્ટર જોરદાર છે તમારા ખેતી ના નાના નાના કામ માં બોવ ઉપયોગી થશે . ટ્રેક્ટર ની સાથે જોડવાના ઘણા સાધનો પણ આવશે જે મે વિડિયો મા બતાવ્યા છે . આ કંપની નું નામ che sukoon , પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
Electric powertiller
Tractor
Sukoon powertiller
Sukoon electric tractor Gujarati
Sukoon krishiraj gen3
#gujarati
#tractor
#khedut
#devbhoomidwarka
#ગુજરાતી
kesur bhatiya
kesur king
kesur king patelka