ENGLAND 🇬🇧 NA AA GAMMA REHVA MADE TO GAME TAMNE.?

  Рет қаралды 105,280

Go For The Best With Raju

Go For The Best With Raju

Күн бұрын

ENGLAND 🇬🇧 NA AA GAMMA REHVA MADE TO GAME TAMNE.? #goforthebestwithraju #travel #villagelife #gujrativlogger #gujratiinuk

Пікірлер: 533
@chauhanmahendra11
@chauhanmahendra11 4 ай бұрын
વૃક્ષો ની સુંદરતા આગળ બધુ જ ફિકુ છે મારા ગુજરાત વાસીઓ ને પ્રાર્થના કરું છું કે વૃક્ષો વાવો જંગલોનું રક્ષણ કરો ❤❤❤ video મસ્ત છે મજા આવી જોઈને
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Sasi vat thank you
@Suresh-jp3qo
@Suresh-jp3qo 4 ай бұрын
બહુજ..અતિશય... ગમી જાય એવી હરિયાળી છે. સંસાર મા રહી ને સંસાર થી દૂર આદ્યાત્મિકતા સાથે ભગવાન મય બની જવાય એવી જગ્યા છે. બહુજ ગમ્યું ક્યારે બોલાવો છો? અને હાં આવો વડોદરા ચેવડો /ભાખરવડી ખવડાવિસુ
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Sasi vat hari isa to aavo kyrek
@plmakwana1088
@plmakwana1088 3 ай бұрын
Ya Bhagavan ne koi nahi pan mahenat
@DivyaVasava-v4x
@DivyaVasava-v4x 3 ай бұрын
મારે આવવું હોઈ તો સુ કર્વવું પડે રાજુ ભાઇ ❤
@dharanidhar4888
@dharanidhar4888 3 ай бұрын
ખૂબ ગમે ...ભાઈ સ્વર્ગ થી પણ સોહામણું ગામ છે...પ્રકૃતિ સ્વયં જ્યાં આપણી સાથે પ્રેમ કરતી હોય વાતો કરતી હોય...ત્યાં ભાવશે ગમશે અને ચાલશે
@hansabenleuva1084
@hansabenleuva1084 4 ай бұрын
રાજુબેટા તારૂ ઈટલી વાળું ગામ તથા ઘર મને તો બહુ જ ગમ્યું હો એકદમ શાંતિ અને કુદરતી વાતાવરણ બહુ ગમે એવું છે
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Sasi vat અમારું pan ફેવરિટ છે
@priyankamistry9930
@priyankamistry9930 3 ай бұрын
Om
@shitalantani528
@shitalantani528 4 ай бұрын
રાજુભાઈ તમે khuuuub સરસ માણસ છો. ખૂબ પોઝીટીવ
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Thank you
@BharatRajput-vu5zq
@BharatRajput-vu5zq 3 ай бұрын
સરસ ગામ છે રાજુ ભાઈ મોજ પડે એવું તમારો ખુબ ખુબ આભાર કે બહાર ના ઘરે બેઠા દર્શન કરાવો છો
@anandkhasiya8318
@anandkhasiya8318 3 ай бұрын
Vah rajubhai vah tameto moj karavi khu khub dhanyavad tamari sadgi & simpliciyy ne pranam
@Honest-ti5vp
@Honest-ti5vp 4 ай бұрын
Jai siyaram Raju Bhai. Maru to Dreem che Ava શાંત સરસ ગામ માં રહેવાનું. હરિ કરે મને પણ રહેવા મળે એવા ગામ માં. હું પણ 10મુ ધોરણ ફેલ છું. વરસો થી પ્રયત્ન કરું છું વિદેશ માં સ્થાયી થવા પણ સફળતા નથી મળી.
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Hari isa do best best come to you
@dineshbhalala993
@dineshbhalala993 2 ай бұрын
Jay shriRam 🙏👌❤🙏🙏
@alpa3612
@alpa3612 3 ай бұрын
ખુબ જ સરસ સુંદર છે આ ગામ uk નુ નામ તો ક્યો ભાઈ કયું ગામ છે આ લેસ્ટર નુ છે કે આજુબાજુ નુ નામ આપજો ગામ નુ જઇ શ્રી કૃષ્ણ 🙏
@GeetaGandhi-zl9nl
@GeetaGandhi-zl9nl 4 ай бұрын
Bhai village name btavjo please uk🇬🇧 ma
@goforthebestwithraju
@goforthebestwithraju 3 ай бұрын
Country side
@RajubaiRajubai-s1b
@RajubaiRajubai-s1b 3 ай бұрын
राजू भाइ तमारी पाछे आवूछे तमारा खरचे बोलो केम थाछे ❤जयश्री ❤कुशणा❤
@PintuBharvad-rz9mx
@PintuBharvad-rz9mx 4 ай бұрын
રાજુભાઈ મેર સરસ વિડીયો છે ભાઈ રાજુભાઈ અમે તો ગુજરાત મા બેઠા બેઠા UK જોઈ લીધુ હો
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Thank you
@RajeshSagar-idar
@RajeshSagar-idar 4 ай бұрын
જય સિયારામ રાજુભાઈ સાબરકાંઠાના ઇડર થી રાજેશ સગરના રામ રામ ખૂબ જ સુંદર દ્રશ્ય બતાવ્યા મન ખુશ થઈ ગયું
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Jay siya ram
@variyakiritbhaichandubhai69
@variyakiritbhaichandubhai69 26 күн бұрын
હરિયાળી ધરતીનો આનંદ ,અને તે પણ વિદેશી ધરતી પર!!, બહું ભાગ્યશાળી રાજુભાઈ તમે. Kiritbhai [પાવાગઢ, પંચમહાલ જી,ગુજરાત ind.]
@Eshaan786-uv6
@Eshaan786-uv6 Ай бұрын
Ha mast che beautiful place bhai
@ketcoenterprise5169
@ketcoenterprise5169 3 ай бұрын
વિદેશ ની અને ભારત દેશ ની સિસ્ટમ મા 50 વષૅ નો ફેર જોવા મળે છે.
@chiragpandya078
@chiragpandya078 4 ай бұрын
I have lived this life 20yrs ago in leicester for 2yrs ...tamari jem j weekend ma chalva jato ...Navi Navi country side, landscape, greenery... je loneliness ne Pachavi Jane a rahi sake ....thanks for reminding my old days...👍
@goforthebestwithraju
@goforthebestwithraju 3 ай бұрын
Atyaare ky cho ?
@LuckyPeacefulLake-cs4df
@LuckyPeacefulLake-cs4df 3 ай бұрын
Aap har roz kitne pound kamato ho village ho ya city
@goforthebestwithraju
@goforthebestwithraju 3 ай бұрын
120
@Kana_Gojiya
@Kana_Gojiya 4 ай бұрын
જય દ્વારકાધીશ રાજુ ભાઈ ખુબજ સરસ પ્રાકૃતિક સોંદર્ય બતાવ્યું, બોવ મજા આવી 😊
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Jay Dwarkadhish
@janki_404patel8
@janki_404patel8 3 ай бұрын
Raju bhai tame bov j...samajdar cho ne dharmik vrutina na cho khub ucha vichar che tamara. ..thank.u bro..vidio shre karva badal
@amarsinhgohil6962
@amarsinhgohil6962 Ай бұрын
Mane Aa Gam Bahuj Game Chhe good Story Super Vlog Nice Video 🙏👍🇮🇳
@neelampathak5365
@neelampathak5365 2 ай бұрын
It’s nice . Very beautiful place just like heaven. I do like to stay there. Basically I like your personality,your very innocent nature rather than this uk village Thanks for your efforts to connect us with you and your place Jay shri krishna..
@pravinachudasama5638
@pravinachudasama5638 4 ай бұрын
હું જામનગર થી વિડીયો જોવ છુ ખૂબ સરસ ભાઈ
@archupanchal7282
@archupanchal7282 4 ай бұрын
Kayu gaam chhe.kai taraf aavyu.... please Naam kaho ❤ from Pune archana
@goforthebestwithraju
@goforthebestwithraju 3 ай бұрын
Contry side
@imransherasia4352
@imransherasia4352 3 ай бұрын
What's name of the village?
@hansabenleuva1084
@hansabenleuva1084 4 ай бұрын
રાજુભાઈ હું ઈન્ડિયા ના ગુજરાત રાજ્યના અમરેલી થી તમારો વિડીયો જોઊ છું.
@user-mk4ub5eo4k
@user-mk4ub5eo4k 3 ай бұрын
Best country 🇬🇧🇬🇧 water falls greenery peace nature wat a beautiful ❤️❤️👌 atmosphere
@pravinchandrashukla2866
@pravinchandrashukla2866 3 ай бұрын
ખુબ જ સરસ ગામ છે નીરવ શાંતિ છે આવા અલગ અલગ વિડીયો બતાવતા રહેજો.
@deepakzaladipu5245
@deepakzaladipu5245 4 ай бұрын
Bahu saras lagyu.Mane pan tya gamda ma rehvanu man thayi gayu chhe. Mane rasto batavo. Thanks, Jay shree Krishna 🙏🏻
@meenu7896
@meenu7896 4 ай бұрын
Sir Mane Avu lagechhe tame tiyani Akalta thi thodo. Kabtako Aavechhe
@NeepaPatel-wp1lq
@NeepaPatel-wp1lq 3 ай бұрын
Rajubhai mane to bow j game chhe. Pan kevi rite aavi sakay ? Uk ani samaj nathi to please guidance to me
@gautampatel9164
@gautampatel9164 3 ай бұрын
Raju bhai aevu sambhalyu se k u k ma thandi pade se to aatla zadva se ae saru kahevay cold ma pan zad uge khara
@ujwalanigam450
@ujwalanigam450 2 ай бұрын
Maja Padi gayi bhai gher betha farvani Aap no khoob khoob Dhanyawad
@DhruvrajsinhsZala
@DhruvrajsinhsZala 4 ай бұрын
Raju bhai uk ma 20 kg ghau no su bhav hoy che?
@goforthebestwithraju
@goforthebestwithraju 3 ай бұрын
15 pound
@DhruvrajsinhsZala
@DhruvrajsinhsZala 3 ай бұрын
@@goforthebestwithrajuGujrat mathi 20kg ghau tya na veparine vechi to ketlo bhav aave?
@dk.kuvarshih6419
@dk.kuvarshih6419 4 ай бұрын
જય માતાજી રાજુભાઇ, બહુ સરસ છે રાજુભાઇ, ગામડું તો ગામડું જ છે , ગામડાની વાત ન થાય.
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Jay mataji
@resiklalrathod181
@resiklalrathod181 4 ай бұрын
Wah Sarash Raju Bhai Moj Avi Gay Ho....
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Thank you
@ravishshah2565
@ravishshah2565 4 ай бұрын
Name of this village?
@goforthebestwithraju
@goforthebestwithraju 3 ай бұрын
Contry side
@umachaudhari9334
@umachaudhari9334 4 ай бұрын
તમે શું કરો છો?ભાઈ uk life style Bombay ni Jem ફાસ્ટ છે?તમે ઇટલી અને uk vacay shu karo kam?જણાવશો
@kkp8319
@kkp8319 3 ай бұрын
uk ma kai jagya 6e aa ?
@samirpatel4154
@samirpatel4154 3 ай бұрын
Kayu gaam che aa
@rakeshdabhi7847
@rakeshdabhi7847 2 ай бұрын
સીતારામ ભાઈ તમે ખૂબ સરસ મીઠી વાતો ખુબ આનંદ આનંદ થાય છે ભાઈ
@pruthvisinhchauhan1753
@pruthvisinhchauhan1753 3 ай бұрын
ખુબ જ સરસ. ! કુદરતી સૌંદર્ય. ! શાંત વાતાવરણ. ! કુદરતી રઢીયામણુ ગામ બધા ને ગમે. ! વડોદરા. ના ગામ થી જોઇ એ છીએ,
@hareshbhaivlog.
@hareshbhaivlog. 4 ай бұрын
વાહ રાજુભાઇ ખુબ સરસ વીડિયો લીલોતરી પણ એમ છે અભિનંદન રાજુભાઇ
@imtiyazrazvi3579
@imtiyazrazvi3579 2 ай бұрын
ભૂજ કરછ ઈમ્તિયાઝ રઝવી ખુબ સરસ ગામ નું નામ શું છે લંડન થી કેટલું દુર છે
@goforthebestwithraju
@goforthebestwithraju 2 ай бұрын
100mile
@theexoticcook8807
@theexoticcook8807 4 ай бұрын
I am from India Mumbai, my brother in law staying in Wembley...Tamara village thi ktlu distance che
@goforthebestwithraju
@goforthebestwithraju 3 ай бұрын
4 hours
@naranbhaibaraiya3212
@naranbhaibaraiya3212 3 ай бұрын
રાજુભાઇ મારુગામ ભાવનગર છે તમે ઘુમરો બોલ્યા એટલે મારા સસરા નુ ગામ યાદ આવીગયુ ગોપડી
@rajeshmodi1000
@rajeshmodi1000 4 ай бұрын
Hello kayu gam chhe
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Country side
@rameshdarji
@rameshdarji 4 ай бұрын
હા રેવાની તો બહુ મઝા આવે. નીરવ શાંતિ છે
@rajubapodra
@rajubapodra 4 ай бұрын
Ha gam se
@nileshbhange7985
@nileshbhange7985 4 ай бұрын
Very nice massage Sir
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Thanks
@Ranaji876
@Ranaji876 4 ай бұрын
🎉🎉 સરસ. રાજુ ભાઈ
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Thank you
@pushpaluna1149
@pushpaluna1149 4 ай бұрын
Har Har mahadev Har Rajubhai 🙏 very beautiful nature view 👌 stay safe always 🌈
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Har har mahadev 🙏
@savitamodhwadia1426
@savitamodhwadia1426 4 ай бұрын
Kau gam cha nam batavjo
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Country side
@JaverbhaiDihora
@JaverbhaiDihora 2 ай бұрын
भाई क्या नासवो
@pithabhaichhetariya9837
@pithabhaichhetariya9837 4 ай бұрын
તમે કરમ સારા કરીયા રાજૂ ભાઇ 🙏🙏
@MadhabhaiRathod-xo9fx
@MadhabhaiRathod-xo9fx 3 ай бұрын
રાજુભાઈ હુ જુનાગઢ થી તમારો વિડીયો જોવશુ ખુબ સરસ હરિયાળી છે
@KartikPatel-nt4ff
@KartikPatel-nt4ff 3 ай бұрын
😅😅😅😅well information good show you 😅😅😅
@ranchhodanghan7900
@ranchhodanghan7900 4 ай бұрын
ખુબ સરસ વાત છે રાજુભાઇ
@prafuljiyani2806
@prafuljiyani2806 Ай бұрын
Amne tiya aavni khubj gamse bhai
@VarshaK-z6b
@VarshaK-z6b 3 ай бұрын
Income kem kevirite medvay
@sureshpatel2336
@sureshpatel2336 2 ай бұрын
Nice village Jay swaminarayan 🙏🙏
@arvindtimbadiya1656
@arvindtimbadiya1656 4 ай бұрын
VERY GOOD JAY MATAJI JAY SHRI KRISHNA NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA
@aslamlangiya5734
@aslamlangiya5734 3 ай бұрын
Village gam nu name janawso
@goforthebestwithraju
@goforthebestwithraju 3 ай бұрын
Country side
@AshaMandera
@AshaMandera 3 ай бұрын
Draivar ni job made rajubhai ???
@hansabenleuva1084
@hansabenleuva1084 4 ай бұрын
બહુ સરસ જગ્યા બતાવી ભાઈ જોઈને બહુ મજા આવી.
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
🙏🙏🙏
@devanggadhavi2696
@devanggadhavi2696 4 ай бұрын
Khub saras maja ave ava gam ma rajubhai thankyu🙏🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Thank you
@IndrajitPatel-t2l
@IndrajitPatel-t2l 3 ай бұрын
Hu vapi thi mare avu hoy to su karva nu ketlau payment thay
@HinaModi-f6t
@HinaModi-f6t 3 ай бұрын
Nice video
@goforthebestwithraju
@goforthebestwithraju 3 ай бұрын
Thanks
@vishalnakum3666
@vishalnakum3666 4 ай бұрын
Raju bhai bav maja aayvi tamaro video jovani naichral che aavi prakuti farvani khare khar aatmane shanti mali jai
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Sasi vat thank you
@dafadananaji4705
@dafadananaji4705 3 ай бұрын
ખૂબ ખૂબ ગમે છે જોવાની મજા આવી જાય છે ધન્યવાદ
@chiragyogi4016
@chiragyogi4016 3 ай бұрын
થાકી જશો પાછા વડો સરસ
@girishbaldaniya2465
@girishbaldaniya2465 3 ай бұрын
Rajubhai tme khub sars mahiti aapo cho
@karubhaipingalsur9205
@karubhaipingalsur9205 3 ай бұрын
કોઈ માણસ કેમ દેખાતું નથી રાજુભાઈ ખેતર માં કોઈ નાં હોય પ્રકૃતિ સુંદર છે પણ માનવી ના દેખાય એ ના ગમે😊
@GeetaGandhi-zl9nl
@GeetaGandhi-zl9nl 4 ай бұрын
Very beautiful village❤❤
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 4 ай бұрын
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે
@chandrikagajjar1085
@chandrikagajjar1085 3 ай бұрын
Town nu name kejo
@panktidodiya6342
@panktidodiya6342 4 ай бұрын
Jay shree krishna Raju bhai ame to gujrat ma beta Tamara thaki duniya ni Safar Kari a Bo srs maja ave video jova ni pan tame Bo lucky chho tame khub mahent thi agal avya chho 🙏👍👍👍😊
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Thank you
@ajayahir1016
@ajayahir1016 4 ай бұрын
Rajubhai contact kai rite thasse tamaro????
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Instagram
@jitushingdia207
@jitushingdia207 4 ай бұрын
@@goforthebestwithraju❤
@jitushingdia207
@jitushingdia207 4 ай бұрын
Your content no please
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Instagram ma message karjo
@AshaMandera
@AshaMandera 3 ай бұрын
Content kay rite karvo
@Harikaahirvlog
@Harikaahirvlog 4 ай бұрын
જય દ્વારકાધીશ 🙏 0:12
@gigabhaigohil6652
@gigabhaigohil6652 2 ай бұрын
🎉
@kishorkanjariya9129
@kishorkanjariya9129 4 ай бұрын
Raju bhai ramram kechho ❤se hu jamnagar thi k.k.k. village amra mare. U.k avu chhe mara saga pan uk ma rahe chhe Ram ram❤
@ghpujara6352
@ghpujara6352 4 ай бұрын
Eng small town Village extremely beautiful
@chandrikagosaigosai6468
@chandrikagosaigosai6468 4 ай бұрын
Video watching form Nairobi Kenya Kenya every where greenery very beautiful country raju bhai
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Thank you
@jatinbhaichaudhari5996
@jatinbhaichaudhari5996 4 ай бұрын
Rajubhai badhu baraber chhe pan Tamara Etaly na Ghar ma family ma kon kon chhe temaj yr wife su kare chhe Puri detail janavo ne
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Hu and mari wife
@RajRayka-e6u
@RajRayka-e6u 3 ай бұрын
Raju Bai Sasi vat che Bai thank you so much bro 👌
@VarshaK-z6b
@VarshaK-z6b 3 ай бұрын
Tya temple school market Tamara Ghar Kyada che
@meenameriya786
@meenameriya786 4 ай бұрын
Bahuj sundar thank you 🙏
@pmsoni6512
@pmsoni6512 4 ай бұрын
જય દ્વારકાધીશ રામ રામ... 2good
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Jay dwavkadhis
@Dharamdevsinh
@Dharamdevsinh 4 ай бұрын
11:20 yes
@NizarDinani
@NizarDinani 3 ай бұрын
પ્રોસેજર કાય રીતની છે bhai
@shirazsiganporia7473
@shirazsiganporia7473 4 ай бұрын
I have a great respect for you bhai
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Thank you
@prakashmodi9306
@prakashmodi9306 9 күн бұрын
Nice palace Jay Mata ji
@ParbhuBhai-hy9qn
@ParbhuBhai-hy9qn 3 ай бұрын
મેઆજેપેલિવારતમારૉવિડિયૉજૉયૉપેલાતૉતમેઅમાગુજરાતિછૉતમેઅમનેઘરેબેઠાયુકેબતાયુમેતૉમારિજિદગિમાયબૉબયનથિજૉયૂમનેતૉપેલાગભરાટથયજાયછેકેહુકેટલૉદૂર આવિગયૉ
@snehladani6334
@snehladani6334 4 ай бұрын
Bahu saras video che vatavran sarasche
@goforthebestwithraju
@goforthebestwithraju 4 ай бұрын
Right
@KanojbhaiKhorja
@KanojbhaiKhorja 3 ай бұрын
મોરબી જિલ્લાના વાંકાનેર થી મનોજભાઈ બોલો બહુ સરસ રાજુભાઈ
@KetanSharma-n3w
@KetanSharma-n3w 3 ай бұрын
Khub sundar
@rmrajput1794
@rmrajput1794 4 ай бұрын
Ha
@gj_41
@gj_41 4 ай бұрын
Bahuj saras ane samjdar cho
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 11 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 12 МЛН
FIRST DAY IN UNIVERSITY OF SUFFOLK | SUFFOLK UNIVERSITY IN UK 🇬🇧
11:15
sanjay raval motivational speech | sanjay raval latest speech 2024 | gujarati motivation video
20:15
શા માટે આજે રડવું આવી ઞયુ why I am crying
9:01
World’s CHEAPEST COUNTRY! 🇱🇦 (My First Day in Vientiane: Laos)
26:38
Fearless Nomadiker
Рет қаралды 4,1 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57