સરકાર થોડા મહિના પછી એવું પણ કહેશે કે આધાર કાર્ડ સાથે કોદાળી તિકમ તગારુ. પાવડો દંતાલી પણ લિંક કરવૂ પડશે
@dalilyash9676Ай бұрын
😂 sachi vaat bhai
@stockmarket392Ай бұрын
😂😂😂😂😂😂
@ADIVASIYODDHASENAАй бұрын
જ્યારથી આધાર કાર્ડ આવ્યો ત્યારથી લિંક કરવાનું જ નવું નવું આવ્યા કરે છે..
@manujithakor6448Ай бұрын
😅
@manujithakor6448Ай бұрын
😅
@ketanbhatt2539Ай бұрын
ખેડૂત ખેતર માં કામ કરશે કે પછી લિંક કરાવ્યા કરશે
@rameshkorat9678Ай бұрын
સરકાર ને કેજો થોડીવાર થોભો એક એક છોકરો વધારે બનાવી લઈએ ત્યાર પછી લિંક કરાવશો
@RamniklalRamdasRamdeputraАй бұрын
🙏🙏જય સિયા રામ 🙏જય રામદેવજી મહારાજ🙏 જય હનુમાનજી મહારાજ🙏 જય ખોડિયાર માતાજી🙏 ભારત દેશની ભાજપ સરકાર🙏 આધાર કાર્ડ💳 પાન કાર્ડ લિંક કરાવી કરોડો રૂપિયાની ઉઘરાણી કરી 🙏હવે જમીન સાથે આધાર કાર્ડ મોટા સાહેબ લિંક કરાવી અને????? 🙏છેલ્લે ખેતી કરતાં ખેતી ની જમીન વેચાવા અને ખેતમજૂર ન બનાવે તો સારું. 🙏🙏🙏🙏🙏
@paravingohil9524Ай бұрын
એક ખાતાં માં જેટલાં નામ હોઈ એ બધાં નુ કરવા નુ કે એકજ નુ જ
@RAHULKUMAR_rjАй бұрын
હા
@vikrambapodaraАй бұрын
ભાઇ અમારા ખેતરો ઉપરથી ચોમાસા મા વાદળો થાય છે એ પણ લીન્ક કરવાના કે એ સરકાર ને પુછ્યા વગર વર્ષી જાય છે લીન્ક હોય તો કદાચ સરકાર ને પુછી પુછીને વર્ષે
@naineshrathva673Ай бұрын
ખેડૂત ના ખાતા માં ૭/૧૨ માં જેટલાં નામ હોય એ બધાનું થશે કે પછી કોઈ એક વ્યક્તિ નું ???મારા પ્રશ્ન નો જવાબ ફરજીયાત આપજો.
@princepatel34280Ай бұрын
બધા નું...હું ગાજણવાવ ગ્રામ પંચાયત vce ઓપરેટર છું
@chavdabhikhabhaifromjamnag2557Ай бұрын
@@princepatel34280ok thanks
@પુંજાજીઠાકોર-ન1નАй бұрын
મોબાઈલ થી ઓનલાઇન ઘરે બેઠા કેવી રીતે થાય એનો વિડિયો બનાવો ભાઈ
@Chhote123bacheАй бұрын
Haji ani website lonch thay nathi aa Bhai khota faka mare chhe
@Chhote123bacheАй бұрын
Ani sachi mahiti talati aagar thi madse jete gam na talati
@WorldTradeLinkАй бұрын
ભેંસ પણ લિંક કરાવશે
@arvindsangani4895Ай бұрын
આમા થી આમા ને નામ ફેરવા એજ કામ કરવાનુ
@Vandan_balas_1204Ай бұрын
આસર કારને પાવડાનિ કે દાતરડાનિ ખબરપડ તિનથી પેતરાકરેછે
@techconnection6462Ай бұрын
Aadhar card jamin sathe link karvathi kya kya nukasan ne fayda thase
@natubhaikyada5978Ай бұрын
આસરકારનેકાઢોસરકારનેકાઢો
@dipsingrathava364Ай бұрын
Wife pan link karvani avse ..ke Aa patni ani se ne
@RohitTarparaRohitАй бұрын
Pela sahay nu Karo pashi Badhu pashi
@ACBARTSARKAR5 күн бұрын
CSC
@FF99gaming961.Ай бұрын
Aa sarkar natnava ghatkda karine lokone jadhva mage chhe
@Hardikpatel-uo3jyАй бұрын
Kai website per karvanu
@PratapsinhSolanki-n8gАй бұрын
Jya link karvu hoy tya link karo Parantu bichara khedut na gare Jai ne link karo
@devatchavda6028Ай бұрын
2:09
@gambhirvaghela2572Ай бұрын
બશ હવે આટલુ બાકી રયગયુ હતુ
@PankajChouhan-le3juАй бұрын
Mobile ma farmer no option avto nathi
@bipinaghera8327Ай бұрын
વિમોકેઆપોભાઈબતાવો
@khushicreation2782Ай бұрын
Link
@PankajChouhan-le3juАй бұрын
Mobile thi Thai tevo video banavo
@rajeshbhaiparmar8796Ай бұрын
Navra che
@RamuThakor-p6jАй бұрын
Kheduto ni jamin luti lo
@Chhote123bacheАй бұрын
Bija ni chenal mathi video lidho chhe Ane faka mare chhe