ખુબ દુખ થાય છે દાદા ની આખ માં આશૂં જૉઈ ને હજી સમાજ વિચારે આમાં થી શિખામણ લેવાની જરૂર છે 😭😭😭😭😭
@KdGadiya10 күн бұрын
માવજી પટેલ સમાજ ને ચોદું બનાવી ને ગેર માર્ગે દોરી રહીને ચોધરી પટેલ નું માર્કેટ તોડી રહ્યા છે આ પનોતી ઓ ભુરીયા એની પાર્ટી નું નાટક કરી રહ્યા છે આ નાટક કરી રહ્યા છે
@ecare66859 күн бұрын
પત્રકાર મિત્ર ને ખૂબ ખૂબ ધન્યવાદ ખુબ સરસ ઇન્ટરવ્યુ લીધું છે ખૂબ જ સારા સવાલો કર્યા છે. શિવાબા ને ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐💐💐
@LakhajiRajput-i2p9 күн бұрын
શિવા બા શિવાય કોઈને પણ દુઃખ ના થાય જે સમાજનો હિતચિંતક હોય અને થાય જેને સ્વાર્થ હોય એને શું થાય
@ArvindPatel-be4yr9 күн бұрын
હા મારા સમાજ નું રતન...... શિવા બા..
@khengarpatel342010 күн бұрын
શિવાબા ચિંતા ના કરો આવનાર દિવસોમાં મજબૂત જવાબ આપશું
@ishwerpatel87929 күн бұрын
શિવા બા ને સેલ્યુટ ❤
@narshihchaudhari525210 күн бұрын
સમાજમાં સિવાબા જેવા નેતા ની જરૂર
@KdGadiya10 күн бұрын
હરામી ઓ રેખા બેન ચોધરી પટેલ સંસદમાં જવાનું બંધ કરાવ્યું છે તારૂં ખરાબ શું કર્યું છે
@kumpabhai432310 күн бұрын
Mavji Bhai sathe che samaj akho
@raja.sadhi.officalpepral289010 күн бұрын
શિવાબા ઐક સારા નેતા છો
@rahulchaudhary158710 күн бұрын
Mavji bhai ke shath he sabb win 🏏🏏
@kurjibhaibaraiya90399 күн бұрын
સમાજ કોઈ ઉમેદવાર માટે એક થાય એના કરતાં દેશ માટે એક રહે તોજ લોકશાહીના સાચા ફળ મેળવી શકશો....
@chaudharilalajibhai85079 күн бұрын
લોકશાહી જેવું કંઈ દેખાતુજ નથી ભાઇ ભાજપ રાજ મા
@RamabhaiBhuriya9 күн бұрын
જે વિદ્યુત બોર્ડ વિશે શિવાભાઈ કહ્યું તે સચોટ છે એ સચોટ સાચું છે અને હું સ્વીકારું છું
@bhomaram97139 күн бұрын
शिवा बा भूरिया ने एकधम साची बात कही se✅❤❤दिल से धन्यवाद जी
@મૂકેશભાઈચૌધરી-લ7ણ9 күн бұрын
શંકર ભાઈ ભગાવૌ બનાશકાંઠા બચાવૌ
@laljibhai384810 күн бұрын
Mavji baa 🏏🏏🏏
@ragilu_gamdio__089 күн бұрын
માવજી બા🏏🏏🏏🏏🏏
@RajputbhamarsinhNesda7 күн бұрын
શિવાબા ભુરીયા એક સારા વ્યક્તિ છે
@chaudhary-p7i10 күн бұрын
માવજીભાઈ સાચા છે
@i.h.khagdai.h.khagda48788 күн бұрын
બનાસકાંઠા ના ચોધરી સમાજના ખુબજ વરીષ્ઠ આગેવાન શીવાબા ને ખુબ ખુબ અંભીનદન
@Travelgujju810 күн бұрын
માવજીભાઈ સાહેબ સાથે બધા સમાજ છે. માવજીભાઇ સાહેબ સચ ની સાથે ચાલનારા છે.
@KdGadiya10 күн бұрын
આ લુચ્ચા ઓ છે એની પાર્ટી માટે નાટક કરી રહ્યા છે રાક્ષસો છે તું ગેની ભેગા રખડીને રેખા બેન ને હરાવી છે રેખા બેન ને તારૂં સુ ખરાબ કર્યું હતું
@BhanabhaiChaudhary-ew1hd10 күн бұрын
શિવાબા સાચા છે
@RameshpPatel-bq5ys9 күн бұрын
शिवा बा साचा माणस छे एने कायम समाज हित माटे विचारयो छे ऐटले ऐमनी ओखो मौ आंसु आवी गया छै एने आगल पण शिवा बा ऐक निवेदन आपयो हतो ऐटले ऐम बधाऐ ऐक थया ऐने पछी मावजी भाई पटेल ने फोरम भरायो हतो एने एमे हर हमेश समाज नी साथे हता एने छोओ एने हालमौ पण सर्व समाज मावजी भाई पटेल नी साथे छै
@LakhajiRajput-i2p9 күн бұрын
શિવા બા ની વાત સાચી કે બુથ લેવલ ના ગણતરી લઈ ગામે ગામ ફરી રહ્યા હતા એ ના હોવું જોઇએ જીત કે હાર પછી સહુ સરખા હોવા જોઈએ
@AlpeshBhai-mk4tj9 күн бұрын
સીવા બા રેખા બેન વખતે તમે પણ ગેનીબેન વખતે તમે ખૂબ મહેનત કરી હતી એક દિવસ સાથ નોતો સોડ્યો આખો દિવસ એમની સાથે રહ્યા હતા એમના નેતા કેમ કયાંય પણ મીટીંગ નોતી કરી તમે ખૂબ કરી હતી પણ સમાજ તમને માને સે અને માનતો રહેશે
@SureshGajjar-c2y9 күн бұрын
✍️જે ખોદે ખાડા એને આવે આડા 🇮🇳
@mukeshthakor86629 күн бұрын
શંકર ભાઈ સાહેબ જય હો
@bhupat.thakorbhupat18769 күн бұрын
ખુબ ખુબ આભાર sivaba
@harchandchaudhary492810 күн бұрын
Sachi vat
@i.kjoshi420310 күн бұрын
શિવા બા તો દેશ કરતાં સમાજ પેહલા માને છે હું બ્રાહ્મણ છું પણ દેશ ની વાત આવે ત્યારે સમાજ જાય હવા ખાવા મારા માટે મારો દેશ પ્રથમ છે સમાજ તો સુ જો પોતાનો પરિવાર બીજી બાજુ દેશ બે માંથી પસંદ કરવા નું એક હોય તો દેશ પરિવાર કરતા પ્રથમ માનું, હમ રહે ના રહે મેરા દેશ અમર રહે દેશ માટે ફોજી જીવ આપે છે દેશ થી વધારે કઈ નથી સિવા બા તો જાહેર માં કેહાતા હતા કે રાષ્ટ્ર વાદ જાય હવા ખાવા સમાજ માં હોવી જોઈએ, ચૂંટણી માં તો સમાજ સુ કેટલા પરિવાર બાપ દીકરો પતિ પત્ની અલગ અલગ પક્ષ માં લડે છે સિવા બા દેશ હસે તો સમાજ હસે મેરે લિયે મેરા નેશન ફસ્ટ હે સમાજ પરિવાર નહિ
@bharatanjana47709 күн бұрын
Maru hindu dharm pehla mari samaj nni hindu he tare samaj se samaj thi dharm nni
@VDLAKHNI.90949 күн бұрын
આપણી વિચારધારા યુવા વર્ગની છે બાકી જે વડીલો છે તેમની વિચારધારા આખી અલગ હોય છે કેમ કે તેમને સમાજે જ મોટા કર્યા હોય છે બાકી જો સમાજનું કંઈ નવું હોત તો આજે નાની નાની સમાજના નેતાઓ પણ હોત @@bharatanjana4770
@shankardesai11379 күн бұрын
Right
@shankardesai11379 күн бұрын
Aamno kahevano sidho matalab koi pan party hoy ummedwar aapni Samaj no howo joiye.
@chaudharilalajibhai85079 күн бұрын
ભાજપ રાજ મા દેશ જેવું કે લોકશાહી જેવું લાગતું જ નથી ભાઇ દેશ ગુલામી તરફ આગળ વધી રહ્યો છે ભાઇ
@BhukhanChaudhary-zb7jm9 күн бұрын
Mavaji ba 🎉
@thakorjanabhai535210 күн бұрын
આતો ગરગીટ છે રંગ બદલે છે છીવાબા
@gauravchaudhary37469 күн бұрын
આંજણા જ આંજણા ને નડે છે અને આમે bjp નો નિયમ છે ભાગલા કરો અને રાજ કરો ની નીતિ
@khetachaudhary49038 күн бұрын
વિદાય સમારોહ થરાદ 🎉
@chaudharyamaratbhai53319 күн бұрын
માવજીભાઈ સાહેબ જીતવા ના જ છે
@gabuhitesh10 күн бұрын
ભાજપના કમળ ગટ્ટાઓ મત નો આપવા જોઈએ
@mukeshchaudhary27719 күн бұрын
માવજી ભાઈ વિજય ભવઃ 🎉
@babulalsen53269 күн бұрын
ધર્મ અને દેશ ને પહેલા માનવું જોઈએ અને પશી જે સરવે લોકો માટે જે સારો અને ઈમાનદાર નેતા હોય એને ચૂંટવું જોઈએ
@MafabhaiAjabhai9 күн бұрын
શિવાબા સાચા છેઃ
@sanofarbuda1929 күн бұрын
પોતાના સવાર્થ સારું કરી અને સમાજ સમાજમાં ભાગલા પડાવ્યો છે
@danabhaipatel83539 күн бұрын
વાહ બાપા વાહ👌👌👌
@MafabhaiAjabhai9 күн бұрын
23 તરીકે ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવશે ત્યારે khabar પડશે kon સાચા ખોટા.... સાચા હતા તો ek પક્ષ માં પડ્યા રહેવું જોઈતું હતું.... બાકી પાર્ટી થી ઉપર જઈને અપક્ષ લડવું યોગ્ય બાબત નથી
@IshvarPatel-td5ft8 күн бұрын
સમાજ વિશે બહુ સરસ વાત કરી
@sharvanjirathod25499 күн бұрын
ચુટણી કોઈ એક સમાજ ની નથી હોતી દરેક પોતપોતા ના પક્ષ ની મેનત કરે
@maheshjoshi566810 күн бұрын
સમાજ ની વાત તો છોડો કુટુંબ મો ભાઈ ના ભેગા નથી શેટ થતાં
@vanabhairajput57729 күн бұрын
શિવા બાપુ રિયા એક સારા માણસ છે
@INDvideo-re7sm9 күн бұрын
સરૂવાત કોણે કરી
@Jay_Thakar_Lunal9 күн бұрын
એકલી સમાજ થી કાઈ ના થાય
@vishalthakor32879 күн бұрын
ભાઈ સમજો કે માનતા હોય તો 👍 નેતાઓ વેચાણ, જાય છેભાઈ તો 👍🙏🙏
@shankarpatel517910 күн бұрын
Vah
@PravinbhaiSadhu9 күн бұрын
તમે તમારા વિસ્તાર માં રહો બા
@NLPatel-hm6qe9 күн бұрын
भाई अध्यक्ष पदे रहेनार माणस तटस्थ होय गमे ते पार्टी मांथी रराजीनामुं आपवुं पडे छे पण आवता समय मां शंकर भाई ने खबर पडसे के तमे केवा डाह्या छो
@motivationalsureshchaudhary9 күн бұрын
🏏🏏🏏🏏🏏🏏
@hardikchaudhary47659 күн бұрын
Shiva bha jeva neta samaj ne nahi male 😢💔😒
@motivationalsureshchaudhary9 күн бұрын
માવજીભાઈ સાથે 36 કોમ છે
@AlpeshBhai-mk4tj9 күн бұрын
માવજીભાઈએ જ સમાજ માં ભાગલા પડવાનું કામ કરેલ સે એમને કયા આ કરવાની જરૂર હતી ભાજપ સાથે હતા તો પાર્ટી સોડી કયા ઉભુ રેવાની જરૂર હતી એમના માટે કરી આખો સમાજ ભાજપ માં થી ઘેર આવી જાય અને કદાજ માવજીભાઈ જીતી જતા હોત તો સમાજ સાથે રહોત્ત પણ નહિ જીતી સકે એ પાકું સે
@jawansinhjitusinh18209 күн бұрын
માવજી ભાઈ અને શંકર ભાઈ આગળ શિવાબા કાઈ ના આવે તમારું
@karsanpatel25498 күн бұрын
Siva ba sacha neta che
@jagdishjoshi30689 күн бұрын
Sunder khool gya sansodha
@skpppp-tz3qj9 күн бұрын
સીવા બા એક સાચો માણસ છે
@RagnathMali10 күн бұрын
સરસસોટકા
@Ishwar_Patel_FiLMs10 күн бұрын
Shivaba sab achchha hoga....
@deepakkthakor27719 күн бұрын
100 namaste good 👍
@AlpeshBhai-mk4tj9 күн бұрын
માવજીભાઈ એ સમાજ સાથે ખૂબ ખોટું કર્યું સે એમને આ નોતું કરવું સમાજ માં ભાગ પાડવાનું કામ કર્યું સે એમને કયા ઉભુ રેવા ની જરૂર હતી આ કોંગ્રેસ ના 3 માણસ ની ચાલ હતી સમાજ માં ભાગ પાડવાની માવજીભાઈ સમાજ સિવાય કોઈ વોટ નહિ આપે અને સમાજ ના વોટ બગડવા માટે ઊભા રાખ્યા હતા સમાજ ના હતા એમને પણ પાસા લાવાં નું કામ કર્યું સે એમને એક પણ સભા માં કોંગ્રેસ નામ પણ નથી લીધું કે વિરોધ કર્યો નથી સમાજ સિવાય મીટીંગ નથી કરી એમને પૈસા લીધા એ પાકું સે તમે પણ રેખા બેન વખતે સિવાબા ગેનીબેન નો સાથ નોતો સોડ્યો પણ તમારા પર સમાજ ને ખુબ લાગણી સે અને રહેશે
@AlpeshBhai-mk4tj9 күн бұрын
સમાજ સરકાર સાથે નહિ હોય તો સમાજ પૂરો થઈ જસે આજે દિયોદર માં કેસાજી સમાજ માં કેટલી રેડ કરાવે સે લાઇટબીલ ના દંડ આપવા માટે સરકાર માં સે તો ને તમે સમાજ સરકાર માં નહિ હો તો કોને કેસો સિવા બા તમે ખુદ એવું કયો સો કે સમાજ નો સરકાર માં દબ દબો સે પણ કયા થી રેસ આવા સમાજ ના સરકાર સામે પડે તો સરકાર ને કોઈ જરૂર નથી આ ચૂંટણી માં એતો સરકાર ચાલુ સે પણ ભાજપ જીતે તો સરકાર માં બેસેલા સમાજ ના નેતા દબાવી સકે અને સમાજ માટે કઈક કરી સકે
@chaudharynaresh113chaudhar49 күн бұрын
શિવો બા સાચા છે
@karsanpatel25498 күн бұрын
Siva ba sauve karela karm na fal malse chinta na Karo tame sacha cho
@BHARATMAli-nd8cn9 күн бұрын
સેવા બા તમારી જરૂર છે હવે
@AlpeshBhai-mk4tj9 күн бұрын
સમાજ ને સરકાર માં બેઠા સે એમની સાથે રેહવું જોવે માવજીભાઈ સમાજ ને નોખું પાડવાનું કામ કર્યું સે સમજી જાવ શંકરભાઈ સરકાર માં બેઠા સે પરબત ભાઈ પણ સરકાર માં બેઠા સે માવજીભાઈ પણ સરકાર માં હતા એમને કયા અપક્ષ કયા લડવાની જરૂર હતી આખી સમાજ ને ભાજપ માં થી ઘેર લાવવાનું કામ કરેલ સે અને શંકરભાઈ અને પરબતભાઇ પણ ઘેર આવી જાય અને સરકારમાં સમાજ નું કઈ કામ ના થાય ડેરી પણ જાય અને બેંક પણ જાય કેમ સમાજ નથી સમજતો માવજીભાઈ પણ ડિરેકટર સે ડેરી માં બેંક માં પણ સમાજ ના ઘણા લોકો સે તો બધા સરકાર માં ના હોય સમજી જાવ હજુ સમય સે યાર આ લોકો કેમ નથી સમજતા માવજીભાઈ ને કેમ સમાજ કઈ ના કીધું તમે રેવા દયો સમાજ ને નુકસાન થશે
@Manjula_chaudhary7 күн бұрын
Sankar bhai ne jitadnar kon 6e ..and mavji Bhai Amna mate nathi ladta e smaj mate lde 6e e nyay mate lde 6e e praza ne gulami mathi mukt keva mange 6e budhi hovi joie mans ni iq smjva mate and Shanker Bhai su kryu 6e eto e Jani rhya hse and emne j bhagla pdwvani vat kri 6e mavji Bhai e nahi etle comments krta pela thodi vichari smji ne krvi ..and Anu prinam bhvishy ma dekhai rhyu 6e ..
@user-vs7oo3qg9w9 күн бұрын
इलेक्शन में बहुत समाज में लड़ाई झगडे कराती है
@PravinbhaiChaudharyPravinbhai9 күн бұрын
કોઈ બી કોમેન્ટ લખવી શૈલી છે એની નભાવી ને એ બહુ અઘરી છે બોલવાથી કશું થતું નથી
@girdharibhaipunmajipatel910210 күн бұрын
🙏🙏
@pateljagamalbhai6149 күн бұрын
હવે સાહેબ,2027,28,મોભાગલા
@karsanpatel25498 күн бұрын
Siva ba sacha che
@cheharKrupa-n3j8 күн бұрын
शीवा भाइ ऐक शारा अने नी शवारथी नेता शे तथा भागया ना भेरु पण शे शीवा भाइ ने मारा वती खुब खुब अभीनदन ली राधेशयाम बारोट
@HardevbhaiJoshi-x6k9 күн бұрын
વાહ.સીવા.બા.વાહ
@nileshchaudhary23249 күн бұрын
Every thing fair in love and politics
@babujirathod991510 күн бұрын
Rajkarani ni vat
@PravinbhaiChaudharyPravinbhai9 күн бұрын
કોઈ બી વિશે ખરાબ શબ્દો લખવા નહીં
@sprajgor46239 күн бұрын
❤ પ્રતિ શ્રી માનનીય શિવાભાઈ ભુરીયા સાહેબ જે પટેલ સાહેબ સત્ય અને સાચી વાત કરી રહ્યા છે કારણ કે સમાજને કોઈ પણ નુકસાન ન થવું જોઈએ તેવી ચૂંટણી લડવી જોઈએ તે વાત સાચી છે અને અમો પણ આજે અમે દિયોદર તાલુકામાં પણ જમીન જાગીરી ધરાવીએ છીએ જૂનું પ્રાચીન ગામ તાલુકાનું લવાણા છે નવો તાલુકો લાખણી છે જે વાવ તાલુકામાં પણ જમીન જાગીર ધરાવીએ છીએ હાલ તાલુકો વાવ છે એસપી રાજય ગુરુ મહારાજ વાવ બનાસકાંઠા ગુજરાત માનવ અધિકાર ના કાયદા મુજબ કમેન્ટ કરેલી છે જાહેર ની કમેન્ટ હાલની વાવ વિધાનસભા ઉપર 100% દકા જે ગુલાબસિંહ રાજપૂત ની જીત થાય તેવા સમીકરણો છે અને થશે પણ ખરી❤
@RameshPatel-ss9mc10 күн бұрын
BJP Hatavo Desh bachao
@Jay_Thakar_Lunal9 күн бұрын
રેડી થાય છે 😂
@ax_18879 күн бұрын
P.for p.
@kks84089 күн бұрын
कया पक्ष मा छे शीवा भाई
@jaydharnidhardhimastatusvi46879 күн бұрын
કોંગ્રેસે ma
@rajputbhamar413310 күн бұрын
🙏♥️😥
@sureshparmar26479 күн бұрын
Gujrat ma gas 500 ma BJP aapey chay kay nahi Gujrat ni beno nay ladali ben manay chay kay nahi ?
@nileshchaudhary23249 күн бұрын
Have koi samaj party ne nathi jitadto Loko party ne jitade chhe
@IrfanGhanchi-kf3or10 күн бұрын
❤❤🎉😢❤❤
@b.k945210 күн бұрын
Chaudhary samaje ek thava vise vicharvu....avashya joiae
@AlpeshBhai-mk4tj9 күн бұрын
સમાજ ને વિનતિ સે કે સમાજ ની મોટી મીટીંગ રાખો અને બધા નેતા ને એક મંચ પર બોલાવો
@madevthakor18019 күн бұрын
શિવા બા એક નંબર ની કોંગ્રેસ ની વિચારધારા વાળી વાત કરી રહ્યા સે
@anabarghanchi95139 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rudabhairajput37299 күн бұрын
Siva Bhai to gol glo rame che 😂
@melabhaichauhanmelabhaicha47069 күн бұрын
Chodhari samaj 1 j hoy .
@dahyabhaipatel53936 күн бұрын
Ek number no jutho se shivo bhuriyo ke mari bhuriya jaati ne kalank lagavi rahya chho O
@vvchaudhary34189 күн бұрын
Kakasiva ba ne midiya same na aavvu joiae chodhriyo thokro khai nesamjse