વાહ. 23 વર્ષની ઉમરના આટલુ કાર્ય?અને આટલી સરસ ભાવના?ધન્યવાદ છે તમને તમારી માને અને તમારી ટીમને.અનેક માટે પ્રેરણા છો.
@ashishwasani71673 жыл бұрын
સરકાર આ સેવા બીરદાવે અને મદદ કરે એવી આશા મધર ટેરેસા ની જેમ આ જુવાન લોહી ને સપોર્ટ કરવો જરૂરી છે.અભિનંદન
@harishjani32063 жыл бұрын
પોપટ ભાઈ ( રજની ભાઈ) અશોક ભાઈ ગજજર ધ્વારા તમારો ઇન્ટરવ્યુ જોયા ભણવા ની ઉંબર માં જે સેવા કરો છો ખરેખર કાબિલે તારીફ છે ખૂબ ખૂબ અભિનંદન
@bharvadrahul38503 жыл бұрын
ભગવાન શ્રી કૃષ્ણ તમને તમારા કામ માં સફળતા આપે એ જ પ્રાર્થના......🙏👍👍👍👍👍👍👍👍👍 ખરેખર તમે ખૂબ જ સેવા કરી રહ્યા છો..... જન સેવા એજ પ્રભુ સેવા......... ધન્ય છે પોપટભાઈ..🙏🙏🙏🙏🙏
@vishalmistry99533 жыл бұрын
Jan seva ej prabhu seva ,,,,,,,,,,😃😄😄😄😄😄
@nirajtrivadi40602 жыл бұрын
@@vishalmistry9953 😘👌in
@alpeshchauhan85032 жыл бұрын
પોપટભાઈખુબસરસકામકરોછોભગવાનતમનેલાબીજીદગીઆપે
@gayatripandit80072 жыл бұрын
Shabbash Bhai👍🙏
@user-sg2ix4dp3n2 жыл бұрын
પોપટભાઈ તમારા કામને સો સો સલામ
@akshargyan.77273 жыл бұрын
ખરેખર !! , ખુબ જ સરસ કામ કરી રહ્યા છો તમે . ભગવાન હમેશા તમારી સાથે જ છે .🙏🙏
@umangkoriya78782 жыл бұрын
WAH BHAI MANV SEVA EJ PRABHU SEVA🙏🙏🙏🙏🙏🙏🙏
@tulsibhaimeghani50752 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ
@vaghelabipin64033 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઇ ને ખુબ ખુબ અભિનંદન
@vipulgadhadara22152 жыл бұрын
🙏ધન્યવાદ પોપટભાઈ🙏
@અમરેલી2 жыл бұрын
ભગવાને તમને ધરતી પર એટલે જ.મોકલ્યા હોય એમ.લાગેછે ભગવાન થી આલોકો નાં દુઃખ નહિ જોઈ શકાણા હોય ખુબ સારું થાસે તમારું ને તમારા પરિવાર નું
@sureshdangikhakhilover97243 жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો સાહેબ તમે તમારા જેવા માણસો આજના કળિયુગ માં મળવો મુશ્કેલ છે
@rameahpatel18193 жыл бұрын
ખૂબ સરસ કામ કરોછો પોપટ ભાઈ ધન્ય છે તમારી માતાને ખૂબ ખુબ અભિનંદન
@jyotithakkar1534 Жыл бұрын
Depression Box over the hair on number
@રીટાબેનધામૅચા2 жыл бұрын
સરસ સરસ કામ કરી રહ્યા છો પોપટભાઈ ફાઉન્ડેશન
@jaypadaya65203 жыл бұрын
ખૂબ સરસ સાહેબ પોપટભાઈ નાં જીવન વિશે ની જાણકારી અને માહિતી આપવા બાબતે 🙏
ખરેખર 😭😭🙏🙏🙏રજની બેટા તમે ધરતી પર ભગવાન બની ને અવતર્યા છો . આવી સેવા તો મેં ક્યાંક જોઇ નથી . ધન્ય છે તમારી જનેતા ને.
@jivanbhaisavseta83292 жыл бұрын
પોપટભાઇ ઉર્ફે રજનીભાયને સો સો સલામ
@rukibendarji36762 жыл бұрын
ધન્યવાદ. પોપટભાઈ
@rahimajshaikh24273 жыл бұрын
Salute chhe tamne bhaijan 👌👌👌👌👌👌👌👌👌👌👌
@pushpasolanki14383 жыл бұрын
વાહ...
@v.k.baldaniya20533 жыл бұрын
Ha ahir samaj nu gaurav ha Superb
@LokPrbhat3 жыл бұрын
Aahir samaj nu nay vaghngar nu gavrav
@jaydipahirofficial12523 жыл бұрын
હા આહિર સમાજ નુ ગૌરવ
@VIJAY-qi6vz2 жыл бұрын
Bhai hindu chhe hindustani chhe cast ma divide na karo please....🙏🙏🙏
@chetanrpatel3503 жыл бұрын
આવુ કામકરવાની ભગવાન તાકાત આપે પોપટભાઈ ને🏆👌
@ashishdarji9972 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન પોપટભાઇ 🙏🙏
@songsofmilin8182 жыл бұрын
Nica
@tadviravi90213 жыл бұрын
ધરતી પર ના ભગવાન સો પોપટ ભાઈ તમે
@dilippandya85403 жыл бұрын
આપના માનવ ધર્મ ની સેવાકીય પ્રવૃત્તિઓ થી આપ અવિરત ચાલે આગળ વધો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના આપ લાંબી આયુષ તથા ઈશ્વર શક્તિ આપે તેવી અભ્યર્થના
@rajnikantjoshi64362 жыл бұрын
Khub khub Saru kaam kari rahiya cho tamne eshvar nirogi rakhe ane shakti aape aej prathna and wish you all the best in your life rajni bhai
@zalagirirajsinh87143 жыл бұрын
પોપટભાઈ નાની ઉંમરે ભગીરથ કાર્ય કરી રહ્યા છો ભગવાન તમને શક્તિ આપે અને બીજાને આવી પ્રેરણા મળે આવુજ કાર્ય કરતા રહો ધન્યવાદ...
@kedarpandya88522 жыл бұрын
Thanks bro... બહુ સરસ kam karo cho 🙏🏼🙏🏼
@pravinkumarrathod552 жыл бұрын
પોપટભાઈ તો ભગવાન નો અવતાર છે ભગવાન એમ ખુબ આપે એવી પ્રાથના કરું છુ
@BharatParmar-kl2bw3 жыл бұрын
રજનીભાઈ આપના કાર્ય માટે બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું ધન્ય છે તમારી જનેતાને રજનીભાઈ આપના ફાઉન્ડેશનના દરેક સભ્યોનો દિલથી આભાર માનું છૂ
@Navghan7463 жыл бұрын
ખુબ સરસ કામ કરી રહ્યા છો પોપટભાઈ ખુબ ખુબ અભિનંદન 🙏🙏
@manubhaibarot82882 жыл бұрын
ધન્યવાદછેઆવાસપુત.દિકરાને
@akkibariya96582 жыл бұрын
ખુબ સરસ
@sangadavijaya16233 жыл бұрын
પોપટભાઈ એટલે દેશ વિદેશ માં જાણીતા થયા હો ભાઈ... જય માતાજી
@BhavsarPrem3 жыл бұрын
Sachu chhe
@arvindkumarluhar36422 жыл бұрын
👍👍👌👌👌🙏🙏🙏🙏🙏
@dharmendraparmar42992 жыл бұрын
Popatbhai thanks very much. For your service work.
@ajittadvi55933 жыл бұрын
Kaliyug na bhagvan.etle 🙏popatbhai (rajni)🙏good work
@niravhalpati41402 жыл бұрын
માનવ સેવા એજ પ્રભુ સેવા ભગવાન તમારી સાથે છે રજનીભાઈ તમને કોટી કોટી દિલથી પ્રણામ તમારી માતા પિતાને કોટી કોટી પ્રણામ ભગવાન તમને ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે
ભગવાન રવમિનારાયણ હંમેશા તમારી ઊપર રાજી રાજી થઈ અને તમોને હિંમત મળી રહે બેટા આટલાં ગરીબ ના આશીર્વાદ મળે છે આ કામ તો આટલા પ્રેમથી બધાને સમજાવીને ફોસૅલાવી નેં કેટલીય વાતો કરી ને તમે આ કામ કરોછો ભગવાન રવમિનારાયણ 🌹🙏🌷 તમોને તમારા ગ્રુપ મા બધાં ભાઈઓને મારા ખુબજ આશિષ આપું છું અને આવા ગરીબી ને તમારી સેવા ખુબ જ સારી રીતે થાય 🙏🌷🙏🌷🙏🌷🙏🙏🙏🙏🙏🙏👌👌👌♥️
@ritapathak7913 жыл бұрын
Salute popatbhai 🙏🙏🙏🙏🙏🙏🙏
@parvinvagadiya67933 жыл бұрын
પોપટભાઈ તમને ધન્યવાદ ખૂબ ખૂબ તમને ધન્યવાદ ખૂબ ખૂબ ધનતેરસના જયશ્રીકૃષ્ણ
@girishchaudhary51103 жыл бұрын
Congratulations very much for your noble work Popatbhai. We are proud of you. The pride of the whole of Gujarat
@meenapatel16573 жыл бұрын
Congratulations very much for your noble work popat Bhai we are proud of you the pride of the whole of Gujarat
@kanokalathiya91183 жыл бұрын
Khub sars bhai jya sudhi jivi su madd karisu
@raholbharatsinh10673 жыл бұрын
વાહ રજની ભાઈ
@jayminmehta88842 жыл бұрын
Hu emna badha video jovu chu... Mahadev emne khub Khush rakhe....
@darshanyoutuber9663 жыл бұрын
Great work 👍 Amna Ghana video joya chhe popatbhai foundation channel ma
@kingstar86733 жыл бұрын
ખૂબ સરસ 👍👍 પોપટ ભાઇ 👍gert work 👍
@sangitapatel42362 жыл бұрын
tq 🙏 popatbhai god bless you
@preet23523 жыл бұрын
ધન્ય છે પોપટભાઈ ના માવતર ને🙏🙏🙏
@joshidushyant42093 жыл бұрын
તમને લાખ લાખ સલામ🙏🙏🌷🌷
@crackexamdksir89583 жыл бұрын
સુ યાર આટલી ઉંમરે આટલી બધી સુપર work...👏👏👏👏👏👏👏
@abbaspatel53352 жыл бұрын
Salute goad blsyu
@amitbhaidesai97992 жыл бұрын
Good work bhai Jay dwarkadhish
@arunsagiya3 жыл бұрын
Good work Popatbhai foundation
@sanjay-dq9pv3 жыл бұрын
God bless you all popat bhai team and Tarun bhai Happy
@RadheRadhe-wr8vw3 жыл бұрын
Proud of u bro... inspiration of young blood Jay dwarkadhish
@yuvrajsolanki24273 жыл бұрын
Popat Bhai is great 👍❤️
@nirajgupta19082 жыл бұрын
You are great God bless you 🙏🙏
@manishapaghdar7702 жыл бұрын
🙏 jai Shree Krishna 🙏 Hello popatbhai Rajnibhaiiiiiiiiii God bless you mara Vira Tamaro (ઈતિહાસ) History sambhdi mane ghanoj garv thayo k Aap aatli Nani umarma Aatli moti seva nu kary karo cho a great time and good job Mara Aapne khara ❤️ Dil thi Aashirvad che k Vira tu khub Motu name kamaisj 👍 God bless you God bless you God bless you Vira ❤️👌💐
@viranihusen24453 жыл бұрын
Human service is the Lord service
@meenabenpatel98723 жыл бұрын
ધન્યવાદ છે તમારી મહનતાને .
@radhabendholariya24072 жыл бұрын
થેંક્યું પોપટભાઈ ફાવડેસન ને ભગવાન શ્રીકૃષ્ણ તમને શકતી આપે એવી મારી ભગવાનને મારી પ્રાર્થના
@babuahir27393 жыл бұрын
વાહ મારા આહીર વાહ
@vivekahir54963 жыл бұрын
Jay bjarag bli. 🙏🏾🙏🏾
@shaileshvaru90743 жыл бұрын
Dhany se bhai tamari janeta ne
@santvanidayro54273 жыл бұрын
ખુબ જ સરસ પોપટભાઈ સરસ કામ કરી રહ્યા છે👌👌👌👌👌
@puresoul6623 жыл бұрын
God bless you popat Bhai 🙏🙏🙏
@rahulrathod93152 жыл бұрын
Good sir
@kaushikpaghadal51282 жыл бұрын
Very good work
@ishvarbhaioza67632 жыл бұрын
પોપટભાઈ આપના માટે વખાણના કોઈ શબ્દો જ નથી.ખુબ સારૂં કામ કરો છો. પ્રભુ આપને સેવા કાર્ય માં મદદ કરે 🙏
@neetakapadiya21022 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ પોપટભાઈ તમારા કામ કરવા માટે ખુબ ખુબ અભિનંદન જો તમારા કામ જોઈને કોઈ ને આવા કામ કરવા તૈયાર થઈ તો આવી સંસ્થા બોવ સરસ આગળ વધી ને આ યુગમાં છોકરાઓ ને સંસ્કાર આવે
@sadanandmore4622 жыл бұрын
Popatbai tame bahu Sara's Kam karocho badhana ashirwad tamne sathe che Tamara badha video joyu Cho Jai Shri krishna
@princesidapar74012 жыл бұрын
Bov srs .hu..pun.tamara.vidyo.roj.jov.chu..🙏👍👍
@bhaveshdabhi62243 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 nice popat bhai khub agd jav
@hanifmandlihanifmandli95293 жыл бұрын
👌👌👌🙏
@AshishPatel-no1xv2 жыл бұрын
Khub j umda kam chhe salute team🙏🏻
@sardarsinhsolanki31643 жыл бұрын
ખૂબ સરસ અભિનંદન ભાઈ પોપટભાઈ ને આજના કળિયુગમાં તમે સરસ કામ કરી રહ્યા છો
@BharatPatel-fo3uz3 жыл бұрын
VERY VERY GOOD SOCIAL WORK DONE BY YOU Thank you so much