Рет қаралды 906
શ્રી માંડવી લેવા પટેલ સમાજ તથા યુવક સંઘ ના યુવાનો દ્રારા જે માંડવી ચારે કાઘા ના રેપિડ ટેસ્ટ કર્યા તેમની તસવીરી ઝલક *મે રહુ યા ન રહુ યે ભારત રહેના ચાહીએ * એ ગીત ની કંડી ને સાર્થક કરનાર તમામ નામી /અનામી કાર્યકર્તાઓ સ્વયં સેવકો ને નત મસ્તક વંદન