સા રુ છે. ડાયરા અને સુરીલા કલાકારો મને બહું જ ગમે છે. પણ સવાલ એ થાય કે.આટલો ઠાઠ અને આ આ રૂપિયા નો બેફામ વરસાદ આનંદ તો અમને ય બહું થાય..પણ એક તરફી નાણાં.. આ એક દેખાવો છે. ખેર પહેલા રાજા ઓ રાત્રે બજરો માં લટાર મારવા એ ટલે કે રાજ માં કોઈ ભુખું તો નથી ને.કોઈ નેઘરનું સત છે કે નહિ.. ઈ વાતું હતી. સાહેબ...