Vaaah khoob j saras chatni che jota j motha ma pani aavi gayu👍👍👍👌👌👌👌👌 Aavi j rite navi navi item banavo ane amne share karo mem Thank you🙏🙏🙏
@chetnaraval9308 Жыл бұрын
જય માતાજી કેમ છો તમારી બધી વસ્તુઓ બહુ સરસ હોય છે આ ચટણી પણ બહુ મસ્ત છે આભાર
@FoodShyama Жыл бұрын
Thank thank
@nayanapathak577 Жыл бұрын
Khub saras👍
@MandipPandya-j5c11 күн бұрын
खुब सरस👌👍
@ગોગજીભાઈપટેલ2 жыл бұрын
વાઉ આરે વાહ બહું સરસ
@RekhaPatel-j4x3 ай бұрын
Saras 👌👌
@vidhyabenbarot74382 жыл бұрын
બહુ જ સરસ ચટણી બની છે
@rajanparmar422010 ай бұрын
Bahuj mast chatani banavi che ben from sharda kalol ghandhi Nagar gujarat n.g
@FoodShyama29 күн бұрын
Thank u
@FoodShyama29 күн бұрын
Thank u
@latabenbpatadiya686710 ай бұрын
ખુબ સરસ ચટણી
@madhusayani921010 ай бұрын
Bahuj tasty bani che, i will make
@FoodShyama10 ай бұрын
Thank you
@jyotichudasama159310 ай бұрын
Methi vina test saro lage chhe
@bhavnajoshi5506 Жыл бұрын
ખૂબ જ સરસ મેં આ રીતે બનાવી , અમને બધાને બહુ જ ભાવી. થેન્ક્યુ સો મચ. 😊
@FoodShyama Жыл бұрын
Thank you
@prititrivedi82010 ай бұрын
Very nice recipe. 👌👌👌
@sakinamiyasaheb74862 жыл бұрын
Looks like very very nice chatni and yummy thank you, dear,
@anasuyabengondaliya83812 жыл бұрын
ખુબ સરસ 👍
@aarcyaarcy79442 жыл бұрын
Excellent ...I really like this Receipe 👌 ... Thanks n Love from USA 🇺🇸 💕 ..
@mumtazvirani68022 жыл бұрын
Very nice recipe didi namaste
@ManishaVadgama-h2o Жыл бұрын
Wow amazing thank you dear
@FoodShyama Жыл бұрын
Thank u
@beenasagar11622 жыл бұрын
Soooooo much tasty ❤️❤️ keep it up dear ❤️❤️
@bhanuvaidya8714 Жыл бұрын
ૉઔ
@grpatel97 Жыл бұрын
Su ka Maratha chale🙏🙏👌
@arunashah186711 ай бұрын
Very yummy chutney
@aartiDave-c3k10 ай бұрын
Very very nice post thanks
@parmarkanti5386 Жыл бұрын
❤❤❤
@FoodShyama Жыл бұрын
Thank thank
@amiparekh2668 Жыл бұрын
Very good mast👌
@jyotivala4322 жыл бұрын
Khubj yummy n tastey lalmarcha ni chatney bani Jay shree Krishna
@hansapatel50392 жыл бұрын
Looks like very very nice ❤
@surendraoza47612 жыл бұрын
Very yami nice one
@coolgadgets74952 жыл бұрын
Superrr se bhi uperrrrr
@shobhanabajadeja95162 жыл бұрын
સરસ ચટણી બનાવી 😋👌
@jayshreepatel94742 жыл бұрын
Seems very yummy 😋🤤
@saryudaacharya2771 Жыл бұрын
Yummy
@FoodShyama Жыл бұрын
Thank u
@nitabenpandya1300 Жыл бұрын
@@FoodShyama અં
@bhaveshpandya5717 Жыл бұрын
@@nitabenpandya1300😂❤
@iqbalmahesania4683 Жыл бұрын
Thanks you so much Ma’am 👍👍👌👌
@suepatel16952 жыл бұрын
Very nice ❤
@FoodShyama2 жыл бұрын
Thank u
@ketanpatel-fi6bh23 күн бұрын
saras
@DrKrish-kb1ws2 жыл бұрын
👍 Very 👌 nice 👍👌🙂
@kamdhenudhunmandal2 жыл бұрын
ખુબ જ સરસ જય ગૌમાતા અમારી ચેનલની પણ મુલાકાત લ્યો જરૂર 🙏🙏🙏
@sonalbelani261610 ай бұрын
Badrinath Alu parotha
@mansurbhaiamreliwala36192 жыл бұрын
Good resape thanks
@blindbarrel2 жыл бұрын
su vaat chhe jordar
@aarcyaarcy79442 жыл бұрын
Excellent..
@dakshachalla20432 жыл бұрын
nice rp so good 👌👍🏻
@AalpabenKanani2 ай бұрын
Sars
@srikantraji Жыл бұрын
Mouthwatering and 😋
@darshnaraval55442 жыл бұрын
Very very very recipes
@hinalimbani38922 жыл бұрын
Khubaj srs
@jalpaacharya98872 жыл бұрын
Saras6
@rekhabhatt8020 Жыл бұрын
Mam lessen nakhi shkay?
@rekhabenbarsopiya5574 Жыл бұрын
Hu બનવું છું
@ADEEPASHOKSHAHrsmemilegi2 жыл бұрын
AAP na Chopper nu name kehso
@labhubalar30212 жыл бұрын
ખુબ જ સરસ
@vcsoni86552 жыл бұрын
Bhuj saras chatani👌👌👌👌👌
@bharat45462 жыл бұрын
ખૂબ સરસ રેસીપી છે ફક્ત સવાલ એક છે 🤔🤔 રાઈ ની ખટાસ ?? સાંભળ્યું નથી ને એવો સ્વાદ અનુભવ્યો નથી .. રાઈ કડવી ને કડછી લાગે … તમો ખરેખર શું માનો છો ?? ખાટી -આમચૂર - જેવી રાઈ ક્યા મળે ??
@FoodShyama2 жыл бұрын
રાઈ ના કુરિયા થી અથાણું ખાટું બનતું હોય છે તમે જો રાઈ ને વાટી ને ઉપયોગ માં લો તો તે અથાણાં ને ખાટું બનાવે છે એક ઉદાહણરૂપે ગાજર નું અથાણું કહી શકાય, ગાજર ના અથાણાં માં આપણે કોઈ ખટાસ ઉમેરતા નથી, રાઈ ના કુરિયા અને બીજા મસાલા જ ઉમેરીએ છીએ તો પણ અથાણું 2-3 દિવસ માં ખાટું બની જાય છે
@bharat45462 жыл бұрын
તમારી વાત બરાબર .. ૧. ગાજર ખાટા નથી લાગતા . પણ ખારાશ ખટાશ નો સ્વાદ આપે છે . ૨. ઢોકળા નું ખીરું આથો ઓછો આવ્યો હોયતો મીઠું વધારે નાખજો .. ખાંટા લાગશે ૩. પોલેંડ અને પુર્વિય યુરોપમાં Sour Croats નામનું અથાણું બંને છે તે બનાવવા માટે Whisky ના Drum વાપરે છે. તે બનાવવા માટે ફક્ત મીઠું અને કોબીજનું છીણ જ હોય છે… ૨-૩ મહીને ખોલે ત્યારે એકદમ ખાટુ હોય કારણ: આથા ની પ્રક્રિયા કારણે ખટાશ ઉત્પન્ન થાય . જેમ ઢોકળા - ઢોંસા - બેક ખાટી થાય તેમ ૪-૫ દિવસ પછી ગાજરના અથાણામાં ખટાસ આવે … રાઈ થી નહી … ગાજર ને રાઈ વગર પ્રયત્ન કરજો .. હુ cooking Books બનાવવા સમકક્ષ છું પણ … તમને દુનિયાની લસણ ડુંગળી વગર ની સ્વામીનારાયણ અનેક વિધ વાનગી ઓ બનાવી ને શિખવાડવા તૈયાર છુ ૧૯૬૯ -૭૦ મા ધરે લોટ બાંધી ને USA મા પીઝા બનાવેલ છે … ટૂંકમાં રાઈની મારી વાત માનો તો બરાબર નહીતર રામ રામ ભગવાન ભરોસે ગુજરાતી મારી માત્રુભાષા છે મગન માધ્યમ વાળા અમો બધા લખી વાંચી શકી એ છીએ .. પણ નવા યુગ માટે , નવા જનરેશન માટે તમો તમારો સમય ફાળવીને ઘરના ખર્ચે આટલું સરસ બનાવો છો .. ને જેથી સમાજ મા આવતી નવી પેઢી ને રસોઈ માટે પ્રોત્સાહિત કરો છો તે બદલ તમને અને તમારા જેવા અનેકો ને હ્રુદયપૂર્વક ના અભિનંદન્ સમય કાઢી ને PSM 100 નગર જોવા જજો. ગમશે , જાહેરાત નથી કરતો … અમારા બાળકો અમેરિકામાં પણ સ્થિર રહી ભણ્યા 🙏🙏🙏🙏 આજે લાલ મરચા લાવ્યો છું બનાવીશ
@FoodShyama2 жыл бұрын
ગાજર નું અથાણું રાઈ વગર બનાવજો 4-5 દિવસ જેવું જોઈએ તેવું ખાટું નહિ બને , રાઈ ના કુરિયા થી અથાણું 2 દિવસ માં ખાટું થશે એટલે હું માનું છું રાઈ ના કુરિયા થી અથાણું ખટાશ પકડે છે , આથા ની પ્રક્રિયા માટે જેમ ઢોકળાના ખીરા માં દહી નાખીએ તો તે ખીરું ખાટું થાય , પછી ભલે તમે દહી ખાટું ન લીધું હોય, અને દહી વગર જેવો જોઈએ તેવો આથો ના આવે ખીરા માં ખટાશ ના આવે , બસ તેવું જ રાઈ નું પણ છે તમે પ્રયોગ કરી શકો છો, રાઈ વાટેલી હોય તો જ ખટાશ આવે આખી રાઈ હોય તો ના આવે ,
@rasilapatel1577 Жыл бұрын
Very nice
@sweetubaisa24602 жыл бұрын
👌👌👌👌
@rupalvyas83052 жыл бұрын
So yummy👌🏻👌🏻
@prakashvaghasiya3505 Жыл бұрын
Good
@madhubenpatel97762 жыл бұрын
સરસ
@keenatrivedi3728 Жыл бұрын
👌👌👌
@laljisorathiya3668 Жыл бұрын
લસણ નાખી શકાય ?
@FoodShyama Жыл бұрын
Thank u
@kalpanapatel80522 жыл бұрын
👌
@jayeshdarji66582 жыл бұрын
Waw bau sarasbanavi che tame
@chetnabensheth69702 жыл бұрын
🌹👌👌🥀👍👍🌹
@vijaybhailalubhai50362 жыл бұрын
1month store kri sakay ?
@FoodShyama2 жыл бұрын
6 month store kari shakay freeze ma
@BhartiChauhan95362 жыл бұрын
Yami
@coolgadgets74952 жыл бұрын
Jordar
@sharmishthapatel52057 ай бұрын
આવા લાલ મરચાં કેટલા લેવાના
@KajalMakwana-y9g Жыл бұрын
બોવ સરસ બેન હુસોકસબનાવીસબેન
@manjulabodawala31082 жыл бұрын
Yummy yummy
@sujatapatel75342 жыл бұрын
Mora marchha chhale
@vasudaparekh6463 Жыл бұрын
Chtni.to.srs.dekha.che.pn.ama.tel.ketlu.bdu.che
@manishamuktakansagara43552 жыл бұрын
ચટણી બહુ સરસ છે મેમ ચોપર કંઈ કંપની નુ છે બહુ સરસ છે
@nainachhelavda61792 жыл бұрын
Yummy...
@jentibhaishingala85742 жыл бұрын
Bhu t sras
@Reinolds_Recipes2 жыл бұрын
Yummy
@donaldchristian48522 жыл бұрын
Very yummy
@yogitaparmar36042 жыл бұрын
Nice
@ranjanbenpatel86082 жыл бұрын
👍
@sujatapatel75342 жыл бұрын
Red mora marcha chale
@balvantlalpopat669 ай бұрын
Log vidio
@techtips83042 жыл бұрын
Aamne koi ghar ma nathi banavi aap tu😭
@mohansarvaiya30402 жыл бұрын
Ben tel ketlu mukvanu 44 camchi ak cup nano k moto cup pls reply
@maheshpatel8867 Жыл бұрын
Ul
@dineshwaghela9855 Жыл бұрын
કુરિયા નો મતલબ સુ
@FoodShyama Жыл бұрын
Tame kirana store ma kehsho etle aapi deshe Rai na kuriya Ane methi na kuriya
@easycook52992 жыл бұрын
Nice 🙂
@JivarajbhaiPandav-vr3cdАй бұрын
ખાધા પછી ખબર પડે
@sushilakataria14182 жыл бұрын
😋 yummy
@latachaudhari22202 жыл бұрын
हम बेसिकली गुजराथी है.इसे हम लेवा पाटिल "निस्त्याची चटनी " बोलते है