Exclusive।Arjun Modhavadiaને સાંભળો અને સમજો વિપક્ષનું અસ્તિત્વ હવે બચશે કે નહીં?

  Рет қаралды 87,602

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 347
@pravinsinhjadav5837
@pravinsinhjadav5837 7 ай бұрын
થુકીને સારી રીતે ચાટતા આવડે તો જ નેતા થવાય.. અર્જુનભાઇ પાસે થી શીખવાનું આજ છે.
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 7 ай бұрын
બીલકુલ સાચી વાત છે,આટલો ઘરડો થયા પછી ભાન થયું કેવી વિચિત્ર વાત છે... ભાજપમાં લુંટ ચલાવજો પણ સામે બોલવાની હિંમત ના કરો તો જ ટકશો
@kiranbhaivajabhai1353
@kiranbhaivajabhai1353 7 ай бұрын
પોરબંદર ની જનતા સાથે વિશ્વાસઘાત કરે છે
@solankipravin2740
@solankipravin2740 7 ай бұрын
અર્જુનભાઈ હોય કે મોટાભાઈ "કાયમ નથી રહેવાનું."
@arjunahir9493
@arjunahir9493 7 ай бұрын
અમરીશ ભાઈ અને અર્જુન ભાઈ તમને ગાંધી ના વિચાર નોતા આવતા ગાંધી વાળી નોટ ના વિચારો આવતા હતા
@Nature-Lover5788
@Nature-Lover5788 7 ай бұрын
Hosiyar kevay note na j vichar aava joyye.
@bhupendraraval293
@bhupendraraval293 7 ай бұрын
જનતા. ને. દગો. કરી. ને. પોતાનો. ફાયદો. કર્યો
@pravin789
@pravin789 7 ай бұрын
અર્જુનભાઈ તમે જનતા માટે કે રાજ્યની સેવા માટે નહી પરંતું પોતાના સ્વાર્થ માટે પાટલી બદલી છે.હું ભા.જ.પ.ને મત આપું છું પરંતુ તમારા માટે જે આદર હતો તે હવે રહ્યો નથી.તમારી જ જેમ શંકરસિંહ વાઘેલામાટે પણ મને કોઈ આદર રહ્યો નથી.
@hitendraparmar2955
@hitendraparmar2955 7 ай бұрын
નેતા ઓને‌ ગાંઘી ના વિચારો નહીં પણ ગાંઘી ની નોટ ગમે છે
@mojmasti2423
@mojmasti2423 7 ай бұрын
😂
@manishdesai4428
@manishdesai4428 7 ай бұрын
માણસ ને સત્તા જોઇતી જ હોત તો ૨૭ વરસ થી ભાજપ છે જતા રહેત. કેમ અત્યારે જ ગયા? તમે હજુ ઓળખતા નથી અર્જુનભાઇ ને. એની ૭ પેઢી બેઠા બેઠા ખાય તોય ખુટે એમ નથી. આ બધી વાર્તાઓ નો સમય ગયો. હવે કોંગ્રેસ હાઇકમાન્ડ એ સુધરી જવાનો સમય આવી ગયો છે.
@RaydeKarathiya
@RaydeKarathiya 7 ай бұрын
2:21
@Nature-Lover5788
@Nature-Lover5788 7 ай бұрын
Neta hosiyar che note j gamvi joyye.
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 7 ай бұрын
Right
@nitinsomaiya6979
@nitinsomaiya6979 7 ай бұрын
કોંગ્રેસ પક્ષ ...એ નોકિયા નો ફોન બની ગયો છે...ભાજપ...એપલ નો આઇફોન છે...એવી અર્જુનભાઈ ને સમજણ આવી ગઈ...વાહ... રામ પ્રેમ...દેશપ્રેમ નહિ પણ નોટ પ્રેમ....કામ કરે છે.. પ્રજા એ તો જોયા જ કરવા નું છે...
@kavitabydixitvaniya2090
@kavitabydixitvaniya2090 7 ай бұрын
નાગા નાગાની જાનમાં નાગે નાગા જાય નાગે નાગા પિરશે ને નાગે નાગા ખાય
@bhavnathanki508
@bhavnathanki508 7 ай бұрын
તટસ્થ ઈન્ટરવ્યૂ દેવાંશી જોષી .Keep it up.
@arunparmar5050
@arunparmar5050 7 ай бұрын
આજ દિવસ સુધી કેમ આવો વિચાર નહોતા અવિયા સાહેબ. ઉગતા ને સવ પૂજે. હવે ડાહી વાતો કરવાનો કોઈ અર્થ રહેતો નથી.હવે અગાઉ બોલતા હતા એ પેકી એક ટકો બોલી સકેતો સારું.
@arjunahir9493
@arjunahir9493 7 ай бұрын
કોઈ પણ નેતા જનતા માટે છે જ નહી
@sureshpatel-gy6yc
@sureshpatel-gy6yc 7 ай бұрын
Congratulations Arjun Bhai ❤
@sandeepgamit297
@sandeepgamit297 7 ай бұрын
આ બધા પાગલો નો શુ કામ ચર્ચા કરો છો .તમારી પાસે બીજા મુદ્દા નથી મળતા .
@devbhuva584
@devbhuva584 7 ай бұрын
Indirectly promotion
@manubhaivaghasiya3192
@manubhaivaghasiya3192 7 ай бұрын
अर्जुनभाई khamirzamir बलिदान मोदीजीं यें आपने सम्मान आपी ने बिर्दाव्या छे नमन 🙏
@diwanbk2049
@diwanbk2049 7 ай бұрын
ના ઘરના રહેશો ના ઘાટના
@KantibhaiVaghela-d9r
@KantibhaiVaghela-d9r 7 ай бұрын
અર્જુન ભાઈ શ્રી ગુજરાત નો લુચ્ચું શિયાળ છેઃ
@anilrathva5732
@anilrathva5732 7 ай бұрын
કેટલા પૈસા લીધા અર્જુન મોઢવાડિયા
@dharmendrasinhrana7102
@dharmendrasinhrana7102 7 ай бұрын
Chamdi pan badli nakhi 6. Arjune .
@dharmendrasinhrana7102
@dharmendrasinhrana7102 7 ай бұрын
Kulni khaandani..lohina gun..modi sahebe Jane 6.
@jayantilalpatel2568
@jayantilalpatel2568 7 ай бұрын
સાત પેઢી સુધી ચાલે એટલા
@omkara4563
@omkara4563 7 ай бұрын
Haa sachi vaat che. Have betha betha khavana
@kiritmodhavadiya7475
@kiritmodhavadiya7475 7 ай бұрын
સરસ પ્રશ્નો ઉઠાવ્યા દેવાંશી બહેન🎉
@nileshsata1304
@nileshsata1304 7 ай бұрын
દેવાન્શિ બૅન સરસ મુલાકાત જ્ય ભદ્રકાળીમા
@yip245
@yip245 7 ай бұрын
Grate અર્જુન ભાઈ
@pateljayantibhai1578
@pateljayantibhai1578 7 ай бұрын
પક્ષ પલટુ ઑ ને ક્યારેય સાથ નહીં આપવો
@JGPDIGITALSCHOOL
@JGPDIGITALSCHOOL 7 ай бұрын
મત પણ ન આપવો
@goganbhaidangar5916
@goganbhaidangar5916 7 ай бұрын
આ માણશે કાયમી સંઘર્ષ જ કર્યો છે, કોઈ ગમે તે કહે પણ હવે તેણે સાચી દિશા પકડી છે, તેને ધન્યવાદ . જય મુરલીધર જય હિન્દ .
@natubhaiapmc1652
@natubhaiapmc1652 7 ай бұрын
Good 👍 👍
@સુરેશકુબાવત
@સુરેશકુબાવત 7 ай бұрын
ખાવાની
@rajeshbarad2668
@rajeshbarad2668 7 ай бұрын
દરેક કોંગ્રેસી કે જે ભાજપમાં આવે છે એ દરેકને આ સવાલ પૂછો. અહેમદભાઈ ની ખાલી જગ્યા કેટલી નડે છે કોંગ્રેસને અને શક્તિસિંહ ગોહિલ ને પણ આ સવાલ પૂછો અને એ કેમ વિફળ રહે છે આ બાબતમાં.
@thakornatuji7384
@thakornatuji7384 7 ай бұрын
કોંગ્રેસ પાર્ટી છોડવા નું ગુજરાત માં શક્તિસિંહ ગોહિલ કે કોઈ કોંગ્રેસ પાર્ટી ના નેતાઓ કહેતા નથી આતો જનતા ના પ્રતિનિધિ તરીકે સેવા નહીં મલાઇ ખાવા જાય છે કેમ કે ભાજપ માં જોડાઈ જવા થી ગમે તેટલું કાળું નાણું ભેગું કરો કોઈ ઇડી અને ક્રાઇમ બ્રાન્ચ ના દરોડા બંધ કોઈ કેસ દાખલ થયો હોય તો સજા માફ કરી રહ્યા છે વડસ્મા
@bhanubhaichauhan8695
@bhanubhaichauhan8695 7 ай бұрын
તો સતા નો મોહ ના હોય તો રાજ કારણ જ છોડી દેવાય દુખ થી નસ દબાવી અને બસ સમજી જાવ
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 7 ай бұрын
Vadsma deliket natuji thakor
@harshadnaik7923
@harshadnaik7923 7 ай бұрын
Congratulations to Arjunbhai...... Jay shree Ram 👏
@VikrambhaiDodiya-t5v
@VikrambhaiDodiya-t5v 7 ай бұрын
ચાલીસ વર્ષ માન મળયુ ને હવે અપ માન થાયછે
@pradipdarji4437
@pradipdarji4437 7 ай бұрын
First time I'm impressed it was a great Answer & Question...❤❤
@rajshikhuti6271
@rajshikhuti6271 7 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન અર્જુન ભાઇ
@drmanishninama9458
@drmanishninama9458 7 ай бұрын
Hello, Respected Modhwadiya sir. I met once to you with my father-in-law Dr. Anil Joshiyara sir. You are very energetic and very well accepted face of GUJARAT CONGRESS, but today i m little bit dusappointed by your dicission( obvious its your personal view) . My best wishesh to you. Expecting to meet you again in any function.
@ashokgovindiya5142
@ashokgovindiya5142 7 ай бұрын
કોઈ નય બચે તો હું જોઈન કરી ને ચલાવે પણ વિપક્ષ ને પતવા નય દઈએ
@mahavirthakor1307
@mahavirthakor1307 7 ай бұрын
Ame sathe chie dost
@dhoraliyakarmanbhai5584
@dhoraliyakarmanbhai5584 7 ай бұрын
સરસ દેવાંશી બેન
@sprajgor4623
@sprajgor4623 7 ай бұрын
જે પક્ષમાં રહેવાય તે જ પક્ષે એક જ પક્ષો હોવો જોઈએ પક્ષા પલટો કરવા નહીં
@mahendrameswania8057
@mahendrameswania8057 7 ай бұрын
કોંગ્રેસ માં મુંજવણ હોય તો રાજકારણ કાયમી છોડી દેવાય.
@earthisgod9949
@earthisgod9949 7 ай бұрын
😂 પૈસા બોલતા હૈ
@indravadanpatel186
@indravadanpatel186 7 ай бұрын
अर्जुन मोढवाडिया को राज्यसभा सदस्य न बनने पर नाराज़ हैं सता के नशे चढ़ गया है
@jitendramankad9215
@jitendramankad9215 7 ай бұрын
vah ben bahu saras sawal
@jrnueducation6609
@jrnueducation6609 7 ай бұрын
જવાબો નથી આ લોકો પાસે..... જવાબ પણ આપતા અચકાઈ છે... બાકી અર્જુન ભાઈ આવી રીતે થોડા અચકાતા અચકાતા બોલતા હોય..
@RaydeKarathiya
@RaydeKarathiya 7 ай бұрын
મતદાર પણ હવે સમજે સે ભાઈ મૂરખ ના સમજો
@rajeshbarad2668
@rajeshbarad2668 7 ай бұрын
અહમદભાઈ નાં અવસાન થી કેટલો ફરક પડ્યો?
@VaghelajamrajsihJamrajsihDadub
@VaghelajamrajsihJamrajsihDadub 7 ай бұрын
જય માતાજી
@modhvadiyabhura5842
@modhvadiyabhura5842 7 ай бұрын
જય ભારત જય જય શ્રીરામ અર્જુન ભાઇ નુ શવાગત છે
@gohilhardik8442
@gohilhardik8442 7 ай бұрын
રાજ કર્ણિયા. કર્તા. વેસીયા hari
@valabhaivanol2263
@valabhaivanol2263 7 ай бұрын
સાચા નેતા શક્તિસિંહ ગોહિલ, બીજા કયારે શુ કરશે એનો કોઈ ભરોસો નહીં
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 7 ай бұрын
Jo Shakti sinh gohil ek var gujrat na c.m bane to gujrat ni tasir badli nakhe e vat paki.ek spasta vakta pardarshak vahivat kushal netrutva
@maharshiraval2062
@maharshiraval2062 7 ай бұрын
અર્જુન મોઢવાડિયા આજે પણ, 3 tier ac સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માં મુસાફરી કરી છે, અમદાવાદ થી પોરબંદર, બે વખત હું ખુદ સાક્ષી રહ્યો છું.
@hiralalmakwana2895
@hiralalmakwana2895 7 ай бұрын
તેમને અહીં ક્યાં આત્મ સન્માનની ગેરન્ટી આપી,
@mukeshpatel2082
@mukeshpatel2082 7 ай бұрын
દેવાંશી બેન જોરદાર પ્રશ્નોત્તરી
@nileshsata1304
@nileshsata1304 7 ай бұрын
મહારાણા મિલ નુ કાર્ય કરશો
@pinakinnijanandi3083
@pinakinnijanandi3083 7 ай бұрын
100% vat sachi chhe tamara dikri no massage evo hase k black money chhe etle game tyare buchh vagse etle bhagya
@lakhmandangar9587
@lakhmandangar9587 7 ай бұрын
Really great man Arjun bhai
@dipambhatt9399
@dipambhatt9399 7 ай бұрын
Pl refresh your memory when Anandiben , vijay rupani were removed . Was it a democracy
@dr.yogendrarathod3741
@dr.yogendrarathod3741 7 ай бұрын
લાગે છે કે દેવાશી બેન ને પણ એક નવુ પ્લેટફોમ મળી જશે
@MeramanMalde-zx7xq
@MeramanMalde-zx7xq 7 ай бұрын
Good.congrasulation
@indravadanbarot-st3fh
@indravadanbarot-st3fh 7 ай бұрын
Interview aapva mate khes pahervo jaruri nathi....pan khes sari rite dekhay ane ..😂..ena mate varamvar call aavto hoy to ketlu presure hase tamara upar e janta jaaane che... Ane tamaro face bau badhu kai jaay che modhvdiya sir....pan tame hamesa yaad raheso ane tamara kaam ni janta kadar karse...ane have pan tamari kadar thase evi raam bhagvan ne prarthana karie chie
@PrabhuMahadev
@PrabhuMahadev 7 ай бұрын
આજ સુધી નુ સવથી સારું ઇન્ટરવ્યુ માનું છુ હુ એક પાકો કોંગ્રેસી છુ ઈ છતા માનું છુ,@jamavat
@nitinsomaiya6979
@nitinsomaiya6979 7 ай бұрын
મને લાગે છે કે હવે લોકતંત્ર ખતરા માં થી બહાર આવી જશે...
@MeramanLuva-kg3mz
@MeramanLuva-kg3mz 7 ай бұрын
ઇન્ટરવ્યૂ.આપતા.સર્માવું.જોઈએ.કોઈ.નેતા.ને.બદનામ.કરતા.નહિ.કોંગ્રેસના.તમે.નોટોના.બંડલો.લઈને.ગયા.શે.ભાઈ.ટિકિટ.અને.પેસા.પણ.મળ્યા.
@bhogilalmakrubiya1156
@bhogilalmakrubiya1156 7 ай бұрын
બાર ડાન્સર ને લીધે. ભગવાન શ્રી રામ અને કરોડો હિન્દુઓની આસ્થા ને ગાળો ભાંડનાર પાર્ટી ની બરબાદી જોય ને મનમાં આનંદ ની અનુભૂતિ થાય છે
@rasiklalsheth6737
@rasiklalsheth6737 7 ай бұрын
केजरीवाल ने खूब रूपया दिया ते खलास थाय त्या लोकसभा चुनाव आ गया jamavat ने जलसा जलसा है
@mansukhhirapara5571
@mansukhhirapara5571 7 ай бұрын
હવે પક્ષ છોડીને જાય છે એના છોકરાઓ માટે કરે જનતા જે થાય તે થાય
@fornoobonlyinfreefire7661
@fornoobonlyinfreefire7661 7 ай бұрын
હા ભાઈ આ એક નેતા એવા છે કે થ્રી ટાયર એસી ટ્રેન માં સફર કરે છે અમદાવાદ થી પોરબંદર
@arvindjoshi1445
@arvindjoshi1445 7 ай бұрын
અર્જુન મોઢવાડિયા મહારાષ્ટ્ર નાં અત્યારના સીમ છે એવી હાલતમાં હતાં
@bhaveshpadsala7143
@bhaveshpadsala7143 7 ай бұрын
You 100%right Have Congress ma rahine gandhi markani note bane tem nathi
@bhargavvora9687
@bhargavvora9687 7 ай бұрын
Devanshi Ben... the sad thing is... most of the people in the current government are treating politics as a business... In politics people come for money, position and power....not to serve the people...!! You know that Congress and other parties could not come to power due to the dirty politics of Modi government... even the small children of the country know that Modi has come to power with the help of EVM....Another thing is that the leaders of the Congress party in Gujarat have completely become inactive...!! Major reason for defection...BJP's policy of "Sam, Dam, dand and bhed (Discrimination)" is also responsible...Many defect due to persuasion...Many due to lure of money.....Some due to fear Afraid of threat.. So some people get disillusioned with Modi's false promises and switch parties.....
@AJTVlogs2012
@AJTVlogs2012 7 ай бұрын
બેન સાહેબ પર ભારી
@SunilBaraiya-wj7oq
@SunilBaraiya-wj7oq 7 ай бұрын
અર્જુનભાઈ મોઢવાડિયા ને,ખુબ,ખુબ,અભિનંદન
@abb-sz9le
@abb-sz9le 7 ай бұрын
Tamea ketala nea haraviya te pan batavo
@dineshnesadiya6572
@dineshnesadiya6572 7 ай бұрын
Sheri na kutara To Aolakhi jay ne Vafadar Hoy par congress Arjun bhai ni Gaddari , Svarth , Matlab , Satta Bhookh , Lalach ne Na Aolakhi Shaki , Vah Arjun bhai Vah .....vah ...vah.....
@bharat8845
@bharat8845 7 ай бұрын
પત્રકાર બહેન નો છેલ્લો સવાલ જોરદાર હતો...જેનો જવાબ આપવામાં મોઢવાડીયા ગોડસે શબ્દ બોલવાથી પણ બચ્યા..
@puleshjoshi7695
@puleshjoshi7695 7 ай бұрын
Arjunbhai Porbander GIDC no Vikash thai Evu karo
@rpjadaja6223
@rpjadaja6223 7 ай бұрын
Badha javab praja de se
@shreerajyogi1416
@shreerajyogi1416 7 ай бұрын
KTLA vot thi jite e joje
@bhattchintan2223
@bhattchintan2223 7 ай бұрын
એક સમય હતો કે અર્જુનભાઇ મોદી ના હરીફ ગણાતા, ૨૦૧૦ થી મને લાગે ત્યાં સુધી મોદીએ અર્જુનભાઈ ની ગણતરી કરવાની જ છોડી દીધી અને સીધા કેન્દ્ર સરકાર પર હુમલા કરવા મંડેલા આજે અર્જુનભાઇ ભા.જ.પ માં ભલે આવ્યા પણ એમના એ સમય ન નિવેદનો સાંભળવાની મજા આવતી,સતત કાન મરડતા રહેતા, હવે ભા.જ.પ ગુજરાત માં તો અંકુશ વગર નો આખલો બની ગયો છે, દુઃખદ.
@bharatbhaitrivedi1888
@bharatbhaitrivedi1888 7 ай бұрын
અર્જુનભાઈ.આપના.જેવા.બુદ્ધિ.શાળી.ની.દેશ.સેવા.માં.આ એક.આહુતિ.છે
@sureshdesai455
@sureshdesai455 7 ай бұрын
ચાણક્ય (અ) નીતી
@swap083
@swap083 7 ай бұрын
8 varsh thi su fixing chaltu hatu aaj lagi kau pad nathi madiyu tamne
@jaydeepraichura9790
@jaydeepraichura9790 7 ай бұрын
પોરબંદર હાલત રોજ ને રોજ ખારબ થાય છે ..
@J_R_desai
@J_R_desai 7 ай бұрын
ખરેખર તમારા સવાલો બેન બહુ અઘરા હોય છે સામેના માણસને વિચારી ને જવાબ આપવા પડે છે.....
@IswarbhaiDesai
@IswarbhaiDesai 7 ай бұрын
બિચારા છેલ્લી જિંદગી માં કદાચ મંત્રી બની જાય તો 😂😂
@bhupenjadeja786
@bhupenjadeja786 7 ай бұрын
સરસ વિચાર છે અર્જુન ભાઈના નિખાલસ પણે રજુઆત કરી છે અર્જુન ભાઈની શકિત અને સામર્થ્ય જરુર પોરબંદર ને વિકાસ અપાવશે પોરબંદર નુ એરપોર્ટ જરુર થી ચાલુ કરાવશો
@arvindjoshi1445
@arvindjoshi1445 7 ай бұрын
ગુજરાત રાજ્ય નાથ નરેન્દ્ર મોદી છે
@dipupatel1872
@dipupatel1872 7 ай бұрын
Shri modi ji King aa Bhai ne pucho ketla karod ni milkat che
@nayanparmar1508
@nayanparmar1508 5 ай бұрын
SUPER HERO. ARJUNBHAI SHREE.
@arbhamvodedra9180
@arbhamvodedra9180 7 ай бұрын
હવે,બરોબર,અરજુન,ભાઇ
@bhimaparmarofficil
@bhimaparmarofficil 7 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ ખૂબ જ સારા ને તા છે.
@arvindjoshi1445
@arvindjoshi1445 7 ай бұрын
હેલીકોપ્ટરમાં મજા હોત તો ભાજપમાં જોડાયા નાં હોત
@govindbhagora3755
@govindbhagora3755 4 ай бұрын
Laalsu dofa 😮😮
@onlybasic.3264
@onlybasic.3264 7 ай бұрын
Ketla Lidha Arjunbhai ?
@jrnueducation6609
@jrnueducation6609 7 ай бұрын
પણ તો બીજી પાર્ટી પણ જોઈન કરી શકાય ને... Bjp જ કેમ
@GovindChandwani-d2i
@GovindChandwani-d2i 7 ай бұрын
Rajneeti kha 2 Name Vishvash gat
@mohammadsherasiya1730
@mohammadsherasiya1730 7 ай бұрын
1 jay to 100 taiyar hoy
@jokerlecture
@jokerlecture 7 ай бұрын
Duryodhan pachhy sidho narendra ja chhe. Aapshree ne rajyasabha ma nahi mokalwa e congress ni bhul hati.
@SanjayPatel-p5w
@SanjayPatel-p5w 7 ай бұрын
Parjano gadari kevay
@jayb4463
@jayb4463 7 ай бұрын
Hello Hu USA thi mari jeva NRI nu reporting karo Hu aa badha ni Poll kholi nakhu.
@GovindChandwani-d2i
@GovindChandwani-d2i 7 ай бұрын
Dewansi ma'am Ji Rajneetee no 2/Nd Name Vishvash gat Hone Kha ma'am ji hu Last 40/Years anubave Che
@KeshuBhai-bd6kp
@KeshuBhai-bd6kp 7 ай бұрын
અર્જુન ભાઈ નુ કૉંગ્રેસ મા માન હતુ
@yogeshdavedip
@yogeshdavedip 7 ай бұрын
You were strolling in wrong place!
@JashvantPatel-w7b
@JashvantPatel-w7b 7 ай бұрын
લુચ્ચા શિયાળને છુ કહેવાનુ
@samadmayat4904
@samadmayat4904 7 ай бұрын
Arjun Bhai rabar stamp bani BJP ma Kam karsa
@SukhdevMadhar-z4w
@SukhdevMadhar-z4w 7 ай бұрын
vah rajkaran
@atulbhatt858
@atulbhatt858 7 ай бұрын
Very big threat for people of Gujarat… Opposition free Gujarat
@sureshpatel-er2jh
@sureshpatel-er2jh 7 ай бұрын
Modhavadiyaji no khel bjp a Loksabha seat mate karyo chhe.
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 34 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,4 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 13 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 34 МЛН