Рет қаралды 65,846
WebSankul Official
ગુજરાતનાં એક નીડર પત્રકાર એવા દેવાંશીબેન જોશી સાથે ખાસ મુલાકાત. આંદોલન માં વિધ્યાર્થીઓનો અવાજ સરકાર અને આમ જનતા સુધી પોહચડવા અને આંદોલન ને સફળ બનાવવા બદલ gpsc online team આપનો આભારી રહેશે.