EP -11 Yudhkand Samapt | Narrated by Raam Mori | Jalso

  Рет қаралды 310

Jalso Podcasts

Jalso Podcasts

Күн бұрын

#jalso #ramayan #storytelling
1૨૭ સર્ગનો સાતેય કાંડમાં સૌથી મોટો કાંડ એટલે યુદ્ધકાંડ. ગયા એપિસોડમાં જોયું તે પ્રમાણે લંકામાં યુદ્ધનો આરંભ થઇ ચૂક્યો છે. રાવણના શક્તિ શાળી મંત્રીઓ, તેના પુત્રો, અને કુંભકર્ણનો વધ થઇ જાય છે. રામચરિત માનસમાં તુલસીદાસજી યુદ્ધકાંડને લંકાકાંડ તરીકે ઓળખાવે છે. હવે યુદ્ધ જીતવા માટે ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્ર ચલાવે છે. રામ લક્ષ્મણ સહિત આખી વાનરસેના મૂર્છિત થઇ જાય છે.એક હનુમાનજી તેમાંથી બાકાત રહે છે. છેવટે હનુમાનજી ત્રિકુટ પર્વત પરથી સંજીવની લઈ આવીને સૌને સજીવન કરે છે. હજીયે ઇન્દ્રજીત એક કપટ કરે છે. અંતે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે. રામ રાવણની નાભિમાં બાણ મારે છે અને તે જમીન પર ઢળી પડે છે. મંદોદરીને ખબર પડતા તે યુદ્ધભૂમિ પર આવે છે. મંદોદરી વિલાપ કરે છે. રાવણ વિભીષણને રાજધર્મનો બોધ આપે છે. રામ આગળ આવી વિભીષણને રાવણનો વિધિ અનુસાર અગ્નિસંસ્કાર કરવાનું કહે છે. એ બાદ રામ વિભીષણને, મંદોદરીને શોક ત્યજી રાજ સંભાળવાનો આદેશ આપી સૌને સાંત્વના આપે છે. રામે પહેલા પ્રતિકાત્મક રીતે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો જ હોય છે હવે વિધિ
વિભીષણનો રાજ્યાભિષેક કરે છે. હનુમાનજી માતા સીતા પાસે શ્રી રામનો વિજય થયો છે તેના સમાચાર આપે છે. રામને મૂળ સીતા જે અગ્નિમાં સમાઈ ગયા હતા તેમને બહાર લાવવા લીલા રુપે માતા સીતાને અગ્નિ પરીક્ષા આપવાનું કહે છે અને રામ-સીતાનું પુનઃ મિલન થાય છે. વાનરો માતા સીતાના દર્શનથી ધન્ય થયા છે પણ રામથી વિખૂટાં પડવાનું આવ્યું એટલે વાનરો દુખી થઇ જાય છે. હનુમાનજી રામનો આદેશ થતા અયોધ્યા રામના પુનરાગમનના સમચાર આપવા સૌ પહેલા પ્રયાણ કરે છે.અંતે રામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યામાં પાછા ફરે છે ભરત, કૌસલ્યા, કૈકયી, સૌ અયોધ્યા વાસીઓને મળે છે. ઋષિ વસિષ્ઠની આજ્ઞા થતા રામનો રાજ્યાભિષેક કરવામાં છે. સૌ કોઈ આનંદમાં છે આખી અયોધ્યા પાછી ખુશખુશાલ છે. રામ દરબારમાં શ્રી રામ માતા સીતા સહિત બિરાજે છે તે આખી વાત વિસ્તારથી આ એપિસોડમાં સાંભળો લેખક રામભાઈ મોરી સાથે.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
#ramayan #valmiki #tulsidas #raam

Пікірлер
EP -12 Uttarkand | Narrated by Raam Mori | Jalso
1:10:39
Jalso Podcasts
Рет қаралды 433
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 35 МЛН
Conversation With Actress Kinjal Rajpriya | (Jalso Podcast)
1:30:34
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 35 МЛН